સુરત: (Surat) સુરત જિલ્લાની સૌથી સમૃદ્ધ ગણાતી પાલ (Pal) કોટન (Cotton) સહકારી મંડળીના (Co Operative Society) 5449 ખેડૂતના (Farmers) ડાંગરના (Paddy) 27.76...
સુરત : (Surat) નાનપુરાના ડચ ગાર્ડન (Dutch Garden) સામેના રાંદેર તરફના છેડે મક્કાઈ પુલ પાસે તાપી (Tapi) નદીમાંથી રવિવારે મધર્સ ડેના રોજ...
અમદાવાદ: સમગ્ર ગુજરાત(Gujarat)માં ગરમી(Heat)થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે તો લોકો વરસાદ(Rain) ક્યારે આવશે બસ તેની રાહ જોઈ રહ્યા છે. એક...
લુણાવાડા : મહીસાગરના ખાનપુર તાલુકાના ઝેર ગામના પગી ફળિયામાં છેલ્લા ચાર વર્ષથી હેડપંપ બંધ હાલતમાં હતો. જેના કારણે ગામલોકોને પાણી માટે એક...
નડિયાદ: ઠાસરા તાલુકાના પીપલવાડા ગ્રામપંચાયતનું વર્ષો જુનુ મકાન છેલ્લાં ઘણાં સમયથી જર્જરિત હાલતમાં ફેરવાયું છે. ત્યારે ગ્રામપંચાયતનું મકાન નવું બનાવવામાં આવે તેવી...
ભરૂચ: (Bharuch) ભરૂચ જીલ્લાના વાગરા સ્થિત ચાંચવેલ પેટ્રોલપંપ (Petrol Pump) ઉપર મોડીરાત્રે બુકાનીધારી લુંટારૂઓએ (Robbery) લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. બંદુક (Revolver)...
સંતરામપુર : કડાણા ડેમમાં દિવસે દિવસે પાણી ઘટી રહ્યું છે, હાલમાં પણ ડેમની સપાટી ઘટીને 392 ફુટ અને 11 ઇંચ જોવા મળી...
સંતરામપુર : કડાણા અને સંતરામપુર તાલુકામાં 134 જેટલા ગામોમાં પીવા માટે પાણી ન પહોંચતાં ભારે હોબાળો મચ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે...
વડોદરા : મેયર કેયુર રોકડીયા અને મ્યુ.કમિશ્નર શાલિની અગ્રવાલ દ્વારા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇ છે. શનિવારે મેયર અને મ્યુ.કમિ.એ સરપ્રાઈઝ...
વડોદરા : ન્યુ વીઆઇપી રોડ ઉપર આવેલા ખાનગી માલિકીની જગ્યા ઉપર બનેલ જવાહર નગરના રહીશોને ત્રણ વર્ષ અગાઉ અન્યત્ર આવાસ ફાળવી આપવામાં...
વડોદરા : રાજ્યકક્ષાના મંત્રી અને શહેરવાડી વિધાનસભાન ધારાસભ્ય મનીષાબેન વકીલ ગુમ થયા હોવાના ખોડિયાર નગરમાં પોસ્ટર લાગતા અચરજ સર્જાયું હતું. જોકે ગુજરાતમિત્રમાં...
વડોદરા: શહેરના કોઈપણ જાહેર માર્ગ એવા નથી કે જ્યાં ટ્રાફિક સમસ્યાઓ સર્જાતી ના હોય. સ્માર્ટ સિટી નું વરવું રૂપ જોઈને કોઈપણ નાગરિક...
વડોદરા : વડોદરા પાલિકામાં સ્થાયી સમિતિમાં બીજી વાર અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળનાર ડો. હિતેન્દ્ર પટેલે રવિવારે સવારે તેમની ગાડીમાંથી અકસ્માત થતો જોઈને...
સુરત: (Surat) શહેરના અમરોલી ખાતે રહેતી મહિલાના (Women) બીજા પતિની તેની સાવકી દિકરીની (Stepdaughter) બહેનપણી (Friend) સાથે આંખ મળી હતી. મહિલાને પતિના...
