એક ફકીર ઝાડ નીચે બેસીને સૂફી ભજનો ગાતો રહે. કોઈ તેને મદદ કરે, પૈસા આપે કે જમવાનું કે પાણી આપે તે પીએ...
મૃત્યુ અણધાર્યું આવતું હોય છે, પણ તે અકસ્માતરૂપે આવે અને એ અકસ્માત આગનો હોય ત્યારે એવા મૃત્યુની પીડા પારાવાર હોય છે. રાજકોટના...
વિધાનસભાની ચૂંટણી પછી નવી રચાયેલી આંધ્રપ્રદેશ વિધાનસભાના અધિવેશનના પહેલા દિવસે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચન્દ્રબાબુ નાયડુએ પક્ષના નેતાઓને અને કાર્યકર્તાઓને કહ્યું હતું...
જીવનને વધુ દીર્ધાયુ અને રોગમુક્ત રાખવું હોય તો તેને ફિટ એટલે કે તંદુરસ્ત રાખવું જરૂરી છે પરંતુ ભારતીયો પોતાની તંદુરસ્તી બાબતે ઘણા...
વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો : ખાનગી કંપનીઓ-ખાનગી પ્રકાશનોના પુસ્તકોનો કરોડો રૂપિયાનો વેપલો ચાલી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું...
સુરત: અમદાવાદ પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી તેમજ જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ગાંધીનગર સ્થિત યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને તાજેતરમાં...
વડોદરાના સુસેન તરસાલી-રિંગ રોડ પર બનેલ હિટ એન્ડ – રનની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વિનય રોહિત નામના યુવકનું ગત રાત્રે સારવાર દરમિયાન મોત...
વડોદરા શહેરમાં હજી તો માત્ર સીઝનનો પેહલાજ વરસાદ પડયો, ત્યાતો વડોદરા મહાનગર પાલિકાએ કરેલા કામોથી લોકો ત્રસ્ત થઈ ગયા છે.ક્યાંક રસ્તા બેસી...
વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ હોવાના કારણે અનેક ઓવર બ્રિજ બંધ હોવાથી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. લોકોને પડતી...
વડોદરા શહેરના કાશીવિશ્વનાથ મંદિરથી માંજલપુર જવાના લાલબાગ બ્રિજ પર થોડા દિવસ અવરજવર બંધની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. ત્યારે લોકોએ એ...
નેતાઓ અંદરો અંદર ઝગડે છે તેમાં પ્રજાના કામો થતાં નથી દાહોદ : દાહોદ નગરપાલિકામાં સદસ્યોની નારાજગીને લઈને છેલ્લા કેટલાય સમયથી કોકડું ગુંચવાયેલું...
મહીસાગર એસીબીએ સીધા જ એલસીબી ઓફિસની ટ્રેપ ગોઠવી. આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચના ઇતિહાસમાં પ્રથમ વખત એસીબીએ સીધા જ ઓફિસમાં ઘુસી લાંચ લેતા...
બ્રહ્મા કુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે 7 દિવસીય મૌન અનુભૂતિ સપ્તાહનો પ્રારંભ તથા માતેશ્વરી જગદંબા ની 59 પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અટલાદરા બ્રહ્મા...
નવી દિલ્હી: હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું સાંસદ પદ ગુમાવે તેવો જોખમ ઉભો થયો છે. ગઇકાલે મંગળવારે તા. 25 જૂનના રોજ લોકસભાના સભ્ય...
ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લામાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ...
વાપી: વાપી રેલવે સ્ટેશન નજીક મોટો ટ્રેન અકસ્માત ટળ્યો છે. વાપી રેલવે સ્ટેશનની નજીક કોઈ અસામાજિક તત્વોએ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ...
ગુ.વિધાનસભાના સભ્ય અને રાવપુરાના ધારાસભ્યનું નિવેદન : બાકી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે યુનિવર્સીટી અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે : બાળુભાઈ...
ગયાના: T20 વર્લ્ડ કપ 2024ની ચાર સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ત્યાર બાદ દક્ષિણ...
નવી દિલ્હી: બે દિવસના 18માં લોકસભા સત્ર (Lok Sabha Session) બાદ આજે બુધવારે લોકસભાના સ્પીકરની (Speaker) ચૂંટણી કરવામાં આવી હતી. પહેલા આ...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અવારનવાર કોઈને કોઈ વિવાદમાં સપડાયા કરે છે. આ વખતે કોન્ટ્રાક્ટના કર્મચારીઓના મામલે યુનિવર્સિટી વિવાદમાં આવી છે....
નવી દિલ્હી: ભારતીય સુરક્ષા દળોએ (Indian Security Forces) ડોડા જિલ્લામાં તેમની આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રાખતા આજે બુધવારે બે આતંકવાદીને (Terrorist) ઠાર...
સુરત: શહેરમાં હાલ ટ્રાફિક એક મોટી સમસ્યા છે. મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ પર ઉભા રહેવાની રામાયણના લીધે શહેરના મોટા ભાગના રસ્તાઓ...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાંથી સુપર 8માં પણ નહીં પહોંચી શકનાર પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ટીમ ઈન્ડિયા અંગે એક નિવેદન...
