વડોદરા તારીખ 1વડોદરાના કલાલી ગામમાં રહેતો અસ્થિર મગજનો યુવક કુદરતી હાજતે ગયો હતો. તે દરમિયાન તેને રસ્તામાં ગાળો બોલતો હતો તે દરમિયાન...
ઘટના બન્યાને બે દિવસ થવા આવ્યા છતા પોલીસ દ્વારા સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, કોને બચાવવાની કોશિશ થઈ રહીં છે? તારીખ...
ભારત સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ...
આજથી એટલે કે 1 નવેમ્બર 2024થી રેલવે ટિકિટનું એડવાન્સ બુકિંગ હવે 60 દિવસ અગાઉથી શક્ય બનશે. અગાઉ આ સુવિધા 120 દિવસ પહેલા...
વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ અને અર્થશાસ્ત્રી બિબેક દેબરોયનું નિધન થયું છે. તેઓ 69 વર્ષના હતા. મળતી માહિતી મુજબ બિબેક દેબરોયનું આજે...
પાછલા દિવસોમાં પૂર્વ ઝોન CDC કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રાઇવરોનું આર્થિક રીતે શોષણ કરાતાં અન્યાય સામે ડ્રાઇવરો દ્વારા અવાજ ઉપાડવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં...
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને શુક્રવારે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ભારતીય...
શહેરમાં પ્રદૂષણ વધતા તથા કોનોકાર્પસ ને કારણે પણ લોકોમાં શ્વાસને લગતી તકલીફો વધી… શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં શ્વાસની બિમારીઓના કેસોમાં વધારો...
દિવાળી પછી દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને નેશનલ કેપિટલ રિજન (NCR)ની આસપાસની હવા ઝેરી બની ગઈ છે. સુપ્રીમ કોર્ટના ફટાકડા પર પ્રતિબંધ હોવા...
સુરત: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (સુરત એપીએમસી) નાં માર્કેટ યાર્ડમાં આજે ઊંધિયાની પાપડીનો ભાવ ઓલટાઇમ હાઇ બોલાયો હતો. સતત વરસાદને લીધે માલ...
નવી દિલ્હીઃ દિલ્હીના શાહદરામાં દિવાળીની રાત્રે એક જ પરિવારના બે દીવા ઓલવાઈ જતાં ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વાસ્તવમાં, ગુરુવારે પરિવાર...
ચોમાસા બાદ ઉનાળા જેવી ગરમી શું ઠંડી આવશે કે સીધો ઉનાળો જ આવશે? શહેરમાં ગરમીનો મહતમ પારો 36.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ...
અમદાવાદઃ ગુજરાત માટે દિવાળીની રાત ભારે રહી છે. રાત્રિ દરમિયાન રાજ્યમાં અલગ અલગ ઠેકાણે આગજનીની ઘટના બની છે. અમદાવાદ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર,...
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું અને રશિયા – યુક્રેન યુદ્ધ શરૂ થયું તેને અઢી વર્ષ કરતા વધુ સમય થઇ ગયો છે અને...
હમણાં એક જૂનો મિત્ર મળ્યો. મને પૂછે કે તું કેટલા ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાનપત્રો વાંચે છે ? મેં કહ્યું, ગુજરાતમિત્ર ઉપરાંત...
અનાથાશ્રમમાં ઉછરેલી, સરકારી પ્રા.શાળામાં અભ્યાસ કરી 16 વર્ષની કાચી વયે લગ્ન કરવા મજબુર થનાર, 18 વર્ષની વયે બે પુત્રીની માતા ખેતરમાં કાળી...
અડધી સદી પૂર્વે એક બહુચર્ચિત હિન્દી ફિલ્મ ‘‘શોલે’’આવી ગઈ ત્યારે તેના સર્જકો રમેશ સિપ્પી અને લેખક સલીમ-જાવેદ ઉચ્ચતમ સ્થાને પહોંચી ગયા હતા,...
