ડ્રાઈવરની બેદરકારી કે સત્તાનો દુરુપયોગ? વોર્ડ 12 ની કચરા ગાડી કોર્પોરેશનની હદ વટાવી ચાંપડ કેવી રીતે પોહચી અનેક સવાલો ઉભા થયા વડોદરા...
ગોરવા પોલીસની સતર્કતા, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી દિવાળીપુરાના શખ્સને દબોચી લેવાયો (પ્રતિનિધિ), વડોદરા. તા.15 શહેરમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભો...
મિત્ર બની બોલાવી માછણ નદી કિનારે લઈ જઈ લૂંટના ઇરાદે નિર્દય હત્યા ભજન માટે નીકળેલા પૂજારીનો બીજા દિવસે લોહીલુહાણ મૃતદેહ મળતા ચકચાર...
મોહમ્મદ યુનુસના કાર્યકાળ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ફરી ઉષ્મા જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળ પોલીસે બાંગ્લાદેશી યુવા કાર્યકર્તા શરીફ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.15 વડોદરા શહેરમા લોકોને ગરમીથી આંશિક રાહત થઈ છે. રવિવારે મહત્તમ તાપમાન 36.5 ટકા અને લઘુત્તમ તાપમાન 21.2 ટકા સાથે...
( પ્રતિનિધિ )વડોદરા,તા.15 નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ આગામી નાણાકીય વર્ષ માટે ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં વધારો કર્યો છે. હવેથી નોન...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે, પરંતુ હવે હવામાનમાં અચાનક બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. India...
જૂન 2025માં અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને લઈને હવે એક નવો અને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 260થી વધુ લોકોના...
ચૂંટણી પંચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. એપ્રિલમાં બધા રાજ્યોમાં મતદાન થશે. આ ઉપરાંત છ...
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ વૈશ્વિક સહયોગ મેળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અત્યાર સુધી મોટા દેશોની પ્રતિક્રિયા સાવચેત અને મર્યાદિત રહી...
પાકિસ્તાનના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. લગભગ બે દાયકા સુધી પાકિસ્તાન ક્રિકેટની સેવા કરનારા...
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં પણ...
આજે અમેરિકા-ઈઝરાયલ-ઈરાન યુદ્ધનો 16મો દિવસ છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ આજે કહ્યું કે જો યુદ્ધના અંતની નક્કર ગેરંટી મળે છે તો...
મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે સુરત શહેરના ઉદ્યોગો અને શ્રમિકોના રોજિંદા જીવન પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને વીવિંગ...
ચૂંટણી પંચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 2026 માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. કેરળ અને આસામની બધી બેઠકો...
બોલિવૂડના જાણીતા રેપર Badshah હાલ તેમના નવા ગીત ટટીરી’ને લઈને ભારે વિવાદમાં ફસાયા છે. ગીત રિલીઝ થયા પછી તેની સામગ્રી અને રજૂઆતને...
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી પાનની દુકાનમાં વારસિયા પોલીસે દરોડો પાડી પ્રતિબંધિત સ્મોકિંગ સામાન વેચતા એક શખ્સને...
ગેસની અછતે હજારો પરિવારોની રોજીરોટી પર સર્જ્યું સંકટ ગેસ વગર ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડતા ગ્રાહકોને ભોજન માટે કલાકોનું વેઈટિંગ; વેપારીઓ...
કોર્પોરેશનની મિલીભગતનો આક્ષેપ: ગીત બંગલોઝના રહીશોએ કમલા નગર પાસે રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા...
ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી વધતી ગુનાખોરીને કારણે ચર્ચામાં આવી રહ્યું છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે વધુ એક...
નેપાળના ગોરખા જિલ્લામાં શનિવારે સાંજે એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા સાત ભારતીય યાત્રાળુઓના મોત...
લંડનમાં ‘હલાલ મીટ’ને લઈને ઉભેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. લંડન સ્થિત ભારતીય રેસ્ટોરન્ટના માલિક Harman Singh Kapoorને પોલીસ દ્વારા થોડા...
ભારતીય ક્રિકેટના ખેલાડીઓ અને યોગદાનકારોને સન્માન આપવા માટે Board of Control for Cricket in India (BCCI) આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત ‘નમન એવોર્ડ્સ...
શહેરના છાણી વિસ્તારમાં સ્પીડ બ્રેકર પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારી; અકસ્માત સર્જી કાર ચાલક ફરાર, ફતેગંજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ વડોદરા:...
