તમામ શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાનો કેન્દ્ર સરકારે તાજેતરમાં જે નિર્ણય લીધો છે તે સ્તુત્ય...
સુરત મેટ્રોનું સેન્ટ્રલ જંકશન સ્ટેશન મક્કાઈ પુલ-કાદરશાની નાળ વિસ્તારમાં આવે છે, એ મહત્વનું મેટ્રોનું મધ્યબિંદુ છે. અને તે સ્વામિ વિવેકાનંદ સ્ટેચ્યુ સર્કલની...
BIHAR : બિહારમાં સરકાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન હવે લોકોને અને તેમાં પણ ખાસ કરીને યુવાનોને ભારે પડી શકે છે. બિહાર સરકારે...
દિલ્હીની સરહદો (DILHI BORDER) પર કૃષિ કાયદા (AGRICULTURE LAW) ઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલનને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર,...
સોમવારે ભારતમાં સામાન્ય બજેટ રજૂ થવાનું હતું તે જ સમયે પાડોશી દેશ મ્યાનમારમાં એક મોટી ઘટના બની ગઇ. એક સમયે બર્મા તરીકે...
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન (AGRICULTURE LAW) નો આજે 70 મો દિવસ છે. આંદોલનને મજબૂત કરવા ખેડુતો સતત દિલ્હી પહોંચી રહ્યા છે....
શેર બજાર બજેટના દિવસથી સતત તેજી પર છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) સવારે 50,231.06 વાગ્યે ખુલ્યો. આ ઇંડેક્સનો (INDEX) અત્યાર સુધીનો ઉચ્ચતમ...
ઘણા દેશોમાં ખેડૂત આંદોલન (FARMER PROTEST) ની ચર્ચા થઈ ચુકી છે, હવે અમેરિકન પોપ સ્ટાર રીહાના (POP STAR RIHANA) એ આ માટે...
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના પદ પરથી બહાર નીકળવાની ઘોષણા કરી છે. ઇ-કોમર્સ ઉદ્યોગમાં એક છાપ બનાવનાર એમેઝોનના સીઇઓ તરીકે...
લોકોને કોરોના રસી નિ: શુલ્ક અથવા ઓછા દરે આપવાનો નિર્ણય રાજ્ય સરકારોને કરવાનો રહેશે. બિહાર અને કેરળમાં આ રસી નિ:શુલ્ક જાહેર કરવામાં...
કુલ 12 ટીમો વચ્ચે ક્રિકેટ ફોર હાર્મની થીમ પર રમાનારી ટૂર્નામેન્ટમાં આજે ભીમપોર સ્થિત પીઠાવાળા સ્ટેડિયમ પર બે મેચ રમાશે સુરતના ક્રિકેટ...
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે અંતિમ ઇલેવનમાં કોનો સમાવેશ કરવો તે અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે મૂંઝવણ ઊભી થઇ છે. તેમાં પણ...
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કોરોના વાયરસના જોખમને ધ્યાને લઇને રદ કરી દીધો છે અને આ સીરિઝ રદ થવાનો સીધો ફાયદો...
અમેરિકાના પૂર્વ કાંઠે આ ઋતુમાં ફરી એક વાર મોટું શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેણે કેટલાક વિસ્તારોમાં તો બે ફૂટ જેટલો બરફ ઠાલવી...
બહુ સ્તરીય આડશો, રસ્તા પર લોખંડના ખીલાઓ અને કાંટાળી વાડો, સિમેન્ટના બેરિયરો વચ્ચે લોખંડના સળિયાઓ અને ડીટીસી બસોના ખડકલા તથા વધુ પ્રમાણમાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં દરરોજ 50 થી ઓછા પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છ. મંગળવારે...
રાજ્યભરમાં આવતા 48 કલાકમાં ઠંડીમાં (Cold) વધારો નોંધાય તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યકત કરી છે. ખાસ કરીને કચ્છ વિસ્તારમાં ઠંડીનું જોર વધશે....
SAPUTARA : ડાંગ (DANG) જિલ્લા યુવા નેતા દ્વારા વલસાડ-બીલીમોરા બસ (VALSAD BILIMORA BUS) ને ફરીથી ચાલુ કરવાની માંગ સાથે આહવા ડેપો મેનેજર...
NEW DELHI : સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) તાજ ટ્રેપેઝિયમ ઝોન (TTZ) હેઠળ આવતા આગ્રા શહેરમાં 2015, 2018 માં વાવાઝોડા દરમિયાન પડી 702...
એર હોસ્ટેસ કેનેડાથી ગાયબ થઈ ગઈ ? જી હા આ કોઈ ઉડાવ સમાચાર નહીં પણ પીઆઈએના પ્રવક્તાએ એર હોસ્ટેસ ગુમ (AIR HOSTESS...
સુરત: (Surat) સુરત શહેરમાં છેતરપિંડીના કેસો વધી રહ્યા છે ત્યારે વધુ એક છેતરપિંડીનો કેસ સામે આવ્યો હતો. શહેરનાં પૂણાગામ ખાતે આવેલી એક્સ્પ્રેસબ્રિઝ...
