ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમના નજીકના...
કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા દસથી વધુ પ્રાણી-પંખીઓના કલાત્મક સ્ટેચ્યુ બાગમાં મૂકવાની તૈયારી; ગ્લો ગાર્ડનના તૂટેલા ફાઇબર સ્ટેચ્યુના અનુભવ બાદ મેટલના ટકાઉ...
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કૃષિ મંત્રી રવિ નાઈકનું 79 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું. તેમના અવસાનથી રાજ્ય અને રાજકારણમાં શોકની...
સુરત ખાતે ધી મહિલા વિકાસ કો ઓ ક્રેડિટ સો લી સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન વર્ષાબેન હરેશભાઈ ભટ્ટીને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓથોરિટી...
મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) એ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી. આ યાદીમાં 57 ઉમેદવારોનો...
ભાજપના પ્રદેશ પ્રમુખની મુલાકાત પહેલાં રાજકોટમાં મોટી ઘટના બની છે. અહીં જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે લગાવાયેલા બેનરો પૈકી એક બેનર પર વડાપ્રધાન...
દિલ્હી-એનસીઆરના લોકોને દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. હવે લોકો ઇકો-ફ્રેંડલી ફટાકડા ફોડી શકશે પરંતુ આ માટે કડક શરતો રાખવામાં...
ડભોઇ: ડભોઇના બહુચર્ચિત સિરપ કાંડમાં સિતપુરના ઝોલા છાપ તબીબની ડીગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી...
આણંદ ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીથી અનેક જીવ બચ્યા આણંદ.આણંદ અને નડિયાદ વચ્ચે આવેલા ભુમેલ ગામ પાસે નેશનલ હાઈવે પર બુધવાર સવારે ખાનગી...
ભારતીય મૂળના અમેરિકન સંરક્ષણ નિષ્ણાત એશ્લે જે. ટેલિસને ચીન માટે જાસૂસીના આરોપસર એફબીઆઈ (FBI)એ ધરપકડ કરી છે. તેમના પર વર્ગીકૃત (classified) દસ્તાવેજો...
તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ જે દિવસે ભારતની મુલાકાત શરૂ કરી હતી તે જ દિવસે પાકિસ્તાને કાબુલ પર હુમલો કર્યો હતો....
રાજસ્થાનના જેસલમેર-જોધપુર હાઇવે પર ગત રોજ તા. 14 ઓક્ટોબર મંગળવારે બપોરે બનેલી ભયાનક દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે. મુસાફરો ભરેલી ખાનગી...
જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તકી ભારતમાં હતા, ત્યારે પાકિસ્તાન અને તાલિબાન શાસિત રાષ્ટ્ર વચ્ચેની 2,600 કિલોમીટર લાંબી ડ્યુરન્ડ લાઇન આગમાં...
અફઘાનિસ્તાન અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે 2,600 કિલોમીટર લાંબી સરહદ પર અનેક સ્થળોએ ઘાતક ગોળીબાર થયો છે. તાજેતરનાં વર્ષોમાં સૌથી ભીષણ સરહદી અથડામણમાં...
‘જીવમાત્ર દયાને પાત્ર છે.’ આવા કરુણામય વ્યવહારમાંથી મહાજન વ્યક્તિત્વનો વિકાસ થયો. ઈસુએ પહાડ પરનાં વક્તવ્યમાં અન્ય પ્રત્યેની કરુણાથી જ પરમ પિતા રીઝે...
વોટ્સએપ પર પોલિસ પ્રશાસનનો નમ્ર સંદેશ વાંચ્યો. “શિક્ષક દયા બતાવી શકે છે, પણ પોલીસ નહીં!” માતાપિતાને સાવધાન કરતો સંદેશ સાચે જ શિક્ષકો...
ભારત સરકાર અને સુજ્ઞ ગુણીજન જ્ઞાનીજનો વારંવાર બળાપો વ્યક્ત કરતા હોય છે કે દેશમાંથી સતત “બ્રેઈન ડ્રેઈન” થઈ રહ્યું છે અર્થાત બુદ્ધિજીવીઓનું...
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે. બંને દેશોના સુરક્ષા દળો વચ્ચે મંગળવારે રાત્રે ભીષણ અથડામણ...
