સુરત: સુરત એરપોર્ટ દ્વારા રન વે ને નડતરરૂપ ચાર બિલ્ડીંગમાં ક્યાં કેટલું ડિમોલિશન કરવું તે અંગેની માહિતી સાથેનો રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ...
સુરત: ખાડી કિનારે ગેરકાયદે રીતે તાણી દેવાયેલા સમ્રાટ એપાર્ટમેન્ટમાં તિરાડો પડતાં મોડી સાંજે પુણા વિસ્તારમાં દોડાદોડી થઈ જવા પામી હતી. મનપાએ તાકીદના...
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે. આજ રોજ શુક્રવારની સવારે મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડી ગામમાં આવેલ એક સરકારી ઉચ્ચ...
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો લશ્કરી સંઘર્ષ સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. બંને દેશોની સરહદ પર ચાલી રહેલી ભીષણ અથડામણો યુદ્ધની...
કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ કાર સવાર સહીત ચાર શખ્સો ચિક્કાર નશો કરેલી હાલતમાં હતા બે શખ્સે નીચે ઉતરી સામેની કારના ચાલકને...
પ્રેઝન્ટેશનમાં જન આંદોલન સહિત ઉગ્ર વિરોધ કરનાર કોંગ્રેસ બેકફુટ પર કોંગ્રેસે રિટ પરત ખેંચી લેતા ભુખી કાંસ રી-રૂટ કામગીરીનું ખાતમુહુર્ત થવાની શક્યતા...
પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરને ઉગ્રવાદી વિચારધારા ધરાવતા લોકો સામે કાર્યવાહી કરવા અપીલ કરી હતી. બ્રિટિશ વડા પ્રધાન...
ગાઝિયાબાદ નકલી દૂતાવાસ કેસમાં યુપી એસટીએફની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી હર્ષવર્ધન જૈનની પૂછપરછ અને દસ્તાવેજોની તપાસમાં એક હાઈ-પ્રોફાઈલ ઈન્ટરનેશનલ રેકેટનો...
તને સંતાન થતા ન હોય આપણે સંબંધ રાખવા પડશે તેમ કહી સસરાએ પુત્રવધૂ સાથે જાતીય વ્યવહારની માગણી કરી પુત્રવધૂને રૂમમાં ખેંચી જઇને...
વડોદરા: સુસેન ચાર રસ્તા, તરસાલી-ડેરી રોડ અને મકરપુરા વિસ્તારમાં લારી-ગલ્લાધારકોને વિધિવત નોટિસ વિના લારી હટાવવાની કાર્યવાહી સામે નેશનલ હોકર્સ ફેડરેશનના નેતાંઓની આગેવાનીમાં...
સંગઠન સૃજન અભિયાન હેઠળ આગામી સમયમાં વિવિધ મુદ્દે આંદોલનની વ્યુહરચના ઘડાશે : ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર અને કમિશનનાં શાસનને ખુલ્લા પાડવાનું કામ...
ગુરુવારે ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને બ્રિટિશ વેપાર મંત્રી જોનાથન રેનોલ્ડ્સે પીએમ નરેન્દ્ર મોદી અને...
વડોદરા: શહેરના રેલ્વે સ્ટેશન, બુલેટ ટ્રેન માર્ગમાં આવેલા હંગામી દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે ખસેડીને તંત્ર દ્વારા કુલ બે ટ્રક જેટલો સામાન કબજે...
આ વર્ષે એશિયા કપ યોજાવાનો છે. જોકે આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે...
બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામેના વિરોધ વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પંચ (EC) પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો....
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગુરુવારે લંડનમાં પીએમ મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર...
શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી એક યુવકનો લટકતો મૃતદેહ મળ્યો છે. યુવકની કોઈએ હત્યા કરી...
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેની સરહદ પર ભીષણ લડાઈ ચાલુ છે. બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાના...
નવા ઇજારા સાથે જુની સ્થિતિ યથાવત રાખવા આદેશ, જૂની સંસ્થાઓ સેવા આપતી રહેશે વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સ્મશાનો ખાનગી સંસ્થાઓને...
રશિયામાં એક પેસેન્જર વિમાન ગુમ થયું હતું, જે હવે ક્રેશ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, કારણ કે વિમાનનો સળગતો કાટમાળ મળી...
એફઆરટી કોન્ટ્રાકટ આધારિત ભરતી પ્રક્રિયા બંધ કરવા માંગ : 3250 ઉમેદવારોએ પરીક્ષા આપી, 1300 પાસ થયા અને માત્ર 79ને નિમણુંક અપાઈ :...