સામાન્ય રીતે બાળકોમાં સાવકી માતા (STEP MOTHER)ઓ સાથે બહુ સારા સંબંધો હોતા નથી, પરંતુ તેની મિત્રતા અને તેના વર્તન માટે પ્રખ્યાત અભિનેતા...
સુરત: (Surat) કેન્દ્રનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને કોરોનાકાળ દરમિયાન રજૂ કરેલા કેન્દ્રીય બજેટને (Budget) સુરતના ટેક્સટાઇલ અને હીરા (Textile And Diamond) ઝવેરાત ઉદ્યોગે...
ભારતીય ખેડૂત સંઘ (બીકેયુ) ના પ્રવક્તા રાકેશ ટિકૈતે (RAKESH TIKEIT) મંગળવારે સંકેત આપ્યો હતો કે સરકારના ત્રણ કૃષિ કાયદા (AGRUCULTURE LAW) સામે...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની (Vaccination) કામગીરી...
અભિનેત્રી નોરા ફતેહી (NORA FATEHI) એક સુંદર ડાન્સર પણ છે. નોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક મ્યુઝિકલ ટીઝર રજૂ કર્યું છે. જેનું નામ છે ‘છોડ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને બ્રેક વાગી હોય તેમ તેના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા ૨૯૮ કેસો નોંધાયા છે. જ્યારે...
એકતા કપૂર (EKTA KAPPOR) ફરીથી તેની વેબ સિરીઝ ટ્રીપલ એક્સ સિઝન 2 ને લીધે મુશ્કેલીમાં મુકાઈ છે. બિહારની બેગુસરાય કોર્ટે ( BEGUSRAY...
સુરત: (Surat) ભાજપની રેલીઓ (BJP Rally) કે કાર્યક્રમમાં કોરોનાના નિયમ ભંગ મુદ્દે કોઇ પગલાં લેવાતાં નથી. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા...
MAHARASTRA : મહારાષ્ટ્રના યવતમાળ (YAVTAMAL)માં સોમવારે પોલિયો (POLIO) ને બદલે સેનિટાઇઝર ( SENETAIZER) પીધા બાદ પાંચ વર્ષથી ઓછી વયના 12 બાળકો (12...
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
તમામ શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાનો કેન્દ્ર સરકારે તાજેતરમાં જે નિર્ણય લીધો છે તે સ્તુત્ય અને આવકારદાયક છે. પીએમસી બેંક જેવા કૌભાંડ ફરીથી ન થાય અને ડિપોઝીટરોના હિતોનું રક્ષણ થાય તે માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી સહકારી બેંકો પાસેથી લોન લઈને ન ભરનારાઓને રાજકીય રક્ષણ મળી જતું હતું. તેની સામે કાયદેસર પગલાં લેવામાં પણ રાજકીય દખલગીરીને કારણે અવરોધ આવતો હતો.
રિઝર્વ બેંકના હાથમાં તેની બાગડોર મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પરિણામે સહકારી બેંકો પરનું રાજકારણીઓનું નિયંત્રણ અને દખલગીરી ઓછી થઈ જશે. સહકારી બેંકોમાં થતી રાજકીય ભરતી ઉપર પણ બ્રેક લાગી જવાની સંભાવના છે. સહકારી બેંકો ફડચામાં જાય તે પછી બાકી લેણાની રિકવરી કરવા માટે નિયુક્ત કરાતા અધિકારીઓની નિમણુંક રાજકીય રીતે થતી હોવાથી પૈસાની રિકવરીમાં ઢીલ થતી હતી. પરિણામે રૂપિયા ચાર લાખ સુધીની વીમા સુરક્ષિત રકમની ઉપરની ખાતામાં પડેલી રકમ પરત મળવામાં દાયકાઓ નિકળી જાય છે.
હવે રિઝર્વ બેંકના અધિકારીઓને આ કામગીરી સોંપાય તો તેમના થકી રિકવરીની પ્રક્રિયા વધુ ઝડપથી થવાની અને વીમા સુરક્ષિત રકમ કરતાં વધુ રકમ ખાતામાં ધરાવતા થાપણદારોને તેમના બાકીના નાણાં પ્રમાણમાં ઝડપથી પાછા મળી શકે તેવા સંજોગોમાં નિર્માણ થશે. રિઝર્વ બેંકની જ નજર રહેશે અને બેંકો ઓછી સંખ્યામાં ફડચામાં જવાને કારણે થાપણદારોમાં બેંકો પ્રત્યેના વિશ્વાસમાં વધારો થશે. આ તમામને કારણે બેંકોની કામગીરીમાં પારદર્શકતા આવશે અને વધુ જવાબદારીથી ફરજ બજાવશે જેથી બેંકોની સંગીનતામાં પણ વધારો થશે.
સુરત. – મહેશ વ્યાસ