શહેરના છાણી વિસ્તારમાં સ્પીડ બ્રેકર પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારી; અકસ્માત સર્જી કાર ચાલક ફરાર, ફતેગંજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ વડોદરા:...
Narendra Modi આજે MY Bharat Budget Quest 2026ના વિજેતાઓ સાથે કરશે સંવાદ, 12 લાખથી વધુ યુવાનો જોડાયા દેશના યુવાનોને નીતિ નિર્માણ અને...
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે ભારતીય એરલાઇન સેવાઓ પર પણ અસર જોવા મળી રહી છે. ભારતની મુખ્ય એરલાઇન કંપનીઓ Air India...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય રમતજગત પર પણ અસર પડી છે. મોટર સ્પોર્ટ્સની સર્વોચ્ચ સંસ્થા Fédération Internationale de l’Automobile (FIA)...
Benjamin Netanyahuની હત્યાની અફવાઓ વચ્ચે Islamic Revolutionary Guard Corps (IRGC)એ કડક નિવેદન આપતાં કહ્યું છે કે તેઓ ઇઝરાયલના વડાપ્રધાનને “પીછો કરીને મારી...
રણબીર-રાહા સાથે વેકેશન, જાણો માસાઈ મારામાં થયેલી સરપ્રાઈઝ પ્રપોઝલની રોમેન્ટિક કહાની બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી Alia Bhatt આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી...
મધ્યપૂર્વમાં ચાલી રહેલા અમેરિકા-ઈરાન-ઇઝરાઇલ તણાવ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. Central Board of Secondary Education (CBSE) એ રવિવારે જાહેરાત...
એક આતંકી ઠાર, બુછારમાં ‘ઓપરેશન DIGGI-2’ ચાલુ; પૂંછમાં અથડામણ દરમિયાન જવાન શહીદ જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી...
લંડનમાં ઘર ભાડું એક અઠવાડિયે 3, 4 લાખ સુધી પહોંચ્યું મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે લેબનાનમાં ગંભીર માનવીય સંકટ ઉભું થયું છે....
T20 વર્લ્ડ કપ ડ્રામા પર પહેલીવાર તોડી ચુપ્પી Jay Shahએ 2026ના ICC Men’s T20 World Cup 2026 પહેલા થયેલા પાકિસ્તાન-બાંગ્લાદેશ વિવાદ પર...
ભારતીય ક્રિકેટ ટીમના પ્રતિભાશાળી ચાઇનામેન સ્પિનર Kuldeep Yadavએ શનિવારે ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન Mussoorieમાં પોતાની બાળમિત્ર Vanshika Chaddha સાથે ભવ્ય સમારોહમાં લગ્ન...
ઇઝરાયેલમાં ધડાકા અને સાયરનથી દહેશત મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે અને હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બનતી...
ઈજાગ્રસ્તને લોહીલુહાણા હાલતમાં સરવાર માટે ખસેડાયો બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી, 4 વિરુદ્ધ ગુનો દાખલ વડોદરા તા.15 લોકોને હવે પોલીસ તેમજ...
સાંજે 4 વાગ્યે મોટી જાહેરાત દેશમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ બનવા જઈ રહ્યો છે. આજે સાંજે 4 વાગ્યે Election Commission of India...
મદુરોની ધરપકડ પછી બદલાતા સંબંધો વચ્ચે મોટું સંકેત લગભગ સાત વર્ષ પછી અમેરિકાનો ધ્વજ ફરી એકવાર વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં આવેલી United States...
ભારત ના કર્ણાટકની આ અનોખી કહાની ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર Ali Khamenei વિશે એક રસપ્રદ અને માનવીય ઘટના આજે ફરી ચર્ચામાં આવી...
હૂથીઓની ધમકીથી એશિયા-યુરોપ વેપાર જોખમમાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ પછી મધ્યપૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન યેમનમાં કાર્યરત...
Benjamin Netanyahuની ચેતવણી: Hezbollahને રોકો નહીં તો Lebanonને ચૂકવવો પડશે ભારે ભાવ! મિડલ ઈસ્ટમાં તણાવ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. લેબનનમાં...
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ વૈશ્વિક દેશોને અપીલ કરી છે કે તેઓ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ Strait of...
ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા Kim Jong Unની કિશોર વયની દીકરી Kim Ju Ae ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઉત્તર કોરિયાની સરકાર દ્વારા...
