( પ્રતિનિધિ )વડોદરા,તા.11 વીજ કંપનીના સ્માર્ટ વીજ મીટર અંગે ગ્રાહકોમાં ફેલાયેલી ગેરસમજો દૂર કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર...
બે ડી.જે. વચ્ચેની હરીફાઈમાં ભાન ભૂલેલા તત્વોએ મર્યાદાઓ નોંતરી, જાહેર માર્ગ પર પેન્ટ ઉતારી બિભત્સ ચેનચાળા કરતા ભારે રોષ (પ્રતિનિધિિ) નડિયાદ, તા.11નડિયાદ...
બોગસ વેબસાઇટમાં પ્રોફિટ બતાવી વિશ્વાસ કેળવ્યો, માત્ર ₹14 હજાર પરત આપ્યા(પ્રતિનિધિ) વડોદરા, તા. 11હાલોલ ખાતે ખાનગી કેમિકલ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી...
2010માં રાજપાલ યાદવે તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પાંચ કરોડ રૂપિયા ઉધાર...
સ્વચ્છતા મુદ્દે પાલિકાનું કડક વલણ, સંચાલકને ₹15 હજારનો દંડડભોઈ : શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર આરોગ્યને નુકસાન ન થાય તે હેતુસર...
થોડા દિવસો પહેલા રોહિત શેટ્ટીના જૂહૂમાં આવેલા ઘરની બહાર ગોળીબાર થયો હતો જેમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયા હતા અને તેની તપાસ હાલ...
નેતાઓ મલાઈ ખાવામાં મસ્ત, પ્રજા ગંદકીમાં ત્રસ્ત, પ્રધાનમંત્રી આવાસના રહીશોએ સાથે મળી પોકાર્યો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી (પ્રતિનિધિ), વડોદરા. તા.11 સ્માર્ટ સિટીના...
સયાજીરાવ સભાગૃહમાં સવારે 10:30 કલાકે સભાસદો બજેટલક્ષી દરખાસ્તો પર કરશે ચર્ચા, શિક્ષણ સમિતિના 297 કરોડના બજેટને પણ અપાશે મંજૂરી (પ્રતિનિધિ), વડોદરા. તા.11...
સ્માર્ટ સિટી કે ડસ્ટ સિટી ? ભીમનાથ બ્રિજ માર્ગ પર તંત્રની આળસથી જનતાના શ્વાસ રૂંધાયા કાચબા ગતિએ કામ અને રોકેટ ગતિએ ટ્રાફિક,...
ફાયરબ્રિગેડના જવાનોએ દરવાજો તોડી આગ પર કાબુ મેળવ્યો જાનહાનિ થતા ટળી,તમામ સમાન બળીને ખાખ થયો ( પ્રતિનિધિ )વડોદરા,તા.11 વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે....
આમ આદમી પાર્ટીના જાણીતા નેતા રાજુ કરપડા જેઓ છેલ્લા પાંચ વરસથી આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન...
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને નામીબિયા વચ્ચે રમાનાર મહત્વપૂર્ણ મુકાબલા પહેલા ભારતીય ટીમમાં મોટા ફેરફારો જોવા મળવાની શક્યતા છે....
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે રાષ્ટ્રીય સભામાં આપેલું નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચાનું કારણ બન્યું છે. તેમણે અમેરિકાને લઈને અત્યંત કડક શબ્દોમાં...
અમેરિકામાં વિદેશી કુશળ કામદારો માટે મહત્વપૂર્ણ ગણાતો H-1B વિઝા કાર્યક્રમ બંધ કરવાની દિશામાં મોટી કાર્યવાહી શરૂ થઈ હોવાના સંકેત મળી રહ્યા છે....
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો વધતો ત્રાસ હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. ઉન વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા...
સુરતઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 1.61...
“અમારું ઘર શિશાનું છે, અમે ટ્રાન્સપરન્ટ છીએ” — રોયલ જૂથના પ્રમુખ પદના ઉમેદવારનો દાવો બડોદરા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવનારી ચૂંટણીને પગલે રોયલ-સત્યમેવ...
સુરત શહેરમાં વધતી ગુનાખોરીને અટકાવવા પોલીસ એક્ટીવ થઇ છે. વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીના કેસમાં સુરત પોલીસે...
વડોદરા શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિભાવથી ઓતપ્રોત “શિવજી કી સવારી”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે દેશના ગૃહમંત્રી અમિત શાહ...
