નવી દિલ્હી : કોરોના (Corona) રોગચાળા સામેના યુદ્ધમાં સંજીવની કોવિશિલ્ડ અને કોવેક્સીન વિશે સારા સમાચાર છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ...
સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકીયાને (Savji Dholkiya) 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને પદ્મશ્રી એવોર્ડથી (Padma Shri Award) ભારત સરકાર દ્વારા સન્માનિત...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા ગુરુવારે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં (Draft Budget) વેરા ના દરો (Tax Rates) માં કોઈ...
નવી દિલ્હી: (Delhi) દિલ્હીમાં કોરોનાની (Corona) ગતિ ધીમી થયા બાદ આજે યોજાયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં પ્રતિબંધોમાંથી ઘણી રાહત મળી...
માથાફરેલ, હઠાગ્રહી, લડાયક ખમીરવાળો, હાર કબૂલ ન કરનાર પણ હાથમાં લીધેલું કુશળતાથી કામ પાડનાર, ભવિષ્યની ચિંતા કર્યા વિના આજે તો મોજ કરી...
ભોપાલ: (Bhopal) ટીવીની (Tv) જાણીતી અભિનેત્રી (Actress) અને બિગ બોસ (Big Boss) સિઝન 4ની વિજેતા રહી ચૂકેલી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta tivari)...
માસ્ટરબેશન એટલે કે હસ્તમૈથુન માણવું એ મોટાભાગના લોકોના જીવનમાં અનુભવેલ જાતીય જીવનનો એક ભાગ છે અને તે આપણી શરીરની શારીરિક જરૂરિયાતને પૂર્ણ...
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘પ્રસૂતાની વેદના વાંઝણીને ખબર ન પડે!’ એવી જ ઉક્તિ એક બીજી પણ છે. ‘વેદના કોઈ ભોગવે અને...
સલમાન ખાન તેની ફિલ્મો સાથે મ્યુઝિક વીડિયોથી પણ ચર્ચામાં રહે છે. અગાઉ લૉકડાઉનમાં જેકલીન સાથે તે મ્યુઝિક વીડિયો કરી ચૂક્યો છે. પણ...
ભારતના પ્રથમ સ્વદેશી કોલા તરીકે સોશ્યોનું નામ આજે દેશ-વિદેશમાં જાણીતું છે. સોશ્યોની ફોર્મ્યુલા શોધ અને ઉત્પાદનને આવતા વર્ષે એટલે કે 2023 માં...
સુરત: (Surat) આજે સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ (SMC Commissioner) વર્ષ 2022-23નું અંદાજિત ડ્રાફ્ટ બજેટ (Draft budget) રજૂ કર્યું છે. રૂપિયા 6970...
આધુનિક જગતમાં કેટલાક દેશો ગરીબીમાં સબડી રહ્યા છે તો કેટલાક દેશો સમૃદ્ધિમાં આળોટી રહ્યા છે. તેમાં સૌથી પહેલું નામ અમેરિકાનું આવે છે....
સુરત: (Surat) પાંડેસરા (Pandesara) ખાતે વાલ્મિકી આવાસમાં રહેતા યુવકનું ગત ડિસેમ્બર મહિનામાં સુરજ કાલીયો તેના ત્રણ મિત્રો સાથે મળીને અપહરણ (Kidnap) કરી...
સુરત: (Surat) શહેરના અડાજણ (Adajan) ખાતે રહેતા વેપારીના (Trader) ગવિયર (Gavier) ગામમાં બે પ્લોટ છે. બંને પ્લોટના 7/12માં ચાલતા નામનો દુરૂપયોગ કરીને...
સુરત: સુરતમાં (Surat) ફરી એકવાર કોરોનાનો (Corona) ચેપ (Infection) વધ્યો છે. આ વખતે મહામારીએ વિદ્યાર્થીને (Students) પોતાની ચપેટમાં લીધા છે. બુધવારે તા....
બારડોલી : (Bardoli) બારડોલીમાં દસ દિવસમાં ડબલ (Double) કરવાની લાલચ આપતી હેલ્પ ટુ અધર્સ (Help to Others) નામની વેબસાઇટના (Website) સંચાલકો સામે...
