કાલોલ: દેવપુરા ગામે ખેતરમાં ગાયો ચરાવવા ના પાડનાર પર ચાર ઈસમોએ લાકડી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે. કાલોલ તાલુકાના ઝરડકા ગામે...
‘ વડોદરા: ‘અંગદાન એ મહાદાન’,’અંગદાન એ જીવતદાન ‘ ઉક્તિને સાર્થક કરવા માટે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ નવલખી મેદાન ખાતેથી...
વડોદરા : વડોદરા શહેરના હરણી રોડ પર એરપોર્ટ પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પર ચઢીને વીજ થાંભલા સાથે ભટકાઈ...
કપડવંજ: કપડવંજ તાલુકાના દહીંયપનવાપુરા અને દુજેવાર ગામના ખેડૂતોની માગણી છે કે નર્મદા મુખ્ય કેનાલમાંથી લસુન્દ્રા ગેટથી સનાલી શાખા નીકળે છે, જેમાંથી સનાલી...
વડોદરા તારીખ 1વડોદરા શહેરના બાજવાડા ખાતેના બંધ મકાનમાં રાત્રીના સમયે સોનાના દાગીના અને ચાંદીના વાસણોની ચોરી કરનાર બે રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની...
કપડવંજ: કપડવંજ તાલુકાના આંત્રોલી ગ્રામ પંચાયત સંલગ્ન ચારણીયા ગામ છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગ્રામ પંચાયત હસ્તકના...
કપડવંજ: કપડવંજ એસટી ડેપોમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિશ્વ તંબાકુ નિષેધ દિવસ ઉજવાયો હતો.બ્રહ્માકુમારી પૂજાબેને જણાવ્યું હતું કે, તંબાકુ એ ધીમું ઝેર છે,...
અંગત કારણોસર રાજીનામું મૂક્યું હોવાનું એમડી અજય જોશીનું રટણ ( પ્રતિનિધિ )વડોદરા,તા.1 તાજેતરમાં જ બરોડા ડેરીના વહીવટમાં ગોબાચારી ચાલતી હોવાના ધારાસભ્ય અને...
મુંબઇ, દિલ્હી, વારાણસીમાં અપનાવાયેલી ટેક્નોલોજી હવે વડોદરામાં શ્રેણીક પાર્કથી અટલાદરા STP સુધીની 2.60 કિ.મી. લંબાઈમાં ટ્રીન્ચલેસ GRP લાઈનિંગથી કામ શરૂ શહેરના પશ્ચિમ...
નિમણૂક પત્રથી વંચિત વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો અકળાયા 552ની ભરતીમાં 70 હાજર ન થયા, હાજર થયા બાદ 35 એ અન્ય જગ્યા પસંદ કરી...
જાંબુઘોડા તાલુકા ના વાવ ગામે થી જાંબુઘોડા પોલીસે કતલ ખાને લઈ જવાતા મુંગા પશુઓને લઈ ને જતી આઇસર ટેમ્પો ઝડપી પાડી બે...
એસીબીના પી,એચ,ભેસાણાયી નાયબ નિયામક, એસીપી એ,એમ,સૈયદને ડીપીસી કંટ્રોલ તથા ગ્રામ્યના ડીવાયએસપી અને બી,એચ,ચાવડાને પોલીસ અધિક્ષક તરીકે બઢતી કરાઈ પ્રતિનિધિ વડોદરા તા.31ગુજરાત પોલીસ...
લાંબા સમયની રજૂઆત બાદ આખરે આજે પાલિકાનું બુલડોઝર ફર્યું કામગીરી દરમિયાન પોલીસ, કોર્પોરેશન, MGVCL, ફાયર અને મેડિકલ ટીમ હાજર રહી વડોદરા :...
લાંબા સમયથી ચાલી આવતી માગણી સરકારે સ્વીકારી (પ્રતિનિધિ) તારાપુર તા.31આણંદ જિલ્લાના તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય...
ડેસર: ડેસર તાલુકાના ગોરસણ ગામની સીતા તલાવડી પાસે રહેતા ખેડૂતની પત્ની ખેતરમાં પશુ માટે ઘાસ લેવા ગયેલી ત્યારે ખેતર વચ્ચેથી પસાર થતી...
નેપાળમાં ચીની દૂતાવાસે તેના નાગરિકોને ભારત-નેપાળ સરહદની નજીક મુસાફરી કરવાનું ટાળવા ચેતવણી જારી કરી છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારતે ગેરકાયદેસર સરહદ પાર...
*છોટાઉદેપુર જિલ્લામાં ‘ઓપરેશન શિલ્ડ’ અંગે એકવાડેક નર્મદા કેનાલ ખાતે હવાઈ હુમલા અંગે મોકડ્રિલ યોજાઈ*–*૨૦ જેટલી ઘાયલ વ્યક્તિઓને એમ્બ્યુલન્સના માધ્યમથી નજીકના આરોગ્ય કેન્દ્ર...
