સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ક્રિકેટરનું મેદાનની વચ્ચે જ મૃત્યુ થયું. આ કિસ્સો પંજાબના ફિરોઝપુરનો છે...
(પ્રતિનિધિ) વીરપુર તા.29વીરપુરના કસ્બા વિસ્તારમાં રહેતો 17 વર્ષિય કિશોર શનિવારના રોજ ક્રિકેટ રમી ઘરે આવ્યા બાદ અચાનક તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો...
જીવ દયા ગ્રૃપ તેમજ ફાયર ફાઈટરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ગાયને ભુગર્ભ ગટરમાંથી બહાર કઢાઈ દાહોદ : દાહોદ શહેરના સ્ટેશન રોડ...
ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથની રથયાત્રા દરમિયાન થયેલી ભાગદોડ બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે જેમાં 3 લોકોના મોત થયા હતા અને...
નસીબની બલિહારી: એકના એક પુત્રને કચડી નાખતા ભત્રીજા વિરુદ્ધ સગા કાકાએ ગુનો નોંધાવ્યોવડોદરા: મંજુસર જીઆઇડીસીમા વેફરનો સ્ટોક ખાલી કરીને પસાર થતા ટ્રક...
ભરુચના રૂ.7.49 કરોડના મનરેગા કૌભાંડમાં માસ્ટર માઇન્ડ તરીકે કોંગ્રેસના નેતા હીરા જોટવા હોવાનું સામે આવ્યું છે મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં છ લોકોની...
નસવાડી: નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયાના ગ્રામજનોએ ચોમાસામાં રસ્તા ધોવાઈ જતા જાતે રસ્તા નું રીપેરીંગ કર્યું હતું. સરકાર કરોડો રૂપિયા રસ્તા...
આઝાદીના વર્ષો વીતી જવા છતાંય રસ્તો નથી અને પહેલા વરસાદમાં કોતર ઉપર ગ્રામ પંચાયત દ્વારા બનાવેલું નાનું નાળું ધોવાઈ ગયું નસવાડી: નસવાડી...
રશિયાએ શનિવાર અને રવિવાર રાત્રે યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. રશિયાના આ હુમલા બાદ ત્રણ વર્ષ લાંબા...
એશિયા કપ પર લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ક્રિકબઝના અહેવાલ મુજબ ભારતમાં યોજાનારા એશિયા કપ...
ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં...
નવા રોડ પર નાના મોટા ખાડાઓ પડી ગયેલા હોવાથી ટ્રેક્ટર પલટી ખાઈ ગયું કપડવંજ: કપડવંજ તાલુકાના આતરસુબાથી વાત્રકાંઠાના સરખેજ નવો રોડ ખૂબ...
સંખેડા: સંખેડા-ડભોઈ તાલુકા વચ્ચે રતનપુર અને કરણેટ ગામ વચ્ચે ઓરસંગ નદીના પુલની બાજુમાં ટ્રેક્ટર મારફતે થતું ગેરકાયદે રેતી ખનનનું કૌભાંડ ગત વર્ષે...
ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુર-છક્કડિયા રોડ પર બેફામ વાહન ચાલકોનો ત્રાસ યથાવત રહ્યો છે. ફરી એકવાર ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે સામાન ભરેલો એક ટ્રક...
ઓડિશાના પુરીમાં રવિવારે સવારે 4 વાગ્યે જગન્નાથ રથયાત્રા પછી ભાગદોડ મચી ગઈ હતી. આમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 50 ઘાયલ...
વડોદરા કરજણ હાઇવે પર કંડારી પાટિયા નજીક અચાનક રોડ એકદમ નીચો બેસી જતા ટ્રાફિક જામની સ્થિતિ વડોદરા: વડોદરા કરજણ હાઇવે પર કંડારી...
વડોદરા: સાવલીના પરથમપુરા ગામે MGVCLના લાઇનમેન એસ.એન.પરમાર પર ડ્યુટી દરમિયાન જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. લાઇનમેન એસ.એન.પરમાર ગામમાં વીજ...
હાલોલ: હાલોલ શહેરના ગેટી ફળિયામા બે મજલી પાકી દિવાલ વાળું પતરાના છાપરાવાળા મકાનની એક દિવાલ ગઈકાલે ધસી પડી હતી. હાલોલ નગરપાલિકાને જાણ...
શિનોર: શિનોર તાલુકામાં છેલ્લા અઠવાડિયા થી સતત વરસાદ પડ્યા કરે છે,જેના કારણે સાધલી ઠાકોર ફળિયામાં રહેતા એક વિધવા બેનના મકાનની દીવાલો ધરાશાયી...
મકરંદ દેસાઈ રોડ ઉપર આવેલી દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ચોરે ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહયુ, સોની સ્કેનર લેવા ગયા ત્યારે ગઠીયાએ કલટી મારી...
વડોદરા : ભદ્ર કચેરી ડીસીપી ઓફિસ ખાતેના મેઈનરોડ પર ત્રણ જેટલા વીજ પોલ આવેલા છે.જેની લાઈનો ખુલ્લી છે.જેમાં એક ગાયને વીજ કરંટ...
