માડ્રીડ, તા. ૨૨: એક આશ્ચર્યજનક ઘટનામાં સીગલ નામના એક સમુદ્રી પક્ષીએ એક એર-શોમાં ભાગ લઇ રહેલા એક મોંઘાદાટ યુદ્ધ વિમાનની કોકપીટનો કાચ...
નવી દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં કહ્યું હતું કે, જો મહિલા સારી રીતે શિક્ષિત છે તો તેણે ભરણપોષણ...
મીરપુર, તા. 22 : બંગ્લાદેશના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની યુવા ટીમને આજે મંગળવારે અહીં રમાયેલી બીજી ટી-20મા યજમાન બાંગ્લાદેશે આઠ રને હરાવીને સીરિઝમાં...
નવી દિલ્હી, તા. 22 : જ્યોર્જિયાના બાટુમીમાં રમાઈ રહેલી ફિડે ચેસ મહિલા વર્લ્ડ કપ 2025માં કોનેરુ હમ્પી પછી હવે દિવ્યા દેશમુખ પણ...
માન્ચેસ્ટર, તા. 22 : માજી બેટિંગ દિગ્ગજ રિકી પોન્ટિંગે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલના આક્રમક વલણને થોડું અયોગ્ય...
નવી દિલ્હી, તા. 22: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 12 દિવસ પહેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘હું યોગ્ય સમયે, ઓગસ્ટ 2027 માં નિવૃત્ત...
નવી દિલ્હી, તા. 22: ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા....
વડોદરા: વડોદરા ખાતે આવેલી પ્રતિષ્ઠિત પારુલ યુનિવર્સિટીએ પોતાના હેલ્થકેર અને સહાયક પ્રોગ્રામમાં એડમિશન માટે ભૂટાનના 300થી વધારે વિદ્યાર્થીનું સ્વાગત કર્યું છે. આટલી...
દેશના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખરના અચાનક રાજીનામા બાદ જ્યારે વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસે આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે ત્યારે...
રાધાકૃષ્ણ સોસાયટી પાસે કરુણ દુર્ઘટના સર્જાઇ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો: રેઢિયાળ તંત્ર હજુ કેટલા નિર્દોષનો ભોગ લેશે? પાદરામાં રહેતો માસુમ સાયકલ લઈને...
વડોદરા મહાનગરપાલિકા તરફથી શહેરના 19 વોર્ડમાંથી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર 19 સફાઈમિત્રોને પસંદ કરી તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા...
સમા સાવલી રોડ પર આવેલા લોટ્સ ઔરા ખાતેની વિઝા ઓફિસને તાળાં મારી કન્સલટ્ન્ટ ફરાર (પ્રતિનિધિ) વડોદરા તા. 22 આણંદ જિલ્લાના બે મહિલાઓ...
ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) પણ રાષ્ટ્રીય રમત શાસન બિલનો ભાગ બનશે. આ બિલ બુધવાર 23 જુલાઈના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે....
વાઘોડિયાનું ગુતાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુભયના ઓથાર વચ્ચે ગ્રામજનોએ સ્માર્ટ મીટરનો વિરોઘ ટાળ્યોવાઘોડીયા: વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે સ્માર્ટ મીટરો થકી લાખોનું બીલ...
6 કરોડનું દેવું થતાં આર્થિક સંકડામણ ને પગલે પગલું ભર્યું? પત્નીએ જણાવ્યું “અમારી બેંક લોન ચાલે છે નંદેસરી જીઆઇડીસી માં પેટ્રોલ પંપ...
એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનમાં આ આગ લાગી છે. એર ઇન્ડિયાનું વિમાન...
પાકિસ્તાનથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં બલુચિસ્તાન પ્રાંતમાં એક યુવક અને યુવતીની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. યુવક અને યુવતીની...
સુરત: ડુમસ દરિયાકિનારે ફરી એકવાર ‘નબીરા’ઓની બેફામ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં એક મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં...
સુરતઃ વરસાદના પહેલાં જ રાઉન્ડમાં શહેરમાંથી પસાર થતી ખાડી છલકાતા આવેલા ખાડીપૂર મામલે છેલ્લાં કેટલાંય દિવસોથી ભારે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે...
ભારતીય વાયુસેના (IAF) આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તેના જૂના મિગ-21 ફાઇટર એરક્રાફ્ટને તબક્કાવાર રીતે દૂર કરશે. આ વિમાનનું સંચાલન કરતી સ્ક્વોડ્રન હાલમાં...
