મકરપુરા લેન્ડફીલ સાઈટ પર કચરો સમથળ કરવા પોકલેઇન મશીનો ભાડેથી લેવાશેટ ટેન્ડર સ્ક્રુટિની દરમિયાન પાંચમાંથી બે એજન્સીઓ ડિસ્કવોલીફાઈ થઈ હતી વડોદરા મહાનગરપાલિકાના...
ભારતીય પરંપરા મુજબ દરેક શુભ કાર્યમાં સૌપ્રથમ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ...
સમગ્ર વડોદરા જિલ્લામાં બુધવારે મેઘવિરામ જોવા મળ્યો હતો (પ્રતિનિધિ) વડોદરા તા.27 રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી તા 31 ઓગસ્ટ સુધી મધ્યમ થી...
સત્તાધીશો પર નાગરિકોના તીક્ષ્ણ સવાલ: “વિરાસત સાચવવી કે નષ્ટ કરવી?” સુરતના આર્કિટેક્ટ સુમેશ મોદીનો ચેતવણીભર્યો અભિપ્રાય, આખું સ્ટ્રક્ચર જ રિસ્ટોર કરવું પડશે...
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ઝટપટ કામગીરીથી ‘આંધણી ચાકણ’ સાપ સહી સલામત ઉગાર્યો, વન વિભાગના હવાલે તાંત્રિક વિધિનો ભોગ બનતા બચ્યો કિંમતી આંધણી...
મહિલા તથા તેના પતિ બંનેના બીજા લગ્ન હતા.મહિલા પોતે કરાટેના ક્લાસ તથા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે (પ્રતિનિધિ) વડોદરા તા.27 શહેરના તાંદલજા...
સંસ્કૃતિ અને સંગીતનો અનોખો સમન્વય ગણપતિજીની સ્તુતિઓ દ્વારા કાર્યક્રમને ધાર્મિક ઉર્જાથી તરબોડ કર્યો હતો ( પ્રતિનિધી )વડોદરા,તા.27 પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ...
દાહોદ: દેવગઢ બારીયાના ઘાટી કંપા વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે એક યુવાન અને એક મહિલા ઉપર દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરી દીધા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG) ની યજમાની માટે ભારતના પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે. સરકારે...
જમ્મુ-કાશ્મીરના કટરા ખાતે સ્થિત વૈષ્ણોદેવી ધામ તરફ જતા માર્ગ પર થયેલા ભયાનક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 32 થયો છે. આ દુર્ઘટના ગત રોજ...
લોકો નદીના વહેતા પાણીમાંથી વાહનો લઈ જવા મજબૂર બન્યા પાવી જેતપુર: છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના સિહોદ ખાતે ભારજ નદી ઉપર આવેલો બ્રિજ બે...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો દાવો કર્યો છે. આ વખતે તેમણે કહ્યું છે કે તેમણે...
પ્રિયંકા ગાંધી પહેલી વાર બિહારના રાજકીય મેદાનમાં ઉતરી છે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની ‘મતદાર અધિકાર યાત્રા’માં પ્રિયંકા ગાંધીનો આ બીજો દિવસ...
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 6 મહિનાના કાર્યકાળની ચર્ચા કરતી વખતે એક પોલિટિકલ સાયન્ટિસ્ટે ટ્રમ્પ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાની મૂળના બ્રિટિશ...
મધ્યપ્રદેશના મહુ ખાતે આજ રોજ તા.27 ઓગસ્ટ 2025ના બુધવારે યોજાયેલા રણ-સંવાદ 2025 કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભવિષ્યના યુદ્ધોની દિશા અને ભારતની...
સતત વરસાદ અને ડેમમાંથી સતત પાણી છોડવાને કારણે પંજાબમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી છે. રસ્તાઓ ધોવાઈ જવાથી ઘણા ગામોનો સંપર્ક કપાઈ...
ઓનલાઈન પ્લેટફોર્મ પર રૂપિયાની લેતીદેતી ધરાવનારી ગેમ્સ રમાતી હતી તેના પર સંપૂર્ણપણે સરકાર પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધ લાદવાની જોગવાઈ ‘ધ...
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને અંતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. અશ્વિને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા...
તમને યાદ છે? થોડા સમય પહેલાં ચીને થોરિયમને ન્યૂક્લિયર રિએક્ટરમાં ઈંધણ તરીકે વાપર્યું હતું. યુરેનિયમ કરતાં આ ટેક્નિક વધારે બહેતર છે. અમેરિકા-રશિયા,...
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાઇલિશ બેટ્સમેન માઈકલ ક્લાર્કને સ્કિન કેન્સર હોવાનું નિદાન થયું છે. ભૂતપૂર્વ બેટ્સમેને સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર...
બિહારના નાલંદા જિલ્લામાં ગ્રામજનોએ નીતીશ સરકારના મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં બોડીગાર્ડ ઘાયલ થયો છે....
તાજેતરમાં અમદાવાદમાં એક શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની થયેલી હત્યાથી સમગ્ર ગુજરાત ખળભળી ઉઠ્યું છે. ઘટના બાદ હંમેશ મુજબ તંત્ર હરકતમાં આવીને વિદ્યાર્થીઓના...
