નવી દિલ્હી (New Delhi): ટીમ ઇન્ડિયાને (Indian Cricket Team) મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવ્યા બાદ આજે સમાચાર આવ્યા...
આજે, સપ્તાહના ચોથા વેપારના દિવસે એટલે કે ગુરુવારે, સ્થાનિક શેરબજાર ઉચ્ચતમ સ્તર પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ 223.17 પોઇન્ટ...
ચીને દ્વારા વિશ્વ આરોગ્ય સંગઠનને ૩૧ ડીસેમ્બર, ૨૦૧૯ના રોજ માહિતી આપવામાં આવી હતી કે તેને ત્યાં એક અજાણ્યા રોગની હાજરી જણાઇ છે...
વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળના અંતિમ ક્ષણોમાં 143 લોકોની ક્ષમાની અરજીઓ મંજૂર કરી હતી. આમાં 2016માં તેમના ચૂંટણી વ્યુહરચના...
સુરતમાં કોરોના નિયંત્રણમાં આવતો જાય છે ત્યારે નવા કોરોના સ્ટ્રેઇનના દર્દીઓને લઇને શહેરી આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું હતું. કોવિડ હોસ્પિટલમાં દાખલ 7...
કોરોનાવાયરસના બદલાયેલા સ્ટ્રેનને લીધે બ્રાઝિલમાં નવા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે અને તેને લીધે આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું છે....
દ.ગુ.માં ફરવાના સ્થળ તરીકે જાણીતા ઉભરાટથી સામે પાર સુરતના આભવા ગામને જોડતાં મિંઢોળા નદી પરનો બ્રિજ બનાવવા માટે ચાલી રહેલી ગતિવિધીમાં હવે...
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે તેમના ઉત્તરાધિકારી જો બિડેનના શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી અને વ્હાઇટ હાઉસને અંતિમ વખત અલવિદા કહીને તેમના નવા...
નવી દિલ્હી,તા.સરકારે બુધવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને દોઢ વર્ષ માટે સ્થગિત કરવાની દરખાસ્ત કરી હતી અને આંદોલન સમાપ્ત કરવા કાયદા અંગે ચર્ચા...
બારડોલી: (Bardoli) બારડોલીના અલ્લુ ગામથી આઠ વર્ષનો બાળક સાઇકલ લઈને મુંબઈ જવા નીકળી ગયો હતો. ત્રીસ કિમી સુધી સાઇકલ ચલાવી થાકી જતાં...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં હવે માત્ર 3 જ કેસ એક્ટિવ હોવાથી હાલ જિલ્લો કોરોના મુક્ત તરફ જઈ રહ્યો છે. જોકે આજે વધુ...
વલસાડ: દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) દુધનીમાં કાર્યરત વોટર એમ્બ્યુલનસ (Ambulance) સેવા દા.ન.હના લોકોને તો લાભકર્તા છે, સાથે સંઘ પ્રદેશને અડીને...
પૂજા દરમિયાન મહિલાઓ માથું ઢાંકી દે છે, આ ઉપરાંત પૂજા દરમિયાન ધ્યાન રાખવવાની બાબત હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં, સ્ત્રીઓને હંમેશાં માથું...
સુરત: (Surat) સુરત શહેરમાં ગત અઠવાડિયે ઠંડી વિદાય લઈ રહી હોય તેમ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે ઠંડીના...
સુરત: (Surat) યાર્ન બેંક પ્રોજેક્ટમાં વહીવટી અનિયમિતતાઓનાં કારણોસર પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસાયટી દ્વારા સંચાલિત યાર્ન બેંકને કેન્દ્રના ટેક્સટાઇલ (Textile) મંત્રાલય દ્વારા ટેક્સટાઇલ...
ગાંધીનગર (Gandhinagar): મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) થાડા દિવસ પહેલા રાજ્યમાં પ્રવાસનને (Gujarat Tourism) પ્રોત્સાહન આપવા 2025 સુધી પ્રવાસન માટે “ઉચ્ચ...
સુરત: સુરત એરપોર્ટથી (Surat Airport) ઉડાન સ્કીમ હેઠળ સ્ટાર એર દ્વારા બેલગાવી-સુરત-કિસનગઢ (અજમેર)ની ફલાઇટને સારો પ્રતિસાદ મળ્યો છે તેને લઇને આ એરલાઇન્સ...
નવી દિલ્હી (New Delhi): પોતાની જાતને ક્ષત્રિયાણી અને દેશભક્ત કહેવડાવતી કંગના (Kangana Ranaut) હવે વિવાદો સામે રહીને નોંતરતી હોય એવુ લાગે છે,...
સુરત: (Surat) શહેરના રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) વિસ્તારમાં ગુડ્સ વાહનોને કારણે ટ્રાફિસ જામની સમસ્યા હવે વધારે વિકરાળ બની છે. જેને...
