Charchapatra

માલ્થુસનો જનસંખ્યાનો સિધ્ધાંત

જનસંખ્યાનો સિધ્ધાંત – પ્રિન્સીપલ ઓફ પોપ્યુલેશન જગત સમક્ષ રજુ કર્યો. માલ્થુએ દુનિયાનો અગાઉનો ઈતિહાસનો સંશોધન અને વિષ્લેશણ કરીને એ નતીજા પર આવ્યો કે જ્યારે જગતમાં પાપોચાર, અન્યાય, હિંસા, દુરાચાર જેવા પાપો વધે છે ત્યારે કુદરત કોપાયમાન થાય છે અને ધરતી પર પોતાનો ક્રોધાગ્નિ રૂપે ધરતીકંપ, સુનામી જેવા તોફાનો, આગ, દુકાળ, ભૂખમરો અને બિમારીઓ પ્રગટ કરે છે. કોરોના કુદરતનો કોપ છે. ભલે આજના વૈજ્ઞાનિકો સાયન્ટીસો શિક્ષિતો સુધારવાદી સંસ્કારી માનવી આ વાત માને યા ના માને. આ કુદરતનો કોપ, ક્રોધ સ્ફોટક રીતે વધતી વસ્તીનેનું નિયંત્રણ અંકુશ કરે છે. આ કુદરતના કોપથી માનવી પાપો કરતા ડરે છે. જગતમાં ફરીથી ધર્મ, માનવતા, દયા, અહિંસાનો વિજય થાય છે. કુદરતનો કોપ, ક્રોધ, પ્રસન્નતા દયા માફીમાં પરીણમે છે. જગતમાં શાંતિ, ખુશહાલી, પ્રસરી જાય છે.
સુરત – મોહસીન એસ. તારવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top