સતત 15 દિવસ ચાલનારી ઝુંબેશમાં 151 સંસ્થાઓ અને 15000 નાગરિકો પણ ભાગ લેશે વડોદરા: આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલભાઈ મિસ્ત્રી,...
આણંદ શહેર પાસેના ગામડી ગામમાં રહેતા મહારાષ્ટ્રીય પરિવારમાં માતા-પુત્રના મોત મહારાષ્ટ્રીય હિન્દુ યુવતીએ મુસ્લીમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા (પ્રતિનિધિ) આણંદ તા.28...
રાજકોટની ઘટનામાં અધિકારીઓને જવાબદાર ગણવાના સૂર ઉઠતાં આણંદનું તંત્ર દોડ્યું કલેકટર દ્વારા તમામ ઉચ્ચ અધિકારીને ફાયર સેફટીના એનઓસી ન હોય તેની સામે...
વડોદરા, તા. ૨૮ માતા – પિતાના મૃત્યુ બાદ માનસિક રીતે અસ્વસ્થ મહિલાને સાચવવાની સબંધીઓએ ના પાડી દેતા અભયમ ટીમ ઘટના સ્થળે પહોચી જઈને...
બોરસદ શહેર પોલીસે સાત સાસરિયા સામે ગુનો નોંધ્યો (પ્રતિનિધિ) બોરસદ તા.28 બોરસદની પરિણીતાને ખટનાલ ગામમાં રહેતા તેના સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ...
વડોદરા શહેર અને જિલ્લામાં અચાનક હવામાન માં પલટો અનેક વિસ્તાર માં પવન ફુંકાતા મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજ થાંભલા પણ પડ્યા...
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાનના અંતિમ આંકડા જાહેર થઈ ગયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છઠ્ઠા તબક્કામાં કુલ 63.37% મતદાન નોંધાયું હતું....
*સંજેલીમાં ભરઉનાળે પાણીનો કકળાટ પીવા સહિત ના પાણી માટે પણ વલખા મારતી પ્રજા* . *સંજેલી પંચાયતમાં નલ સે જલ યોજનાની અધુરી કામગીરી...
દાહોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ઝડપી પાડેલા રુપીયા 4.35 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો...
ભરૂચ: (Bharuch) વડોદરાના કરજણ તાલુકાના ને.હા.૪૮ પરના હલદરવા ગામ નજીક ટ્રકમાં બાઇક (Bike) ઘૂસી જતાં બાઇક પર સવાર ભાઇ અને બહેનનાં મોત...
દાહોદ: દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર ભુગર્ભ ગટર યોજના અંતર્ગત પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જેસીબી મશીનથી ખોદકામ દરમ્યાન...
સુરત: (Surat) શહેરમાં એકરીતે પ્રિમોનસૂન એક્ટિવીટીની શરૂઆત થઈ છે. જેને કારણે ગઈકાલ રાતથી સતત સરેરાશ 20 થી 32 કિમીની ઝડપે પવન (Wind)...
લોકસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આતિશીને સમન્સ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 30 મેના રોજ લોકસભા ચૂંટણી (Election) પ્રચાર સમાપ્ત થયા બાદ કન્યાકુમારીની મુલાકાત લેશે. અહીં તેઓ સ્વામી વિવેકાનંદને...
નવી દિલ્હી: એલોન મસ્ક પોતાના નિવેદનો અને વિચારોને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. હવે તેમણે પોતાને એલિયન જાહેર કરી દીધા છે. મસ્કે...
અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોના મોત થયા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. આ દુર્ઘટના રાજ્ય સરકારના માથા પર કલંક સમાન...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો ટી-20 વર્લ્ડકપ 2024 પછી કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. બીસીસીઆઈ ટીમ ઈન્ડિયા માટે નવા...
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ (Industrialist) મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની બુધવાર 29 મેથી શરૂ...
નવી દિલ્હી: ભારતમાં સોનાના (Gold) ભાવમાં આજે સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો હતો. આ સાથે જ આજે ચાંદીના (Silver) ભાવમાં પણ...
પટનાઃ (Patna) બિહારની પટના યુનિવર્સિટીના વિદ્યાર્થી હર્ષરાજની (Harshraj) હત્યાના વિરોધમાં પટનાના કારગિલ ચોકમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ...
નવી દિલ્હી: ડેરા સચ્ચા સૌદાના (Dera Sacha Sauda) ચેરમેન ગુરમીત રામરહીમ સિંહને (Gurmeet Ramrahim Singh) પંજાબ (Punjab) અને હરિયાણા હાઈકોર્ટે (Haryana High...
