દારૂની મહેફીલમાં પકડાયેલા 3 પોલીસ ઇન્સ્પેક્ટરની જિલ્લા બહારના હેડક્વાર્ટરમાં બદલી ન થઈ તે પણ શંકાસ્પદ બાબતવિદ્યાનગરમાં ફરજ દરમિયાન પીઆઈ હરપાલસિંહ અને મારામારીમાં...
પશ્ચિમ રેલવેના 8 સ્ટેશન 9 ફલાયઓવર અને 41 અંડરપાસનું શિલાન્યાસ અને ઉદ્દઘાટન પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ.19,000 કરોડથી વધારેનાં ખર્ચે...
વાઘોડિયા રોડની મહિલાએ શાદીડોટ કોમ પરથી સુરતના યુવક સાથે લગ્ન કર્યાં વારંવાર કહેવા છતાં પિયરમાં મહિલાને તડી નહી જતા મહિલાએ કોર્ટમાં ભરણપોષણનો કેસ...
ઉગ્ર વિરોધ સાથે રહીશોએ જાતે જ દુકાનો બંધ કરાવી : વેપારીઓ અને રહીશો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ : ( પ્રતિનિધિ ) વડોદરા...
વડોદરા ભાજપનો પક્ષ જોડો કાર્યક્રમ યોજાયો : ફાર્મસીસ્ટ આર્કિટેક્ટ, એન્જીનીયર,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,સહિત વિવિધ પ્રોફેશન સાથે જોડાયેલા બુદ્ધિજીવીઓ પણ ભાજપમાં જોડાશે : ( પ્રતિનિધિ...
શહેરના કિશનવાડી વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક બુટલેગર દ્વારા વિદેશી દારૂની બોટલ માથામાં મૂકી જાણે પોલીસનો કોઈ ખોફ ના હોય એમ કેમ...
અંકલેશ્વર,ભરૂચ: (Bharuch) ‘એક ફૂલ દો માલી’ની જેમ ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં (Love Affair) સારંગપુર ગામે ખૂની ખેલ ખેલાયો છે. અંકલેશ્વર નજીક સારંગપુર ગામે...
ઈઝરાયેલ અને હમાસના યુદ્ધ (Israel and Hamas War) વચ્ચે અમેરિકા (America) અને બ્રિટન યમન પર સતત હુમલા કરી રહ્યા છે. અમેરિકા અને...
દ્વારકાઃ (Dwarka) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુજરાતના દ્વારકામાં સમુદ્રમાં ઊંડા પાણીમાં જઈ ભગવાન કૃષ્ણની નગરીના (Krishna Nagri) દર્શન કર્યા હતા. તેમણે...
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કઠુઆ રેલવે સ્ટેશન (Railway Station) પર એક માલગાડી (Goods Train) અચાનક ડ્રાઈવર વગર ચાલવા લાગી હતી. ટ્રેન કઠુઆ સ્ટેશનેથી...
નવી દિલ્હી: (New Delhi) રાજધાની દિલ્હીમાં રખડતા કૂતરાઓનો (Street Dog) ત્રાસ સતત વધી રહ્યો છે. શનિવારે રાત્રે તુગલક રોડ વિસ્તારમાં દિવ્યાંશી નામની...
*માતાએ ઇન્સ્ટા ચેક કરવા મોબાઈલ લેવા જતા પુત્રે સોશિયલ મીડિયાની તમામ ચેટ ડિલીટ કરી નાખી *ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા પિતાએ ઠપકા આપતા...
સુરત: (Surat) રશિયા યુક્રેન યુદ્ધમાં (Russia Ukraine War) સુરતના યુવાનનું મોત થયું છે. સુરતના ૨૩ વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું યુદ્ધ દરમિયાન મોત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બે દિવસીય ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. તેઓ આજે ગુજરાતમાં કરોડોની ભેટ આપવાના છે. ત્યારે તેમના દિવસની શરુઆતમાં...
*શહેરના માંડવી વિસ્તારમાં આવેલા બેન્કરોડ ખાતે એક ત્રણ માળની જર્જરિત ઇમારત ધરાશાયી, ઇમારત નીચે પાર્ક કરેલી કાર દબાઇ* વડોદરાના માંડવીમાં શનિવારની રાતે...
સુરત: અગ્રણી ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નેતૃત્વમાં રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા શ્રીરામ...
*મહાસુદ પૂનમે મંદિર પરીસર ‘જય મહારાજ’ના જય ઘોષથી ગૂંજી ઉઠ્યુ *સાંજે 6 વાગ્યાના ટકોરે ભક્તો મંદિર પરિસરમાં જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાયા...
લેપ્રસી ગ્રાઉન્ડ પર કાર્ડિયાક અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ SSG હોસ્પિટલમાં સ્પાઈન, કિડની અને આંખની હોસ્પિટલ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટથી...
ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાં કાળા કારોબારનો પર્દાફાશ, SOGને તપાસ સોંપાઈ
સુરત: (Surat) શનિવારે વહેલી સવારે શહેરના હજીરાના (Hazira) અદાણી પોર્ટ (Adani Port) ખાતે બે લોડેડ ડમ્પરો સામસામે ભટકાયા હતા. ટક્કર એટલી જોરદાર...