હાલમાં જ ઇરાન પર ઇઝરાયેલે હુમલો કરતાં ત્યાં ભારતીય વિદ્યાર્થી ફસાયા હતા જેમને આર્મેનિયાના માર્ગે ભારત પરત લાવવામાં આવ્યા હતા ત્યારે પ્રશ્ન...
હાલોલ: યાત્રાધામ પાવાગઢ તળેટીમાં વાહનોના પાર્કિંગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળની સીટ પર થી એક યુવતી અને એક યુવક મૃત હાલતમાં મળી...
ઈન્દિરા નગર,કૃષ્ણ નગર સહિતની વસાહતોના લોકો મુશ્કેલીમાં મૂકાયા 40 વર્ષ ઉપરાંતથી રહેતા લોકો માટે આજદિન સુધી કાયમી રસ્તો જ નથી ( પ્રતિનિધિ...
ફતેગંજ બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારને નુકસાન* (પ્રતિનિધિ) વડોદરા તા.28 શહેર જિલ્લાના બે અલગ અલગ અકસ્માતના બનાવોમાં એક...
વડોદરા: ડભોઇના કડિયાવાડમાં રહેતી મહિલાએ પડોશી સબંધી યુવકને ઉછીના નાણાં આપવાની ના પાડતા બે મહિલા સહિત ચાર હુમલાખોરોએ ઢોરમાર મારીને પથ્થરમારો કરતા...
RG કર મેડિકલ કોલેજના તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી કે ફરી એકવાર બળાત્કારની ઘટનાએ કોલકાતામાં સૌને...
ટેમ્પો લઈ માલ ભરવા માટે ગયા હતા જ્યાં પાછળ વીજ પોલમાં કરંટ લાગતા યુવક પટકાયો હતો (પ્રતિનિધિ) વડોદરા તા. 28 શહેરના હરણી...
હાલોલ: હાલોલમાં બુકાનીધારી તસ્કરો જોવા મળતા લોકોમાં ભય વ્યાપ્યો છે. મળતી માહિતી અનુસાર ગત ૨૬ જૂન ગુરુવારના રાત્રે હાલોલના દાવડા વિસ્તારમાં પાણીની...
(પ્રતિનિધિ) ખેડા તા.28 ખેડા – ધોળકા રોડ પર પુરપાટ ઝડપે જતી મિનિટ્રક ડિવાઇડર કુદી રોંગ સાઇડે ટ્રક સાથે અથડાઇ ખેડાના ધોળકા રોડ...
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ક્રિકેટરનું મેદાનની વચ્ચે જ મૃત્યુ થયું. આ કિસ્સો પંજાબના ફિરોઝપુરનો છે જ્યાં બેટ્સમેન સિક્સર માર્યાની થોડીવાર પછી જ પીચ પર પડી ગયો. ત્યાં હાજર અન્ય ખેલાડીઓએ સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને બચાવી શકાયો નહીં. મૃત ખેલાડીનું નામ હરજીત સિંહ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જે ફિરોઝપુરનો રહેવાસી હતો. આ મેચ ડીએવી સ્કૂલમાં રમાઈ રહી હતી.
ख़ौफ़नाक दृश्य।
— Ankit Rajput (@AnkitKu50823807) June 29, 2025
पंजाब के फिरोजपुर में क्रिकेट खेलते वक़्त एक खिलाड़ी ने जैसे ही ज़बरदस्त छक्का मारा,
अचानक दिल का दौरा पड़ा और उसी मैदान पर दम तोड़ दिया।
ज़िंदगी वाकई पल भर की मेहमान है… 🕯️#Firozpur #HeartAttack #Cricketer pic.twitter.com/AsM3evT01T
આ વીડિયોમાં બેટ્સમેને પહેલા સિક્સર ફટકારી, ત્યારબાદ તે તેના સાથી બેટ્સમેન તરફ આવ્યો અને પીચની વચ્ચે ઘૂંટણિયે બેસી ગયો. થોડી ક્ષણો પસાર થઈ હતી કે આ ખેલાડી જમીન પર પડી ગયો. તરત જ લોકો મદદ માટે આગળ આવ્યા, સીપીઆર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો જે કમનસીબે કામ કરી શક્યો નહીં.
આવો જ એક કિસ્સો વર્ષ 2024 માં પણ પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પુણેમાં ઇમરાન પટેલ નામના ખેલાડીને છાતીમાં દુખાવાની સમસ્યા હતી. ઇમરાને આ વાત અમ્પાયરોને પણ જણાવી હતી. જ્યારે તે પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે તે જમીન પર પડી ગયો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ઇમરાન પટેલ સાથેની આ ઘટના આઘાતજનક હતી કારણ કે ખૂબ જ ફિટ હોવા છતાં તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
તાજેતરના ભૂતકાળમાં ખેલાડીઓના અચાનક મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ હૃદયરોગના હુમલાથી પીડાતા જોવા મળ્યા છે. જૂન 2024 માં બીજી એક ઘટના પ્રકાશમાં આવી હતી જ્યારે રામ ગણેશ તંવર મુંબઈમાં એક કંપની દ્વારા આયોજિત મેચમાં છગ્ગો ફટકાર્યા બાદ જમીન પર પડી ગયા હતા.