સુરત: રાજ્ય સરકારની ખોખલી નીતિઓના લીધે ભ્રષ્ટ્રાચાર વકર્યો છે ત્યારે હવે ખુદ ભાજપના જ ધારાસભ્ય સરકારની નીતિઓ સામે મેદાનમાં ઉતર્યા છે. સુરત...
નવી દિલ્હી: પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા ધરપકડ કરાયા બાદ 87 દિવસ તિહારમાં રહેવા છતા કેજરીવાલને રાહત મળી ન હતી. સીબીઆઈએ (CBI) આજે...
સુરત: નવી સિવિલની જૂની બિલ્ડિંગમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી તેમજ ખટોદરા...
સુરત,અમદાવાદ: ગોલ્ડ સ્મગલિંગ કરતી મહિલા કેરિયર સિન્ડિકેટ સાથે સાંઠગાંઠ ધરાવનાર સુરત એરપોર્ટ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતી મહિલા સુપરિન્ટેડન્ટ પ્રિતી આર્યને...
રાજધાની દિલ્હીમાં પાણીની તંગીથી એક તરફ સામાન્ય લોકો પરેશાન છે તો બીજી તરફ રાજકીય પક્ષો પણ તેનાથી પરેશાન છે. ભારતીય જનતા પાર્ટી...
દ મહાસાગરના તળિયે એક સ્થળ છે. નામ છે અફનાસી નિકાતિન સી માઉન્ટ. તેનું કદ આશરે 3 હજાર ચોરસ કિલોમીટર છે. આ પર્વત...
નવી દિલ્હી: લોકસભાના (Lok Sabha) નવા સ્પીકરની (Speaker) ચૂંટણી સવારે 11 વાગ્યે થશે. હાલ શાસક પક્ષ અને વિપક્ષ આ અંગે રણનીતિ બનાવવામાં...
અવકાશમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સ અને સાથીની પૃથ્વી પર પાછા ફરવાની કેટલી આશા? નાસાએ આપ્યું નિવેદન
JDUના સંજય ઝાને મળી મોટી જવાબદારી, નીતીશ કુમારે કરી જાહેરાત
વડોદરાની યુવતીને શોસિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવી મોંઘી પડી, સુસાઇડ નોટ મોકલી ઠગે ઇમોશનલ બ્લેક મેલ કર્યા બાદ લાખો પડાવ્યાં
વડોદરા : તસ્કર સોનાની ચેન સાથે બાળ ઇસુની આખેઆખી પ્રતિમા ચોરી ગયો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
IND Vs SA: બંને ટીમો આ વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી, સાઉથ આફ્રિકા પહેલીવાર ફાઈનલ રમશે
રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના, પહેલા જ વરસાદે હિરાસર એરપોર્ટની કેનોપી તુટી
2016માં રદ્દ થયેલી 500-1000ની નોટની કાળાબજારી હજુ ચાલી રહી છે!?, ડુમસમાં 4 પકડાયા
NEET પેપર લીક મામલે CBI દ્વારા મોટી કાર્યવાહી, ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા
સુરત એરપોર્ટ પર અકસ્માત: રનવે પર પ્લેનને પેસેન્જર સીડીની ટક્કર લાગી, પાંખ તુટી ગઈ
ભરૂચમાં હીટ એન્ડ રન: બુટલેગરના દીકરાએ ઈનોવા કાર નીચે કચડતાં યુવકનું મોત
સુરતના પરવટ પાટિયામાં ચમત્કાર: આ CCTV ફૂટેજ જોયા બાદ ભગવાન પર વિશ્વાસ વધી જશે
NTAએ રદ્દ થયેલી ત્રણ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી, જાણો નવું શેડ્યુલ
મુંબઈના કોમી રમખાણમાં રિવોલ્વર ઘરે લાવી સંતાડનાર સુરતથી 31 વર્ષે પકડાયો
હરિયાણા: સરકારી શાળાઓના 4 લાખ નકલી વિદ્યાર્થીઓનો મામલો CBI પાસે પહોંચ્યો, FIR નોંધાઇ
સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી આ ત્રણ હોટલમાં ફાયર વિભાગે કરી મોટી કાર્યવાહી
મુંબઈ-નાગપુર એક્સપ્રેસ-વે અકસ્માત: કાર હવામાં ઉછળીને બેરિકેડ પર પડી, 6નાં મોત
હોબાળો ગમે તેટલો થાય નીટના પેપરલીક મુદ્દામાં મરો તો વિદ્યાર્થીઓનો જ થવાનો છે
આ મોંઘવારીથી તો તોબા.. તોબા..!‘ખાવું શું?’ અને ‘ખવડાવવું શું’?
ભારત અને બાંગ્લા દેશ વચ્ચે નદીઓનાં પાણીની વહેંચણી બાબતમાં ઝઘડો ચાલે છે
સ્પીકરની ચૂંટણી અને ત્યારબાદની સ્થિતિ
નાનું એવું કામ
ગુજરાત પછી મધ્યપ્રદેશ ભાજપનો ગઢ કેમ બન્યો?
