ખોડિયારનગર અને બરાનપુરા વિસ્તારમાં ત્રણ મોબાઇલની દુકાનમાં એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરાયુપોલીસના ચેકિંગને લઈને અન્ય મોબાઈલની દુકાન ધરાવતા વેપારીઓમાં ફફડાટ વડોદરા તા.19હરણી...
મહારાષ્ટ્રમાં હિન્દી ભાષી લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવા અને ભાષા આધારિત નફરત ફેલાવવા બદલ મનસેના વડા રાજ ઠાકરે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ...
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકે કાપોદ્રા પોલીસ મથકમાં તેની પત્નીનું હત્યાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પરણીતાના...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવવાનો દાવો કર્યો. તેમણે એમ પણ કહ્યું- મને લાગે છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ખરેખર...
શહેરના કઠોદરા વિસ્તારની સરકારી શાળા પ્રિન્સીપલની બીજી સ્કૂલમાં બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન છેડ્યું છે. સવારથી જ તંગદિલીનો માહોલ સર્જાયો છે....
₹84 લાખના 3 ચોરાયેલા વાહનો સાથે 1 આરોપી ઝડપાયો જયારે 2 વોન્ટેડ જાહેર ગોધરા: પંચમહાલ-ગોધરા SOG પોલીસે હરિયાણા અને રાજસ્થાન રાજ્યોમાંથી વાહનોની...
સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ ના સેટ પરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહેવાલ છે કે શાહરૂખને તેની આગામી ફિલ્મના...
ગઈ તા. 12 જૂનના રોજ એર ઇન્ડિયાના ક્રેશ અંગેના તાજેતરના અહેવાલો બાદ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ ધ વોલ સ્ટ્રીટ જર્નલ...
વડોદરા તા.19 વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી રૂ.6 કરોડ ઉપરાંતના સોના સાથે એક શખ્સને રેલવે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જેથી...
એશિયા કપ ક્રિકેટ 2025નું આયોજન થશે કે નહીં તે અંગે સસ્પેન્સ વધુ ઘેરું બની રહ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)...
અનાવલ : મહુવા તાલુકાના કરચેલીયા ગામમાં પરપ્રાંતિય યુવાને સગીરાની છેડતી કરી હોવાના આક્ષેપ સાથે કરચેલીયામાં લોકટોળું ભેગું થઇ ગયું હતું અને ટોળાએ...
સુરત: રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં એલએલબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. વીર નર્મદ...
સુરત: મહિધરપુરા કંસારા શેરી સ્થિત એન્ટવર્પ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેનારી એક મહિલાએ ગઇકાલે ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને...
સાપુતારા, નવસારી: ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્યની વચ્ચે નદી નાળાં, ઝરણાં અને નાના-મોટા જળધોધનો લ્હાવો માણવા માટે હાલમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી...
મૃત્યુ પામેલા અને બચી ગયેલા વ્યક્તિઓ દિવાળીપુરા ગામના રહેવાસી શિનોર: શિનોર તાલુકામાં મીઢોળ ગામ પાસેથી નીકળીને કરજણ તાલુકાના દેરોલી ગામ પાસેથી પસાર...
વ્યારા : સોનગઢમાં ઐતિહાસિક, પુરાણમાં સ્થાન મેળવનાર પ્રવાસધામ તરીકે વિકસેલું દોણનાં જંગલમાં વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલા ભગવાન ભોલેનાથનાં ગૌમુખ...
સુરત : આરપીએફએ મુંબઇ સમર એક્સપ્રેસ ટ્રેનમાંથી બિહારના કટિહારથી સુરત લવાઇ રહેલા 39 બાળકોને બચાવી લીધા છે. આ તમામ બાળકોને વિદિશા, દેવાસ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કરાવાનો દાવો કર્યો છે. આજે શનિવારે તેમણે કહ્યું કે વેપાર...
ભારત એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત યુરોપના શ્રીમંત દેશો પણ ભારતને તેનું ગુલામ માની રહ્યા...
શું દિલ્હી સહિત પંજાબનો બેલ્ટગમે ત્યારે કાળની ગર્તામાં ધકેલાઈ જશે? શું આ વિસ્તાર નહીં રહે? આવા પ્રશ્નો એટલા માટે પુછાવા માંડ્યા છે...
એક દિવસ રેડિયોમાંથી જાહેરાત થઇ કે શહેરના દરિયાકિનારાના વિસ્તારોમાં આંધી આવવાની શક્યતા છે એટલે બને ત્યાં સુધી લોકોએ દરિયાકિનારે જવું નહિ, ઘરમાં...
કોંગ્રેસની સ્થિતિ દયનીય છે. બે રાજ્યોમાં માત્ર સત્તા છે અને ત્યાંય સમસ્યાનો પહાડ છે. કર્ણાટકમાં છેલ્લા થોડા સમયથી મુખ્યમંત્રીપદ માટે હુંસાતુંસી ચાલી...
