ઘરમાં એકના એક દીકરાની સગાઈ થઇ. સરસ બધાને ગમી જાય તેવી વહુ મળી અને બધા ખુશ ખુશ થઈ ગયાં.ઘરમાં હવે લગ્નની વાતો...
તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવ્યાનાં ૫૦ વર્ષ પૂરાં થયા પછી બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો પર એક...
ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી શૈક્ષણિક નીતિને સાંકળી શાળા-મહાશાળામાં ભણતર માટે આધારભૂત બદલાવની જાહેરાત કરી છે. બાળ કેળવણીકાર ગિજુભાઈ...
હાલમાં એક એવા અહેવાલ બહાર આવ્યા છે કે ભારત તેના ખાસ ખાતરોના પુરવઠામાં અણધાર્યા અને ચિંતાજનક વિક્ષેપનો સામનો કરી રહ્યું છે, જેમાં...
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી દિલ્હી અને મુંબઈ સહિત દેશનાં ઘણાં એરપોર્ટનું ઓડિટ શરૂ કરવામાં આવ્યું તેમાં એરલાઈન્સના સંચાલકોની અને એરપોર્ટનો...
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો પહેલી વાર એકબીજા સામે ટકરાશે. ભારતીય ટીમ એક દાયકાથી વધુ સમયથી ક્રિકેટ રમવા પાકિસ્તાન...
વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે કહ્યું કે આપણે બધા ખુલ્લા અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે...
પ્રતિનિધિ આણંદ તા 1 એસટી વિભાગ, નગરપાલિકા તંત્ર , ફૂડ વિભાગ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી તારાપુર સિકસ લેન રોડ...
પાકિસ્તાન મંગળવાર (1 જુલાઈ 2024) ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રમુખ બન્યા છે. પાકિસ્તાન આ વર્ષે જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર...
IMD એ આગામી 6-7 દિવસ સુધી ઉત્તર ભારત, મધ્ય ભારત અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ અંતર્ગત...
મદદનીશ કેળવણી નિરીક્ષક રજનીકાંત પટેલની ડભોઇ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી તરીકે બઢતી : તા.પ્રા.શિક્ષણાધિકારી વર્ગ-2 સંવર્ગના 11 અધિકારીઓની તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના 23 કેળવણી-મદદનીશ...
ફાયર બ્રિગેડની ટીમને ત્રણ કલાકની જહેમત બાદ ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢની તળેટી ખાતે આવેલા વડા...
કાલોલ : મંગળવારે બપોરે કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર ૬ મા આવેલા કાનાવગા વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે...
તેલની શુદ્ધતા માટે TPC મીટરથી ચકાસણી; માત્ર બે કર્મચારી વડોદરા મંડળના 18 સ્ટેશનોની કામગીરી સંભાળે છેવડોદરા: વડોદરા રેલવે સ્ટેશન પર ફૂડ સેફ્ટી...
એમ.એસ.યુનિવર્સિટી અને ડેરીડેન સર્કલ આસપાસ ખાસ તપાસ, તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ કાર્યવાહી, પોલીસ કમિશ્નરના “મિશન ક્લીન” અંતર્ગત કડક પગલાં વડોદરા: શહેરમાં...
મિલકતધારકોને નિર્ધારિત તારીખે વાંધા અરજી કરી પાવતી મેળવવા મહાનગરપાલિકાની અપીલ વડોદરા: શહેરના રહેવાસીઓ તથા મિલકતધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મહાનગરપાલિકા દ્વારા વર્ષ...
મોદી સરકારે દેશમાં રોજગાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય...
ત્રણ નાયબ મામલતદારને સાગમટે સસ્પેન્ડ કરવાની કલેકટરને ફરજ પડી કલેકટર કચેરી ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે, તળિયાઝાટક સાફસૂફી કરવી પડશેવડોદરા: જિલ્લા ક્લેક્ટરે...
નિસર્ગ કોમ્પ્લેક્સ આસપાસ દબાણોને પગલે સ્થાનિકોને તકલીફનો સામનો કરવો પડતો હતો ત્યારે પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણોનો સફાયો કરીને એક ટ્રક જેટલો...
શહેરના કોટ વિસ્તારમાં જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો થયો છે. સોમવારે રાતે અઠવાલાઈન્સ પર આવેલી મિશન હોસ્પિટલની બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ તૂટી...
વલસાડઃ તાજેતરમાં વોટ્સેપ હેક થવાની ઘટના અચાનક વધી ગઇ છે. બે દિવસ અગાઉ ડીજીવીસીએલના એક અધિકારીનું વોટ્સએપ હેક થયું હતુ. ત્યારે વોટ્સએપ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રમત નીતિ (NSP) 2025 ને મંજૂરી આપી છે. જેનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને ટોચના પાંચ...
શહેરા: મોરવાહડફ તાલુકાના હડફ જળાશયમાં સતત પાણીની આવકથી જળસપાટી ૧૬૪.૦૦ મીટરે પહોંચતા, રુલ લેવલ જાળવી રાખવા માટે જળાશયનો એક દરવાજો એક ફૂટ...
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 97 રનની બમ્પર જીત નોંધાવી. તે મેચમાં...
ઈન્ડિય પ્રિમીયર લીગની ટ્રોફી 18 વર્ષ બાદ જીતનાર RCBની ટીમ બેંગ્લોર પહોંચી ત્યારે લાખો ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ચાહકોએ બેંગ્લોરના...
