કાલોલ : શુક્રવારે સાંજના સમયે એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી કે કાલોલ તળાવની પાળે પોતાના રૂના ગોડાઉનમાં ઈમરાન...
આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિ અને વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ઉજાગર કરવાના પ્રયાસોને મોટી સફળતા મળી છે. ભારતીય હુમલાના લીધે પાકિસ્તાનમાં...
અંબાલીનો યુવક અંગત કારણોસર 3 દીકરી સાથે ઉમેટા બ્રિઝ પરથી નદીમાં કુદવાની ફિરાકમાં હતો આંકલાવ.આંકલાવ પાસેથી પસાર થતી મહિસાગર નદી પર આવેલા...
કાલોલ : વેજલપુર ગામમાં ઠેરઠેર ભયંકર ગંદકી હોવાથી આગામી ૭ જૂનના રોજ મુસ્લિમોનો ઈદનો તહેવાર અને ચોમાસાની ઋતુ હોવાથી ગામમાં સાફ સફાઈ...
ગાઝા પટ્ટીમાં એક બાજુ યુદ્ધવિરામની મંત્રણાઓ ચાલી રહી છે તો બીજી બાજુ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલી લશ્કરનું મુખ્ય લક્ષ્ય હમાસના...
એક અંદાજ મુજબ દેશના 35 થી 40 ટકા લોકોએ જેનરિક દવા પ્રેમથી અપનાવી લીધી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આ દવાનુ ધૂમ...
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસની સરાહનીય કામગીરી સામે આવીકાલોલ તતારીખ:૨૮/૦૫/૨૦૨૫ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘૂસર ગામેથી એક સગીર વયનું બાળક જે...
આજકાલ ચાઇનીઝ ફૂડના ખૂબ ક્રેઝ છે. બાળકોને ખૂબ ભાવતું ફૂડ છે. પણ બાળકો નાદાન- શું સમજે? કે આ સ્વાસ્થ્ય માટે સારુ નથી....
કંગાળ પાકે વિશ્વ સામે આજીજી કરી આઈ.એફ.એમ.પાસેથી ૮૫૦૦ કરોડ લોનનાં હપ્તામાં મેળવ્યા. આ રકમ મળી જતાં પાક હવામાં ઊડતું હતું. મોદી ગુજરાતના...
દક્ષિણ એશિયાના ઘણા દેશમાં ફરી એક વાર કોરોનાના કેસ વધી રહ્યા છે. સિંગાપોરમાં મે 2025ની શરૂઆતમાં 14000 થી વધુ કેસ નોંધાયા હતા....
ગણતરી અનુસાર ચાલતી ગુરુમુખી વિદ્યાઓ સાથે ગણિત અને નિયમોની અનિવાર્ય આવશ્યકતા રહે છે પણ ગદ્ય સાહિત્ય તેનાથી સ્વતંત્ર રહે છે. વાર્તા, નિબંધ,...
ગુરુજીએ પ્રાર્થના બાદ શિષ્યોને પ્રશ્ન પૂછ્યો કે, ‘તમારા જીવનને ઉન્નત અને ઉજ્જવળ બનાવવું હોય તો શું કરવું જોઈએ?’ શિષ્યો એક પછી એક...
‘રાજકીય રમતો કે સરકારનો વિશેષાધિકાર’? ૧૯ મે, ૨૦૨૫ ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઇનમાં કેન્દ્ર દ્વારા આતંકવાદ સામેના યુદ્ધ પર બહુપક્ષીય વૈશ્વિક...
લાલુપ્રસાદ યાદવે તેમના પુત્ર તેજપ્રતાપ યાદવને રાષ્ટ્રીય જનતા દળમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવાનો નિર્ણય લીધો અને પરિવારમાંથી પણ બેદખલ કર્યો છે....
લગ્નની લાલચ આપી બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદોમાં સુપ્રીમ કોર્ટે શકવર્તી ચુકાદો આપ્યો.. સુપ્રીમ કોર્ટએ કહ્યું કે સંબંધ તૂટ્યા પછી બળાત્કારનો કેસ...
ઉમરેઠ પોલીસે ઓડ ચોકડીના કોમ્પ્લેક્સમાં દરોડો પાડી એકને પકડી પડ્યો, મુખ્ય સૂત્રધાર ફરાર ઉમરેઠ: ઉમરેઠ પોલીસે ઓડ ચોકડી પર આવેલા કોમ્પ્લેક્સમાં દરોડો...