બુધવારે ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે ‘રિટાયરિંગ હર્ટ’ બાદ ભારતીય વિકેટકીપર...
ફૂડ સેફ્ટી ઓફિસરોનું શહેરમાં ઇન્સપેક્શન ડ્રાઈવ, વાસી ખોરાકના નાશ કરાયોવડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઇન્સપેક્શનની...
ફોર્ચ્યુનર કારમાંથી ઉતરેલા ચાર પૈકી એક શખ્સે મારું નામ શક્તિસિંહ છે, તું મને ઓળખે છે, તેમ કહ્યા બાદ યુવકને માર મારી ચાકુના...
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ હાલના દિવસોમાં વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેની ટ્રાફિક સમસ્યા અંગે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત...
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર હોવાની પુષ્ટિ થઈ છે....
કાલોલ: કાલોલ ભાથીજી મંદિર પાસે રાહદારીઓને અડચણરૂપ બને તે રીતે શાકભાજીની લારી ઉભી રાખનારા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. કાલોલ...
સુરત : રાંદેરમાં પત્નીના માનસિક ત્રાસથી કંટાળેલા પતિએ પોલીસ કમિશનર સમક્ષ આપવિતી રજૂ કરી હતી. તેમજ પત્ની કાયદાનો દુરુપયોગ કરે છે તેવા...
પ્રતિનિધિ ગોધરા પંચમહાલ પોલીસ દ્વારા દારૂની બંધીને ડામવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત, દાહોદ જિલ્લાના એક દારૂના બુટલેગરની...
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સરહદી વિવાદે આજે તા. 24 જુલાઈને ગુરુવારે ખતરનાક વળાંક લીધો છે. બંને દેશોની સેનાઓ તરફથી ગોળીબાર બાદ થાઈલેન્ડે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત: સુરત એરપોર્ટ દ્વારા રન વે ને નડતરરૂપ ચાર બિલ્ડીંગમાં ક્યાં કેટલું ડિમોલિશન કરવું તે અંગેની માહિતી સાથેનો રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કલેક્ટરને સોંપ્યો છે. ચારેય પ્રોજેક્ટમાં માત્ર ટાંકી, દાદર અને લિફ્ટની કેબિન જ તોડવી પડશે. જ્યારે કોઈપણ રેસિડેન્શિયલ ફ્લેટ તોડવો પડશે નહીં.
સુરત એરપોર્ટની ઉડાન સલામતીને ધ્યાને લઈને એરપોર્ટ ઓથોરિટીએ શહેરની ચાર રહેણાંક યોજનાઓના એવા બાંધકામના ભાગો સામે કાર્યવાહી શરૂ કરી છે, જે ટેકઓફ/લેન્ડિંગ ટ્રેક માટે અવરોધરૂપ બની શકે છે. એરપોર્ટ ઓથોરિટીએ એલ એન્ડ ટી કોલોની, રવિરત્નમ, સર્જન પેલેસ અને ફ્લોરન્સ એપાર્ટમેન્ટના વિવિધ બિલ્ડિંગમાં માપણી કર્યા બાદ જે ભાગો નડતરરૂપ હોવાનું જણાયું છે, તેની વિગતવાર યાદી કલેક્ટરને સબમિટ કરી છે. દરેક બાંધકામ ઉપર ડિમાર્કેશન કરાઈ નોટિસ પાઠવાઈ છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ચારેય યોજનાઓમાં કોઈ પણ રેસિડેન્શિયલ ફ્લેટ નડતરરૂપ નથી, માત્ર બિલ્ડિંગના ઉપરના બાંધકામ જ નિયમભંગ કરી રહ્યા છે. 31 જુલાઈ સુધી નડતરરૂપ માળખા ન હટાવાશે તો એરપોર્ટ ઓથોરિટી કે કલેક્ટર તંત્ર દ્વારા સીધી તોડફોડ શરૂ કરાશે તેવી શકયતા છે.
નોંધનીય છે કે સુરત એરપોર્ટની મર્યાદિત દિશામાં રનવે માટે નજીકના વિસ્તારનું સ્ટ્રક્ચર પણ ઉડાનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી આગામી સમયમાં આવી વધુ કાર્યવાહી શક્ય હોવાનો સૂત્રોએ ઈશારો આપ્યો છે.
કયા પ્રોજેક્ટમાં કેટલું તોડવું પડશે