ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપ ધ્વારા ગુરુવારે બપોરે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી.જેમાં પંચમહાલ જીલ્લા પંચાયત ની ૩૮ બેઠકો...
AHEMDABAD : સામાન્ય કાર્યકર, પેજ કમિટીથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં છે, ભાજપ ( BHAJAP) એ કોઈ પરિવારની નહીં,...
વડોદરા: નેશનલ હાઈવે પરથી પસાર થતા કાર ચાલકો ફાસ્ટેગનો સરળ રીતે ઉપયોગ કરી શકે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા NHAIએ...
નવી દિલ્હી (New Delhi): ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ઘણા ચાહકો અને ખુદ ખેલાડીઓને આંચકો લાગે એવા સમાચાર આવ્યા છે. જાણવા...
વડોદરા: આજે જિલ્લાપંચાયત ભવન ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી જિલ્લા પંટાયતના પ્રમુખ અશ્વિન પટેલ...
વડોદરા: સ્ટીલ અને સિમેન્ટ કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાતા વડોદરાના બિલ્ડર ગ્રુપ ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ક્રેડાઈ...
વડોદરા: ખેતી પણ એક વિજ્ઞાન છે એટલે જિજ્ઞાસા અને પ્રયોગશીલતા ખેતીને નવી દિશા આપે છે. શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ...
લદાખ (LADAKH) માં એલએસીને (LAC) લઈને ભારત ( INDIA) અને ચીન ( CHINE) વચ્ચેનો લગભગ નવ મહિનાથી ચાલતો તણાવ હવે ઓછો થવા...
વડોદરા: વડોદરાના સયાજી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગ હેઠળ આવેલી કાંગારૂ મધર કેર સુવિધામાં અધૂરા માસે જન્મેલા બાળકોની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં...
,વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મરેલા પશુઓના નિકાલ માટે ગાજરાવાડી ખાતે સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે. પણ ત્યા ગુજરાત પ્રદુષણ...
સલમાન અને ઇમરાન હાશમી એકબીજાના દુશ્મન બન્યા છે. આ વાત અમે નહીં પણ સૂત્રો કહી રહ્યા છે. તમે બધા તો જાણો જ...
AHEMDABAD : અમદાવાદ અને ભાવનગર ( BHAVANAGAR) મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. આ મામલે ઉમેદવારોએ...
મોંઘા કપડા અને ઘરવખરીને કાતરી ખાનાર ઉંદરને મારવો અને એજ ઉંદરને ગણપતિદાદાના સાંનિધ્યમાં પૂજા કરવી. બાળકોને રમકડા અને ઘરવાળીને સાડલો અપાવવાની કંજુસાઇ...
દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર “ ભારત રત્ન “ ઉદ્યોગપતિ રતન ટાટા શ્રીને મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલી...
દરેક સજીવ સૃષ્ટિમાં ચાલવાનું કામ કરનારા બંને પગોમાં કેવી સમજદારી હોય છે! એક આગળ ચાલે તો બીજો એની પાછળ…પણ, ક્યારેય આગળવાળાને અભિમાન...
રાજ્યની તેલ કંપનીઓ વતી પેટ્રોલ ( PETROL) અને ડિઝલના ( DISEAL) ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. સતત ચાર દિવસના ભાવમાં...
આગ લાગે ત્યારે કૂવો ખોદાય આ ઉકિતને આપણા શાસનકર્તાઓ બખૂબી સાચી પાડી રહયા છે. તાજેતરમાં અશ્વિનીકુમારની મિલમાં આગ લાગી હતી. આ પહેલાં...
કિસાન આંદોલન વકરી રહયું છે. સંસદમાં આ કાનૂન સર્વાનુમતે પાસ થઇ ગયો છે છતાં કિસાન નેતા રાકેશ ટિકૈત જીદ લઇને બેઠા છે....
AHEMDABAD : સિમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ...
એક દિવસ ગુરુજીએ સરસ વાત કરી કે, ‘સ્વાભિમાન બધામાં હોવું જોઈએ અને અભિમાન કોઈએ ન કરવું જોઈએ.સ્વાભિમાન તમારી તાકાત છે અને અભિમાન...
ઇકોનોમિસ્ટ એક સામયિક છે, પરંતુ પોતાને એક અખબાર માને છે. 175 વર્ષ જૂનું સામયિક દર અઠવાડિયે 1 મિલિયન નકલો વેચે છે. તેના...