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લેતા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીના કર્મચારીઓની સીધી ભરતી અને બઢતીમાં અનામતની ઔપચારિક નીતિ લાગુ...
ખેડૂતો અને સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણીકાલોલ: ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કાલોલ તાલુકાની જીવાદોરી સમાન ગોમા નદીમાં પાણીની આવક વધી રહી છે અને...
જળસ્તર ૧૨૫.૦૫ મીટરે પહોંચતાં, નદી બે કાંઠે વહેતી થઇ આસપાસના વિસ્તારોમાં નદીનું દ્રશ્ય આનંદદાયક બની ગયું શહેરા: પાનમ ડેમના ઉપરવાસમાં વરસાદની સારી...
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પહાડી રાજ્યોમાં 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલના મંડીમાં 4 સ્થળોએ વાદળ ફાટ્યા છે જેના કારણે...
આયોગના રજિસ્ટ્રારે 18 માર્ચ, 2025ના પત્ર દ્વારા કલેકટર, વડોદરાને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં...
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
ઘરમાં એકના એક દીકરાની સગાઈ થઇ. સરસ બધાને ગમી જાય તેવી વહુ મળી અને બધા ખુશ ખુશ થઈ ગયાં.ઘરમાં હવે લગ્નની વાતો થવા લાગી. લગ્ન લેવાયાં અને લગ્નની તારીખ નક્કી હજી કરવાની હતી. તે દિવસથી દીકરાની મમ્મીના મોઢા પર લગ્નના દરેક પ્રસંગ બરાબર પાર પડશે કે નહિ, બધા ખુશ થઇ જાય તેવી રીતે લગ્ન ઉજવાશે કે નહિ, લગ્નની આડે કોઈ વિઘ્ન તો નહિ આવે ને, બધા રાજી અને ખુશ રહેશે ને, દીકરા -વહુની બધી ઈચ્છા પૂરી થશે ને આવી અનેક ચિંતાઓ છવાઈ ગઈ. લગ્નની બાબતને લઈને મમ્મી સતત ચિંતામાં રહેતી. તેના મનની આ ચિંતા બધાએ ઘણું સમજાવ્યું છતાં દૂર થતી ના હતી.આ ચિંતાને કારણે ઘણી વાર તે કામ અધૂરાં પડ્યાં હોય અને વિચારે ચઢી જતી.વારંવાર તેનું ડાયાબીટીસ વધી જતું.
કયારેય કારણ વિના બહુ ચિંતાના ભાર હેઠળ તે બધાં પર ખીજાઈ જતી. એક દિવસ બધા નિકટનાં સ્વજનો લગ્ન વિષે નક્કી કરવા ભેગાં થયાં હતાં અને બેસીને મજાક મસ્તી કરતાં હતાં. તેમાં મમ્મી અચાનક ગુસ્સે થઈ ગઈ કે ‘ઘરમાં કોઈને જવાબદારીનું ભાન નથી, કોઈને લગ્નની ચિંતા નથી, કોઈ તૈયારીમાં વ્યવસ્થિત ધ્યાન આપતું નથી.’ બધા ડઘાઈ ગયા કે અચાનક મમ્મીને શું થઇ ગયું. બધા ચૂપ થઈ ગયા.મમ્મીનો નાનો ભાઈ ઊભો થયો અને પાણીનો ગ્લાસ મોટી બહેનના હાથમાં આપ્યો અને કહ્યું, ‘આ શું બહેન, શાંત થઇ જા.શું ખોટી ચિંતા કરે છે અને બધા પર ખોટો ગુસ્સો કરે છે. બધું કામ બધાં સમજીને કરે જ છે અને બરાબર જ થશે.
તું ખોટી ચિંતા કરે છે.’ મમ્મીને પોતાની ભૂલ લાગતાં તે રડવા લાગી.ભાઈએ તેને સોફા પર બેસાડી શાંત કરતાં કહ્યું, ‘બહેન ,તું આ ચિંતા કરવાનું છોડી દે. મને કહે, શું તારા ચિંતા કરવાથી બધાં કામ આપોઆપ થઈ જશે? …ના કામ કરવાથી જ થશે અને હજી ઘણો સમય છે. દરેક સમયાનુસાર બધાં કામ થઈ જ જશે.તું ચિંતા કરીને કોઈ મદદ નથી કરતી અને આ કારણ વિના ખોટી ચિંતા કરવી સાવ નકામી છે.તે માત્ર સમયની બરબાદી કરે છે. તારી તબિયત ખરાબ કરે છે. આ ચિંતા કરવાથી જે થવાનું હોય છે તે બદલી શકાતું નથી અને તેં આજે બધાને ખીજાઈને મૂડ ખરાબ કર્યો તેમ આવતી કાલની ચિંતા આજની ખુશી ચોરી જાય છે. ચિંતા કરનારને ચિંતા ખોટા ખોટા બીઝી રાખે છે.કંઈ જ કામ કરવા દેતી નથી અને આ ચિંતાનો ભાર તને થકવી નાખે છે.માટે ચિંતા કરવાનું છોડી દે તો તું વધુ સારી રીતે કામ કરી શકીશ.’ કોઈ એક પ્રસંગની કે આવનારા ભવિષ્યની નાની કે મોટી કોઈ ચિંતા કરો નહિ.ચિંતા કરવી સમયનો વેડફાટ છે અને કરનારનાં તન અને મનને થકવી નાખે છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.