બોડેલી: બોડેલી ખાતે એસટી ડેપોમાં એક યુવક દ્વારા એક મહિલાના પૈસા ચોરી કરવાની ઘટના સામે આવી પૈસા ચોરી કરતા હોવાની ગંધ મહિલાને...
કુખ્યાત બૂટલેગરના દારૂનું નેટવર્ક જાણવા માટે તેના 5 દિવસના રિમાન્ડ પોલીસે મેળવાયાંજેલમાં સજા કાપતા આરોપી હરીશ ઉર્ફે હરી બ્રહ્મક્ષત્રીયની ટ્રાન્સફર વોરંટ દ્વરા...
ઈરાને તેના સમૃદ્ધ યુરેનિયમનો સ્ટોક વધુ વધાર્યો છે જે હવે પરમાણુ શસ્ત્રો બનાવવાના સ્તરની ખૂબ નજીક પહોંચી ગયો છે. આ ખુલાસો સંયુક્ત...
સાવલી: સાવલી મામલતદાર દ્વારા મુવાલ ગામની સીમમાં સપાટો બોલાવીને ગેરકાદેસર માટી ઉલેચતા માફિયાઓ ને ઝડપીને ખોદાણ અટકાવતા ફફડાટ વ્યાપી ગયો છે ....
રશિયા અને યુક્રેન વચ્ચેની સરહદ પર ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. “ધ મોસ્કો ટાઈમ્સ” ના અહેવાલ મુજબ રશિયાએ સરહદની બીજી બાજુ 50...
આમ તો વોર્ડ દીઠ 250થી 300 મતદારો હોય છે, ત્યારે કુંઢેલા જૂથ ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં 508 મતદારોનો વોર્ડ કરી દેવાયો ડભોઇ:...
કાલોલ :કાલોલના બોરૂની મુવાડી ખાતે રહેતા ગુજરનાર અનોપસિંહ સાભાઇભાઈ સોલંકીના વારસદારો દ્વારા સઈદાબીબી ઇમામુદ્દીન શેખ તથા અન્ય ચાર સામે કાલોલના સીટી સર્વે...
ઓપરેશન શીલ્ડ હેઠળ શનિવારે પાકિસ્તાનને અડીને આવેલા રાજ્યો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે....
ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઇ બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમા કપિરાજોના ટોળા ફરી રહ્યા છે. ત્રણ દિવસ અગાઉ એક આધેડ પર...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય ફાઇટર જેટ પડી જવાના દાવા પર વાત કરી. તેમણે...
સીંગવાડ: સિંગવડ નગરને સરકાર દ્વારા મળવાપાત્ર ઘણી સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. જેમાં સીસી કેમેરા, પાણીની પરબ, બસ સ્ટેશન, ગંદા પાણીના...
ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. ત્યારે સુરતના માંગરોળના દિનોદ...
વડોદરા:;વરણામાની હદમાં છેલ્લા કેટલાક સમયથી પોર જીઆઈડીસી વિસ્તારની કંપનીઓમાં તાંબાની ચોરી કરતી આઠથી નવ ઇસમોની ગેંગ સક્રિય થઈ હોવાની બાતમી પોલીસને મળી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કાલોલ: દેવપુરા ગામે ખેતરમાં ગાયો ચરાવવા ના પાડનાર પર ચાર ઈસમોએ લાકડી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે.
કાલોલ તાલુકાના ઝરડકા ગામે રહેતા રાયસિંગભાઈ નાનાભાઈ ચૌહાણે કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના ગામના પરેશકુમાર શાહની જમીન દેવપુરા ગામે આવેલી છે. તે જમીનમાં તેઓ ભાગે ખેતી કરે છે અને આ જમીનમાં તેઓએ બાજરી તથા સુંઢીયું કરેલું છે. આ જમીનમા ફરિયાદી બાજરી તેમજ સૂંઠિયાના પાકની જાળવણી સાચવણી કરતા હતા ત્યારે તેઓના ગામના કરણભાઈ નવઘણભાઈ ભરવાડ તેમજ લાખાભાઈ નવઘણભાઈ ભરવાડ તથા નાનુભાઈ નવઘણભાઈ ભરવાડ અને લાલભાઈ કાળુભાઈ ભરવાડ એમ ચાર ઈસમો તેમની ગાયો લઈને બાજરી સુતિયાના ખેતરમાં આવેલા અને ગાયો ચરાવવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ ખેતરમાં ગાયો નહીં ચરાવવા જણાવતા બાજરી અને સુંઢીયુંતો કાપી લીધું છે, ગાયો ચરાવવાની કેમ ના પાડે છે તેમ કઈ ગાળો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કરણભાઈએ તેઓના હાથમાંની લાકડી ફરિયાદીના માથાના ભાગમાં મારતા ફરિયાદીએ બંને હાથ ઊંચા કરી લાકડી પકડવા જતા હાથમાં લાકડી વાગી હતી. ફરિયાદીએ ચારે ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.