વાપી: (Vapi) વાપી જીઆઈડીસીમાં (GIDC) લાયસન્સ વગર પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી (Security Agency) ચલાવતા શખ્સને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી...
બીલીમોરા: (Bilimora) બીલીમોરામા રેલવે ક્રોસિંગ (Railway Crossing) 109 પાસે કાનમાં ઈયરફોન નાખી ગીત સાંભળતા રેલવે ટ્રેક પર જઈ રહેલા વૃદ્ધ શ્રમજીવીને ટ્રેનની...
ભરૂચ: (Bharuch) ગઠબંધનની જાહેરાતથી કોંગ્રેસમાં (Congress) બળવાની સ્થિતિનું નિર્માણ થઇ ચુક્યું છે. ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસમાં ઘમસાણ મચ્યું છે. આ અંગે મર્હૂમ...
મુખ્યમંત્રી યોગી (CM Yogi) આદિત્યનાથે 17 અને 18 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) ભરતી પરીક્ષા-2023 રદ્દ કરી દીધી છે અને...
પર્સનલ અને બિઝનેસના ઉપયોગ માટે વપરાતું Gmail (Gmail) બંધ થવાની વાત પર ગૂગલે (Google) સ્પષ્ટતા કરી છે. એક્સ પર મુકાયેલા મેસેજ અને...
નવી દિલ્હી : અંગ્રેજોના જમાનાથી ચાલી આવતા કાયદાને હવે ભારત સરકારે તિલાંજલી આપવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે (Central Govt) આજે તા....
આલિયા ભટ્ટની (Alia Bhatt) વેબ સિરીઝ (Web Series) પોચર ઓટીટી (OTT) પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે...
નવી દિલ્હી: વર્ષ 2022 માં Google Wallet ના આગમન સાથે ‘GPay’ એપ્લિકેશન દરેક યુઝર્સની પહેલી પસંદગી બની ગઈ હતી. હવે કંપનીએ આ...
નવી દિલ્હી: ગો ફર્સ્ટ એરલાઈન્સની (GoFirst Airlines) મુશ્કેલીઓનો અંત આવી શકે છે. સ્પાઇસ જેટના સીએમડી અજય સિંહ અને બિઝી બી એરવેઝે (Busy...
સુરત(Surat) : મહારાષ્ટ્રમાં (Maharashtra) ગલુડિયાને બિસ્કીટ ખવડાવતી વખતે તેનો નખ વાગી જતાં ડિંડોલીના 4 વર્ષના બાળકને (Kid) હડકવા (Rabies) થઈ જતાં તેનું...
વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર દિલીપરાણા ના અધ્યક્ષ સ્થાને દિવાળી બાદની પ્રથમ રીવ્યુ બેઠક યોજાઇ હતી
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે દિવાળી બાદ પ્રથમ રીવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના બેઠક શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમીન હસમુખ પ્રજાપતિ સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ચારેય ઝોનના ડેપ્યુટી કમિશનર સહિત તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા રોડ રસ્તા ગટર પાણી જેવા મુદ્દે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથે જ બાકી રહી ગયેલા કામો અને આવનારા દિવસો થનારા કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી એ જાણકારી આપતા કહ્યું હતું આ વખતનું ચોમાસું લાંબુ હતું ચોમાસામાં વડોદરા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ના કામો હતા તે ડીલે થયા છે ગયા વર્ષે લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષે કરવામાં આવ્યો હતો આ વખતે 600 કરોડનું ખર્ચો અત્યાર સુધી કરી ચૂક્યા છે હવે ચોમાસુ પત્યા પછી પાંચ મહિના સુધી મેક્સિમમ કામો મેક્સિમમ સ્પીડથી થાય અને ટાર્ગેટ એચિવ થાય તે માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટ ને કયા કયા કામો આવનાર સમયમાં સ્પીડથી કરવા હોય તેમાટેની સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને ગટરના કામો હોય પાણીના કામો હોય રોડ રસ્તા ના કામો હોય એમાં ફુલ સ્પીડથી લોકાર્પણ કરી કામકાજો પૂર્ણ કરવા અને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે જેથી કરીને આ કામમાં સ્પીડ પકડાય અને 1100 1200 કરોડનો વરસ પૂરું થતાં પહેલાં કરી શકાય એ બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ પણ ટૂંક સમયમાં શરૂ થશે તમામ અધિકારીઓ સ્વચ્છતા માટે દિલો જાનથી કામકાજ કરે એ માટેની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ચોમાસા પછી જે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું અને જે વસ્તુ બ્યુટીફૂલ હોય તેને લોકો ગંદકી ઓછી કરે . તથા નવા ટેન્ડરો કરવાના છે સ્વચ્છતા માટે કે આરટીએસ હોય કે ડોર ટુ ડોરનું હોય એ ફુલ સ્પીડમાં કામો થાય એ બાબતે અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.