Narendra Modi આજે MY Bharat Budget Quest 2026ના વિજેતાઓ સાથે કરશે સંવાદ, 12 લાખથી વધુ યુવાનો જોડાયા દેશના યુવાનોને નીતિ નિર્માણ અને...
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે ભારતીય એરલાઇન સેવાઓ પર પણ અસર જોવા મળી રહી છે. ભારતની મુખ્ય એરલાઇન કંપનીઓ Air India...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય રમતજગત પર પણ અસર પડી છે. મોટર સ્પોર્ટ્સની સર્વોચ્ચ સંસ્થા Fédération Internationale de l’Automobile (FIA)...
Benjamin Netanyahuની હત્યાની અફવાઓ વચ્ચે Islamic Revolutionary Guard Corps (IRGC)એ કડક નિવેદન આપતાં કહ્યું છે કે તેઓ ઇઝરાયલના વડાપ્રધાનને “પીછો કરીને મારી...
રણબીર-રાહા સાથે વેકેશન, જાણો માસાઈ મારામાં થયેલી સરપ્રાઈઝ પ્રપોઝલની રોમેન્ટિક કહાની બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી Alia Bhatt આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી...
મધ્યપૂર્વમાં ચાલી રહેલા અમેરિકા-ઈરાન-ઇઝરાઇલ તણાવ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. Central Board of Secondary Education (CBSE) એ રવિવારે જાહેરાત...
પશ્ચિમ બંગાળના માલદા હિંસાના મુખ્ય આરોપીની ધરપકડ: અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ
ટ્રમ્પે કહ્યું- મને થોડો વધુ સમય આપો, હું હોર્મુઝ ખોલીશ, આ સમગ્ર વિશ્વ માટે સારું રહેશે
OBC અનામતની અસર: પછાત વર્ગના 338 કાર્યકરો મેદાનમાં, વોર્ડ નં. 12માં સૌથી વધુ 103 દાવેદારો સાથે રસાકસી
આસામમાં BJP સરકાર આવી તો UCC લાગુ કરીશું, આસામ રેલીમાં અમિત શાહનું મોટું નિવેદન
BJPનો માસ્ટર પ્લાન? અન્નામલાઈને મેદાન બહાર રાખવાનો નિર્ણય ચર્ચામાં
ઈરાનના હુમલાથી UAE હચમચ્યું, મિસાઈલના ટુકડાઓ પડતા 5 ભારતીય સહિત 12 ઘાયલ
માણેજા વિસ્તારમાં ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, સદ્નસીબે કોઇ જાનહાનિ નહી
ઈરાને US પાયલટને પકડ્યો: F-35 જેટને તોડી પાડવાના અહેવાલ બાદ સ્થાનિક મીડિયાનો દાવો
PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, CSK પહેલા કરશે બેટિંગ
ફરી વધ્યો રખડતા ઢોરનો કહેર, બાઈક સવાર યુવાનને સતત અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી
વડોદરા ભાજપમાં મોટો રાજકીય ધડાકો, ‘પત્રિકા કાંડ’ના વિવાદો બાદ અલ્પેશ લીંબાચિયાની ઘરવાપસી
માતા-પિતાના ઠપકાથી ઘર છોડનાર કિશોર હાલોલથી સુરક્ષિત મળ્યો
વડોદરા પાલિકાનો સપાટો: ‘વન ડે વન રોડ’ મિશન હેઠળ ડેરી ડેન વિસ્તારમાંથી 4 ટ્રક ભરીને દબાણો જપ્ત
‘જીત જાહેર કરો અને શાંતિ લાવો’- ઝરીફે ઈરાનને આપી સલાહ, ઈરાનને ડિપ્લોમેટિક સ્ટ્રેટેજી સૂચવી
ટ્રમ્પની ચેતવણી બાદ તેલ બજારમાં તોફાન, ક્રૂડ 111 ડોલર પાર, ઓઇલ પ્રાઇસ ઉછળ્યા
ડભોઈની ફેઈથ પબ્લિક સ્કૂલની મનમાની સામે ડીઈઓની કાર્યવાહી
ઓર્ડર ઓર્ડર! રવિ કિશનની કોમેડી કોર્ટ ડ્રામા સિરીઝ ‘મામલા લીગલ હૈ’ની સિઝન 2 આજથી નેટફિલક્સ પર સ્ટ્રીમ
કોંગ્રેસના 27 ઉમેદવારો મેદાનમાં, સ્ટાલિન ગઠબંધન ફરી સત્તા માટે તૈયાર
ભારતની દરિયાઈ શક્તિમાં વધારો: INS તારાગિરી અને INS અરિધમાન નૌકાદળમાં સામેલ
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026: અન્નામલાઈને ટિકિટ નહીં: સાઈડલાઈન કે ભાજપની મોટી સ્ટ્રેટેજી?
