Latest News

More Posts

પૂજ્ય સંતો અને વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ યોગ કાર્યક્રમમાં લીધો ભાગ

મંદિર પરિસરમાં ભવ્યતા અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે યોજાયો યોગ કાર્યક્રમ

યોગ દ્વારા સ્વસ્થ જીવન અને માનસિક શાંતિનો સંદેશ અપાયો

વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

મોટી સંખ્યામાં હરિભક્તો અને વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત

યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા સંતોએ કરી અપીલ

યોગ દિવસ નિમિત્તે સ્વાસ્થ્ય અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

To Top