સુરતથી દુબઈ આવી રહેલી ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં સમસ્યા ઉભી થતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાયલોટે સમયસૂચકતા વાપરીને ફ્લાઈટને ડાયવર્ટ...
પ્રતિનિધિ સંખેડા તેર વર્ષ અગાઉ સંખેડાન ગોલાગામડી નજીકથી ચૂંટણી સમયે કાવીઠાના નરહરિભાઇ પટેલને કારમાં રૂા. ૬ લાખ રોકડા લઇ જતા ઝડપી પાડી...
અમેરિકાના મિનિયાપોલિસ શહેરની એક ચર્ચમાં ફાયરિંગની આઘાતજનક ઘટના બની છે. ગઈકાલે તા.27 ઓગસ્ટ 2025ના બુધવારે 23 વર્ષીય રોબિન વેસ્ટમેને એક ચર્ચમાં ચાલી...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. આના કારણે કાપડ, હીરા અને ઝીંગા વ્યવસાયને ભારે અસર થશે....
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર મોહમ્મદ શમીને એશિયા કપ 2025 ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. મોટી ટુર્નામેન્ટ અને...
કર્મચારીઓના પી.એફ. અને લાભોમાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે રેલી કાઢી વિરોધ કરવા નીકળેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત (પ્રતિનિધિ) નડિયાદ, તા.28નડિયાદ મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના...
રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ખોટી ધમકીએ ખળભળાટ મચાવ્યો છે. ચાણક્યપુરી સ્થિત જેસસ એન્ડ મેરી કોલેજ સહિત આશરે 20 કોલેજોને ઈ-મેલ મારફતે...
ભાજપ સરકાર કાશી અને અયોધ્યા પછી હવે મથુરાનો આધુનિક પદ્ધતિએ વિકાસ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશ સરકાર...
ભારતીય નાગરિકો માટે આર્જેન્ટિનાએ મોટી રાહતની જાહેરાત કરી છે. હવે જો ભારતીય પ્રવાસીઓ પાસે માન્ય અમેરિકન પ્રવાસન વિઝા હશે તો તેમને આર્જેન્ટિના...
શ્રેયા અને શેખર મિત્ર હતાં. એક સાથે ફરતાં. શેખરને શ્રેયા ગમતી પણ પ્રેમની હજી શરૂઆત થઇ ન હતી. એક દિવસ ધીમેથી હિંમત...
ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અમેરિકા અને ભારત વચ્ચે ભૂતકાળમાં ક્યારેય નહોતી તેવી સ્થિતિ ઊભી થઈ જવા પામી છે. અમેરિકાએ ભારત પર લગાડેલા 50...
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાએ ગુરુવારે વહેલી સવારે મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે...
એક-બે નહીં, પચીસ પુસ્તકોને પ્રતિબંધિત કરાયાં છે. અગાઉ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયા પછી અહીંના ગૃહ વિભાગ તરફથી 5 ઓગસ્ટે...
એક જમાનો હતો જ્યારે અમારા સિદ્ધપુર જેવડા નાનકડા શહેરમાં કોઈ સાઇકલ છોડાવે એટલે કે સાઇકલવાળાની દુકાનેથી નવી સાઇકલ ખરીદે તો બધા એની...
આદિવાસીઓ આજે રાજકીય વિચારધારામાં સમાજ તરીકે ઘણો નબળો છે. જેના કારણો આર્થિક સામાજિક ધાર્મિક અને રાજકીય માળખામાં રસ રૂચી ન લેતા પોતાના...
સુરત શહેર ચારચક્રિય વાહનોથી અતિસમૃદ્ધ છે. સાધન સંપન્ન પ્રત્યેક વ્યકિત પાસે ચારચક્રિય વાહન હોય જ છે. પરંતુ હમણાં જે નવા વાહનો માર્ગ...
ઓનલાઈન સાયબર સ્કેમનાં કિસ્સોઓ ખૂબ વધી રહ્યા છે સાથે સ્કેમ કરવાની રીતો પણ. થોડા સમય પહેલા મારી સામે એક સાયબર ફ્રોડે જાળ...
મારા એક મિત્ર વહેલી સવારે ચાલવા નીકળે છે તે અંગેનો તેમનો અનુભવ કહ્યો જે તેમનાં શબ્દોમાં અહીં રજૂ કર્યો છે. ‘‘સુરત જ્યારે...
બ્રિજના ઈન્સ્પેક્શન રિપોર્ટ બાદ પાલિકાના બ્રિજ વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી કાસમઆલા બ્રિજ તથા બાલભવન પાસે આવેલ હયાત બ્રિજના સમારકામ માટેનુ પણ...
ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ પર હોવાથી હયાત ઇજારો 31 ઓગસ્ટ સુધી લંબાવશે હાલની મર્યાદામાં 10 લાખનો વધારો કરવા માટે સ્થાયી સમિતિ પાસેથી મંજૂરી...
મકરપુરા લેન્ડફીલ સાઈટ પર કચરો સમથળ કરવા પોકલેઇન મશીનો ભાડેથી લેવાશેટ ટેન્ડર સ્ક્રુટિની દરમિયાન પાંચમાંથી બે એજન્સીઓ ડિસ્કવોલીફાઈ થઈ હતી વડોદરા મહાનગરપાલિકાના...
ભારતીય પરંપરા મુજબ દરેક શુભ કાર્યમાં સૌપ્રથમ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ...
