Vadodara

કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી:દીલ કે અરમા ……..જેવો ઘાટ ઘડાયો

વડોદરા: વિધાનસભા વિસ્તારના બહુ ચર્ચિત રાજેન્દ્ર ત્રિવેદી સૌથી પહેલા વિધાનસભામા અધ્યક્ષ હતા ત્યાર બાદ તેમને મહેસુલ અને કાયદા મંત્રી તરીકે નિમણૂક થઈ તાજેતરમાં મેહસુલ વિભાગ ના ભ્રસ્ટાચાર જોઈ ને ઉપર સુધી તેમનો વિવાદ જતા તાત્કાલિક અસર થી આ વિભાગ પરત લેવામાં આવ્યોહતો. વિજય રૂપાણી એ રાજીનામુ આપ્યા બાદ જુના મંત્રી મંડળ ને ઘર ભેગું કરાયું હતું.ત્યાર બાદ ભુપેન્દ્ર પટેલ. ની સરકાર માં 2 નંબર નું પદ ધરાવનાર મહેસુલ અને કાયદા મંત્રી તરીકે જવાબદારી રાજેન્દ્ર ત્રિવેદી ને સોંપાઈ હતી જો કે તેમાં તેઓ ખરા ઉતર્યા ન હતા. સીન -સૉર્ટ કરવાની એમની આદત હતી, એ જ્યાં જ્યાં જાય ત્યાં એ પહોંચે પહેલાં મીડિયા પહોંચી જતું હતું મહેસુલ ની સરકારી કચેરી માં રેડ પાડી હોય તેમ ઘુસી જતા હતા તેમની સ્ટાઇલ મા કામ કરી જસ લેવાની તેમની આદત હતી.

આવી વિવાદિત કામગીરી ને લઈ ને નારાજગી ખૂબ વધી ગઇ હતી. એમના હસ્તક ના તેમનો વિભાગ માં ભ્રસ્ટાચાર થી ખદબદ તો હોવાનું જણાઈ આવતા અને તેમના પીએ ના પણ કેટલાક કરતૂતો બહાર આવ્યા હતા અને પોલીસ ફરિયાદો પણ દાખલ થઈ કોર્ટ કેસો પણ ચાલતા હતા. નાયબ મુખ્યમંત્રી પદ અથવા મુખ્યમંત્રી પદ પર જવાના અરમાન હતા. એમણે રાવપુરા ફેન કલબ નામનું ગ્રૂપ ઉભું કર્યુ હતું જોઈએ એટલું સફળ થયું ન હતું એમના કાર્યકાળ દરમિયાન એમનાજ વિસ્તાર ના કોર્પોરેટર સાથે નારાજગી વહોરી હતી.

તેમના કેટલાક કરતૂતો એમના વિસ્તાર ના કોર્પોરેટરે ખુલ્લા કર્યા હતા. તત્કાલીન કલેકટર શાલીની અગ્રવાલ ના સમય માં તાબા ના મહેસુલી સક્ષમ અધિકારી એ કલમ 84 સી હેઠળ બિન ખેડૂત ની નોટિસ આપી હતી. મૂળ ઉત્તરપ્રદેશ ,જિલ્લા ઉન્નનાવ ના મૂળ વતની છૅ.હિન્દી ભાષી છૅ ગુજરાતી ન હોવા છતાં સ્થાનિક લોકો સાથે હરિ મળી ને રહ્યા છૅ. ફરી વકિલાત શરૂ કરે તો નવાઈ નહિ. તેઓ મૂળ ગુજરાતી બ્રાહ્મણ ન હોવાનું ફેક્ટર પણ તેમને નડ્યું હોવાનું કહેવાય છે

Most Popular

To Top