વલસાડ : શૂન્ય ક્રમાંકથી શરૂ થતી સ્પેશ્યલ ટ્રેનો રેલવે તંત્ર (railway management) દ્વારા છાપામાં આગોતરી જાહેરાતો છાપી (news published)ને શરૂ કરવામાં આવે...
રાજ્યના શિક્ષણ વિભાગે (Education Department) આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં (College) પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત...
સુરત મહાનગરપાલિકા (smc)ની ચૂંટણી (election)માં ભાજપ (bjp)ની ટિકિટ જાહેરાતની સાથે કાર્યકરોએ જાણે ચૂંટણી જીતી (win) ગયા હોય તેવી રીતે ઉત્સવની ઉજવણી શરૂ...
દિલ્હી પોલીસે ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કરવા માટે ગ્રેટા થનબર્ગ (greta thunberg) વિરુદ્ધ એફઆઈઆર (fir) નોંધી છે. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે...
શેર બજારે ( stock market) બજેટ દિવસથી જ તેજીનો દોર ચાલુ રાખ્યો છે. તેમ છતાં, બજાર આજે ઘટાડા વલણથી શરૂ થયું હતું,...
પલસાણા: માંગરોળના કોસંબા ખાતે આવેલ કે.એમ.ચોક્સી જ્વેલર્સ નામની દુકાનમાં કેટલાક શખ્સોએ 10 વર્ષ અગાઉ લૂંટ (loot) ચલાવી હતી. આ લુંટારુઓ 6 કરોડ...
surat : ફ્રાન્સ ( france) નાં પર્યાવરણ મંત્રી સુરત આવંતા તેઓ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ મક્કાઇ પુલ ( makkai pool) પાસેથી પણ...
surat : ટેક્સટાઈલ સિટી ( textiles city ) ગણાતા સુરત શહેરમાં લોકડાઉન (lockdown) બાદ છેતરપિંડીના બનાવોમાં વધારો નોંધાતાં અલાયદા ઇકોનોમી સેલની રચના...
ભાજપ, રાજપા, કોંગ્રેસ અને બાદમાં એનસીપી પછી હવે ફરી માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આત્મા કોંગ્રેસમાં જવા માટે સળવળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ...
surat : વરાછામાં ( varacha) આવેલી સરકારી સ્કૂલની દિવાલને અડીને જ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને દારૂડીયાઓ દારૂ પીવા માટે...
સુરત : રાજકોટથી પ્રોહિબીશન (prohibition)ના ગુનામાં પાસા હેઠળ લાજપોર જેલ (lajpor jail)માં મોકલાયેલા એક આરોપીને ડાબા પડખાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર...
નવસારી : દક્ષિણ ગુજરાતમાં બુધવારે કોરોના (corona)નો એક પણ કેસ નહી નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આજે નવસારી, વલસાડ અને ડાંગ...
surat : સોશિયલ મીડિયા (social media) ના યુગમાં ફેસબુક (facebook) અને ઇન્સ્ટાગ્રામ (instagram) જેવા પ્લેટફોર્મ લોકોને નજીક તો લાવી રહ્યા છે પણ...
london : વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસ સામે લડવા બ્રિટનને લાખો ડોલર આપનારા કેપ્ટન ટોમ મૂર ( captain tom mur) નું નિધન થયું...
દેશમાં ચાલી રહેલા ખેડુતોનું આંદોલન વિશ્વભરમાં હેડલાઇન્સ (headline) બની રહી છે. હવે આ બાબતે યુએસ તરફથી પણ જવાબ આપવામાં આવ્યો છે. યુએસ...
સુરત : લાજપોર જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. લાજપોર જેલમાં આવનાર આરોપીઓ (accused)ને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યાના આક્ષેપ સાથે બે આરોપીને...
surat : સુરત મહાપાલિકા ( surat munciple corporation) ની ચૂંટણી ( election) માટે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. આજે સુરત...
કંગના રાનાઉત ( kangna ranaut) તેના વિવાદો માટે જાણીતી છે. કંગના કોઈપણ બાબતે, કોઈની પણ સાથે દલીલ કરી શકે છે અને કોઈ...
ઘણા દિવસોની શાંતિ બાદ ગુરુવારે ઓઇલ કંપનીઓ (oil company)એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 – 35 પૈસાનો વધારો કર્યો છે. દિલ્હી...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે ટિકિટ જાહેર થવાના હવે કલાકો ગણાઇ રહ્યા છે. સંભવત: ગુરુવારે ભાજપની ટિકિટો જાહેર થઇ જાય...
