નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને લગ્નના ૨૦ જ મહિનામાં સાસરિયાઓએ વધુ કરિયાવરની માંગણી કરી પરેશાન કરી હતી અને કેનેડા ગયેલા પતિએ પત્ની સાથે...
આણંદ : અમદાવાદથી વિરસદ કારમાં જતાં પરિવારને તારાપુર પાસે ટ્રક ટક્કરે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કાર પલ્ટી જતાં તેમાં સવાર પરિણીતાનું...
આણંદ : ઉમરેઠમાં છેલ્લા વીસેક દિવસથી પોલીસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારમાં એક કપિરાજએ આતંક મચાવ્યો હતો. ટીઆરપી જવાન સહિત લગભગ પાંચેક વ્યક્તિને...
હવામાન ખાતાની આગાહીને ખોટી ઠરાવતા ઓગસ્ટ મહિનામાં દેશમાં 24 ટકા ઓછો વરસાદ પડયો હતો, પણ તાજા આગાહી મુજબ એવી અપેક્ષા છે કે...
આમ જનતાને મફતમાં સરળતાથી વેક્સિંગ મળી રહે એ માટે સરકાર કમર કસી રહી છે. ત્યારે પીપોદરા જીઆઇડીસીમાં ફેક્ટરીમાં કામ કરતાં કામદારોને વેક્સિન...
ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે દોઢ વર્ષથી વાસ્તવિક શિક્ષણથી દૂર રહેલાં ૬ થી ૮ ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી શાળાઓ શરૂ કરવામાં આવશે....
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટિંગ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇની અધ્યક્ષતામાં પ્રભારી ભરતભાઇ રાઠોડ, કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત...
જંબુસર તાલુકાના જંત્રાણ ગામના સઈદભાઈ ખીલજી હાલમાં યુકેમાં બિઝનેસમેન તેમજ ઇન્ટરનેશનલ ટેક્સટાઈલ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન છે. તેમને માદરે વતનની યાદ આવતાં અનેક રીતે...
જંબુસર નગરના ઋણ તળાવ વિસ્તારમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતાં હવે બહેનો રણચંડી બની ગઈ છે. જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં...
માંડવી તાલુકાના સાલૈયા ગામે જમીનના ઝઘડામાં બાબતે દિયર ઉશ્કેરાટમાં આવી ભાભીને માથાના ભાગે કુહાડી વડે હત્યા કરી ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસે...
સોનગઢના માંડળ ટોલપ્લાઝા પર સ્થાનિક કોમર્શિયલ વાહનો પાસેથી બુધવારે ફરીથી ટોલ ટેક્ષ વસુલવાનું શરૂ કરાયું હતું. જેના કારણે ટોલનાકા પર વાહનચાલકો અને...
સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે...
ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિમિટેડની ૮૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં પ્રમુખ મનહર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી કિંમતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ખેડૂતો, નાના...
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) રાંધણ ગેસના બાટલાના ભાવ સબસિડાઈઝ્ડ સહિતની તમામ કૅટેગરીમાં બુધવારે બાટલા દીઠ 25 રૂપિયા સુધી વધ્યા હતા. બે મહિના...
દિલ્હીમાં બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થતા 24 કલાકમાં 112.1 મીમી વરસાદ નોંધાયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા 19 વર્ષમાં એક દિવસમાં...
લીડ્સ ટેસ્ટમાં પરાજીત થયા પછી ભારતીય ટીમ વાપસી કરવાની કવાયતમા જોતરાઇ છે અને ગુરૂવારથી અહીં ઓવલમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં જ્યારે...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બુધવારે અહીં બેડમિન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગતે પુરૂષ સિંગલ્સમા જોરદાર શરૂઆત કરીને જીત મેળવી હતી, જો કે...
રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારીથી થતાં વિકાસના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના...
દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થઇ છે. એકલા ગીર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વડોદરા મનપામાં 5 સહિત કુલ 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મનપા...
બોલિવૂડ (Bollywood)ની જાણીતી અભિનેત્રી સાયરા બાનુ (Actress saira banu)ની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલ (hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં ભારે વરસાદ (Rain) થયો છે. જેનાલ પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થવા...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)માં એક માછીમાર (fisherman)ની કિસ્મત બદલાઈ અને તે એક જ ક્ષણમાં કરોડપતિ (billionair)બની ગયો છે. પાલઘરનો ચંદ્રકાંત તારે...