ઈરાનના વિદેશ મંત્રી Abbas Araghchiએ અમેરિકાના દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢતાં કહ્યું છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર Mojtaba Khameneiના આરોગ્ય અંગે...
વડોદરા:વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસે નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લીધો...
રૂ. 135 કરોડથી વધુનું સેટલમેન્ટ (પ્રતિનિધિ), વડોદરા. તા.14 વડોદરા : નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટી (NALSA) અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન...
ફોકસ,હાર્ડવર્ક અને પોઝિટિવ માઈન્ડસેટથી 12 સાયન્સમાં ટોપ પરિણામ મેળવવું શક્ય છેલ્લા 5 વર્ષના પેપર્સ સોલ્વ કરવાથી પરીક્ષાની પેટર્ન સમજાશે,રોજે રોજનું રિવિઝન કરશો...
કિરણ ચાવડાએ કરેલા હુમલામાં મિતેશ લીમ્બાચીયાનું મોત, SSG હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતાજનક સ્થિતિ વચ્ચે વધુ એક...
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં પણ લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ – LPGની તંગી સહુને ચિંતા કરાવતી હતી. ભારત માટે ગેસનો...
મદદ કરવાના બહાને ગઠીયા એ વૃદ્ધા નું એટીએમ કાર્ડ બદલી નાખ્યા બાદ ખેલ પાડ્યો મોબાઈલ પર રૂપિયા ઉપાડ્યા હોવાનો મેસેજ આવતા પોતાની...
14 ટીમોનું મેગા સર્ચ ઓપરેશન કાળાબજારિયાઓમાં ફફડાટ ન્યુ વીઆઈપી રોડ પરથી ગેરકાયદે સંગ્રહખોરી કરતો એજન્ટ ઝડપાયો, 29 સિલિન્ડર જપ્ત, પોલીસ ફરિયાદ દાખલ...
“ઝૂક્યો નથી, ઝૂકીશ નહીં”: ભાઈની બદલી અને મંડળીઓ પર ઓડિટના નામે કિન્નાખોરીનો આક્ષેપ; પેટ્રોલ પંપ પર ડ્રોનથી જાસૂસી કરાતી હોવાનો સનસનીખેજ દાવો...
પ્રમોટરોનો દાવો : કેટલાક મકાનોની ઉઘરાણીનો સંપૂર્ણ હિસાબ આપ્યો નહીં, રોકાણકારોને ક્લેમ મોકલવા પ્રમોટર દ્વારા એજન્ટ સામે તાજેતરમાં ઠગાઈની ફરિયાદ પણ નોંધાવાઈ...
વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, CSK સામે રચ્યો ઈતિહાસ
પેનિક ખરીદીથી બચો: સરકારનો સંદેશ, દેશમાં પૂરતું ઈંધણ ઉપલબ્ધ, LPG સપ્લાય વધારવા ઝડપી પગલાં
કોંગ્રેસે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે 18 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
Meta હવે AI ડિવાઈસ તરફ આગળ, ઝકરબર્ગે શરૂ કરી નવી સુપર ઈન્ટેલિજન્સ લેબ
દિલ્હીમાં બોમ્બ હુમલાનું આયોજન નિષ્ફળ, પોલીસે બે લોકોની ધરપકડ કરી, જૈશ સાથેના કનેક્શન
ઋષભ પંતે કેપ્ટનની ઇનિંગ રમી લખનૌને વિજયનો સ્વાદ ચખાડ્યો, છેલ્લી ઓવર સુધી સનરાઈઝર્સનો સંઘર્ષ
ખરગેની ગુજરાતીઓ પર ટિપ્પણીથી, દેશભરમાં ચર્ચા, રાજકારણ ગરમાયું
રાઘવ ચઢ્ઢા: આ તો ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે, AAPના પૂર્વ મંત્રીએ કહ્યું- રાઘવે BJP..