સુરત : (Surat) શહેરમાં જાણે ઠગોના (Cheaters) ટોળે ઉતર્યા છે. શહેર પોલીસની (Police) ઘોર નિષ્ક્રીયતાને કારણે હજારો લોકો બરબાદ થયા છે. છેલ્લા...
પછી મેં એ બન્ને ગ્રુપ વચ્ચે ઝગડો શાંત કરાવ્યો અને બન્ને પક્ષના લોકોને સમજાવ્યું કે આપસમાં લડવામાં કંઈ સાર નથી, મળીસમજીને રહેશો...
એ અલગ વાત છે કે કદી સ્વીકાર ન કરી શક્યા, મારી વફાદારીનો છતાં તેમને ભરોસો તો છે. કેટલીક વાતોનો ક્યારે પણ સ્પષ્ટ...
આ મંદિરના ધ્વજાજી પવનથી ઊંધી દિશામાં લહેરાય છે! જગન્નાથ પુરી મંદિર હિંદુઓ માટે આસ્થાનું મોટું તીર્થસ્થાન છે. આ મંદિર તેની ભવ્યતા અને...
રશિયા જો યુક્રેન પર આક્રમણ કરશે તો અમેરિકા શાંત બેસી રહેશે નહીં અને રશિયાએ ગંભીર પરિણામો ભોગવવાં પડશે એવી ચેતવણી પ્રમુખ જો...
સમુદ્રમાં ડૂબકી મારી ગોતાખોરો મોતી શોધે છે પણ માલદીવ્ઝની ઝૂના નસીમ બાળકોને સમુદ્ર જ્ઞાન આપે છે, મૂળ સ્કુબા ડાઇવિંગ પ્રશિક્ષક છે. હિંદ...
સિયાએ અરીસામાં જોયું અને મોઢા પર અણગમો આવી ગયો. ‘શીટ…ક્યારે પાતળી થઈશ? ગોડ નોઝ!’ નેવું કિલો વજનની કાયાને થોડીક શેપમાં દેખાડવા માટે...
દેશમાં કોરોના વેક્સિનેશન ડ્રાઈવને એક વર્ષ પૂર્ણ થયું છે. 16 જાન્યુઆરી, 2021ના રોજ દેશમાં કોવિડ સામે રક્ષણ આપવા અર્થે વેક્સિનેશનની શરૂઆત થઈ...
# ખાસ કરીને બીજા વિશ્વ યુદ્ધમાં જર્મન સૈનિકોના હાથે પકડાયેલા બ્રિટિશ અને અમેરિકન જાસૂસોને શિક્ષારૂપે કે માહિતી કઢાવવા તેને દિવસો સુધી ઊંઘથી...
ભારતમાં જયારે પબ્લિક રિલેશનની વાત આવે ત્યારે એક વ્યક્તિવિશેષની વાત તો કરવી જ પડે. શ્રી પ્રબોધ રમણલાલ જોશી કે જેઓ પી. આર....
વર્ગમાં શિક્ષક હાજર હોય કે ન હોય, છતાં કેટલાક તોફાની ટપુડા એની જાત પર ગયા જ સમજો. કેટલાક તો શિક્ષકને હાજર જોઈને...
સૌરવ ગાંગુલી Vs વિરાટ કોહલી. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી ભારતીય ક્રિકેટનો સૌથી ચર્ચિત વિષય. ગાંગુલી અને વિરાટે ભલે જાહેરમાં એકબીજાને કંઈ ન કહ્યું...
આઝાદીની દરેક વ્યક્તિએ અલગ અલગ વિચારસરણી હોય છે. આઝાદી એટલે બંધનમુક્તિ, સ્વતંત્રતા અથવા સ્વચ્છંદતા એવા સમાનાર્થી શબ્દો થઈ શકે છે. ઘણાં વ્યક્તિઓ...
હંમેશા દરેક સ્વરૂપમાં વાચકોને કશુંક નવું આપવાની પરંપરાને વરેલા ગુજરાત મિત્ર દૈનિકે એની પ્રતીતિ ફરી એકવાર કરાવી છે એની વરસોથી ખેડાતી સાહિત્યિક...