ભારતના ગૃહ મંત્રી અમિત શાહની કુંડળીમાં ફોજદારી ખટલાઓ લખાયેલા છે. તેઓ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હતા ત્યારે તેમનું નામ સોહરાબુદ્દીન શેખ અને...
• આજે જયારે સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પ્રચલિત પારંપરિક પર્વ દિપાવલી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરેછે ત્યારે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય ની...
સુરત: પતિનો પત્ની વિરુદ્ધનો લગ્ન વ્યર્થનો દાવો ફેમિલિ કોર્ટે મંજૂર કર્યો હતો. મા-બાપના દબાણવશ કરેલા લગ્નને કોર્ટે વ્યર્થ ઠેરવ્યા હતા. કેસની વિગત...
નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તહેવારોમાં પણ ફરજ પર તૈનાત રહેતા પોલીસ જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી પરિવારના સભ્યોને મીઠાઈ આપી પોલીસે સંવેદનશીલ...
નવસારી : વિજલપોર સૂર્યનગરમાં રસ્તા પર કચરો નાંખવા બાબતે બે ભાઈઓ અને દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થતા એક ભાઈએ બીજા ભાઈ પર તલવાર...
શારદા પૂજન એટલે કે ચોપડા પૂજન શુભ સમયમાં કરવામાં આવતું હોય છે. ચોપડાની પૂજા એક કલાક ઉપરાંત ચાલતી હોય છે. આ દરમિયાન...
હાલોલ, તા.31 હાલોલની પ્રતિષ્ઠિત કુમાર ખમણ હાઉસ દ્વારા ગ્રાહકને ફૂગવાળા પેંડા વેચવામાં આવતા ગ્રાહકની રજૂઆતની પગલે પુરવઠા અને આરોગ્ય વિભાગે તપાસ કરી...
સુરત: શહેરમાં આજે પણ તાપમાન આંશિક વધવા સાથે 36 ડિગ્રીને પાર કરી ગયું હતું, જેને પગલે લોકોએ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો હતો....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન પહેલા મેગા ઓક્શન યોજાવાની છે. આ હરાજી આ વર્ષે નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં થઈ શકે...
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના રામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક એચઆઈવી સંક્રમિત યુવતીએ 17 મહિનામાં 20 જેટલા યુવાનોને એઈડ્સનો ચેપ...
કેનેડાના વિપક્ષી નેતાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કેનેડાની સંસદમાં દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ રદ્દ કરવાના સમાચાર ખોટા છે. વિપક્ષી નેતા...
દિવાળીના તહેવારનો ઉત્સાહ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. આ પવિત્ર તહેવાર પર પણ સેનાના જવાનો દેશની...
પૂર્વી લદ્દાખની નજીકની સરહદ પરથી સૈનિકો હટાવવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન ભારત અને ચીને ગુરુવારે દિવાળીના અવસર પર વાસ્તવિક...
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
માત્ર દિલ્હી જ નહીં આખા દેશમાં પ્રદૂષણનો મુદ્દો માનવજાત સામે મોટો ખતરો છે
ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ
શિક્ષણના આદર્શો અને આજના શિક્ષણની વાસ્તવિકતા..!
