દાહોદ: દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં સરકારની તિજાેરીને નુકસાન પહોંચાડી પ્રિમિયમની ચોરી કરનાર આરોપીઓ હાલ જેલમાં છે, ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટરને અધ્યક્ષસ્થામાં જુદી...
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલને શુક્રવારે સાંજે તિહાર જેલની બેરેક નંબર 3માંથી મુક્ત કરવામાં આવ્યા...
શહેરમાં પૂરપ્રકોપ દરમિયાન જનતાને તેમના હાલ પર છોડી દેનાર તંત્ર, સ્થાઇ ચેરમેન ના નિવેદન બાદ લોકોએ આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું હોસ્પિટલ પ્રશાસને...
કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તથા ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓનો પાલિકા કચેરી ખાતે મોરચો… સ્માર્ટ સિટી બનાવવાની વાતો...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આંદામાન નિકોબાર ટાપુની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને વિજયપુરમ કરી દીધું છે. પોર્ટ બ્લેરના નવા નામની જાહેરાત...
પ્રતિનિધિ વડોદરા તા.13 સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશનના ઇનગેટ સામે જનમહેલ પાસે ખુલ્લામાં રિક્ષા તથા મોપેડની આડમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે રેડ...
વિવિધ વિભાગોની મુલાકાત લીધા બાદ મહિલા કોની સુરક્ષા બાબતે સુપ્રીટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ પ્રતિનિધિ વડોદરા તા 13વડોદરા શહેરની સૌથી મોટી...
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના શિખરના નિર્માણનું કામ ટુંક સમયમાં શરૂ થશે. આ સાથે જ પહેલાં માળ પર પ્રસ્તાવિત રામ દરબારના નિર્માણને લઈને...
અનંતપુરઃ દુલીપ ટ્રોફીમાં ભારત-એ અને ભારત-ડી વચ્ચે અનંતપુરના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મયંક અગ્રવાલની કેપ્ટન્સીમાં ભારત એ ટીમે પ્રથમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર તેમના જન્મદિવસના એક દિવસ પહેલા તેમના ગૃહ રાજ્ય ગુજરાતના લોકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે....
પ્રતિનિધિ વડોદરા તા. 13વડોદરામાં આવેલા ભયાનક પૂરે સમગ્ર શહેરને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. પૂરને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નાના મોટા વેપારીઓને નુકસાન...
આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયનો હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. કોર્ટે આ...
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને શુક્રવારે 13 સપ્ટેમ્બર, 2024 ના રોજ જામીન મળ્યા પછી આખો પરિવાર અને આમ આદમી પાર્ટી (AAP) તેમના...
મંડીઃ હિમાચલ પ્રદેશના મંડીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને શુક્રવારે વિવિધ હિન્દુ સંગઠનો રેલી કાઢી રહ્યા છે. આ વિરોધ રેલી મંડી શહેરથી સકોડી...
આજે સાતમો દિવસ છતાં ગંદકીના સામ્રાજ્યથી ભક્તોમાં વિસર્જનને લઈ રોષ : વિસર્જન ક્યાંથી થશે તે વાતને લઈ અસમંજસ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.13...
સુરતઃ શહેરના સહારા દરવાજા પર આવેલા સુરત મનપા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી ફર્સ્ટ યરની રેસિડેન્ટ ડોક્ટરનું...
સુરતઃ સુરત જાણે નકલી ચીજવસ્તુઓનું એપીસેન્ટર બની ગયું હોય તેમ લાગે છે. પનીર, ઘી, તેલ બાદ હવે નશાકારક પદાર્થો જેવા કે તમાકુ,...
બસ હોય કે કાર હોય કે રીક્ષા હું પછી ટ્રકના અકસ્માતો મૃતકોને સરકાર વળતર આપે છે એ પ્રથા મૂળમાંથી જ ખોટી છે....
સુરતઃ સુરત શહેરમાં આગજનીની વધુ એક ઘટના બની છે. આજે તા. 13 સપ્ટેમ્બરને શુક્રવારની વહેલી સવારે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલા ટાઇલ્સ...
પુર બાદ મગરો નીકળવાનો સિલસિલો યથાવત : પુરમાં મગરો તેમનું આશ્રય સ્થાન છોડી ફસાઈ ગયા હોવાના કોલ મળી રહ્યા છે : હેમંત...
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ આજે તા. 13 સપ્ટેમ્બરે પણ રમાઈ શકી નથી. ગ્રેટર નોઈડામાં આયોજિત આ મેચ...
ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત મકાન અંગે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી : એક મહિલાને હાથ અને માથામાં વાગ્યું છે. મકાનની હાલત ખરાબ...
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્પર્શતી ઐતિહાસિક ગાથા મુઘલસરાઈ અંગે એવી છે કે, ઇતિહાસ બદલી શકાતો નથી. અલબત્ત, ઈતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા...