દાહોદ નગરપાલિકામાં ભાજપના આંતરિક જૂથોમાં ‘મેન્ડેટ’ માટે ભારે રસાકસીના એંધાણ
દાહોદ પાલિકાની 38 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ: 200થી વધુ દાવેદારોએ આપ્યા ઇન્ટરવ્યૂ
પાંચ રાજ્યોમાં મતદાનના દિવસે રહેશે રજા, પગાર નહીં કપાય, મજૂરોને પણ મળશે વોટિંગનો અધિકાર
ગુજરાતમાં વસ્તી ગણતરી મુલતવી, હવે ચૂંટણી બાદ થશે નવી જાહેરાત
રાઘવ ચઢ્ઢાએ કહ્યું- AAP મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, અલકા લાંબાએ કરી નાંખ્યો આ દાવો
ઈરાન મુદ્દે ટ્રમ્પનો ટોન બદલાયો, યુદ્ધને બદલે વાતચીત તરફ પોતાનો ઝુકાવ દેખાડયો
ઈરાને મધ્ય પૂર્વમાં 8 પુલ ઉડાવી દેવાની ધમકી આપી: યાદી જાહેર કરી કહ્યું હવે વિનાશ માટે તૈયાર રહો
ચેન્નાઈમાં મોટો મુકાબલો: CSKની વાપસી કે PBKSનો વિજય યથાવત?, પિચ, હવામાન અને પ્લેઇંગ 11 પર નજર
હોર્મુઝ પર તણાવનો ત્રાટકો: યુદ્ધના ઘેરા વાદળો
તેલ સંકટ ઓછું થશે? રશિયાએ ભારતને વધુ સપ્લાય આપવાની તૈયારી બતાવી
ડ્રાઈવરની બેદરકારી કે સત્તાનો દુરુપયોગ? વોર્ડ 12 ની કચરા ગાડી કોર્પોરેશનની હદ વટાવી ચાંપડ કેવી રીતે પોહચી અનેક સવાલો ઉભા થયા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોર્ડ નં. 12 ની કચરા ઉપાડવાની ગાડીના ડ્રાઈવરની બેદરકારીને કારણે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખરાબ ડ્રાઈવિંગના કારણે ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી, જેમાં એક સફાઈ મજૂરને ઈજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જોકે, આ અકસ્માત બાદ અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે આ ગાડી કોર્પોરેશનની હદ બહાર ‘ચાંપડ’ ગામે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, વોર્ડ નં. 12 ની કચરાની ગાડી આજે રાબેતા મુજબના રૂટ પર હોવાને બદલે શહેરની હદની બહાર ચાંપડ ગામ તરફ જઈ રહી હતી. ડ્રાઈવર ગાડી અત્યંત બેદરકારીપૂર્વક હંકારી રહ્યો હોવાથી ગાડી પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રોડ પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં સવાર એક મજૂરને શરીરે ઈજાઓ પહોંચી છે.
આ અકસ્માતે વહીવટી તંત્રની પોલ ખોલી દીધી છે. વોર્ડ 12 ના રહીશોએ આ બાબતે ઉગ્ર રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો છે કે, વડોદરા કોર્પોરેશનના ડિઝલ અને સાધનોનો ઉપયોગ શહેરની સફાઈ માટે કરવાનો હોય છે, તો પછી આ ગાડી કોના આદેશથી VMC ની હદ વટાવીને ચાંપડ ગામ સુધી ગઈ હતી?
શહેરમાં અનેક વિસ્તારોમાં કચરો ઉઠાવવાની સમસ્યાઓ છે, ત્યારે સરકારી ગાડીઓનો હદ બહાર ઉપયોગ થવો એ ગંભીર બાબત છે. શું આ ગાડીનો ઉપયોગ કોઈની ભલામણ પર ખાનગી સફાઈ માટે થયો હતો? ઈજાગ્રસ્ત મજૂરની હાલત અને ગાડીને થયેલા નુકસાન માટે જવાબદાર કોણ? આવા અનેક પ્રશ્નો હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.