ઓલપાડથી 25 કિલોમીટર અંતરે આવેલુ કીમામલી ગામની ‘ગુજરાતમિત્ર’ અખબારની આસપાસ ચોપાસ પૂર્તિમાં કોમી એકતાની પરોપકારી ભાઈચારાની ઘટનાની વિશેષ નોંધ લેવામાં આવી છે....
પહેલાના જમાનામાં નાલંદા, તક્ષશીલા જેવા વિદ્યાધામો વિશ્વમાં સૌથી મોખરે હતા અને ત્યારે હદ્રએનસંગ જેવા વિદ્યા અભ્યાસી વિકટ પ્રવાસ ખેડીનેય વિદ્યાપ્રાપ્તિ માટે ભારત...
વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું કૃષિ-ઉત્પાદન એરંડામાં પ્રથમ સ્થાને, શેરડી અને ડાંગરમાં ઉત્પાદનમાં બીજા સ્થાને, ડુંગળીમાં ત્રીજા સ્થાને, ઘઉં અને કપાસમાં અનુક્રમે...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલ વધારાના 25 ટકા ટેરિફનો અમલ તા.27 ઓગસ્ટ 2025થી શરૂ થઈ ગયો છે. આ...
રાજધાની દિલ્હીના લોકો માટે એક નવો તણાવ ઊભો થયો છે. હવે તેમને UER-2 (Urban Extension Road-2) પર ટોલ ચૂકવવો પડશે. પરંતુ ટોલ...
ગૃહમંત્રી અમિત શાહે 20 ઓગસ્ટના રોજ લોકસભામાં ત્રણ મહત્ત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલ રજૂ કર્યાં હતાં. આ બિલ એવા કેન્દ્રીય કે રાજ્ય મંત્રીને...
આજકાલ દુનિયાભરમાં એઆઇની બોલબાલા છે. એઆઇને કારણે ઘણા કામો સરળ થયા છે તો રોજગારી પર સંકટ જેવી સમસ્યાઓ પણ ઉભી થઇ છે,...
બોલિવૂડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર હુમલો કરવાના કાવતરાને ગુરુગ્રામ પોલીસ અને STFએ નિષ્ફળ બનાવ્યો છે. પટૌડી રોડ પર બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં પાંચ...
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
મકરપુરા લેન્ડફીલ સાઈટ પર કચરો સમથળ કરવા પોકલેઇન મશીનો ભાડેથી લેવાશેટ
ટેન્ડર સ્ક્રુટિની દરમિયાન પાંચમાંથી બે એજન્સીઓ ડિસ્કવોલીફાઈ થઈ હતી
વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મકરપુરા લેન્ડફીલ સાઈટ ખાતે કચરાને સમથળ કરવાની કામગીરી માટે પોકલેઇન (હિટાચી-200 અથવા સમકક્ષ) મશીનો ભાડેથી લેવા માટે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે પ્રતિ કલાકના ભાવે ઇ-ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા જાહેર થયેલા ટેન્ડરમાં કુલ પાંચ એજન્સીઓએ ભાગ લીધો હતો. જેમાંથી બે એજન્સીઓ સ્ક્રુટિની દરમિયાન ડિસક્વોલિફાઇ થતાં બાકીની ત્રણ એજન્સીઓના પ્રાઈઝ બીડ ખોલવામાં આવ્યા હતા. જેમાં વડોદરાની મે. એસ.એમ. પટેલ એ પ્રતિ કલાક રૂ. 1300/- નો દર રજૂ કર્યો હતો. બાદમાં દર ઘટાડો જણાવાતા તેમણે તા. 21-8-2025 ના પત્ર દ્વારા ભાવ ઘટાડીને રૂ.1080/- પ્રતિ કલાક કરવા સંમતિ આપી હતી. આ દર અંદાજીત દર કરતાં ઓછો હોવાથી તેઓનો દર સૌથી નીચા હતા. બીજી એજન્સી ઓડેદરા કન્સ્ટ્રક્શન કો.એ રૂ. 1350/- પ્રતિ કલાકનો દર રજૂ કર્યો હતો, જે અંદાજીત દર કરતાં આશરે 25 ટકા વધારે હતો. જ્યારે માધવ એન્ટરપ્રાઇઝે રૂ. 1440/- પ્રતિ કલાકનો દર રજૂ કર્યો હતો, જે અંદાજ કરતાં 33.33 ટકા વધારે હતો.
ટેન્ડર સ્ક્રુટિની કમિટીએ સૌથી ઓછો દર આપનાર મે. એસ.એમ. પટેલને ટેન્ડર ફાળવવા માટે ભલામણ કરી છે. આ કામગીરી માટે કુલ રૂ. 1.09 કરોડની નાણાકીય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ખર્ચ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના બજેટ હેડ હેઠળ કરવામાં આવશે. હવે આ પ્રસ્તાવ મંજુરી માટે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે. આગામી શુક્રવારે સ્થાયી સમિતિ આ અંગે નિર્ણય લેશે.