ગોધરા: ગોધરા નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપના બેનર હેઠળ ઝંપલાવવાં જુનાં જોગીઓ સહીત નવાચહેરાઓ પણ મેન્ડેટ માંગવા નીરીક્ષકો આગળ પડાપડી...
ahemdabad : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (election) જાહેર થતા જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી...
વડોદરા: વડોદરા જીલ્લામાં ભાજપ દ્વારા નિરીક્ષકોની ટીમ દ્વારા ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ને સાંભળવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા જીલ્લામાં...
સંસદનું બજેટ (BUDGET) સત્ર આજથી શરૂ થશે. બજેટ સત્ર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (RAMNATH KOVIND) ના સંબોધનથી શરૂ થશે. આ અગાઉ વડા પ્રધાન...
વડોદરા: ત્રિવેણીના સહયોગથી ઉંબરોએ વડોદરાની આસપાસની વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે 18 મી જાન્યુઆરીથી 27 જાન્યુઆરી 2021 સુધી દસ દિવસીય માસ્ક મેકિંગ વર્કશોપનું...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીના એઆઈએસએ ગ્રુપ દ્વારા ટેબલેટ ની ફી ભર્યા છતાં વિદ્યાર્થીઓને ટેબલેટ ના મળવાથી રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત પૂર્વ જી.એસ...
સ્માર્ટગીરી બનાવવા માટે સુરતમાં ઠેર ઠેર મુકેલી કચરાપેટી હટાવી દેવામાં આવી છે. પણ જનતા હજુ આ બાબતે સ્માર્ટ નથી બની હજી પણ...
સુરત (Surat): શહેરના ભટાર ઘોડદોડ રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા વેપારીના પુત્રનું ગુરૂવારે સવારે સાત વાગ્યાના અરસામાં કારમાં આવેલા ચારેક અજાણ્યાઓએ...
MUMBAI : દેશની રાજધાની દિલ્હીની સરહદ(DELHI BORDER) પર કિસાન આંદોલન (FARMER PROTEST) વચ્ચે બે મહિનાથી વધુ સમયથી એવા સમાચાર આવ્યા છે કે...
મનોરંજનનું એક સાધન એટલે લોકસંસ્કૃતિની મોજ કરાવતો ડાયરો, લોકગીત, ગરબા, લગ્ન ગીતો, પ્રભાતિયા, ફિલ્મીગીતો દ્વારા અપાર લોકચાહના મેળવનારા, ગૌરવ પુરસ્કાર મેળવનારા, જેમને...
શારીરિક, માનસિક, આર્થિક સમસ્યાઓથી પીડાતા, પોતાની મહામુલી બચતમાંથી આવશ્યક સેવાઓ ખરીદે છે. મેડીકલેઇમ પણ સહારો છે. કેટલાક વર્ષોથી એક નવા કનસેપ્ટની અમલવારીનો...
૨૦ જાન્યુઆરીના સપરમવા દિવસે, વોશિંગ્ટન ડી.સી. ખાતે અમેિરકાના ૪૬ મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડને શપથ લીધા હતા. સમકિત શાહ કહે છે તેમ,...
શું વિશ્વભરમાં ફેલાયેલા મહાસાગરોમાંથી શાર્ક માછલી (SHARK FISH) ઓનો નાશ થશે? એક નવા સંશોધનથી બહાર આવ્યું છે કે 1970 થી 2018 ની...
હમણાં બે અકસ્માત થયા. નેશનલ હાઇવે પર પહેલો અકસ્માત કોસંબાથી અરેણ તરફ જતા ડમ્પરે અને બીજો અકસ્માત કીમ ચાર રસ્તા ખાતે પાલોદ...
DELHI : કૃષિ કાયદા (AGRICULTURE LAW) વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (FARMER PROTEST) હાલમાં વેરવિખેર થઈ ગયું છે. જ્યારે કેટલાક સંગઠનો આંદોલનથી પીછેહઠ કરી...
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને એના ભરડામાં લઈ લીધું છે અને એક વર્ષ જેવો સમય થઈ ગયો છે. ઘણા દેશો એના વેક્સીન માટે...
સતત 5 દિવસથી શેરબજારની નીચી સપાટી આજે ઊઘડતા બજારે સારી શરૂઆત થઈ હતી. હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) સેન્સેક્સ (SENSEX) 47,200 અને...
એક મનોવૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. તેમણે તેમના આસીસ્ટન્ટને એક જારમાં લાલ કીડીઓ અને બીજા જારમાં કાળી કીડીઓ ભરવા માટે કહ્યું. આસીસ્ટન્ટને નવાઈ...
લોકશાહીના પાયાનાં મૂલ્યોમાં સ્વતંત્રતા સ્વીકારવામાં આવી છે અને સ્વતંત્રતાનો નાગરિક હક્ક એટલે વ્યક્તિસ્વાતંત્ર્ય. વ્યક્તિસ્વાતંત્ર્યમાં માલિકીપણાનો ભોગવટો સમાયેલો છે અને માલિકીપણાની સ્વતંત્રતા એટલે...
હાલના નાણાંકીય વર્ષ 2020-21 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) અર્થતંત્રમાં ઊંડો ઘટાડો થયો હતો, કારણ કે કોરોનાને નિયંત્રિત કરવાના નામે લોકડાઉન થઈ...
ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી અને પોતાનું યોગદાન આપનાર એવા અરવિંદ જોશીનું (arvind joshi) નિધન થયું છે. અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા શર્મન...
