સામાન્ય રીતે બાળકોમાં સાવકી માતા (STEP MOTHER)ઓ સાથે બહુ સારા સંબંધો હોતા નથી, પરંતુ તેની મિત્રતા અને તેના વર્તન માટે પ્રખ્યાત અભિનેતા...
સુરત: (Surat) કેન્દ્રનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને કોરોનાકાળ દરમિયાન રજૂ કરેલા કેન્દ્રીય બજેટને (Budget) સુરતના ટેક્સટાઇલ અને હીરા (Textile And Diamond) ઝવેરાત ઉદ્યોગે...
ભારતીય ખેડૂત સંઘ (બીકેયુ) ના પ્રવક્તા રાકેશ ટિકૈતે (RAKESH TIKEIT) મંગળવારે સંકેત આપ્યો હતો કે સરકારના ત્રણ કૃષિ કાયદા (AGRUCULTURE LAW) સામે...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની (Vaccination) કામગીરી...
અભિનેત્રી નોરા ફતેહી (NORA FATEHI) એક સુંદર ડાન્સર પણ છે. નોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક મ્યુઝિકલ ટીઝર રજૂ કર્યું છે. જેનું નામ છે ‘છોડ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને બ્રેક વાગી હોય તેમ તેના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા ૨૯૮ કેસો નોંધાયા છે. જ્યારે...
એકતા કપૂર (EKTA KAPPOR) ફરીથી તેની વેબ સિરીઝ ટ્રીપલ એક્સ સિઝન 2 ને લીધે મુશ્કેલીમાં મુકાઈ છે. બિહારની બેગુસરાય કોર્ટે ( BEGUSRAY...
સુરત: (Surat) ભાજપની રેલીઓ (BJP Rally) કે કાર્યક્રમમાં કોરોનાના નિયમ ભંગ મુદ્દે કોઇ પગલાં લેવાતાં નથી. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા...
MAHARASTRA : મહારાષ્ટ્રના યવતમાળ (YAVTAMAL)માં સોમવારે પોલિયો (POLIO) ને બદલે સેનિટાઇઝર ( SENETAIZER) પીધા બાદ પાંચ વર્ષથી ઓછી વયના 12 બાળકો (12...
ભારતીય અમેરિકન ભવ્યા લાલને 1 ફેબ્રુઆરીએ નાસા (NASA) દ્વારા યુએસ સ્પેસ એજન્સી (U S SPACE AGENCY)ના કાર્યકારી વડા તરીકે નિમણૂક કરવામાં આવી...
SANGHAI : ચીન (CHINE) માત્ર વિશ્વમાં તેની ભવ્યતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તે દેશની વિરુદ્ધના દરેક અવાજને દબાવવાનો પણ પ્રયાસ...
CHANDIGADH : સિટી કાઉન્સિલની ચૂંટણીઓ પૂર્વે પંજાબ ( PUNJAB) ના જલાલાબાદ (JALALABAD) માં તંગ વાતાવરણ સર્જાયું છે. અકાલી દળ ( AKALI DAL)...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે મતદાનને આડે હવે માત્ર 20 દિવસ રહ્યા છે અને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ ચાલુ છે...
પોલીસનું કામ જાહેર સેવા છે. પોલીસ પણ વિપરીત સંજોગોમાં આ સાબિત કરે છે. આવું જ એક દૃશ્ય હૈદરાબાદમાં જોવા મળ્યુ હતું. જ્યાં...
નાણાંમંત્રીએ બજેટ દ્વારા માળખાકીય સવલતો, સ્વાસ્થ્ય તથા શિક્ષણ માટે ખૂબ સુંદર વિકાસલક્ષી યોજનાઓ રજૂ કરી છે. પરંતુ બજેટની મુલવણી કરતી વખતે એ...