શુક્રવારે શેર માર્કેટ ( STOCK MARKET) માં ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. બીએસઈ સેન્સેક્સ ( BSE SENSEX) 131.06 પોઇન્ટ વધીને 51,662.58 પર...
વર્ષ ૨૦૧૯ ના ડિસેમ્બર માસમાં ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં એક રહસ્યમય રોગે દેખા દીધી હોવાની વાત ફેલાઇ અને થોડા સપ્તાહોમાં તો...
આ વર્ષે પશ્ચિમ બંગાળ ( WEST BENGAL) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ તેમની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે....
પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે અને વિરહમાં સમય જાણે કે થંભી જાય...
હમણાં સુધી તમે કદાચ ટિકટોક ( TI TOK ) પર સૌથી વધુ મનોરંજક વીડિયો જોયો હશે અથવા બનાવ્યો હશે, પરંતુ ઘણી વાર...
New Delhi: નોકિયા (Nokia) એ આખરે તેના બે પોસાય તેવા સ્માર્ટફોન નોકિયા 3.4 અને નોકિયા 5.4 લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન...
દોડધામ વાળા જીવનમાં ફ્રોઝન ફુડ્સ એક વધુ સારો વિકલ્પ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. તેનાથી અનેક...
શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી...
સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના 21.61 કિ.મી.ના રૂટ પૈકી...
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે Pakistan પણ ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યું છે. Iranની રાજધાની Tehranમાં પાકિસ્તાની દૂતાવાસ નજીક થયેલા હુમલા બાદ ઇસ્લામાબાદે Israelને કડક ચેતવણી આપી છે, પાકિસ્તાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “અમને કતર સમજીને ભૂલ ન કરશો. જો અમારા રાજનયિકો કે નાગરિકોને કોઈ નુકસાન થશે તો અમે કડક જવાબ આપીશું.” આ નિવેદન પછી વિસ્તારનો તણાવ વધુ વધી ગયો છે.
હુમલા પછી પાકિસ્તાન આક્રમક કેમ બન્યું? : અહેવાલો મુજબ, તેહરાનમાં અમેરિકન અને ઇઝરાયેલી હવાઈ હુમલાઓ દરમિયાન પાકિસ્તાની દૂતાવાસ નજીકના વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જોકે, દૂતાવાસ સ્ટાફને સીધું નુકસાન થયું નથી, પરંતુ આસપાસની ઇમારતો પર અસર જોવા મળી છે, આ ઘટનાએ પાકિસ્તાનને સાવચેત બનાવી દીધું છે. પાકિસ્તાન સ્ટ્રેટેજિક ફોરમ દ્વારા જારી નિવેદનમાં કહ્યું છે કે વિશ્વના કોઈપણ ખૂણે તેમના રાજનયિકોને નુકસાન પહોંચશે તો તેનો જોરદાર જવાબ આપવામાં આવશે.
28 દિવસથી ચાલુ યુદ્ધ : United States, Israel અને Iran વચ્ચેનો સંઘર્ષ હવે 28મા દિવસે પહોંચી ગયો છે. તેહરાન, કાશાન અને અબાદાનમાં સતત હવાઈ હુમલાની ખબર છે, આ યુદ્ધ 28 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું અને ત્યારથી સમગ્ર વિસ્તારમાં અસ્થીરતા વધી ગઈ છે. હોર્મુઝ જળમાર્ગ પણ ચર્ચામાં રહ્યો છે, જે વૈશ્વિક તેલ સપ્લાય માટે મહત્વપૂર્ણ છે.
મધ્યસ્થ બનવાની કોશિશમાં પાકિસ્તાન : આ તણાવ વચ્ચે પાકિસ્તાન પોતાની રાજનૈતિક ભૂમિકા મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. ઇસ્લામાબાદે જાહેર કર્યું છે કે જો બંને પક્ષ તૈયાર હોય તો તે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત કરાવવા તૈયાર છે.
ડેડલાઇન આગળ ધપાવી: આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાનને હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટેની ડેડલાઇન 6 એપ્રિલ સુધી વધારી છે. તેમણે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈ મોટો હુમલો નહીં થાય, પરંતુ જો ઈરાન માંગ નહીં સ્વીકારે તો તેની પર વધુ કડક કાર્યવાહી થઈ શકે છે. કુલ મળીને, પશ્ચિમ એશિયામાં હાલ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની છે, જ્યાં નાના નિવેદનો પણ મોટા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. વિશ્વભરના દેશો હવે આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.