બળાત્કારના કેસમાં હસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. કોર્ટે 1 ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ સાંસદને બળાત્કાર, જાતીય શોષણ,...
વડોદરા તારીખ 224 કલાક ટ્રાફિક થી ધમધમતા ફતેપુરા મેન રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે ગઠીયા મહિલા સંચાલકને દાગીના...
તાજેતરમાં જામીન મુક્ત થયેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેને પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પર આક્ષેપ કર્યા દિલીપસિંહ ગોહિલની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ 2,183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને...
ચેટજીપીટી યુઝર્સની પ્રાઇવેટ ચેટ્સ ગુગલ સર્ચમાં દેખાય છે. લાખો લોકોએ ચેટજીપીટી સાથે કરેલી વાતચીત ગુગલ પર દેખાય છે. ગુગલ પર આ ઇન્ડેક્સિંગ...
જમ્મુ-કાશ્મીરના કુલગામના અખલ જંગલમાં શનિવારે સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. બંનેના મૃતદેહ પણ મળી આવ્યા છે. એક આતંકવાદીની...
દમણઃ સંઘપ્રદેશ દમણ પોલીસ વિભાગ દ્વારા પ્રદેશના 8 જેટલા ગેસ્ટ હાઉસ, હોટલ અને ગેસ્ટ બંગલા સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી છે....
ઝઘડિયાઃ ચાર દિવસ પહેલા વેલસ્પન કંપનીમાં કલરકામ કરનાર કામદાર સેફ્ટીના અભાવે નીચે પડતા કરુણ મોત નીપજ્યા બાદ ફરી શુક્રવારે થર્મેક્સ કંપનીમાં 46...
શહેરમાં દૂષિત પીવાના પાણીની બૂમો ઉઠી : વોર્ડ કચેરી ખાતે રહિશોની રજૂઆત બહારથી વેચાતું પાણી લાવવા નાગરિકો મજબુર : ( પ્રતિનિધી )વડોદરા,તા.2...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થાને ‘મૃત અર્થવ્યવસ્થા’ ગણાવી હતી. તેમના કટાક્ષના જવાબમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી એક મજબૂત જવાબ...
આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવે આજે શનિવારે દાવો કર્યો હતો કે શુક્રવારે બિહાર માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં...
દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા શહેરના વાઘોડિયારોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ કેમ્પસ ખાતે રક્તદાન શિબિર,રાખી સેલ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટ, 2025 ના રોજ એક મોટો નિર્ણય લીધો છે, જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ‘લોકોને બચાવવા’...
હાલોલ એડી સેશન્સ કોર્ટે હુકમ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુક્યો* શ્રી રામ ટ્રાન્સપોર્ટ દ્વારા લેણી રકમ કરતા વધુ રકમનો ચેક ભરી...
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વચ્ચે, એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે તા. 2 ઓગસ્ટે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે લગભગ 2,183.45 કરોડ રૂપિયાના 52...
વનવિભાગ દ્વારા સાપને મારનાર વિરુદ્ધ કાર્યવાહી : હાજર લોકોએ સાપને નહીં મારવા જણાવવા છતાં શખ્સે નિર્દોષ જીવનો જીવ લઈ લીધો : (...
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એક સાક્ષીએ ગંભીર આરોપ લગાવ્યા છે. સરકારી સાક્ષી મિલિંદ જોશીએ જણાવ્યું કે તેમના પર યોગી આદિત્યનાથ અને આરએસએસના વડા...
અમેરિકાના હ્યુસ્ટનમાં સપ્ટેમ્બર, ૨૦૧૯માં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાર પછીનાં વર્ષે યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ‘અબકી બાર...
વ્યાપક ભ્રષ્ટાચાર અને નબળી નેતાગીરીનો ભોગ દેશના નાગરિકો બની રહ્યા છે. ભારતના નાગરિકો પાસેથી ટેક્સના નામે એવું કહી શકાય કે જાણે લૂંટ...
મિસ્ટર કપૂર ખૂબ જ સફળ બિઝી બિઝનેસમેન હતા, એકદમ શૂન્યમાંથી સર્જન કર્યું હતું અને પોતાની સફળતા વિશે મોટીવેશનલ સેમિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે...
મણિપુરમાં શું બની રહ્યું છે એ ભારતની બાકીની પ્રજાને પૂરી ખબર નથી અને કદાચ ઇશાન રાજ્યોને બાદ કરતા અન્ય પ્રદેશોની પ્રજાને શું...
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક ગંભીર અકસ્માત થયો છે જેમાં રામનગર (ઉધમપુર) ના SDM રાજેન્દ્ર સિંહ અને તેમના છ વર્ષના પુત્ર આરવનું મૃત્યુ...
બંને ગૃહો ઓપરેશન સિંદૂર – કારણો અને પરિણામો પર ચર્ચા કરવા માટે તૈયાર હતા. અચાનક યુદ્ધવિરામ સહિત કેટલાંક સંદર્ભમાં ઘણા પ્રશ્નો ઊભા...
સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તા.3 અને 4 ઓગસ્ટે તાપી એસોસિએશન દ્વારા તાપી ટ્રાવેલ એક્સપો-2025 નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ...
કોઈ નાનું બાળક રડતું હોય કે તોફાન મસ્તી કરતું હોય તો મા તેને શાંત પાડવા માટે સમજાવે કે ધમકાવે છતાં ન સમજે...
ભારતે માત્ર માલદીવ્સ ને જ નહીં પરંતુ દુનિયાના 68 દેશોને 32 બિલિયન ડોલરની ક્રેડિટ લાઈન આપી છે, જે ભારતના વિદેશી ભંડોળ (સોના...
એક બાળક એવું વિચારતો હશે કે મને આ દુનિયાના બધા માતા-પિતાને ફરીથી શાળાએ મોકલવા છે. એવી શાળા જ્યાં સાચા માતા-પિતા બનવાનું શિક્ષણ...
જો કોઈ બાળક કોઈ પુખ્ત વયની વ્યક્તિ સાથે ભીખ માંગતો જોવા મળે છે તો તેમના કૌટુંબિક સંબંધો ચકાસવા માટે પંજાબ સરકાર ડીએનએ...
જમવાના સમય હંમેશ નિશ્ચિત રાખવો. દિવસની શરૂઆત વહેલી સવારે ઊઠીને લીંબુ, મધ આદુનો રસ હુંફાળા પાણીમાં નાખી પી જવું. આ શ્રેષ્ઠ ડીટોક્ષીફાઈંગ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
બળાત્કારના કેસમાં હસનના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. કોર્ટે 1 ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ સાંસદને બળાત્કાર, જાતીય શોષણ, ધાકધમકી અને ડિજિટલ ગુનાઓના ગંભીર કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આજે કોર્ટે બે કેસમાં આજીવન કેદ અને અન્ય કેસોમાં કુલ 11 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સમગ્ર રકમ પીડિતાને વળતર તરીકે આપવામાં આવશે. સજા આજે તા. 2 ઓગસ્ટથી અમલમાં આવી છે.
પ્રજ્વલ રેવન્ના સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં કોર્ટમાં સાડીને એક મહત્વપૂર્ણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી . એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ સાંસદે ઘરેલુ નોકરાણી પર એક વાર નહીં પરંતુ બે વાર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો અને તેની પાસે સાડી પણ હતી, જેને તેણે પુરાવા તરીકે રાખી હતી. તપાસ દરમિયાન સાડી પર રેવન્નાના શુક્રાણુના નિશાન મળી આવ્યા હતા, જેનાથી કેસ વધુ મજબૂત બન્યો હતો. આ સાડીને કોર્ટમાં નિર્ણાયક પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી.
પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને IT એક્ટની અનેક કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. કોર્ટે હવે સજાની જાહેરાત કરી છે.
તપાસ ટીમે 123 પુરાવા એકત્રિત કર્યા
મૈસુરના કેઆર નગરની એક ઘરેલું સહાયકની ફરિયાદ પર પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે પૂર્વ સાંસદે પીડિતા પર બળાત્કાર કર્યો હતો અને આ કૃત્યનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ કેસની તપાસ સીઆઈડીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી હતી, જેણે લગભગ 2,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન, ટીમે કુલ 123 પુરાવા એકત્રિત કર્યા હતા.
સાત મહિનામાં ટ્રાયલ પૂર્ણ થઈ
આ તપાસ CID ઇન્સ્પેક્ટર શોભા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 31 ડિસેમ્બર 2024 ના રોજ શરૂ થઈ હતી, જેમાં કોર્ટે 23 સાક્ષીઓની જુબાની નોંધી હતી. આ ઉપરાંત, કોર્ટે વિડીયો ક્લિપ્સના ફોરેન્સિક રિપોર્ટ અને સ્થળના નિરીક્ષણ રિપોર્ટની પણ સમીક્ષા કરી હતી. ટ્રાયલ માત્ર સાત મહિનામાં પૂર્ણ થઈ હતી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સ્પેશિયલ જજ સંતોષ ગજાનન ભટ્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
રેવન્નાએ શું કહ્યુ?
જનતા દળ (સેક્યુલર) પાર્ટીમાંથી હસન લોકસભા ક્ષેત્રના પૂર્વ સાંસદ 34 વર્ષીય પ્રજવલ્લા રેવન્નાને કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ પ્રતિક્રિયા સામે આવી છે. રેવન્નાએ કહ્યું કે, તેની એકમાત્ર ભૂલ રાજકારણમાં ઝડપથી આગળ વધવાની હતી. જનતા દળ સેક્યુલરના સસ્પેન્ડેડ નેતા અને ભૂતપૂર્વ સાંસદ રેવન્ના પર તેમના ફાર્મ હાઉસમાં કામ કરતી મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેની સામે વધુ ત્રણ કેસ નોંધાયા હતા.