રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ હાલમાં ફરી ચૂંટણીને કારણે વધવા માંડતા રાજ્ય સરકાર દ્વારા ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુની મુદત આગામી તા.15મી માર્ચ...
મહારાષ્ટ્રના નાસિક એરપોર્ટના એપીડી દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે કે સ્પાઇસ જેટ એરલાઇન્સ ઉનાળું સિઝનમાં 28 માર્ચથી નાસિક-સુરતને જોડતી નોન-સ્ટોપ...
આગામી તા.28મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં રાજ્યવ્યાપી સ્તરે યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને આજરોજ શુક્રવારે સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા હતા. રાજકીય પક્ષો...
અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં જોરદાર ઉછાળો થતાં વિશ્વભરના બજારોની પાછળ ભારતીય શેરબજારોમાં પણ કોહરામ મચી જવા પામ્યો છે અને સપ્તાહના અંતિમ દિવસે ભારતીય...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આયોજન માટે ચારથી પાંચ સ્થળો પર વિચારણા કરી રહ્યું છે, કારણકે...
યુકે કોર્ટ દ્વારા પ્રત્યાર્પણને મંજૂરી આપ્યા બાદ ભાગેડુ હિરા વેપારી નીરવ મોદીને ભારત લાવવાની કોશીશો વધુ ઝડપી બની છે. મુંબઇની આર્થર રોડ...
કોરોના રસીકરણ કાર્યક્રમ શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન બંધ રહેશે. 1 માર્ચથી 60 વર્ષથી વધુ વય ધરાવતાં અને 45 વર્ષથી...
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોરોના વાયરસ રસી બદલ આભાર માન્યો છે. ડબ્લ્યુએચઓનાં ચીફ ટ્રેડોસ એડેનહામ ગ્રેબ્રેયસે ગુરુવારે કહ્યું...
ગૃહમંત્રાલયે શુક્રવારે કહ્યું કે હાલની કોવિડ -19 માર્ગદર્શિકા 31 માર્ચ સુધી અમલમાં રહેશે. એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે કહ્યું કે જ્યારે સક્રિય અને...
સતત બે ત્રિમાસિકમાં સંકોચાયા બાદ ભારતીય અર્થતંત્ર હવે સકારાત્મક ટેરિટરિમાં પ્રવેશ્યું છે. ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપીમાં 0.4%નો વધારો જોવા મળ્યો જેનું મુખ્ય કારણ...
નવી દિલ્હી, તા. 26 (પીટીઆઇ) : ભારતીય ટીમ વતી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચુકેલા કર્ણાટકના અનુભવી મધ્યમ ઝડપી બોલર આર. વિનય કુમારે શુક્રવારે...
લંડન, તા. 26 (પીટીઆઇ) : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ પૂર્ણ થઇ જવાના કારણે નરેન્દ્ર મોદી...
સુરત: (Surat) જીએસટીના કાયદામાં છેલ્લા ચાર વર્ષમાં થઇ રહેલા સતત ફેરફાર, પેટ્રોલની વધી રહેલી કિમતો, ઇ-વેવિલની અનિવાર્યતા સહિત 16 જેટલા મુદ્દાઓને લઇ...
વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)નો 51 મો પદવીદાન સમારોહ (CONVOCATION) યોજાયો હતો જેમાં 12 વિદ્યાશાખાઓના 111 અભ્યાસક્રમોના 36614 યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં જિલ્લા/ તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી (Nagar Palika Election) તેમજ ધરમપુર નગરપાલિકાની ચૂંટણી-૨૦૨૧ની પૂર્વ તૈયારી પૂર્ણ...
રાજ્ય સરકારનું અંદાજપત્ર (Gujarat Government Budget) પણ આમ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે આજે ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ તૈયાર કરી...
ગોધરા : ગોધરામા લાલબાગ મેદાન ખાતે રાજ્યના મુખ્યમંત્રી ની ચૂંટણી ની જાહેરસભા યોજાઇ હતી. જેમાં મુખ્ય મંત્રી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો...