ગુજરાતીમાં કહેવત છે કે ‘હાથી જીવે ત્યારે લાખનો – મર્યા પછી સવા લાખનો’ આ કહેવત હવે આપણાં સ્વર-કિન્નરી, ભારત-રત્ન લતા મંગેશકર માટે...
પર્વત પર ચડવાના બે નિયમ હોય છે, એક તો ઝૂકીને ચાલવું પડે છે અને બીજું દોડી નથી શકાતું. આ જ નિયમ જીવનને...
બહુ વધારે દૂર જવાની જરૂર નથી માત્ર 10 વર્ષ પહેલાની જ વાત છે. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને રાંધણગેસના ભાવ વધ્યા હતાં....
દિલ્હી: સુપ્રીમ કોર્ટે દક્ષિણ દિલ્હીમાં દબાણ હટાવવાના અભિયાન સામે દાખલ કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે...
અવિધાનનો સર્વથા ઇન્કાર કરી શકાય તેમ નથી. મહાભારતમાં અનેક સ્થાને, અનેક વાર ધર્મના વિજ્યની અને અધર્મના પરાજ્યની વાત કહેવાઈ છે. મહાભારત અવશ્ય...
હિંદુ શાસ્ત્ર પ્રમાણે ચાર યુગો પ્રવર્તમાન છે. અલગ અલગ યુગમાં ભગવાને ભૂિમનો ભર હળવો કરવા અલગ સ્થળે અને અલગ સમયે ધર્મની રક્ષા...
સંત, શૂરા અને દાતારની ધરતી તરીકે ગુજરાત-સૌરાષ્ટ્ર ખૂબ વિખ્યાત છે. અહીં ડાકોર, સોમનાથ અને દ્વારિકા જેવા પૌરાણિક ધર્મસ્થાનો છે. મીરાં, નરસિંહ, શેઠ...
આપણે મૃત્યુ પછીની ગતિને સમજ્યા.અધ્યાત્મ માર્ગમાં ભગવાનને પામવા વિવિધ પ્રકારના સાધનોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. કેટલાક લોકો કઠીન તપ-વ્રત કરે છે તો કેટલાક...
આપણે ગાઇએ છીએ કે અન્ન તેવો ઓડકાર, પાણી તેવી વાણી, શરીરને આપણે જીવન જીવવાનું માધ્યમ માનતા હોઇએ તો તેમાં ભોજનનું મહત્ત્વ આપણે...
એક રાજા હતો. એ ખૂબ પ્રજાવત્સલ ગણાતો. એ પોતાની પ્રજાની દરેક લાગણી સ્વીકારતો અને કોઇ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતો. બન્યું...
સુરત: (Surat) વડોદરાની વિખ્યાત ગુરુદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળ શાસ્ત્રી (Astronomer) દિવ્યદર્શન પુરોહિતે દાવો કર્યો છે કે, ચાલુ મે માસ અને જૂન જુલાઈના ચોક્કસ...
કેટલાય પાસે અન્યાયી સંપત્તિ આવી હોય તેથી એવા લોકોના પગ જમીન પર ઠરતા જ નથી. ખોટે માર્ગે આવેલા પૈસામાંથી બીજા ધંધાનો વિકાસ...
આ વંચાતું હશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના પ્રવાસેથી પાછા ફરી ચૂક્યા હશે. તેમનો કહેવાતો જેટ લેગ પણ ઘટી ગયો હશે....
હિન્દી ભાષાના કોઈ દુશ્મનો હોય તો એ હિન્દી હઠાગ્રહીઓ છે. હિન્દી હઠાગ્રહીઓ બે પ્રકારના છે. એક એ છે જેઓ શાસ્ત્રશુદ્ધ હિન્દીનો આગ્રહ...
સલમાન ખાનની ઇદ નિમિત્તે રજૂ થતી ફિલ્મોની સફળતાને અજય-અમિતાભની ‘રનવે 34’ કે ટાઇગરની ‘હીરોપંતી 2’ માત આપી શકી નથી. 2010ની ‘દબંગ’ થી...