દરેક વ્યક્તિની ઇચ્છા છે કે તેની સવાર સારી રીતે શરૂ થાય જેથી તેનો આખો દિવસ સારી રીતે પસાર થાય અને તેને બધુ...
અમદાવાદ (Ahmedabad): શહેરના રિવરફ્રન્ટ (River Front, Ahmedabad) પર બુધવારથી એક નવું આકર્ષણ શરૂ થવા જઇ રહ્યુ છે. – એક રિવર ક્રુઝ (RIVER...
નેતાજી સુભાષચંદ્રના જન્મદિવસને બહાદુરી દિવસ તરીકે ઉજવવાના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે તાજેતરમાં શહીદોના સન્માનમાં બીજો નિર્ણય લીધો છે. મહાત્મા ગાંધીજીના અવસાનની તારીખ...
જમ્મુ-કાશ્મીર : જમ્મુ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર ત્રણ ઘૂસણખોરો સૈન્ય દ્વારા માર્યા ગયા છે. આ જ ઘર્ષણમાં ચાર લશ્કરી જવાનો...
ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વખતે ગુજરાતમાં ચાર પાર્ટીઓ – ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી,...
સુરત: સુરત મનપા (Surat Municipal Corporation) દ્વારા 16મી તારીખથી શહેરમાં 14 સેન્ટરો પર વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ થઇ ચૂકયો છે. તેમજ મોટા ભાગના...
કોરોના (CORONA) સામે રસીકરણ (VACCINETION) વચ્ચે જર્મની (GERMANY) નું લોકડાઉન (LOKDOWN) 14 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવશે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું કે...
ફિલ્મમેકર સાજિદ ખાન (sajid khan) પર હમણાં સુધી અનેક કેસ નોંધાયેલા છે. સમય-સમય પર સાતમી વખત સુધી કેસ થઇ ચુક્યા છે અને...
બારડોલી: (Bardoli) કીમ ચાર રસ્તા નજીક થયેલા ગમખ્વાર અકસ્માત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું. તેમણે તમામ પોલીસ મથકોને (Police Station)...
સુરત (surat) માં વધુ એક નેતાએ સોશિયલ ડિસ્ટન્સનના ધજાગરાં ઉડાડ્યાં છે. શહેરના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કોરોનાની ગાઈડલાઈન (guideline) નો સરેઆમ...
લખનઉ (Lucknow): રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અરનબ ગોસ્વામી (Arnab Goswami) દ્વારા બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ના પૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તા સાથે...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી (New Delhi): ટીમ ઇન્ડિયાને (Indian Cricket Team) મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવ્યા બાદ આજે સમાચાર આવ્યા છે કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) ઇંગ્લેન્ડ (Ind Vs Eng) સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે. સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાનો ડાબા હાથનો અંગૂઠો છૂટો પડી ગયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયામાં તેની તાત્કાલિક સર્જરી કરાઈ હતી, પરંતુ તેને સાજા થવા માટે હજી છ અઠવાડિયાની જરૂર રહેશે.

ભારત ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ, પાંચ ટી -20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચ રમવાનું છે. પ્રથમ બે ટેસ્ટ ચેન્નાઇમાં અને પછીની બે ટેસ્ટ અમદાવાદમાં રમાશે. BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે જાડેજાની ટી -20 અને વનડે મેચમાં ભાગ લેવાનો નિર્ણય પછી લેવામાં આવશે. આ મામલે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ કે, ‘તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે અને તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે છ અઠવાડિયા કરતાં વધુ સમય લાગશે. નાની શ્રેણીમાં તેને રમાડવો કે નહીં તેનો નિર્ણય બોર્ડ પછી લેશે.’.

બીસીસીઆઈએ તમિળનાડુ ક્રિકેટ એસોસિએશન ( Tamil Nadu Cricket Association – TNCA) ને સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ કરવા વિનંતી કરી છે કે ચેપૌક સ્ટેડિયમમાં (Chepauk Stadium) ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ચેપૌક સ્ટેડિયમની 50 ટકા ક્ષમતામાં લોકોને બોલાવાની પરવાનગી કે કેમ? જણાવી દઇએ કે ભારતીય ટેસ્ટ મેચમાં રમવા માટે પસંદ કરાયેલા દરેક ખેલાડીએ ફરજિયાત પ્રથમ ટેસ્ટ માટેના સ્થળ ચેન્નાઈ (Chennai) પહોંચ્યા બાદ ત્રણ દિવસના ક્વોરેન્ટાઇનમાં (3 days’ quarantine) રહેવુ પડશે. જો કે તે દરમિયાન ખેલાડીઓને જીમ ઉપયોગ કરવાની અને પ્રેકટિસ મંજૂરી આપવામાં આવશે. જાણવા મળ્યુ છે કે ખેલાડીઓને 27 જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચવાનું કહેવામાં આવ્યું છે.