નવી દિલ્હી : ભારતીય ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ વતી 57 વન...
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરી છે. પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો સાથે 8 તબક્કામાં મતદાન...
સુરત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52 મા પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ...
મહારાષ્ટ્ર ( MAHARASHTRA) પછી હવે દેશની રાજધાની દિલ્હી ( DELHI) માં પણ કોરોના કેસ ( CORONA CASE) વધી રહ્યા છે. છેલ્લા ત્રણ...
આમ આદમી પાર્ટીના (AAP) ભવ્ય વિજય બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) શુક્રવારે સુરત (Surat) આવ્યા હતાં. બપોરે સુરતના વરાછા વિસ્તારમાં...
નબળા વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે શેરબજાર ( STOCK MARKET) માં તીવ્ર ઘટાડો થયો હતો. બીએસઈ ( BSE) સેન્સેક્સ ( SENSEX) 1,939 અંક...
થોડા દિવસો પહેલા અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા અને હાઇટેક ક્રિકેટ સ્ટેડિયમનું (Narendra Modi Stadium, Ahmedabad) લોકાપર્ણ થયુ. આ જ દિવસે અહીં ઇન્ડિયા-...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા પરંતુ હજુ સુધી ચૂંટાયેલા સભ્યોને કોર્પોરેટર તરીકે જાહેર કરતું સરકારી ગેઝેટ પ્રસિદ્ધ થયું નથી....
મુંબઇ (Mumbai): પોલીસને મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી શંકાસ્પદ કાર વિશે મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, અંબાણીના ઘરની...
સુરત (SURAT) : શહેરમાં દિવસેને દિવસે અકસ્માત (ACCIDENT)ના બનાવો વધી રહ્યા છે. રોડ અકસ્માતના કારણે સુરતીઓ જીવ ગુમાવે છે. અકસ્માત થયા બાદ...
વલસાડ: (Valsad) વલસાડની કે.એમ.લો કોલેજના (Law College Incharge Principal) ઇન્ચાર્જ આચાર્ય સંજય મણીયાર સામે મહિલા પ્રોફેસર દ્વારા જાતીય સતામણીની કરાયેલી ફરિયાદના પગલે...
સુરત: (Surat) સુરતના કાપડ ઉદ્યોગના વિકાસ માટે અને નાના અને મધ્યમ કાપડ ઉદ્યોગકારોને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) દ્વારા...
ડિસેમ્બરમાં લંડન અમેરિકા દુબઇમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમની શરૂઆત થઇ ગઇ હતી. ચીન અને રશિયામાં એ પહેલા જ કરોનાની રસી અપાવવાનું...
છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં આવેલા ખલ્લારી માતા મંદિર ખાતે રવિવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતો રોપ-વે અચાનક તૂટી પડી હતી. આશરે 200થી 300 ફૂટની ઊંચાઈએથી ટ્રોલી નીચે પટકાતા એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે ઓછામાં ઓછા 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ મંદિર લગભગ 4000 ફૂટ ઊંચી પહાડી પર આવેલું હોવાથી શ્રદ્ધાળુઓ માટે રોપ-વે મહત્વપૂર્ણ સાધન છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, ઉપર-નીચે જતી ટ્રોલીઓમાં કુલ 13 જેટલા લોકો સવાર હતા ત્યારે અચાનક વાયર તૂટી ગયો અને બંને ટ્રોલીઓ ધરાશાયી થઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક પહોંચી ગયું હતું. તમામ ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા, જેમાંથી 5 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ચાર ઘાયલોને વધુ સારવાર માટે રાયપુર રેફર કરવામાં આવ્યા છે. બધા પીડિતો રાયપુરના ટિકરાપારા અને દલદલ સિવની વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે જિલ્લા કલેક્ટર વિનય કુમાર લંગેહ દિલ્હીમાં બેઠક માટે હાજર હતા, છતાં તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને રોપ-વેની જાળવણીમાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.