અંકલેશ્વર,ભરૂચ: અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં આગનો બનાવ બનતા દોડધામ મચી હતી. પ્રાથમિક તબક્કે કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હોવાનું અનુમાન લગાવી તેને...
રાજકોટ: શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયા. આ આગમાં જીવ ગુમાવનારના મૃતદેહો ત્રણ દિવસ...
વડોદરા: રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા પણ તપાસ કરી કડક પગલા લેવા આદેશ કરવામાં આવ્યા છે.ત્યારે વડોદરા ફાયર વિભાગ દ્વારા સરકારી...
નવી દિલ્હી: પુણે પોર્શ અકસ્માત કેસ (Pune Porsche Accident Case) મામલે આરોપી સગીરના બ્લડ ટેસ્ટ કરવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલાની પારદર્શીતાને...
ફાયર બ્રિગેડના જવાનોએ ઝાડ નીચે દબાયેલા વાહનોમાં સવાર વ્યક્તિઓની રેસ્ક્યુ કામગીરી હાથ ધરી : વડ નું વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિકજામ, લોકટોળા ઉમટ્યા...
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય જિલ્લા એલસીબીએ આજોડ ગામની સીમમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યુ, ચાલકની ધરપકડ, દારૂ...
ભરૂચ: ભરૂચના શ્રીમાળી પોળ ખાતેથી જૈન સાધ્વીજી ભગવંતોએ તેમના નિત્યક્રમ મુજબ સોમવારે સવારે ૪.૩૦ કલાકે પદયાત્રા આરંભી હતી. ત્યારે મહંમદપુરા વિસ્તારમાંથી એક...
નવી દિલ્હી: મિઝોરમમાં (Mizoram) મંગળવારે 28 મે 2024 ના રોજ પથ્થરની ખાણમાં (Stone quarry) એક ભયાનક દુર્ઘટના બની હતી. અહીં રાજ્યના આઈઝોલ...
સુરત: શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે આખાય રાજ્યને હચમચાવી મુક્યું છે. આ ગોઝારી દુર્ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે....
પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
તમારા ઘરમાં હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, ઇસુ જ સૌથી મહાન છે- નવસારીની ઘટના
ભીલાડ વલવાડામાં ઘર કંકાસમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
વાલાવાવ- ડેસર માર્ગ ઉપર સમીસાંજે અકસ્માત : રીક્ષા ટેમ્પોને ડમ્પરે ટક્કર મારતા 10 ઘાયલ
CBIના નામે ડિજિટલ એરેસ્ટ કરતાં યસ બેન્કના કર્મચારીઓની ધરપકડ
દાહોદ તાલુકાના ભાઠીવાડાથી પશ્ચિમ બંગાળનો નકલી તબીબ ઝડપાયો
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં રિમાન્ડ પુરા થતાં ૦૬ આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાયા
વિન્ઝોની ફરિયાદ પર Google સામે તપાસ કરવામાં આવશે, CCIના આદેશ
વડોદરા IOCLમાં વધુ એક દુર્ઘટના, નવા બનતા પ્લાન્ટમાં ભારેખમ લોખંડની ગર્ડર ધડાકાભેર તુટી પડી
પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત
દિલ્હી-NCRમાં ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે, સુપ્રીમ કોર્ટે લંબાવ્યો પ્રતિબંધ
વડોદરા વકીલ મંડળની નોટરીના પેન્ડિંગ COPની માંગ અંગે સાંસદે કાયદામંત્રીને કરી રજૂઆત
કરજણ ટોલટેક્સનો ભાવ વધારો પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની જિલ્લા કલેકટરને રજૂઆત
બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવ્યા, અનુશાસનહીનતાનો આરોપ લગાવ્યો
સુરતમાં લવ જેહાદઃ ‘કમલસિંહ’ બની યુસુફે હિન્દુ યુવતીની જિંદગી બરબાદ કરી
સુરતઃ બિસ્કિટ લઈ દાદર ઉતરતી બે વર્ષની બાળકી પર રખડું શ્વાનનો હુમલો, કપાળ પર બાચકાં ભર્યા
શેરબજારમાં હાહાકારઃ 41 કંપનીના શેર્સમાં લાગી લોઅર સર્કિટ, બજારની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર
હેમંત સોરેન ચોથી વખત બન્યા ઝારખંડના CM, ઇંડિયા ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા
સંસદમાં પ્રિયંકાનો પ્રથમ દિવસ: હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા, રાહુલે ગેટ પર રોકી ફોટો લીધો
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
સતત 15 દિવસ ચાલનારી ઝુંબેશમાં 151 સંસ્થાઓ અને 15000 નાગરિકો પણ ભાગ લેશે
વડોદરા: આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાની ઉપસ્થિતિમાં તમામ ઝોન ના આસી.મ્યુનિ.કમિશ્નર, તમામ વોર્ડ ઓફિસર તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત ૨.૦ સંદર્ભે આગામી તા.૧-૬-૨૦૨૪ થી તા.૧૫-૬-૨૦૨૪ દરમિયાન વિવિધ વિસ્તારોમાં યોજાનાર સ્વચ્છતા અભિયણ સંદર્ભે બેઠકનું આયોજન થયું હતું.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી જણાવે છે કે આગામી તા.૧-૬-૨૦૨૪ થી તા.૧૫-૬-૨૦૨૪ દરમિયાન નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ આપણું કલા અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા, વડોદરા શહેરની હેપ્પી અને હેલ્ધીબનાવવાના ઉદેશ્યથી સતત ૧૫ દિવસ સુધી રોજ વડોદરા શહેરના અંદાજીત ૫૫૮ સ્થળો ઉપર વડોદરા મહાનગરપાલિકા તથા અન્ય ૧૫૧ સેવાભાવી સંસ્થાઓ સાથે મળી અંદાજિત ૧૫૦૦૦ જેટલા નાગરિકો સાથે મળી એક સાથે આયોજિત થનાર વિવિધ સ્વચ્છતાના ઝૂમબેશમાં વધુમાં વધુ નાગરિકો ભાગલે અને સફાઈ ને સ્વભાવ બનાવે તેવી માન. અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી હતી. NGO વધુમાં વધુ નાગરિકોને સભ્યો બનાવે અને આ સફાઈ ઝૂમબેશમાં જોડે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.
વધુમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી ડૉ. શીતલભાઈ મિસ્ત્રી જણાવે છે કે આગામી તા.૧-૬-૨૦૨૪ થી તા.૧૫-૬-૨૦૨૪ દરમિયાન આયોજિત થનાર સફાઈ ઝુંબેશમાં રોજે રોજ વડોદરા શહેરના વિવિધ સ્થળો જેવા કે શહેરના તમામ ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઈમારતો, પુરાતત્વીય સ્થળોની સફાઈતમામ એન્ટ્રી પોઈન્ટ, તમામ ફ્લાય ઓવર, અંડર બ્રિજ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ, રિક્ષા/ટેક્સી સ્ટેન્ડ, તમામ જાહેર માર્ગો, મુખ્ય માર્ગો, તમામ મોલ, માર્કેટ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન અને 100 મીટરની અંદર સૂકા અને ભીના કચરા માટે ડસ્ટબીનનું ઈન્સ્ટોલેશન. તમામ મહાપુરુષોની પ્રતિમાઓ, બગીચાઓ, ઉદ્યાનો, સરકારી રહેણાંક વસાહતોની સફાઈ.
તમામ જાહેર અને સામુદાયિક શૌચાલયો, ખુલ્લા પ્લોટ, મેદાન, સોસાયટીના કોમન પ્લોટ, તમામ સરકારી કચેરીઓની સાફ સફાઇ, રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજીની કામગીરી.નદી, તળાવો, પાણીના સ્ત્રોતોની સફાઈ, પીવાની પાણીની કાંસાની ઓવરહેડ ટાંકીઓ, ફિલ્ટરેશન પ્લાન્ટ વિગેરેની સફાઈ. શહેરની શાક-માર્કેટ, એપીએમસી, બગીચાઓ અને ભીના કચરા કંપોસ્ટીંગ ફેસીલીટીની સઘન સફાઈ ઝુંબેશ ઉપર પણ ભાર આપવામાં આવશે.
“વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાના ખાસ પ્રયત્નો કરવા આવશે.એસ્પિરેશનલ પબ્લિક ટોયલેટનું લોકાર્પણ જેવા વિવિધ કાર્યક્રમો આગામી ૧૫ દિવસ સુધી આયોજિત થનાર હોય જેતે વિસ્તારના ધારાસભ્ય તથા મ્યુનિ.કાઉન્સિલર પણ ઉપસ્થિત રહેનાર હોય વડોદરા શહેરના નાગરિકોને હું અપીલ કરું છું કે આ સફાઈ ઝમબેશમાં વધુમાં વધુ નાગરિકો જોડાય અને આને જન આંદોલનમાં પરિવર્તિત કરે એવી મારી લાગણી છે.