સુરત: (Surat) મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં આ વખતે વરસાદની (Rain) સૌથી ખરાબ સ્થિતિ છે. ગુજરાત કરતા પણ ઓછો વરસાદ આ વિસ્તારોમાં પડતા...
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે નવી દિલ્હી (Delhi)માં વીડિયો કોન્ફરન્સિંગ (Video conference) દ્વારા શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (Swami prbhupadji)ની...
રાજપીપળા: ગુજરાત (Gujarat) પ્રદેશ ભાજપની (BJP) કારોબારીની બેઠકનો આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 2...
ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) રેન્કિંગમાં ખરાબ ફોર્મનો સામનો કરવો પડી રહ્યો છે. કોહલી બેટ્સમેનોની...
સાપુતારા, ધનોરીનાકા (ગણદેવી): (Saputara) વઘઇથી બીલીમોરાને (Vaghai Bilimora) જોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેન (Narrow gauge train) 4 થી સપ્ટેમ્બરથી વિધિવત રીતે પ્રારંભ થવાની...
નવી દિલ્હી : ભારત (India)માં વાયુ પ્રદૂષણ (Air pollution)નું સ્તર સમય જતાં ભૌગોલિક રીતે વિસ્તર્યું છે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ સ્તર એટલી...
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને લગ્નના ૨૦ જ મહિનામાં સાસરિયાઓએ વધુ કરિયાવરની માંગણી કરી પરેશાન કરી હતી અને કેનેડા ગયેલા પતિએ પત્ની સાથે સંપર્કો તોડી નાંખ્યાં હતાં. નડિયાદમાં રહેતા નિકીતાના લગ્ન જાન્યુઆરી -૨૦ માં વડોદરાના વાઘોડીયામાં આવેલા પુષ્પ બંગ્લોઝમાં રહેતા જય પંચાલ સાથે થયા હતા. આ લગ્નના ત્રણ દિવસ બાદ જ કરિયાવર ઓછું આપ્યું હોવાનું લઇને સાસુ-સસરા- પતિ દ્વારા નિકીતાબેનને કહેવામાં આવતાં, તેઓએ આ વાતની જાણ પોતાના પિતાને કરી હતી. જેથી પિતા બીજો વધારે કરિયાવર લઇને આવ્યા હતા.
બાદમાં ૧૬ મી ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ જય કેનેડા જતો રહ્યો હતો અને ત્રણેક મહિનામાં પત્ની નિકીતાબેનને પણ કેનેડા લઇ જવાની હૈયાધારણા આપી હતી. સાસરીમાં રહેતા નિકીતાબેનને બાદમાં સાસુ-સસરા અને નણંદ દ્વારા કનડગત કરવાની શરૂ કરવામાં આવી હતી. નિકીતાબેન બિમાર પડતાં તેમને દવાખાને પણ સાસરીવાળા લઇ જતાં ન હોવાથી તેઓએ પોતાના પિતાને ફોન કર્યો હતો, જેથી પિતા પુત્રીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ દરમિયાન જય પંચાલ કે નિકીતાબેનના સાસરીયાઓએ તેમને ફોન કર્યો ન હતો.
નિકીતાબેન જ્યારે પણ જયને કેનેડા ક્યારે લઇ જશો તેમ પૂછતાં ત્યારે તે બહાના બતાવતો હતો. સમય જતાં જય પંચાલ પત્ની નિકીતા ફોન કે મેસેજ કરે તો પણ વાત કરતો ન હતો. જેથી નિકીતાબેન દ્વારા મહિલા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જોકે, તેમાં કોઇ સમાધાન ન થતાં અને કેનેડા લઇ જવાનો વાયદો કરીને જય પંચાલ નિકીતાબેનને મૂકીને એકલો જતો રહ્યા બાદ છૂટાછેડા આપી દે તેમ કહીને તકરાર કરતો હોવાથી અંતે નિકીતાબેને મહિલા પોલીસ મથકે મિત્તલ પંચાલ, રક્ષાબેન મુકેશભાઇ પંચાલ, મુકેશભાઇ બાબુલાલ પંચાલ અને જય પંચાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.