તિયાનજિન, તા. ૩૦: સાત વર્ષથી વધુ સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે ચીન હતા, તેમની આ મુલાકાત પર આતુરતાથી નજર...
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ અંગે પોતાના વિચારો શેર કર્યા. પ્રધાનમંત્રી કાર્યાલયે આ માહિતી...
પ્રતિનિધિ બોડેલીછોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના પ્રશ્નો આવ્યા હતા. જ્યારે વાત કરીએ સુખી ડેમની ત્યારે તેમાં પણ...
સાવલી; સાવલી તાલુકામાં પરોઢ થી જ ધોધમાર વરસાદ ચાલુ થતા દિવસ ભર કુલ 40 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે સીઝનનો કુલ 550...
ડેડિયાપાડા, સાગબારા, ભરૂચ: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે રાજ્યની ઘણી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ભારે...
પ્રતિનિધિ જાંબુઘોડા જાંબુઘોડા તાલુકા ના જોટવડ ગામના કલ્હરી ફળિયામાં રહેતો આશરે 30 વર્ષીય યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારીયા શનિવારે બપોરે નદીમાં કૂદી પડતાં...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 શહેરમાં લૂંટફાટ કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે. જેમાં શહેરના મકરપુરા વિસ્તારમાં પોતાની પુત્રીને ખાનગી કોચિંગ ક્લાસમાં મૂકીને મોપેડ...
2.40 લાખની 719 બોટલો અને કાર સહિત 3.25 લાખનો મુદ્દામાલ કબ્જેબાજવાના કપિલસિંગ કુંતલની ધરપકડ,રુબિન ઉર્ફે કટે શેખને ભાગેડુ જાહેર કરાયો : (...
શનિવારે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ પૂરાં થતાં પોલીસે ફર્ધર રિમાન્ડ ની માંગણી કરી હતી જેને કોર્ટે નામંજૂર કરતાં આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલાયા...
શિનોર : ઉપરવાસમાં સતત વરસાદ પડતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થતા તંત્ર દ્રારા...
નસવાડી: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ થી જિલ્લાની મેણ નદી, હેરણ નદી, ઓરસંગ નદી અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. સતત...
નસવાડી: છોટાઉદેપુર તાલુકાના અત્રોલી ગામે એક મૃતદેહની અંતિમ ક્રિયા માટે તાડપત્રી ઓઢાડીને વિધિ કરવી પડી હતી. જ્યારે ગ્રામજનો દ્વારા વખતો વખત સ્મશાન...
ઇન્ડોનેશિયામાં બેકાબૂ ભીડે સંસદ ભવનમાં આગ લગાવી દીધી છે. આના કારણે ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ...
35 શાળાઓમાં સરસ્વતી માતાજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ 10 મધ્યાહન ભોજન શેડનું ખાતમુહુર્ત કરાયું શિક્ષણ સમિતિના અધ્યક્ષ,શાસનાધિકારી સહિત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા...
(પ્રતિનિધિ) વડોદરા તા.30 અભયમ 181 મહિલા હેલ્પલાઇન બાપોદ વડોદરા દ્વારા ક્રિસ્ટલ સ્કૂલના ટીચર્સ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 65 જેટલા...
પુરી રથયાત્રાના ત્રણ પૈડા સંસદ પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને શનિવારે આ વાતની પુષ્ટિ કરી. મંદિર સમિતિએ જણાવ્યું હતું...
પ્રતિનિધી ગોધરા તા.30પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા મીરપ અને સંતરોડ બજારને જોડતા મુખ્ય માર્ગ પરના કોઝવે (ડીપ નાળા) પર સતત વરસી રહેલા...
એન્ડેવર ઈન્ફોટેક પ્રા.લિમિટેડની બંધ ઓફિસના એસીમાં શોર્ટ સર્કિટ :વડીવાડી ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો : કોઈ જાનહાનિ નહિ ( પ્રતિનિધી...
IPL ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ 4 જૂને વિજય પરેડમાં જીવ ગુમાવનારા તમામ 11 લોકોના પરિવારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે (30 ઓગસ્ટ 2025) SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા છે. સમિટ ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ...
આજે બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રાનો 14મો દિવસ છે. ભોજપુરમાં યાત્રા દરમિયાન ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીને કાળા ઝંડા બતાવ્યા. નરેન્દ્ર મોદી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2026 પહેલા રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું...
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાવાની છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન...