ન્યૂ યોર્કમાં એક 61 વર્ષીય વૃદ્ધનું MRI મશીનમાં ફસાઈ જવાથી દુઃખદ મૃત્યુ થયું. તે વ્યક્તિ ભારે ધાતુની સાંકળ પહેરીને આકસ્મિક રીતે MRI...
દિલ્હી સરકારે મુખ્યમંત્રી રમતગમત પ્રોત્સાહન યોજના હેઠળ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. દિલ્હીના મંત્રી આશિષ સૂદે માહિતી આપી છે કે સરકારે ઓલિમ્પિકના...
ભારતીય સેનાને અપાચે AH-64E કોમ્બેટ હેલિકોપ્ટરનો પહેલો જથ્થો મળ્યો છે જે રાજસ્થાનના જોધપુર એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યો છે. પહેલા આ હેલિકોપ્ટર...
આકસ્મિક ધડાકા સાથે આગ લાગે તો મોટી દુર્ઘટનાને આમંત્રણ જાહેર રસ્તે ખુલ્લેઆમ ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ઉભો રાખીને ગેસ રિફીલિંગ કરતા એક...
પાલિકા ઉઠાવશે ૮૦ ટકા ખર્ચ, રહીશો સંમત હોય તો શરૂ થશે કામ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની...
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા શિવભક્ત મહેશભાઇ ઉતેકર અમરનાથ યાત્રાએ ગયા હતા જ્યાં તેઓ બાબા અમરનાથના દર્શન કરે તે પહેલાં પડી જતાં તેઓને...
એર ઇન્ડિયાએ તેના કાફલામાં રહેલા તમામ બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ (FCS) ના લોકીંગ મિકેનિઝમનું સાવચેતી નિરીક્ષણ પૂર્ણ...
વાઇસ ચેરમેન તરીકે ગોરધનભાઇ ધામેલીયા પર કળશ ઢોળાયોઆણંદ: આણંદ સ્થિત ગુજરાત કો ઓપ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની મંગળવારે ચૂંટણી...
એક્સપ્રેસ હાઈવેના વધતા ટ્રાફિકથી સમસ્યા નાં ઉકેલ માટે BAPS સંસ્થાએ જગ્યા આપી, પાલિકા દ્વારા કામ શરૂ વડોદરા: વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ટ્રાફિક...
: સ્થાનિકો અને વેપારીઓએ પાલિકા તેમજ નગરસેવકો સમક્ષ તાત્કાલિક ઉકેલની માંગ કરી, જો તાત્કાલિક સમસ્યા નું નિરાકરણ નહીં આવે તો આવનારા ઇલેક્શનમાં...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
માડ્રીડ, તા. ૨૨: એક આશ્ચર્યજનક ઘટનામાં સીગલ નામના એક સમુદ્રી પક્ષીએ એક એર-શોમાં ભાગ લઇ રહેલા એક મોંઘાદાટ યુદ્ધ વિમાનની કોકપીટનો કાચ તોડી નાખ્યો હતો. સ્પેશના સાન જેવિઅર એર બેઝ ખાતે યોજાયેલ એર-શોમાં યુરોફાઇટર નામનું આ યુદ્ધ વિમાન ભાગ લઇ રહ્યુ઼ હતું અને ભરઆકાશે કરતબ બતાવી રહ્યુ઼ હતું તે સમયે એક સી-ગલ પક્ષી જોશભેર તેના તરફ ધસી આવ્યું હતું અને તેની કોકપીટ સાથે ભટકાયું હતું. ટક્કરને કારણે કોકપીટનો કાચ તૂટી ગયો હતો. ત્યાં હાજર એવિએશન ફોટોગ્રાફર જેવીઅર અલોન્સો ડી મેડીનાએ આ દ્રશ્ય પોતાના પાવરફૂલ કેમેરા વડે આબાદ ઝડપી લીધું હતું જેમાં આ યુરોફાઇટર નજીકથી ઉડી રહેલા કાટમાળ અને પક્ષીના પીછા જોઇ શકાતા હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના થઇ ન હતી અને પાયલોટે વિમાનને સલામત રીતે નીચે ઉતાર્યું હતું. પાયલોટને પણ કોઇ મોટી ઇજા થઇ ન હતી.