તાપીનદીનો ઇતિહાસ જોઇએ તો તાપી સૂર્યપુત્રી કહેવાય છે અને એનું મહત્વ ખુબ જ છે તેની લંબાઈ 724 કીલોમીટરની છે. નર્મદા અને મહીનદી...
એક સંતનોભજન અને સત્સંગનોકાર્યક્રમ હતો. હજરો લોકો તેમને સાંભળવા ઉપસ્થિત થયા હતા.એમ વાયકા હતી કે તેમના ઉપદેશમાં કોઈને કોઈ રીતે પૂછ્યા વિના...
રવિવારથી શરૂ થયેલા વરસાદે આખા ગુજરાતમાં કહેરમચાવ્યો.મોસમનાચોથાભાગનો વરસાદ માત્ર ચાર દિવસમાં! રસ્તાઓ ધોવાયા, પુલોતૂટયા, ગામો ડૂબ્યાં..! વડોદરા, આણંદ, ખેડા, મોરબી, રાજકોટ, દ્વારકાસહિત...
જો શાસનકર્તા પક્ષ દેશ વિરોધી અને ખોટી કામગીરી પ્રવૃત્તિ કરતું હોય તો એનો કાન આમળવામાં આવે તો કોઇને પણ વાંધો ન હોય...
આપણે સ્વતન્ત્રતાનાં ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮ મા વર્ષમાં પ્રવેશ કર્યો. સ્વતંત્ર ભારતના બંધારણના આમુખમાં લોક્શાહીના આત્મારૂપ અગત્યનાં માનવમૂલ્યો રજૂ કરાયાં છે,...
હાલમાં એક અહેવાલ આવ્યા છે કે બ્રાઝિલ એશિયામાંથી આવતા કેટલાક વિદેશીઓના પ્રવેશ પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરશે. આ નિયંત્રણો એટલા માટે મૂકવામાં...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
દાહોદ:
દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં સરકારની તિજાેરીને નુકસાન પહોંચાડી પ્રિમિયમની ચોરી કરનાર આરોપીઓ હાલ જેલમાં છે, ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટરને અધ્યક્ષસ્થામાં જુદી જુદી ટીમો બનાવી કુલ 179 શંકાસ્પદ સર્વે નંબરોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. તેવા સમયે દાહોદમાં લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. આવા સમયે દાહોદમાં સંબંધિત તંત્ર દ્વારા સર્વે નંબર ધારકોને કોઈ અન્યાય ન થાય તે માટે સરકાર કટીબધ્ધ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે ત્યારે હાલ તો ટીમો દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં એક પછી એક અનેક ચોંકાવનારા પાસાઓ બહાર આવી રહ્યાં છે. ત્યારે થોડા દિવસો પહેલા દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે જે પૈકી હાલ ૧૭૯ શંકાસ્પદ સર્વે નંબરોની તંત્રની જુદી જુદી ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સર્વે નંબરોમાં ટીમો દ્વારા દસ્તાવેજો સહિતની નકલો તપાસમાં આવી રહી છે જેમાં નકલી એનએ પરવાનગીવાળા દસ્તાવેજાેની ખાસ ચકાસણી થઈ રહી છે. ટીમો દ્વારા ચકાસણીની પ્રક્રિયામાં સર્વે નંબર ધારકોમાં એક પ્રકારનો ફફડાટ તેમજ ભય પણ જાેવા મળી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો દ્વારા પોતાની એક એક પાઈ ભેગી કરી પોતાનું ઘર ઉભુ કર્યુ છે ત્યારે આવા સર્વે નંબર ધારકોને કાયદાની તેમજ ખાસ કરીને દસ્તાવેજાેની ખરાઈ મામલે કોઈ ખાસ જ્ઞાન ન હોવાને કારણે ક્યાંકને ક્યાંક તેઓ પણ મુંઝવણમાં મુકાઈ રહ્યાં છે. આવા સમયે જાે કોઈ સર્વે નંબર ધારકોના સર્વે નંબરનું પ્રિમિયમ ન ભરાયું હોય તો તે પ્રિમિયમ કેટલું હશે અને કોણ ભરશે ? જેવી ચર્ચાઓ પણ વહેતી થવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, હાલ આ સર્વે ચાલુ છે અને જ્યારે સર્વે કર્યા બાદ ખરેખર પ્રિમિયમ કેટલું હશે અને કોણ ભરશે ? તે મામલે તંત્ર દ્વારા ચકાસણીઓ પુર્ણ થયે સરકારને અહેવાલ સોંપ્યાં બાદ આ મામલે ચોક્કસ નિર્ણય લેશે ત્યારે સરકાર દ્વારા ખરેખર સર્વે નંબર ધારકોના હિતમાં નિર્ણય લે તે અત્યંત આવશ્યક છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા પણ આ મામલે સર્વે નંબર ધારકોને કોઈ નુકસાન ન થાય તે માટે યોગ્ય નિર્ણય લેશે તે મામલે પણ કટીબધ્ધ છે.
—————————————-