શહેરભરમાં વરસાદી ઝાપટા : પ્રતાપપુરામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટી વધશે સવારથી વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : સાંજે ગણેશ મંડળો...
વડોદરા: વડોદરા શહેરમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકા હાઈ એલર્ટ પર છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, હાલ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પની ટેરિફ ધમકીઓ...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગુમ થવાના સમાચારે હંગામો મચાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના ખરાબ સ્વાસ્થ્ય વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન...
પ્રતિનિધિ સંખેડાસંખેડામાં લાછરસ વાળાની ખડકીમાં શુક્રવારે મોડી રાત્રે વરસાદના કારણે એક મકાન અચાનક ઘસી પડ્યું હતું જેના કારણે બે એકટીવા બાઈકને નુકસાન...
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આતંકવાદીઓની દુનિયામાં ‘હ્યુમન જીપીએસ’ તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં માર્યા ગયા...
પ્રતિનિધી ગોધરા તા.30પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ગણેશ વિસર્જનને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાના ઉદ્દેશ્યથી શહેરા પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું...
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
તિયાનજિન, તા. ૩૦: સાત વર્ષથી વધુ સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે ચીન હતા, તેમની આ મુલાકાત પર આતુરતાથી નજર રાખવામાં આવી રહી છે કારણ કે વોશિંગ્ટનની ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકા સંબંધોમાં અચાનક મંદી આવી ગઇ છે.
મોદી મુખ્યત્વે ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છેે. જો કે, રવિવારે ચીનના પ્રમુખ ઝી જિનપિંગ સાથેની તેમની આયોજીત મુલાકાત વોશિંગ્ટનના ટેરિફ વિવાદને ધ્યાનમાં રાખીને વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે, જેણે વિશ્વભરના લગભગ તમામ અગ્રણી અર્થતંત્રોને અસર કરી છે. વાર્તાલાપમાં, મોદી અને જિનપિંગ ભારત-ચીન આર્થિક સંબંધોની સમીક્ષા કરે તેવી અપેક્ષા છે અને પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ પછી ગંભીર તણાવમાં આવેલા સંબંધોને વધુ સામાન્ય બનાવવાના પગલાં પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. તિયાનજીન એરપોર્ટ પર મોદીનું લાલ જાજમ પાથરીને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન તેમના બે રાષ્ટ્રોના પ્રવાસના બીજા અને અંતિમ ચરણમાં જાપાનથી આ ચીની શહેરમાં પહોંચ્યા હતા. મોદી આ સમિટની સાઇડલાઇન પર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અન્ય ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરે તેવી અપેક્ષા છે. તિયાનજિનની યાત્રા પહેલા મોદીએ કહ્યું કે વિશ્વ આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે ભારત અને ચીન માટે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે. જાપાનના ધ યોમિયુરી શિમ્બુન સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત અને સૌહાર્દપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર સકારાત્મક અસર કરી શકે છે. વિશ્વ અર્થતંત્રમાં હાલની અસ્થિરતાને જોતાં, ભારત અને ચીન માટે, બે મુખ્ય અર્થતંત્રો તરીકે, વિશ્વ આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે સાથે મળીને કામ કરવું પણ મહત્વપૂર્ણ છે એમ શુક્રવારે પ્રકાશિત થયેલા ઇન્ટરવ્યુમાં મોદીએ કહ્યું. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ભારતની મુલાકાત લીધાના પખવાડિયા કરતાં પણ ઓછા સમયમાં મોદીનો ચીન પ્રવાસ થયો છે.
આ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વાંગની વ્યાપક વાટાઘાટો બાદ, બંને પક્ષોએ બંને પક્ષો વચ્ચે સ્થિર, સહકારી અને ભવિષ્યલક્ષી સંબંધો માટે શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા હતા. આ પગલાંઓમાં વિવાદિત સરહદ પર શાંતિની સંયુક્ત જાળવણી, સરહદ વેપાર ફરી ખોલવા અને શક્ય તેટલી વહેલી તકે સીધી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક મહિનામાં, બંને પક્ષોએ જૂન 2020 માં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી ઘાતક અથડામણો પછી ગંભીર તણાવમાં આવી ગયેલા તેમના સંબંધોને ફરીથી સ્થાપિત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં શરૂ કર્યા છે.વડાપ્રધાને છેલ્લે જૂન 2018માં SCO સમિટમાં હાજરી આપવા માટે ચીનની મુલાકાત લીધી હતી.