શહેરમાં અન્ય રાજ્યોમાંથી અપહરણ (KIDNAPE) કરીને લાવેલી યુવતીઓને દેહવિક્રેયના ધંધામાં ધકેલાઈ હોવાની ઘટના બાદ પ.બંગાળ (WEST BANGOL)થી અપહરણ કરાયેલી યુવતીને શહેરના પોશ...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમે અત્યાર સુધી પાંચ વખત ટૂર્નામેન્ટ જીતી...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (SUBRAMANYAM SWAMI)એ પેટ્રોલની વધતી કિંમતોને લઈને પોતાની જ સરકારને ઘેરી લીધી છે. સોમવારે નાણાં...
તા. ૧૨ જાન્યુઆરીનાં ગુજરાતમિત્રમાં પંકજ મહેતાનાં ચર્ચાપત્રમાં જણાવેલ મુદ્દા સાથે સહમત થવું જ રહ્યું. એમણે જણાવેલ બે માર્ગો પર અકસ્માત થવાની પૂરેપૂરી...
‘ગુજરાતમિત્ર’ અખબારમાં પાંડેસરાના બોગસ ડોકટરના ન્યુઝ પ્રકટ થયા છે. આ શહેરમાં આવા એક નહી અનેક બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. શહેરના છેવાડાના...
કોરોના આવ્યો, એના પહેલાં દેશ અને દુનિયામાં અનેક રોગો આવ્યા અન ગયા. રાજકારણીઓનું પણ એવું જ છે. જેમ દરેક રોગ પોતાની અસરો...
અત્યારે જ ૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય દિન ઉજવ્યો હશે. જેમ સમાજમાં આપણા રક્ષકો પોલિસો છે તેમ સરહદના રક્ષકો આપણા સૈિનકો છે. પડોશી...
ભારતીય સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરી (સીઓઆઈ) ને આદેશ આપ્યો છે કે તેઓ ટોચના કમાન્ડર અને તેના સહાયક ઇન કમાન્ડ વચ્ચે ચાલી રહેલા...
બેંક લોન પંચોતેર ટકા ડીસ્કાઉન્ટથી ખરીદનાર, પચાસ ટકા ડીસ્કાઉન્ટથી વેચશે. ખરીદનાર મોટે ભાગે ફાઇનાન્સરો હશે જેઓ મની અને મસલ પાવરથી રીકવર કરશે....
પ્રતિ વર્ષે, આપણો રાષ્ટ્રિય તહેવાર…. ‘‘પ્રજાસત્તાક દિન’’ તરીકે 26મી જાન્યુઆરીએ ઉજવાય છે? સાંપ્રત યુવા પેઢી, સંભવત: અજાણ હોઈ શકે, આપણો દેશ જ્યારે...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ (ફાઇનાન્સ બિલ) રજૂ કર્યું તે સાથે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરતું બિલ રજૂ કર્યું તે અત્યંત મહત્ત્વનું છે....
એક રાજા યુદ્ધ હાર્યો અને યુદ્ધમાં તેના સેનાપતિ, મંત્રી, રાણી, કુંવર બધા જ માર્યા ગયાં અને દુશ્મન રાજાએ તેને જીવતો પકડી કેદમાં...
નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી દિલ્હીની સરહદો (delhi border) પર કૃષિ કાયદા (agriculture law) ઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે તેના 69 માં...
આ બજેટમાં ઘણાં સાર્થક પગલાં ઉઠાવાયાં છે. પહેલું પગલું એ કે પાયાનાં માળખા જેમ કે શહેરોમાં મેટ્રો માટે રોકાણ વધારાયું છે. બીજું...
GANDHINAGAR : કેન્દ્રીય બજેટ (CENTRAL BUDGET) 2021-22 અંગે ફિક્કી ગુજરાત (FICCI GUJRAT) રાજ્ય પરિષદના અધ્યક્ષ દીપક મહેતાએ કહ્યું, “આજે આપણે એક ઉત્તમ,...