સરળ ટ્રાફિક માટે સુધારા જરૂરી
યુદ્ધ કોઈ પણ દેશના હિતમાં નથી હોતું
દેશનુ ભવિષ્ય એવા યુવાનોની વ્યથા
ભારતીય મહિલા ટીમે બનાવ્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ, માત્ર એક જ દિવસમાં બનાવ્યા આટલા રન
શહેરમાં વાદળછાયું વાતાવરણ છતાં મેઘરજાની મહેર ન થતાં અસહ્ય ઉકળાટ.
મુંબઈની ડાયમંડ કંપનીના 100 કરોડના ઉઠમણાંમાં સુરતના 10 અને મુંબઈના 20 વેપારીઓની મૂડી ફસાઈ
ડુમસ અને ઉમરવાડા પારસી પંચાયતની જમીનના વિવાદમાં સ્પે. મહેસૂલ સચિવે 6ઠ્ઠી જુલાઈ સુધી સ્ટે લંબાવ્યો
સમગ્ર રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેંજ એલર્ટ
એક ફકીર ઝાડ નીચે બેસીને સૂફી ભજનો ગાતો રહે. કોઈ તેને મદદ કરે, પૈસા આપે કે જમવાનું કે પાણી આપે તે પીએ અને દુઆમાં કહે, ભગવાન તને સાચું સુકૂન આપે.ફકીર હંમેશા દરેકને આ જ દુઆ આપે. જે ઝાડ નીચે ફકીર બેસતો તેની થોડે દૂર એક ચા વાળો હતો. તે દિવસમાં રોજ બે વાર ફકીરને ચા પીવડાવે અને ફકીર તેને રોજ દિવસમાં બે વાર દુઆ આપે કે ભગવાન તને સાચું સુકૂન આપે.એક દિવસ ચાવાળો બે કપ ચા લઈને આવ્યો.ફકીરને ચા આપી.ફકીરે રોજની જેમ દુઆ આપી અને તેના હાથમાં બીજો કપ જોઇને કહ્યું, ‘મારે માટે આ એક કપ જ બસ છે.’ ચાવાળાએ કહ્યું, ‘બાબા, આ કપ મારા માટે છે.આજે તમારી સાથે મારે થોડી વાતો કરવી છે. મારે જાણવું છે કે તમે બધાને ‘ભગવાન તને સાચું સુકૂન આપે’ આ એક જ દુઆ કેમ આપો છો?’
ફકીર હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, દુનિયામાં બધું મેળવી શકાય છે.મહેનત અને પ્રયત્નોથી અશક્ય પણ શક્ય બને છે.ભાગ્યથી ઘણું મળે છે, પણ જે મળ્યું, જે રીતે મેળવ્યું તેમાંથી સુકૂન મેળવવું બહુ જ અઘરું છે. ‘સુકૂન’ એટલે મનની શાંતિ.એક સાચો સંતોષ મળ્યા પછીની ખુશી …મને તો બસ આ જ મેળવવું હતું તે વિચાર અને અનુભવમાં છુપાયેલું ચેન…અને જીવનમાં આ મેળવવું બહુ અઘરું છે.’
ચાવાળાએ પૂછ્યું, ‘બાબા, સુકૂન મેળવવું કેમ અઘરું છે?’ ફ્કીરબાબા બોલ્યા, ‘બધા માણસોને જીવનમાં ઘણું ઘણું મેળવી લીધા બાદ પણ અસંતોષ રહે છે …કૈંક ખૂટતું લાગે છે ..જે મળ્યું છે તે ઓછું જ લાગે છે ..મારા કરતાં બીજાને વધારે મળ્યું છે એવી ઈર્ષ્યા જાગે છે ….બીજાને છેતરીને ,પાડીને આગળ વધી સફળ બનવાની ભાવના …માત્ર સ્વાર્થ વૃત્તિ …જેને કંઈ નથી મળ્યું તેમના મનમાં મારી પાસે તો કંઈ જ નથી એવી સતત ફરિયાદ…. આવી સ્થિતિ લગભગ દરેક માણસના મનની છે.
પછી તે ગરીબ હોય કે પૈસાદાર, યુવાન હોય કે વૃધ્ધ, સ્ત્રી હોય કે પુરુષ ,સફળ હોય કે નિષ્ફળ દરેક જણ પોતાની આવી મનોદશાથી પીડાય છે અને એટલે કોઈ પાસે મનની શાંતિ ,ચેન ,હાશકારો ,સાચા સુખની અનુભૂતિ કહી શકાય તેવું મનનું સુકૂન છે જ નહિ એટલે જે કોઈ પાસે નથી તે તેને મળે તેવી દુઆ હું આપું છું. —ભગવાન તને ‘સાચું સુકૂન’ આપે—‘ ચાવાળો બોલ્યો, ‘બાબા તમારી વાત થોડી સમજાઈ, થોડી નહિ, પણ તમારી સાથે વાત કરી મનને સારું લાગ્યું.’ ફ્કીરબાબા ચાનો ખાલી કપ તેને આપી પોતાની મસ્તીમાં સૂફી ભજન ગાવા લાગ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.