ઓનલાઇન સંપર્ક થયા બાદ યુવકને અકાંત જગ્યા પર લઇ જવામાં આવે છે, બાદમાં અન્ય સાગરીતો ત્યા ધસી આવીને બ્લેક મેલ તથા માર...
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ કામોમાં શિયાબાગ વિસ્તારમાં નવું હેલ્થ સેન્ટર બનાવવાનું કામ પણ સામેલ...
ખોદેલા ખાડાની આસપાસ ન બેરિકેટિંગ, ન ચેતવણીના બોર્ડ 19.96 લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલું વરસાદી ગટરનું કામ લોકો માટે માથાનો દુઃખાવો બન્યું,...
પિતા અને પુત્ર વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટીને લઇને વિવાદ ચાલી રહ્યા છે, પ્રૌઢ દાદાની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ પ્રતિનિધિ વડોદરા તા.30...
વર્ષ 2025 થી વર્ષ 2028 સુધી ઇન્સેન્ટિવ મળશે જેમાં પ્રથમ વર્ષે 100%, બીજા વર્ષે 90% તથા ત્રીજા વર્ષે 70% લેન્ડિંગ ચાર્જ ઇન્સેન્ટિવ...
ઉ.પ્ર.મા એજ્યુકેશન વિભાગમાં બેન્ચ ડેસ્ક સપ્લાય કરવાના સરકારી કોન્ટ્રાક્ટમા રોકાણની લાલચે ઠગે શહેરના વેપારી સાથે રૂ.3.73 કરોડ ઉપરાંતની ઠગાઇ આચરી વેપારી પાસેથી...
વલસાડઃ વલસાડ તાલુકામાં તળાવોમાંથી માટી કાઢવા માટે તેનું પાણી કાઢવાના અનેક બનાવો દર વર્ષે બનતા હોય છે. આ વર્ષે પણ લાલચુ માટી...
વલસાડ જિલ્લામાં ફરી એકવાર કોવિડ-19ના કેસોની સામે આવતાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, વલસાડના રેસિડેનશિયલ હોસ્ટેલમાં રહેતા ત્રણ રેસીડેન્ટ ડોક્ટરોના...
સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ એક અનોખી પહેલ કરી છે. રાણાએ રાજ્ય સરકારને પત્ર લખી પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખની રકમ ફાળવવા વિનંતી કરી...
ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર વધીને 7.4...
સમગ્ર ઓફિસમાં ગેસની દુર્ગંધ ફેલાતા સલામતીના કારણોસર તમામ લાઈટો બંધ કરી દેવાઇ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.30 વડોદરા શહેરના દાંડિયા બજાર ગેસ ઓફિસની...
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ...
વડોદરા: જિલ્લામાં વિદેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે સતર્કતા દાખવતી એલ.સી.બીની ટીમ રીતસર ઊંઘતી ઝડપાઇ ગઈ હતી. સ્થાનિક પોલીસના નાક નિચેથી ભુંસાની આડમાં...
કાલોલ: કોર્ટના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનના કાર્યક્રમમા બિન જરૂરી વિલંબ દૂર કરી નવા બિલ્ડીંગમા કોર્ટ શરૂ કરવા કાલોલ વકીલ મંડળે ચીફ જસ્ટિસ ને...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કાલોલ :
શુક્રવારે સાંજના સમયે એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી કે કાલોલ તળાવની પાળે પોતાના રૂના ગોડાઉનમાં ઈમરાન ઇસ્માઇલ મન્સુરી ગેરકાયદેસર રીતે એક બોટલમાંથી બીજા બોટલમાં ગેસ ભરી આપી વેચાણ કરે છે. જે આધારે પોલીસે રેડ કરતા બાતમી મુજબનો ઇસમ હાજર મળી આવ્યો હતો. તેના ગોડાઉનમાં નાના મોટા ગેસના બોટલ મળી આવ્યા હતા. જે ઇન્ડેન ગેસના બોટલમાંથી બીજા બોટલમાં ગેસ ભરી આપતો હોય નોઝલ તથા વજન કાંટો મળી રૂ ૭,૧૦૦નો મુદામાલ કબજે કરી જલ્દી સળગી ઊઠે તેવા પદાર્થને ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની અને અન્યોની જીંદગી જોખમમાં મૂકાય તેવું કૃત્ય કરવા બદલ બીએનએસ કલમ ૨૮૭,૧૨૫ મુજબની કાર્યવાહી કાલોલ પોલીસ મથકે નોંધાવાઈ છે.