સુરતઃ શહેરમાં પાછલા વર્ષોની સરખામણીએ આ વખતે ઠંડીનો સ્પેલ લાંબો ચાલ્યો હોવાનું હવામાન વિભાગના જાણકારોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે ત્રણ-ચાર દિવસ આવતી...
અમેરિકન ટેક્નોલોજી કંપની એપલની આવકમાં કોરોના મહામારી હોવા છતાં પણ મોટો વધારો થયો છે. તે ઉપરાંત, આઇફોન 12 સિરીઝનું વેચાણ પણ વધ્યું...
આવતીકાલે અહીંના મોટેરા સ્ટેડિયમમાં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટની બંને સેમી ફાઇનલ રમાશે. પહેલી સેમી ફાઇનલમાં તમિલનાડુ અને રાજસ્થાનની ટીમ બાથ ભીડશે...
શુક્રવારથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર તોફાની બની રહેશે. વિપક્ષ ત્રણ નવા કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સરકાર...
ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવ નજીકના વિસ્તારોમાં અત્યારે સખત શિયાળો ચાલી રહ્યો છે અને ભારે ઠંડી પડી રહી છે. ઉત્તર ધ્રુવ નજીક આવેલો...
નવી દિલ્હી, તા. 28 બજેટમાં 80સી હેઠળની કરકપાત દોઢ લાખથી વધીને 3 લાલાખ થઈ શકે છે. ટેક્સ નિષ્ણાત અનુસાર, સેક્શન 80-સી હેઠળ...
અત્યંત તીવ્ર ઝડપે દોડતી મોટરકારોનો ક્રેઝ ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ઘણો છે તથા અનેક કંપનીઓ પૂરઝડપે દોડતી કારો ત્યાં બજારમાં મૂકે છે....
વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે આઠ વ્યાપક સિદ્ધાંતો રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારત અને ચીન ખરેખર ત્રિભેટે ઉભા છે...
જ્યાંથી કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાની શરૂઆત થઇ હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં આજે વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ની ટીમે રોગચાળાના ઉદભવ અંગે તપાસ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ગોધરા: ગોધરા નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપના બેનર હેઠળ ઝંપલાવવાં જુનાં જોગીઓ સહીત નવાચહેરાઓ પણ મેન્ડેટ માંગવા નીરીક્ષકો આગળ પડાપડી કરતા હોય તેવો ધાટ નવીન ભાજપ કાર્યાલય ખાતે સર્જાયો હતો પાલિકામાં સમાવિષ્ટ ૧૧ વોર્ડ પૈકી ના સાત વોર્ડમાં ઝંપલાવવાં ભાજપમાંથી ઉભા રહેવા માટે ૧૨૭ જેટલા સ્ત્રી-પુરુષોએ પોતાનો બાયોડેટા રજૂ કરી બાથ ભીડવાની તૈયારીઓ દર્શાવી હતી.
જુના પંચમહાલમાં થી બે જીલ્લા મહીસાગર અને દાહોદ અલગ થયા બાદ પાટનગર ગોધરાની હાલત ધંધા રોજગાર ગબડતાં તળીયે બેસી ગઈ છે.એમાંય ગોધરા નગરપાલિકા ના શહેરીબાવાઓએ વિતેલા પાંચ વર્ષમાં પાલિકાની તિજોરી લુંટી હોવાનાં આક્ષેપો છાશવારે થતા હોવા છતાંય ભાજપના ઉચ્ચ પદાધિકારીઓની આંખો હજુય ઉધડતી નથી છાશવારે લગ્ને લગ્ને કુવારા હોય તેવા જુનાજોગીઓ હર ચૂંટણીમાં ભાગ લેવા કુદી પડતા ખુદ ભાજપના કાર્યકરો માં કચવાટ હોવા છતાંય પદાધિકારીઓ વ્હાલા દવલાની નિતી આચરી પ્રજાનેપીસી રહી છે.
તા ૨૬મી ના રોજ ગોધરાના નવીન ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરીમાં 50 થી 60 જેટલા જુના જોગીઓએ મેન્ડેટની માંગણીની અપેક્ષાએ બાયોડેટા રજુ કર્યા હતા ખરેખર તો આ ચૂંટણીમાં ધણાખરાં નવા ચહેરાઓ જુના જોગીઓની કુટનિતિથી કંટાળી ને ચૂંટણીમાં બીન્ધાસ્ત નીડરપણે ઉભા રહેવા તેઓએ પણ બાયોડેટા રજુ કર્યા હતા જે પૈકી વોર્ડ નં-૧માં થી ૨૫,વોર્ડ નં-૨માં થી-૨૩ વોર્ડ નં-૩ માંથી-૧૯, વોર્ડ નં-૪ માં થી- ૨૧,વોર્ડ નં-૫માં થી ૧૭,વોર્ડ નં-૯માં થી -૧ અને અતી રસપ્રીય વોર્ડ નં-૧૧માં થી – ૨૧ સ્ત્રી અને પુરુષ બન્ને મળી ૧૨૭ જેટલા ઉમેદવારોએ માંગણી સાથે બાયોડેટા રજુ કરતા પડાપડી નો ધાટ સર્જાયો હતો. ધણાખરાં ભુતકાળમાં પણ કાઉન્સીલર રહી ચુકેલા છે.તેઓ સાથે નવા ચહેરાઓ પણ બાથ ભીડવા તૈયારીઓ પણ કરી દીધી છે.