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
સામાન્ય રીતે બાળકોમાં સાવકી માતા (STEP MOTHER)ઓ સાથે બહુ સારા સંબંધો હોતા નથી, પરંતુ તેની મિત્રતા અને તેના વર્તન માટે પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન (SALMAN KHAN) આ કેસમાં અલગ છે. તેની માતા સલમા ખાન ઉર્ફે સુશીલા ચારક તેમજ સાવકી માતા હેલેન (HELEN)સાથે ખૂબ જ સારી બોન્ડિંગ (BONDING) છે.

એક મહત્વપૂર્ણ પ્રસંગે પણ, જ્યારે તે તેની માતા (MOTHER) સલમા માટે ભેટ લે છે, ત્યારે તે હેલેનની સમાન કાળજી લે છે. અહીં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તેમણે તેમની બે માતાની એક સુંદર તસ્વીર શેર કરી છે. આ અંગે ટિપ્પણી કરતાં એક યુઝરએ લખ્યું, ‘માતા માતા છે, કોઈ તેનું સ્થાન લઈ શકે નહીં. અને તમારી પાસે તો બે-બે માતા છે.

જોકે, સલમાન ખાન અને તેની સાવકી માતા હેલન વચ્ચે હંમેશાં આવા સંબંધ (RELATION) નહોતા. સલમાન ખાનના પિતા સલીમ અને હેલનના લગ્ન 1980 માં થયા હતા. ખરેખર સલીમ ખાન અને સુશીલા ચારકે 1964 માં લગ્ન કર્યા હતા. બંનેને સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન ત્રણ પુત્ર છે. પરંતુ તે પછી સલીમ ખાન (SALIM KHAN) હેલેનના સંપર્કમાં આવ્યો અને બંનેએ એક બીજાના હમદમ બનવાનું નક્કી કર્યું. સુશીલા ચારક અને તેના ત્રણ પુત્રો (THREE SON) તે સમયે પિતાના બીજા લગ્નની વિરુદ્ધ હતા. પતિના હેલેન સાથે લગ્ન કર્યા પછી પણ સુશીલા ઘણા મહિનાઓથી ડિપ્રેસનમાં હતી. આટલું જ નહીં, સલમાન ખાન અને તેના બંને ભાઈઓએ ઘણા વર્ષોથી હેલન સાથે કોઈ વાતચીત કરી નહોતી.

જો કે, સમય જતાં સંબંધોમાં સુધારો થયો અને સુશીલા ચારક ઉર્ફે સલમા અને તેના બધા બાળકો પણ હેલનની નજીક ગયા. હાલમાં સલમાન ખાનની બંને માતા એક જ મકાનમાં રહે છે. આટલું જ નહીં, બંને બહેનો વચ્ચે બોન્ડિંગ પણ છે. વર્તમાન યુગ (PRESENT DAYS)માં સલમાન ખાન તેની માતા સલમાની જેમ હેલેનની ખૂબ નજીક છે.
♥️ #HappyWomensDay pic.twitter.com/llrerFnw4r
— Salman Khan (@BeingSalmanKhan) March 8, 2019
સલમાન ખાનનો પરિવાર (SALMAN’S FAMILY) ખરેખર એક ધર્મનિરપેક્ષ પરિવાર છે. જ્યારે સલમાન ખાન ગણપતિ બાપ્પાના તહેવારમાં ભાગ લે છે ત્યારે તે ઈદની પણ ઉજવણી કરે છે. બોલીવુડમાં એવા ઘણા પરિવારો છે, જેમાં પિતાના બીજા લગ્ન પછી સબંધ સારો રહ્યો ન હતો અને સાવકી માતાઓ બાળકો સાથે ખૂબ સારા સંબંધો રાખતા નથી. જોકે, આ વાત સલમાન ખાન સાથે નથી અને તે તેની બંને માતા સાથે ઉત્તમ બોન્ડિંગ શેર કરે છે.