અનાજનો બગાડ
રાબિયા: મિડલ ઇસ્ટની મીરાં
વડોદરા તારીખ 1
વડોદરાના કલાલી ગામમાં રહેતો અસ્થિર મગજનો યુવક કુદરતી હાજતે ગયો હતો. તે દરમિયાન તેને રસ્તામાં ગાળો બોલતો હતો તે દરમિયાન તેના જ કુટુંબના પાંચ જેટલા લોકોએ મૂઢમાર માર્યો હતો. ભાઈને છોડાવવા પડેલા નાનાભાઈ સહિત માતા પિતાને પણ પાંચ જણાએ માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાઈ ગયેલા યુવકને 108 એમ્બ્યુલન્સમાં માટે લઈ જતા હાજર તબીબી હોય તેને મૃત જાહેર કર્યો હતો. નાનાભાઈની ફરિયાદના આધારે અટલાદરા પોલીસે પાંચ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરની કલાલી ગામમાં રહેતા દિપકભાઈ મનુભાઈ રાઠોડ ફરીયાદ નોંધાવી છે કે 31 ઓક્ટોબરના રોજ દિવસ મારાભાઈ મંગળભાઈ અસ્થિર મગજના હોય બાંધી રાખતા હતા પરંતુ સાંજના સમયે તેમને વાગે છુતા કર્યા હતા અને તે નદી તરફ કુદરતી હાજતે ગયા હતા. જે ઘણા સમય સુધી પરત નહી આવતા મે મંગળભાઈ જે દિશામા ગયા હતા. તે દિશામા હું તેમની તપાસ કરવા ગયો હતો કોઇ પતો લાગ્યો ન હતો. ત્યારબાદ હું મારા ઘરે આવતો હતો અને રાત્રીના અમે જમવાની તૈયારી કરતા હતા ત્યારે આશરે નવ એક વાગે અમારા ફળીયામાં આવેલા ભાથુજી મહારાજના મંદીર તરફ લોકોના ઝઘડાનો અવાજ સંભળાતા હું પર બહાર નીકળી તપાસ કરતા મારા ભાઈ મંગળ સાથે રાત્રીના સવા નવ વાગે નરેશ જયંતીભાઈ રાઠોડીયા, ભગવાનદાસ રમણભાઈ રાઠોડીયા, કરણ ભગવાનદાસ રાઠોડીયા, માનવ મહેશભાઈ રાઠોડીયા અને ઘનશ્યામભાઈ રમણભાઈ રાઠોડીયા મારા ભાઇ મંગળ સાથે ઝઘડો કરતા હતા. મારા ભાઈ મંગળને મૂઢ માર માર્યા બાદ તેને ઉચકીને નીચે ફેકતા પછાડ્યો હતો. જેથી મેં મારા ભાઈને વચ્ચે પડી મારા ભાઈને લઈ તરફ લઈ જવાનો પ્રયત્ન કરતા તેઓએ મને પણ માર મારવાની ધમકી આપી હતી. મારા પિતા મનુભાઈ મંગળને છોડાવવા જતા મારા પિતાને ઘનશ્યામભાઈ, માતા ગંગાબેન તથા પત્ની કૈલાસબેન આવી ગયા હતા અને મંગળભાઈને મારશો નહી તેવુ કહેતા મારા માતા અને પત્નીને પણ માર મારવાની ધમકી આપી હતી. મારા ભાઈ મંગળને અમારા ઘર તરફ લઈ જતા હતા ત્યારે પાંચેય જણાએ માર મારવા ફરી વળતા અમે મંગળભાઈને બળીયા દેવના મંદીર પાસે છોડીને અમારા પર તરફ જતા રહયા હતા. અમને મારવાની બીકે રાત્રીના ઘરની બહાર નીકળેલ નહી આજરોજ સવારના આશરે છ છ વાગે મારા ભાઈ મંગળને શોધવા માટે બળીયાદેવ મંદીર તરફ ગયેલ ત્યારે મારો ભાઈ મંગળભાઈ ત્યા પડેલો હતો. મે તેને જગાડતા તે જાગેલ નહી, જેથી હું અને મારા પત્ની કૈલાસબેન મંગળભાઈને ઉચકીને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે હાજર ડોક્ટરે મંગળભાઈને મરણ જાહેર કર્યા હતા. જેથી આટલાદરા પોલીસે મોતને ઘર ઉતારનાર નરેશ જયતીભાઇ રાઠોડીયા, ભગવાનદાસ રમણભાઇ રાઠોડીયા, કરણ ભગવાનદાસ રાઠોડીયા, માનવ મહેશભાઈ રાઠોડીયા અને ઘનશ્યામભાઈ રમણભાઈ રાઠોડીયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.