સમગ્ર વડોદરા જિલ્લામાં બુધવારે મેઘવિરામ જોવા મળ્યો હતો (પ્રતિનિધિ) વડોદરા તા.27 રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી તા 31 ઓગસ્ટ સુધી મધ્યમ થી...
સત્તાધીશો પર નાગરિકોના તીક્ષ્ણ સવાલ: “વિરાસત સાચવવી કે નષ્ટ કરવી?” સુરતના આર્કિટેક્ટ સુમેશ મોદીનો ચેતવણીભર્યો અભિપ્રાય, આખું સ્ટ્રક્ચર જ રિસ્ટોર કરવું પડશે...
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ઝટપટ કામગીરીથી ‘આંધણી ચાકણ’ સાપ સહી સલામત ઉગાર્યો, વન વિભાગના હવાલે તાંત્રિક વિધિનો ભોગ બનતા બચ્યો કિંમતી આંધણી...
મહિલા તથા તેના પતિ બંનેના બીજા લગ્ન હતા.મહિલા પોતે કરાટેના ક્લાસ તથા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે (પ્રતિનિધિ) વડોદરા તા.27 શહેરના તાંદલજા...
સંસ્કૃતિ અને સંગીતનો અનોખો સમન્વય ગણપતિજીની સ્તુતિઓ દ્વારા કાર્યક્રમને ધાર્મિક ઉર્જાથી તરબોડ કર્યો હતો ( પ્રતિનિધી )વડોદરા,તા.27 પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ...
દાહોદ: દેવગઢ બારીયાના ઘાટી કંપા વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે એક યુવાન અને એક મહિલા ઉપર દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરી દીધા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે 2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG) ની યજમાની માટે ભારતના પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે. સરકારે...
જમ્મુ-કાશ્મીરના કટરા ખાતે સ્થિત વૈષ્ણોદેવી ધામ તરફ જતા માર્ગ પર થયેલા ભયાનક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 32 થયો છે. આ દુર્ઘટના ગત રોજ...
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
સુરતથી દુબઈ આવી રહેલી ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં સમસ્યા ઉભી થતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાયલોટે સમયસૂચકતા વાપરીને ફ્લાઈટને ડાયવર્ટ કરી હતી. આ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. આમ, મોટી દુર્ઘટના ટળી હતી.
સુરતથી આજે સવારે દુબઈ ખાતે રવાના થયેલી ફ્લાઈટમાં મધદરિયે ટેક્નિકલ ખામી સર્જાતાં પાયલોટ દ્વારા તાત્કાલિક પ્લેનને અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. પ્લેનનાં એન્જીનની ક્ષમતામાં ખામી સર્જાતાં અમદાવાદ ખાતે લેન્ડ થયા બાદ હાલમાં ટેક્નિકલ સ્ટાફ દ્વારા પ્લેનનું ઝીવણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
જો કે, આ સમસ્યાને પગલે પ્લેનમાં સવાર મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક પહોંચેલા પ્લેનનાં એન્જીનમાં સમસ્યાને પગલે પાયલોટ દ્વારા ત્વરિત આ નિર્ણય લેતાં મોટી હોનારત ટળવા પામી છે.
અલબત્ત, આજે સવારે 9.45 વાગ્યે ઈન્ડિગો એરલાઈન્સનું પ્લેન સુરતથી દુબઈ ખાતે રવાના થયું હતું. નિર્ધારિત 12.30 કલાકે દુબઈ ખાતે આ પ્લેન લેન્ડ થાય તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સીમા મધદરિયે પ્લેનનાં નજીક એન્જીનમાં ખામી જોવા મળતાં પાયલોટ સતર્ક થઈ ગયા હતા.
કોઈપણ પ્રકારની સંભાવનાને ધ્યાને રાખીને પાયલોટ દ્વારા તાત્કાલિક પ્લેનને અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. 172 મુસાફરોની કેપિસીટી ધરાવતાં પ્લેનમાં અંદાજે 100થી વધુ મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે.
સપ્તાહમાં બે દિવસ ઉડતી દુબઈની આજની ફ્લાઈટમાં એન્જીનમાં સમસ્યા સર્જાતાં પાયલોટ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ કરાવવામાં આવતાં એરપોર્ટ ખાતે ફરજ બજાવતાં ટેક્નીકલ સ્ટાફ પણ સતર્ક થઈ ગયો હતો. હાલમાં પ્લેનનાં એન્જીનની સધન તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ દુબઈની ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આખરે અમદાવાદ ખાતે પ્લેનનું સફળતાપૂર્વક લેન્ડિંગ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદ પ્લેન ક્રેશની યાદ તાજી થઈ
જુન મહિનામાં અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરનાં સુમારે લંડન ખાતે જઈ રહેલ ફ્લાઈટ ગણતરીનાં સેકન્ડમાં ધડાકાભેર તુટી પડતાં 200થી વધુ નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. આ ઘટનાને પગલે સમગ્ર દુનિયામાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એવિએશન સેક્ટરમાં પણ બોઈંગનાં વિમાનોની ગુણવત્તા અને સુરક્ષાનાં માપદંડો પર પ્રશ્નાર્થ ઉઠ્યા હતા. જો કે, આ ઘટના બાદ હવાઈ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ ભારે હોલાહલ જોવા મળ્યો હતો અને ખાનગી કંપનીઓ દ્વારા પણ વિમાનોની સુરક્ષા સંદર્ભે જરૂરી પગલાં ભરવામાં આવ્યા હતા.