‘પાગલો! હોર્મુઝ ખોલો, નહીંતર નર્કમાં જશો’ ડોનાલ્ડ ટ્રમ્પે અલ્ટીમેટમ પછી ફરી ઈરાન પર પ્રહાર કર્યા
હૈદરાબાદની ખરાબ શરૂઆત છતાં 156 સુધી પહોંચી ટીમ, ક્લાસેન-રેડ્ડીની ભાગીદારીએ લાજ રાખી
ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગારીઓ ઝડપાયા, 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત
ઇન્ડિયન એરફોર્સની ક્ષમતા વધશે: ભારતમાં બનશે 1,000 કિલોના દારૂગોળા, રશિયન વિમાનમાં ફિટ થશે
બુશેહર ન્યૂક્લિયર પ્લાન્ટ પર ફરી હુમલો, ઈરાનની UNને ચેતવણી, રેડિએશનનો ભય વધ્યો
વડોદરાના તાંદલજા લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા: રાજસ્થાનના અજમેરથી ત્રણ આરોપીઓની ધરપકડ
સુરતમાં AAPનો મોટો દાવ, યુવા અને શિક્ષિત ચહેરાઓ પર ભાર, જાહેર કરી 75 ઉમેદવારોની યાદી
પાયલોટ બચાવ મિશન વિવાદમાં: ઈરાને અમેરિકાની હારનો દાવો કર્યો, ટ્રમ્પે ઓપરેશન સફળ ગણાવ્યું
વડોદરા જિલ્લા ગ્રામ્ય એલસીબી-એસઓજી અને 10 પોલીસ સ્ટેશનમાં PIની ફાળવણી
TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે, ચૂંટણી પછી હિસાબ કરીશું- PM મોદી
ઉનાળાની શરૂઆતમાં જળકુંભી અને લીલ વધતા સુરતના વોટર વર્કસ પર અસરની ભીતિ
ઈરાને ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમને નકારી કાઢ્યું
વડોદરા: તરસાલીમાં પેટ્રોલ પંપ માલિકની દાદાગીરી; BMWમાં આવી જૂના કર્મચારી પર કર્યો જીવલેણ હુમલો
યુદ્ધના પડઘા ગુજરાત સુધી, સપ્લાય ચેઈન તૂટતા સોલાર સેક્ટરને 25,000 કરોડનો ખતરો
ઈરાન યુદ્ધમાં ચીનનો AI અને ડેટા દ્વારા અમેરિકી ગતિવિધિઓ પર નજર, ટ્રમ્પે સેટેલાઇટ ડેટા પર લગાવ્યો પ્રતિબંધ
ઈરાનનો અમેરિકાપર પ્રચંડ પ્રહારનો દાવો: ઈસ્ફહાનમાં C-130 માલવાહક વિમાન તોડી પાડ્યાનો દાવો, 5નાં મોત
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: 10 મહિના બાદ પણ રહસ્ય અકબંધ, પરિવારજનોમાં આક્રોશ
AI ઓડિયો ક્લિપ વિવાદમાં DMK સાંસદ એ. રાજાનું મોટુ પગલું: યુટ્યુબ ચેનલને કાનૂની નોટિસ
IPL 2026માં ઝડપનો તોફાન! Gujarat Titansના આશોક શર્માની 154.2 Kmph બોલે મચાવી ધૂમ
કેરળ ચૂંટણી પહેલા લાંચનો કાંડ! થ્રિસ્સુરમાં ગેરકાયદેસર કિટ વહેંચણી પકડાઈ, પોલીસે તપાસ શરૂ કરી
પશ્ચિમ બંગાળ ચૂંટણી: ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે જાહેર કરી પોતાની સંપત્તિ; જાણો કેટલા કરોડના માલિક છે ‘દાદા’
2000 કિમી દૂર સુધી મારક ક્ષમતા! પાકિસ્તાનનું ‘શાહીન-3’ મિસાઈલ, કોલકાતા સુધી પહોંચવાની ધમકી
શહેરના છાણી વિસ્તારમાં સ્પીડ બ્રેકર પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારી; અકસ્માત સર્જી કાર ચાલક ફરાર, ફતેગંજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

વડોદરા: શહેરમાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના છાણી ટીપી-13 વિસ્તાર પાસે એક બેફામ ગતિએ આવતી કારના ચાલકે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા યુવક રોડ પર ફંગોળાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત છાણી ટીપી-13 પાસેના માર્ગ પર સર્જાયો હતો. બાઈક સવાર યુવક જ્યારે સ્પીડ બ્રેકર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતી એક કારના ચાલકે તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક બાઈક પરથી ફંગોળાઈને જમીન પર પટકાયો હતો.
ઘટનાની જાણ થતા જ ફતેગંજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કાર ચાલક અકસ્માત બાદ પોતાની ગાડી લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે હાલ આ મામલે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો ભોગ બનેલો યુવક કોણ હતો, તે ક્યાંથી આવતો હતો અને ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને ફરાર કાર ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.