ગઇ સદી સુધી, ભારતને શ્રેષ્ઠ સ્પિનરો પેદા કરતો દેશ માનવામાં આવતો હતો, પરંતુ સારો ઝડપી બોલર ભાગ્યે જ સામે આવતો હતો. 21મી...
ગેસના બાટલા માટે રસોડેથી રસ્તા સુધી આક્રોશ, નિષ્ફળ નીવડેલા કલેક્ટર તંત્ર સામે સામાજિક કાર્યકરોનો હલ્લાબોલ
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો
શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો
બિઝનેસ લોન અપાવવાના બહાને વેપારી સાથે ₹12.08 લાખની છેતરપિંડી
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
4 દિવસમાં 38% ધમાકેદાર ઉછાળો! યુદ્ધની અસર વચ્ચે અદાણીની ગેસ કંપનીના શેરે કર્યો રોકાણકારોને માલામાલ
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા
નશાની હાલતમાં જીઆઈએસએફ જવાને કર્યું ફાયરિંગ
સમાન નાગરિક સંહિતાવિજ્ઞાન આપણે માટે દેવ સમાન છે
ગીતાજી અને ઉનાળો
મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો
સુરત: (Surat) સુરત જિલ્લાની સૌથી સમૃદ્ધ ગણાતી પાલ (Pal) કોટન (Cotton) સહકારી મંડળીના (Co Operative Society) 5449 ખેડૂતના (Farmers) ડાંગરના (Paddy) 27.76 કરોડના બાકી નાણાંની વસુલાતના (Recovery) કેસમાં ડિફોલ્ટર (Defaulter) નવસારીની સ્વસ્તિક પૌઆ મિલના (Swastik Poha Mill) માલિક પ્રગ્નેશ રમેશચંદ્ર નાયકે હાઇકોર્ટને (High Court) 15 ઓક્ટોબર સુધી 4 હપ્તામાં પેમેન્ટ ચુકવવાની ખાતરી આપ્યા પછી પહેલો હપ્તો ચૂકવવા નિષ્ફળ જતાં હાઇકોર્ટે પ્રગ્નેશ રમેશચંદ્ર નાયકના જામીન (Bail) રદ (Cancelled) કરી સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને (Police) ધરપકડ (Arrest) કરી આગળની કાર્યવાહી કરવાની છૂટ આપી છે. જ્યારે નાયકના પત્ની મોના અને પાલ કોટનના માજી પ્રમુખ જયેશ પાલના (Jayesh Pal) શરતી જામીન મંજુર કર્યા છે. કોર્ટે જયેશ શંકરભાઇ પટેલની માતાના નામે ચાલી આવતી 10 કરોડની જમીન આ કેસમાં તારણમાં લેવા અને કોર્ટની મંજૂરી વિના વેચી ન શકાય એવો હુકમ (Order) કર્યો છે. કરોડોની રકમ બાકી મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ સામે આવ્યું છે.
ગુજરત ખેડૂત સમાજના પ્રમુખ અને પાલ કોટનના માજી પ્રમુખ જયેશ પાલ કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડી શકશે નહીં. અને માતાના નામની 10 કરોડની વેલ્યુએશન ધરાવતી જમીન પણ વેચી નહીં શકે. સુરત શહેર પોલીસે જયેશ પાલ સહિત 3 સામે ગુનો દાખલ કરતાં ધરપકડથી બચવા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે જયેશ પાલને તપાસ માટે જરૂર પડે ત્યારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા અને કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડવા હુકમ કરી પાસપોર્ટ જમા લેવા પોલીસને આદેશ આપ્યો છે. જયેશ પાલને પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા આદેશ કરાયો છે. જો આ કેસના તપાસ કરનાર અધિકારીને જરૂર લાગે તો સમકક્ષ કોર્ટ સમક્ષ રિમાન્ડ પણ માંગી શકે છે. પણ રિમાન્ડની કાર્યવાહી પછી હાઇકોર્ટનો સ્ટે હોવાથી મુક્ત કરવા પડશે, એવી શરત પણ રાખી છે.