ખાણ ખનીજ અને પોલીસ વિભાગની સંયુક્ત કાર્યવાહીઆણંદ: આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન થતું હોવાની ફરિયાદોને પગલે જિલ્લા વહીવટ તંત્ર...
મહાનગરપાલિકામાં બઢતીનો ધમધમાટ, કાર્યપાલ ઇજનેરોએ ‘સિટી ઇજનેર’ પદ માટે આપ્યા ઇન્ટરવ્યુ (પ્રતિનિધિ), વડોદરા. તા.11 વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ખાલી પડેલી વર્ગ-1 ના...
26 વર્ષીય એકના એક પુત્રના નિધનથી પરિવારમાં માતમ, પંથકમાં શોકની લાગણીકાલોલ: કાલોલ તાલુકાના ઘોડા ગામે આજે એક હૃદયદ્રાવક અકસ્માતમાં ખેતરમાં દવા છાંટતા...
જરોદ વિસ્તારના ભાણિયાર ગામે દેરાસર તસ્કરોના નિશાને વડોદરા: વડોદરા જિલ્લાના જરોદ વિસ્તારના ભાણિયાર ગામે આવેલા જૈન દેરાસરને મોડી રાત્રિના સમયે બુકાનીધારી તસ્કરોએ...
તંત્રના તપાસ અહેવાલ સામે વિકાસ કમિશનરને પુનઃ રજૂઆત(પ્રતિનિધિ) ગોધરા, તા. 11પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામે અમલમાં આવેલી નળ સે જળ યોજનામાં...
સુરતના રાંદેર વિસ્તારમાં એક અનોખી અને ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે ચોરો સોના-ચાંદી કે રોકડ પર હાથ સાફ કરતા...
દેવગઢ બારીયા: દેવગઢ બારીયા સબ જેલમાંથી ફરાર થયેલા પોકસો એક્ટ હેઠળના સેશન્સ ટ્રાયેબલ ગુનાના આરોપીને દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો...
વડોદરામાં ફરી દારૂબંધીના લીરેલીરા ઉડ્યા(વડોદરા, તા. 11)વડોદરા શહેરમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના છાણી...
ભારતમાં કે દુનિયામાં ટોચના હોદ્દાઓ પર રહેલાં લોકો જો પોતાનાં સાચાં સંસ્મરણો લખે તો તેનાથી વિવાદ પેદા થયા વિના રહેતો નથી; કારણ...
8 મહિનાથી ફરાર ‘ડ્રગ્સ માસ્ટરમાઇન્ડ’ ચિરાગ ગોટી કોર્ટમાં શરણાગત થયો છે,સુપ્રીમની ટકોર બાદ આરોપી એ સરેન્ડર કર્યું છે, કરોડની છેતરપિંડી અને આતંકના...
હોલીવુડને પણ પાછળ છોડે તેવી દોડ! ‘ધુરંધર 2’એ અમેરિકામાં એડવાન્સ બુકિંગથી જ તોડ્યા કરોડોના રેકોર્ડ
મુગલિસરા બન્યું ‘શ્રી તાપી ભવન’!નામ બદલાયું, પણ ભ્રષ્ટાચારના આરોપો ફરી ઉછળ્યા
અટલ બ્રિજ પર ટ્રક સેફ્ટી વોલ સાથે અથડાઈ: અંધારાના સામ્રાજ્ય વચ્ચે મોટી હોનારત ટળી!
ક્રૂડના ભાવો હદબહાર વધે તો અમેરિકા સહિતના દેશોએ વ્યુહાત્મક અનામત જથ્થાઓ ખુલ્લા કરવા પડશે
નેપાળમાં ચુકાદો: એકધરમૂળથી પરિવર્તન
માહિતી કે યાદશક્તિને ડહાપણ સાથે સરખાવવું એ એક સામાજિક ભ્રમ છે, યુવલ નોઆ હરારી
રાજકીય મહત્વકાંક્ષાઓ અને યુદ્ધના વિનાશક પરિણામો
શિક્ષણ અને આરોગયલક્ષી સેવા હોવી જોઇએ
હાલની ક્રિકેટની રમત – અનિષ્ટોનો ઝમેલો
“બુમરાહને સ્લોવર બોલ મેં શીખવ્યો!”પાકિસ્તાનમાં જન્મેલા UAE બોલરનો ચોંકાવનારો દાવો
જાપાન પાસેથી શીખવા લાયક!
