પોતાના ઔદ્યોગિક વિકાસ થકી વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર સુરત શહેર દર વર્ષે ચોમાસું આવતાં જ ખાડીપૂરના ખપ્પરમાં હોમાતું રહે છે. દિનપ્રતિદિન વધતી જતી...
એક દિવસ એક ચકલી બચ્ચા માટે દાણા શોધતી હતી. ત્યાં એક શિયાળની નજર તે ચકલી પર પડે છે. શિયાળ ચકલીનો શિકાર કરવા...
જો તમે યુટયુબના વીડિયો દ્વારા રૂપિયા કમાવ છો તો પી.વી. નરસિમ્હારાવને થેંકયુ કહેજો. જો તમારા દીકરા-સગા આઈ.પી.એલ.ની મેચોમાં તેરમા-ચૌદમા ખેલાડી તરીકે પણ...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને 2024 રિપબ્લિકન પ્રમુખ પદના મુખ્ય દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોટી રાજકીય જીત મેળવી છે. કોંગ્રેસના નીચલા ગૃહ હાઉસ...
જાતીય અસમાનતા માનવ વિકાસની પ્રગતિને આડે એક મોટું વિઘ્ન માનવામાં આવે છે. સ્ત્રી–પુરુષો માટે ઊભી થતી વિકાસની તકો અસમાન હોય તો એની...
દક્ષિણ એશિયાના દેશોનું સંગઠન – સાર્ક એ ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા વગેરે દેશો વચ્ચેના સહકાર માટેનું એક મહત્વનું સંગઠન છે. જો...
ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર એક્શનમાં,બોંમ્બ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકીંગ વડોદરા: વડોદરાની હરણી મોટનાથ રોડની સિગ્નસ વર્લ્ડ સ્કૂલમાં આજે...
છ મહિનાથી ગોકળગતિએ ચાલી રહેલી કામગીરીથી લોકોને હાલાકી એમએસયુના વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો વડોદરા : ફતેગંજમાં છેલ્લા છ મહિનાથી...
શહેરમાં ગેરકાયદેસર કચરો નિકાલ પર નિયંત્રણ માટે વડોદરા પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા કચરાખોરોના વાહન નંબર અને સ્થળની માહિતી ડિજીટલ બોર્ડ પર...
શહેરમાં ગેરકાયદેસર કચરો નિકાલ પર નિયંત્રણ માટે વડોદરા પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા કચરાખોરોના વાહન નંબર અને સ્થળની માહિતી ડિજીટલ બોર્ડ પર...
જેમ ઇન્દોરની સોનમ તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવે છે, તેવી જ રીતે બિહારના ઔરંગાબાદમાં પણ એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો...
શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ શાસક નેતાને અધિકારીઓ પાસેથી પાંચ વર્ષના કામનો હિસાબ માગવા કહ્યું શહેર ભાજપ પ્રમુખના સૂચન બાદ પાલિકા ખાતે...
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ગુરુવારે મેચનો બીજો દિવસ છે. હાલમાં બીજું સત્ર ચાલી...
નસવાડી: છોટાઉદેપુર જિલ્લામાં દીપડાના હુમલાની બે ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. નસવાડી તાલુકાના વેલાડી ગામે દીપડાએ ગાય ઉપર હુમલો કર્યો, જ્યારે છોટાઉદેપુર...
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટ તરફથી આ કેસમાં તેને ઝટકો મળ્યો છે. દિલ્હી...
વડોદરાના ચાર મહત્વના પ્રશ્નો અંગે વેપારીઓની મુખ્યમંત્રીને રજુઆત પદમાવતી શોપિંગ સેન્ટર, ટ્રાફિક-પાર્કિંગ સમસ્યા અને 2024ના પૂરમાં થયેલા નુકસાન અંગે મ્યુ. કમિશનરને આવેદનપત્ર...
આચાર્યે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો? ઉચ્ચ કક્ષાએ જાણ ન કરતા અનેક સવાલો!(પ્રતિનિધિ) નડિયાદ, તા.3મહુધાની સરકારી શાળામાં શિક્ષિકા દ્વારા ધો. 8ની વિધાર્થિનીનો ચોટલો...
બ્રિટિશ રોયલ નેવીનું ફાઇટર જેટ F-35 હજુ પણ કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉભું છે. ઘણી વખત સમારકામ કરવા છતાં વિમાન ઉડવા...