સુરતના અડાજણ પાટિયા (adajan patiya) રુટ પર 02 નંબરની બસ 1 કલાક સુધી નહીં આવતા શહેરીજનો (citizen) અકળાયા હતા. જો કે લોકોએ...
નવી દિલ્હી: ગુરુવારે, મોદી સરકારે ગાઝીપુર સરહદ (gazipur border)ની મુલાકાત લેવા માટે આવેલા નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોને મળવા જતા દસ વિપક્ષી પાર્ટીના 15 સાંસદો...
ahemdabad : અમરેલી ( amreli) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સાવરકુંડલા ( savarkundla) માંથી મધ્યપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય ગુનાઓ આચરતી ગેંગ ( gang) ના...
ahemdabad : સમગ્ર વિશ્વમાં ૪ ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” ( world cancer day) તરીકે ઉજવીને લોકોમાં કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ...
આઝાદીની લડત દરમિયાન બનેલી ચૌરી ચૌરાની ઐતિહાસિક (historic) ઘટનાના શતાબ્દીની ઉજવણી ગુરુવારથી શરૂ થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ વીડિયો કોન્ફરન્સિંગ...
NEW DELHI : કોરોનાવાયરસ ( CORONA VIRUS) ચેપ અટકાવવા માટે વિશ્વની સૌથી મોટુ રસીકરણ ( VACCINETION) અભિયાન (કોવિડ 19 રસીકરણ) ભારતમાં 16...
જાંબુઘોડા: દશ મહિના પહેલા કોરોના મહામારી ના કારણે પ્રજાને ભારે મુશ્કેલી ઓ નો સામનો કરવાનો વારો આવ્યો હતો જેમાં દરેક વેપાર...
ગોધરા: ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ નું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકો માં...
કાલોલ: કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી કરાડ નહેર યોજના પૈકીની માઈનોર કેનાલના છેવાડાના ભાગે કેનાલના (પાણીને) વ્યાસડા-આપેશ્વર રોડ...
આણંદ: વડતાલ મંદિરના દર્શને ગયેલી આધેડ મહિલાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ 2018માં નોધાઈ હતી. જે મામલે ગત...
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે રવિવારે તેહરાનમાં ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી. ઇઝરાયલી હુમલાઓ બાદ તેલ સંગ્રહ સુવિધાઓમાં લાગેલી આગથી શહેર ઉપર ગાઢ કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા અને ઘણા વિસ્તારોમાં સૂર્યપ્રકાશ પણ બંધ થઈ ગયો હતો. અહેવાલ મુજબ ઇઝરાયલી સૈન્યએ ઉત્તરપૂર્વ તેહરાનના અઘદાસીહ તેલ વેરહાઉસ, શહેરના પશ્ચિમમાં આવેલા શાહરાન તેલ ડેપો તેમજ કારાજ શહેરની તેલ સુવિધાઓને નિશાન બનાવ્યાં હતા. હુમલા બાદ ત્યાં ભડકેલી આગમાંથી ઘાટા કાળા ધુમાડા આકાશમાં ઉછળતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોમાં તેહરાનના આકાશમાં જ્વાળાઓ અને ધુમાડાના મોટા ગોટેગોટા દેખાતા હતા. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ધુમાડો એટલો ગાઢ હતો કે સવારે પણ શહેર અંધકારમય બની ગયું હતું અને લોકોને લાઈટો ચાલુ કરવી પડી હતી. આ હુમલાઓ બાદ શહેરમાં ગેસોલિન પાઇપલાઇનમાં વિસ્ફોટ થયા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. કેટલાક વીડિયોમાં શહરાન બુલવર્ડ વિસ્તારમાં થયેલા વિસ્ફોટોથી નજીકની ઈમારતોની બારીઓ તૂટી ગઈ હોવાનું દેખાય છે, જોકે આ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
AFPના અહેવાલ મુજબ તેલ ડેપોમાં લાગેલી આગ 12 કલાકથી વધુ સમય સુધી ભડકતી રહી. આ કારણે 10 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા તેહરાન શહેરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આગ બાદ પડેલો વરસાદ “કાળો અને તેલયુક્ત” લાગતો હતો. ઝેરી ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થવાની શક્યતા હોવાથી અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. શહેરમાં સુરક્ષા દળોએ ખાસ માસ્ક અને પ્રોટેક્ટિવ કોટ પહેરીને ટ્રાફિક નિયંત્રણ સંભાળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાઓને કારણે તેહરાનમાં બળતણ વિતરણ પણ અસ્થાયી રીતે ખોરવાયું છે.