પંજાબ વિધાનસભામાં મહિલાઓને ₹1000 ભથ્થા મુદ્દે ઘમાસાણ: AAP-કોંગ્રેસ આમને-સામને
ગ્રીષ્મ ઋતુ આકરી જ હોય છે સદા
1000 કિલો વિસ્ફોટકવાળી મિસાઇલોથી ઈરાનનો નવો હુમલો પ્લાન
સાવધાન રહો, નહીં તો તમે જ ખતમ થઈ જશો,ટ્રમ્પને ઈરાનની કડક ચેતવણી,હોર્મુઝને લઈ તણાવ વધ્યો
Complete Surrender સુધી કાર્યવાહી: ઈરાન સામે અમેરિકાનો કડક સંદેશ
Incredible India’ કહી વિદેશીએ કરી ભારતની પ્રશંસા
હોર્મુઝમાં ઈરાનની માઇન જાળ! વિશ્વના સૌથી મોટા તેલ માર્ગ પર યુદ્ધ જેવી સ્થિતિ
આજનો દિવસ ઈરાન માટે ભારે પડશે: અમેરિકાના સંરક્ષણ મંત્રીની કડક ચેતવણી, યુદ્ધ વચ્ચે તણાવ વધ્યો
ઈરાનનો દાવો: મિસાઈલ હુમલા બાદ અમેરિકાનું ‘USS Abraham Lincoln’ યુદ્ધ જહાજ 1000 કિલોમીટર દૂર ખસી ગયું
મિડલ ઈસ્ટ યુદ્ધ: સવારથી અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ
રણદીપ હુડ્ડા બન્યા પિતા: પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો, સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર
‘જહાજોને ડૂબાડવામાં વધારે મજા આવે છે’: ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક વિવાદ
રાજપીપળા-સુરત એસ.ટી. બસમાં કિન્નરનો આતંક: પૈસા મુદ્દે મુસાફર સાથે મારામારી
કેનેડા વર્ક પરમીટ વિઝા બનાવી આપવાના બહાને રણુના યુવક સાથે રૂ. 4.55 લાખની ઠગાઇ
કોવિડ વેક્સિન કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ: આડઅસર ડેટા જાહેર કરો, વળતર નીતિ બનાવો
રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખુલ્લી જીપમાં ૨ કિમી લઈ જવી પડી
ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, બજાર બંધ થયા બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
બાકી વીજ બિલની વસુલાત માટે 13 માર્ચથી એમજીવીસીએલની મેગા ડ્રાઈવ
વડોદરા પાલિકાનો સ્વચ્છતા સર્જિકલ સ્ટ્રાઈક, 25 દિવસમાં ગંદકી કરનારાઓ પાસેથી ₹28.43 લાખ વસૂલ્યા
( પ્રતિનિધિ )વડોદરા,તા.11
વીજ કંપનીના સ્માર્ટ વીજ મીટર અંગે ગ્રાહકોમાં ફેલાયેલી ગેરસમજો દૂર કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રાહકોને સ્માર્ટ મીટરના ફાયદા અને સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે, તેના લાઈવ ડેમો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્માર્ટ મીટર પખવાડિયા દરમ્યાન એમજીવીસીએલ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. સ્માર્ટ મીટર અંગે વીજગ્રાહકોને થતાં પ્રશ્નો શંકાના નિવારણ તેમજ પૂરતી સમજણ આપવા હેતુસર સ્માર્ટ મીટર પખવાડિયા અંતર્ગત એમજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ 7 જિલ્લાઓમાં નગરપાલિકા, શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વર્કશોપ તેમજ ડોર ટુ ડોર મુલાકાતનું આયોજન કરી ગ્રાહકોને સ્માર્ટ મીટરના ફાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે, તેની લાઈવ ડેમો, સ્માર્ટ મીટર મોબાઇલ એપ અને ઓનલાઈન પોર્ટલ ઉપયોગ અંગે માર્ગદર્શન તેમજ ગ્રાહકોને સ્માર્ટ મીટર અંગેની માહિતી માટેના પેમ્ફલેટ આપી ઓનલાઈન પેમેન્ટ કરવા માટેના વિવિધ વિકલ્પોની ગ્રાહકોને સમજ આપવામાં આવી રહી છે. જેનો ગ્રાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.