દેશ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. દરેક પ્રકારની ક્રાંતિની વાતો કરીએ જેવી કે સામાજીક, ધાર્મિક, રાજકીય, ઔધોગિક, સહકારી, શૈક્ષિણક. દરેક ક્ષેત્રમાં ક્રાંતિનાં...
કૂતરા હિંદુઓને ગમે છે, કારણ પાંડવો જ્યારે હિમાલયમાં ઓગળવા ગયેલા ત્યારે એક કૂતરો સાથે આવ્યો! કૂતરો સ્વર્ગે સિધાવ્યો કે નહીં તે અંગે...
પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકર્તાને દેવથી દુર્લભ ગણાવ્યો વડોદરામાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
અભિવાદન સમારોહમાં ભાજપના કાર્યકર્તાઓ અને ડીસીબી પીઆઇ તુવર વચ્ચે ચકમક સર્જાઈ હતી. વાત જાણે એમ હતી કે, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને...
પ્રદેશ પ્રમુખને બાઇક પર જોઈ કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો: ભાજપના નવા પ્રમુખની ‘ડાઉન ટુ અર્થ’ છબિએ સૌનું દિલ જીત્યું વડોદરા ગુજરાત ભાજપના નવનિયુક્ત...
ન.પ્રા.શિક્ષણ સમિતિની જર્જરિત ઈમારતોના નવીનીકરણની કામગીરી ગોકળગતિએ છ મહિના પૂર્વે શિક્ષણ મંત્રી દ્વારા શાળાઓનું નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું હતું ( પ્રતિનિધી )વડોદરા,તા.14...
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જન સૂરાજે પાર્ટીના નેતા પ્રશાંત કિશોર પોતે આ વખતે વિધાનસભા ચૂંટણી નહીં લડે...
ડોનાલ્ડ ટ્રમ્પે ટાઇમ મેગેઝિનના કવર પરના પોતાના ફોટાથી નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તેને અત્યાર સુધીનો સૌથી ખરાબ ફોટો ગણાવ્યો છે. ટ્રમ્પે...
આ વર્ષે દેશમાં ભારે ઠંડી પડશે કારણ કે હિમાલયના ઉપલા ભાગનો 86% ભાગ નિર્ધારિત સમય કરતા બે મહિના પહેલા બરફથી ઢંકાઇ ગયો...
રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા હવે ‘ખરાબ’ શ્રેણીમાં પહોંચી રહી છે. મંગળવારે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 200 ને વટાવી ગયો. તેના જવાબમાં...
એક સમયે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાતો યુએસ પાસપોર્ટ પહેલીવાર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની ટોચની ૧૦ યાદીમાંથી બહાર નીકળી ગયો છે. ૨૦ વર્ષ...
એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસ ભારત ગૌરવ ટ્રેન હેઠળ એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકતા વડોદરાના વૃદ્ધનું મોત
ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત કબડ્ડી વર્લ્ડ કપ ચેમ્પિયન બની
બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા “અનિશ્ચિતા બને અવસર” વિષય પર સેમિનાર યોજાયો
માલેજ પાસે બુલેટ ટ્રેનની સાઈટ પર અકસ્માત, હાઈડ્રોલિક મશીનનો હુક તૂટી પડતા શ્રમિકનું મોત
વડોદરામાં EDના નામે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ, 1.5 કરોડની નકલી કરન્સી મળી
એમએસયુમાં હિન્દુ સ્ટડીઝ અભ્યાસક્રમને સુચારુ રૂપે ચલાવવા માંગ
ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ, ‘સાયલન્ટ હન્ટર’ તરીકે દુશ્મની સબમરીનનો શિકાર કરશે
‘વોલ’ ગેંગ પર તવાઈ! 150 ફૂટની ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ તોડી જાહેર રસ્તાઓને મળી મુક્તિ
પત્નીએ પતિના પગ પકડી રાખ્યા,પ્રેમીએ ઓશીકાથી મોઢું દબાવી દીધા બાદ માથું જમીન પર પછાડી હત્યા કરી નાખી
તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર: 6 લોકોના મોત, 30થી વધુ મુસાફરો ઘાયલ