કેન્દ્રમાં શાસક રાજકીય પક્ષો તેમના પક્ષના નેતાઓને રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરે છે તે પરંપરા રહી છે. તે કાં તો વૃદ્ધ...
એક સમય હતો કે સુરત એરપોર્ટ પર રોજના 33 થી 35 પ્લેનો લેન્ડ થતા હતા. પરંતુ હાલની પરિસ્થિતિમાં ફકત માંડ 20 થી...
પટનાની પારસ HMRI હોસ્પિટલમાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની ગંભીર અને ચોંકાવનારી હત્યાના કેસમાં બિહાર પોલીસને મોટી સફળતા મળી છે. બિહાર એસટીએફ (વિશેષ કાર્ય...
15 જુલાઈના ‘ગુજરાતમિત્ર’ દૈનિકના ચર્ચાપત્ર વિભાગમાં શ્રી સંજયભાઈ સોલંકીએ સંપૂર્ણ સમયોચિત અને યથાયોગ્ય ખાડાપુરાણ વર્ણવ્યું છે. ચંદ્ર પણ રાજી થતો હશે કે...
કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો...
ખૂબ જ સરળ સમજાય એવી વાત એક ઇન્ટરવ્યૂમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી, મોદીજીની કાર્યશૈલીથી પ્રભાવિત થયેલ પત્રકારે વડા પ્રધાનને...
મથુરા જિલ્લાના યમુના એક્સપ્રેસવે પર આજરોજ શનિવારની વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા છે, જ્યારે બે મહિલાઓ...
ED ટીમે છાંગુર બાબા અને તેમના નજીકના સહયોગીઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં લગભગ 60 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ખોડિયારનગર અને બરાનપુરા વિસ્તારમાં ત્રણ મોબાઇલની દુકાનમાં એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરાયુ
પોલીસના ચેકિંગને લઈને અન્ય મોબાઈલની દુકાન ધરાવતા વેપારીઓમાં ફફડાટ
વડોદરા તા.19
હરણી વિસ્તારમાં આવેલા જય આપેશ્વર મોબાઈલ ટેલિકોમ , ભવાની મોબાઇલ તથા પટેલ મોબાઈલ નામની દુકાનમાં જુના મોબાઇલ ખરીદ-વેચાણ કરવા બદલ ગ્રાહકોની માહીતીનું નિયમ મુજબ રજીસ્ટર મેન્ટેન રાખવામાં આવતું ન હતું. જેથી એસઓજી પોલીસ દ્વારા 3 દુકાન માલિક વિરૂધ્ધ ગુનો નોધી તેમની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આગામી તહેવાર દરમિયાન શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે ઉપરાંત શહેરમાં આતંકવાદી, અસામાજિક તત્વો બહારથી આવી શહેર વિસ્તારમાં આશરો મેળવ્યા બાદ ગુનાઓ આચરી નાસી ન છુટે ઉપરાંત ગુનાહિત કામગીરીમાં આરોપીઓ એકબીજાના સંપર્ક માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું એક એજન્સીની તપાસમાં બહાર આવ્યું હતું. ઘણી વખત દુકાનદારો અજાણ્યા શખ્સો પાસેથી મોબાઇલ ખરીદ કરી વેચાણ અર્થે લેતા હોય છે. જેથી જુના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની નોંધણી માટેનું રજીસ્ટર મેન્ટેન ન કરતા હોય તેવા શખસો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પીઆઈ એસ.ડી.રાતડાએ એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં જુના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતા દુકાનોમાં ચેકિંગની કામગીરી શરૂ કરાઈ હતી. દરમ્યાન ન્યુ વીઆઇપી રોડ, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે જય આપેશ્વર મોબાઇલ ટેલિકોમ, પટેલ મોબાઈલ તથા બરાનપુરા વિસ્તારમાં આવેલી ભવાની મોબાઇલની દુકાનમાં ચેકીંગ કરતા દુકાનના માલિક હાજર મળી આવ્યા હતા. તેઓએ જુના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ માટેનું રજીસ્ટર નિભાવ્યુ છે કે કેમ તે બાબતે ચકાસણી કરતા માલીકે તેમની દુકાનમાં જુના મોબાઇલ ફોન ખરીદ કરી વેચાણ અર્થે આવતા ગ્રાહકોના નામ સરનામાં તથા આધાર પુરાવાની માહીતીનું નિયમ મુજબના રજીસ્ટર મેન્ટેન કર્યું ન હતું. જેથી એસઓજીએ રમેશ કેશા રબારી, મહેન્દ્રકમાર રાણારામજી માલી તથા પારછારામ પદમારામ ચૌધરીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.