‘OMG 3’નું શૂટિંગ જલ્દી શરૂ થશે, પરંતુ ફીમેલ લીડ હજુ ફાઇનલ નહીં
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કેજરીવાલનો સુરત દૌરો, કાર્યકર્તા સંમેલન અને જનસભા કરશે સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુના અપમાન મુદ્દે પીએમ મોદીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું – ‘નારી શક્તિ માફ નહીં કરે’
નીતિશના પુત્ર નિશાંત જેડીયુમાં જોડાયા: કહ્યું- તેઓ તેમના પિતાના કાર્યને આગળ ધપાવશે
ભારતની જીત માટે સુરતમાં યજ્ઞ-હવન ફાઇનલ પહેલા માર્કેટમાં દેશભક્તિનો જુસ્સો
INDvsNZ: જો ભારત જીતશે તો ટાઇટલ બચાવનાર પ્રથમ દેશ બનશે, ક્યારેય ન્યુઝીલેન્ડને હરાવ્યું નથી
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે 1008 આહુતિનો હવન
૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એર લિફ્ટ કરાયા
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો, AAP મજબૂત ઉમેદવારો ઉતારશે
વડોદરામાં વિધર્મીની ચુંગાલમાંથી યુવતી સુરક્ષિત પરત: હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને ડૉ. વિજય શાહના પ્રયત્નોથી પરિવારને મળ્યો રાહતનો શ્વાસ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ઈરાનનો 5 દેશો પર હુમલો, કહ્યું 6 મહિના સુધી યુદ્ધ લડશે
પાનોલી GIDCમાં ભીષણ આગ: 10 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
અકોટાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતા આગ,યુવક દાઝ્યો
સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
વર્લ્ડ વોરનો ખતરો? ઇરાનના હુમલાથી ગલ્ફ દેશોમાં એલર્ટ
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા

નવી દિલ્હી : કોરોના (Corona) રોગચાળા સામેના યુદ્ધમાં સંજીવની કોવિશિલ્ડ અને કોવેક્સીન વિશે સારા સમાચાર છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ Covishield અને Covaxin ના બજારમાં વેચાણ માટે શરતી મંજૂરી આપી છે. પરંતુ રસીને લોન્ચ કરવા માટે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. જોકે, એ નક્કી કરવાનું બાકી છે કે બજારમાં તેની કિંમત શું હશે? એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર કોવિડ-19ના આ બે મોટા ડોઝની કિંમત બજારમાં 275 રૂપિયા રાખી શકે છે.
ગુરુવારે એક મોટો નિર્ણય લેતા, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે કોવિશિલ્ડ અને કોવેક્સીન માટે મંજૂરી આપી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા બજારમાં લોન્ચ કરવાની મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અહેવાલો અનુસાર, તાજેતરની બેઠકમાં બંને મુખ્ય રસીઓની કિંમતોની મર્યાદા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારત બાયોટેકે ઈમરજન્સી ઉપયોગ માટે કોવાક્સિનની કિંમત રૂ. 1,200 પ્રતિ ડોઝ રાખી છે, જ્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ખાનગી હોસ્પિટલો માટે કોવાશિલ્ડની કિંમત રૂ. 780 રાખી છે. જ્યાં તે આ રસીઓની કિંમતમાં 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલે છે. સરકાર આ સપ્લીમેન્ટ્સ જથ્થાબંધ બજારમાં 205 રૂપિયામાં ખરીદી રહી છે. પરંતુ બજારમાં તેમની કિંમત શું હશે તેનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. તે જ સમયે, સરકાર યોગ્ય કિંમત ગોઠવણ જાળવવા માટે કંપનીને રસી પર 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલવાની મંજૂરી આપી શકે છે.
વૈજ્ઞાનિકોના અભ્યાસમાં ચોંકાવનારું તારણ બહાર આવ્યું
દેશમાં કોરોનાનું સંકટ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ ખતરનાક મહામારીનો સામનો કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સતત અભ્યાસ, સંશોધન કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા એક અભ્યાસનું તારણ ચોંકાવનારું રહ્યું છે. ICMRના એક અભ્યામાં જોવા મળ્યું છે કે કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમતિ દર્દીઓમાં મહત્ત્વપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ હોય છે જે આ સ્ટ્રેનને અસર ઓછી કરે છે. આ સાથે જ તે ડેલ્ટા વેરિએન્ટની અસરને પણ ઘટાડી દે છે.