એમએસયુમાં સિક્યુરિટી ગાર્ડોએ મેનેજમેન્ટ સામે બાંયો ચડાવી
સસ્તા મકાનો મોંઘા પડ્યા: ભાડે અપાયેલા આવાસોના માલિકોને VMCની નોટિસ
ધર્મેન્દ્રના અવસાનથી દેશમાં શોકની લહેર, PM મોદીથી રાષ્ટ્રપતિ સુધી બધા નેતાઓએ વ્યક્ત કરી સંવેદના
ભારતીય બેટ્સમેનોનો ધબડકો, 201 પર ઓલઆઉટઃ દક્ષિણ આફ્રિકાએ ફોલોઅન ન આપ્યું
જ્યારે ધર્મેન્દ્રને પાકિસ્તાની છોકરી સાથે થયો પ્રેમ, એ હસતી અને ધર્મેન્દ્ર…
મહેશ ભટ્ટની નોકરી બચાવવા ધર્મેન્દ્રએ ટ્રક ડ્રાઈવરની લુંગી પહેરી, રસપ્રદ છે કિસ્સો…
ઉત્તરાખંડના કુંજાપુરીમાં બસ ખીણમાં ખાબકી: 5 શ્રદ્ધાળુના મોત, અનેક ઈજાગ્રસ્ત
ધર્મેન્દ્રને હી-મેન નામ કોણે આપ્યું?, આવક વધી છતાં ફિયાટ કાર જ કેમ ખરીદી?, સ્ટોરી છે ખાસ..
સ્મૃતિ મંધાનાના પિતા બાદ હવે મંગેતર પલાશને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા
સમા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો, સપ્લાયર વોન્ટેડ
ડોન શહેબાઝ પઠાણની ચરબી ઉતરી ગઈ, પોલીસે યુવકને માર માર્યાના ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’ આ દિવસે રિલીઝ થશે
પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર હવે રહ્યા નથી, 89 વયે અંતિમ શ્વાસ લીધા
વારસિયા વિસ્તારમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, 15 મહિલા ખેલીની ધરપકડ
નિઝામપુરા મેદાનમાં મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા
દારૂના રવાડે ચઢેલા સસરાના કારણે સાસુ-વહુ વચ્ચે માથાકૂટ 181 ટીમ લાવી સુખદ અંત
નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર 10 વર્ષીય સગીરાએ આખરે સયાજી હોસ્પિટલમાં દમ તોડ્યો
સુરતમાં યુવકે પોલીસ સ્ટેશનના ચોથા માળની ટેરેસ પરથી પડતું મુક્યું, ફરિયાદ કરવા આવ્યો હતો..
બિટકોઈનમાં કડાકો બોલતા ટ્રમ્પના 98000 કરોડ ડૂબ્યા
ગોત્રીમાં ઉતાવળની લ્હાયમાં કાકાએ ભારે કરી, કાર ડિવાઈડર વચ્ચે ફસાતા લોકોને ધક્કા મારવા પડયા
ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમના નજીકના મિત્ર અમિત બહલે ઇન્ડિયા ટુડે સાથેની એક મુલાકાતમાં અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પંકજને કેન્સર હતું અને તે આ બિમારી સામે જંગ જીતી ગયો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેને ફરી કેન્સર થયું હતું. અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. આ રોગને કારણે તેની મોટી સર્જરી પણ થઈ હતી પરંતુ પંકજને બચાવી શકાયો ન હતો. સોશિયલ મીડિયા પર પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
પંકજે ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. જોકે, 1988માં રિલીઝ થયેલી બીઆર ચોપરાની મહાભારતથી તેમને ખ્યાતિ મળી. આ શોમાં તેમણે કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમણે આ પાત્રને જે ગંભીરતાથી ભજવ્યું હતું તેનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. ટીવી શો ઉપરાંત, પંકજે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેઓ ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠા સહિત અનેક પૌરાણિક શોનો ભાગ હતા. તેમણે સોલ્જર, બાદશાહ અને સડક જેવી હિન્દી ફિલ્મોમાં પણ ઉત્તમ કામ કર્યું હતું.
પંકજના અંગત જીવનની વાત કરીએ તો, તેમને એક પુત્ર, નિકિતિન ધીર છે, જે શોબિઝમાં સક્રિય છે. તેમની પત્ની કૃતિકા સેંગર પણ એક અભિનેત્રી છે.