ગઈ તા. 8મી જૂને 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હવે લગભગ એક મહિના બાદ મોડલના આપઘાતનો...
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં તેના ભાઈ વિપિને ગુરુવારે બલિનો મુદ્દો ફરીથી રજૂ કર્યો. વિપિને કહ્યું- સોનમે લગ્ન પહેલાં તેની માતાને કહ્યું...
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસરન-તેન્ડુલકર ટ્રોફી ટ્રુનામેન્ટની બીજી ટેસ્ટ મેચ બુધવારે 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટનમાં શરૂ થઈ છે. મેચના બીજા દિવસે કેપ્ટન...
આવતા મહિને ભારતમાં યોજાનાર એશિયા કપમાં પાકિસ્તાનની હોકી ટીમને રમવાથી રોકવામાં આવશે નહીં. આ માહિતી રમત મંત્રાલયના એક સૂત્ર દ્વારા ગુરુવારે આપવામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઘાનાની સંસદને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આજે આ પ્રતિષ્ઠિત ગૃહને સંબોધન કરવાનો મને ગર્વ છે. ઘાનામાં...
ચોરીના વાયરો સંતાડવા ન દેતાં અદાવત રાખીને મૂર્તિઓ તોડી હતી માંજલપુરમાં એકદંતા આર્ટ ખાતે મંગળવારે રાત્રે શ્રીજીની આઠ જેટલી પ્રતિમાઓની તોડફોડ કરાઇ...
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે પતંજલિને ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ કોઈપણ નકારાત્મક કે ભ્રામક જાહેરાત ન બતાવવાનો નિર્દેશ આપ્યો હતો. ડાબર દ્વારા દાખલ કરવામાં આવેલી...
કપડવંજ: કપડવંજ નગરના રત્નાકર માતા રોડ ઉપર આવેલી નીલકંઠ નગર સોસાયટીમાં ચોમાસા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે વીજ વાયર પર ત્રણથી...
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે યાત્રા ત્યારે જ શરૂ...
ઇન્ડોનેશિયાના પર્યટન સ્થળ બાલી નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગભગ 65 લોકોને ટાપુ પર લઈ જતી એક ફેરી બોટ રાત્રે પલટી...
વડોદરા: બરાનપુરા પાલિકા તંત્રે રખડતા ઢોર અને ગેરકાયદેસર પશુઓની લે-વેચ સામે કાર્યવાહી હાથ ધરી છે. ચુનારાવાસમાં એક ઢોરવાડો સીલ કરવામાં આવ્યો છે...
ભારતની ફાર્મસી શિક્ષણ પ્રણાલીમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહીમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) ના પ્રમુખ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
પોતાના ઔદ્યોગિક વિકાસ થકી વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર સુરત શહેર દર વર્ષે ચોમાસું આવતાં જ ખાડીપૂરના ખપ્પરમાં હોમાતું રહે છે. દિનપ્રતિદિન વધતી જતી વસ્તી, અવિરતપણે થતું રહેતું કાયદેસર તથા ગેરકાયદેસર બાંધકામ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ અને સરકારી તંત્રની લાપરવાહીને કારણે શહેરના અનેક વિસ્તારનાં નાગરિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ચાર-પાંચ દિવસ સુધી પાણી ઓસર્યાં નહિ પરિણામે આ વિસ્તારના લોકોની ઘરવખરી, અનાજ, ફર્નિચર અને વાહનો પાણીમાં ડૂબેલાં રહ્યાં!
લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય. અનેક લોકો પોતાના નોકરી-ધંધા પર જઇ શકયા નહિ. વિદ્યાર્થીઓ શાળા-કોલેજ નહિ જઇ શકતાં શિક્ષણથી વંચિત રહ્યાં. કેટલાંયે વિદ્યાર્થીઓ એસએસસી તથા એચએસસી બોર્ડની પૂરક પરીક્ષા આપી શકયાં નહિ. દર વર્ષે ચોમાસા દરમિયાનની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્રનું દીર્ઘદૃષ્ટિપૂર્ણ પૂર્વ આયોજન અને તેનું અમલીકરણ અતિ આવશ્યક બની રહે છે.
જહાંગીરાબાદ, સુરત – પ્રફુલ્લ એમ. રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે