NAVSARI : નવસારી જિલ્લામાં ગુરૂવારે 19 કોરોનાના ( CORONA) નવા કેસો નોંધાયા હતા. જેમાં નવસારીમાં જ 11 કેસો નોંધાયા છે.નવસારી જિલ્લામાં કોરોનાના...
સુરત: સ્મીમેર હોસ્પિટલ(simmer hospital)માં કોવિડ-19ના દાખલ દર્દીઓ(corona patient)ની હૈયું કંપાવી નાંખનારી ઘટનાઓ સામે આવી રહી છે. મહિધરપુરાના દાખલ દંપતી પૈકીનું પતિનું મોત...
MUMBAI : રેલવેના આંકડા મુજબ મુંબઇમાં હવે દિવસમાં લગભગ 35 લાખ મુસાફરો અવર જવર કરે છે. આનો અર્થ એ કે 100 ટકા...
સુરત: સુરત(surat)માં કોરોના સંક્રમણ (corona infection) ફરી એકવાર પીક પર પહોંચતા ટેક્સટાઇલ (textile) ઉદ્યોગમાં કામ કરતા ઉત્તરભારત અને ઓડિશા(odisha)ના વતની કામદારો વાયરસ...
દેશમાં કોરોના વાયરસના ( corona virus) કેસમાં જોરદાર તેજી બાદ સરકારો અમલમાં આવી છે. દિલ્હીથી મુંબઇ, લખનઉથી ભોપાલ સુધી પ્રતિબંધો લાદવામાં આવ્યા...
નવસારી : વર્કતા તો જુઓ એક તરફ જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના અંગે સબસલામતનો પોકાર કરે છે, તો બીજી તરફ નવસારી(NAVSARI)-વિજલપોર પાલિકાના પ્રમુખે...
સુરત: કોરોનાએ સુરતમાં જાણે મોતનું તાંડવ શરૂ કર્યું છે. તંત્ર દ્વારા કોરોનામાં મોતના આંકડાઓ ડેથ ઓડિટ કમિટીના નામે છૂપાવવાના પ્રયાસો સામે કોરોનામાં...
ફરીદાબાદ( FARIDABAD ) આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં એક મૃત વ્યક્તિને સફળતાપૂર્વક ( VACCINE ) રસી આપવામાં આવી છે. તેનો અભિનંદન સંદેશ વ્યક્તિના...
સુરત. સુરત(surat)માં વધતી જતી કોવિડ-19 (covid-19)ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ચેમ્બર (chamber of commerce) અને સાર ઈન્ફ્રાકોન દ્વારા સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર SMCને...
ચૂંટણી પંચે ફરીથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી( MAMTA BENARJI)ને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે કેન્દ્રિય સુરક્ષા દળો (BSF) પર ખોટા નિવેદનો...
દેશમાં કોરોના વાયરસ ( corona virus) ના આંકડાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને દરરોજ બહાર પાડવામાં આવતા આંકડા હાલ ભયજનક...
આજે, સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, શેર માર્કેટ ( STOCK MARKET ) લાલ નિશાન પર ખુલ્યું છે . બોમ્બે સ્ટોક...
GANDHINAGAR : અમદાવાદ ( AHEMDABAD ) , સુરત ( SURAT) સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોનાએ ( CORONA) રીતસર તાંડવ મચાવ્યું છે. દિવસે-દિવસે કેસોની...
GANDHINAGAR : રાજ્યમાં દિવસે દિવસે કોરોના ( CORONA) વધુને વધુ આક્રમક બની રહ્યો છે. રોજબરોજ કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. આજે...
ચેન્નાઇ, તા,08 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની શુક્રવારથી મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂઆત થઇ રહી...
ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છેલ્લા 30 વર્ષમાં સૌથી લાંબા નખ રાખવાનો રેકોર્ડ રાખનાર આયના વિલિયમ્સે પોતાના નખ કાપી દીધા છે. આ મહિલા અમેરિકાના...
નવી દિલ્હી, તા. 08 (પીટીઆઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની સમીક્ષા કરતાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે,...
દિલ્હી હાઇકોર્ટમાં અરજી થઇ છે કે વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ચાલી રહેલ ચૂંટણીઓમાં ચૂંટણી પ્રચારમાં સંડોવાયેલાઓ તમામ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત...
ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત ભારતથી આવતા મુસાફરોના પ્રવેશ પર હંગામી પ્રતિબંધ મૂક્યો છે, જેમાં તેના પોતાના નાગરિકો, જે ભારતથી આવી રહ્યા હોય તેમના...
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના વિવાદાસ્પદ સ્થળે ખોદકામ કરીને સર્વેક્ષણ કરવા માટે ભારતીય પુરાતત્વ વિભાગને વારાણસીની એક અદાલત દ્વારા મંજૂરી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની પહેલી મેચ આવતીકાલે શુક્રવારે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે....
આવતીકાલે ચીન સાથે ઉચ્ચ સ્તરીય લશ્કરી મંત્રણા યોજાય તેના એક દિવસ પહેલા ભારતે આજે જણાવ્યું હતું કે પૂર્વ લડાખમાં સંઘર્ષના બાકીના સ્થળોએથી...
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરુવારે દેશના મુખ્યમંત્રીઓ (CM) સાથે વીડિયો કોન્ફરન્સથી (video conference) બેઠક કરી હતી. બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ...
સુરતઃ (Surat) શહેરમાં હાલ કર્ફ્યુ એક કલાક વધારી રાત્રે 8 થી સવારે 6 સુધીનો કરાયો છે. હાલ શહેરમાં લોકડાઉન તો નથી પણ...
સુરતઃ (Surat) જિલ્લા કલેક્ટરે (Collector) આજે શહેરમાં કોરોનાથી સતત કથળતી પરિસ્થિતિને પગલે લોકોને કામ વગર બહાન નહીં નીકળવા વિનંતી ભર્યા શબ્દોમાં અપીલ...
સુરતઃ (Surat) શહેરના પુણા પોલીસની (Police) હદમાં આવેલા કેનાલ રોડ ઉપર ગઈકાલે પોલીસ કરફ્યુના સમયે બંધ કરાવવા માટે પહોંચી ત્યારે આમલેટની લારી...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા મળેલી બેઠકમાં જિલ્લા કલેકટર (District Collector) આર. આર. રાવલે જણાવ્યું કે કોરોનાગ્રસ્ત દર્દીઓ...
SURAT : ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના કારભારીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતું સબસિડરાઈઝ રાસાયણિક ખાતર બોગસ બીલો બનાવી બારોબાર વેચવાના...
SURAT : કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ( NITIN PATEL ) ને આવેદનપત્ર મોકલી વેપાર – ધંધા સાથે...
આખા દેશને એક જ ટેક્સ માળખા હેઠળ આવરી લેવા માટે કેન્દ્ર સરકારે કરેલી જીએસટીના નામે કરેલી કસરતમાં વેપારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી...
રહસ્યમય ધડાકાથી તંત્ર એલર્ટ, OHE થાંભલો નમ્યો, ટ્રેક પાસે પાંચ ફૂટનો ખાડો સર્જાયો
: ટેકનિકલ ટીમની તાત્કાલિક કામગીરીથી ટ્રેન વ્યવહાર ઝડપથી સામાન્ય
પ્રતિનિધિ, ગોધરા તા. ૩૧ — સંતરોડ અને ચંચેલાવ રેલવે સ્ટેશન વચ્ચે મુખ્ય રેલવે ટ્રેક નજીક અચાનક થયેલા ભારે ધડાકાથી રેલવે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. પ્રાથમિક માહિતી મુજબ ટ્રેક નજીક વીજળીના પોલ નંબર 148525 પાસે જોરદાર અવાજ સંભળાતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી.

આ ધડાકો એટલો જોરદાર હતો કે ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE)નો થાંભલો નમી ગયો હતો અને ટ્રેક નજીક જમીનમાં અંદાજે પાંચ ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કોઈ પક્ષી વીજ તાર સાથે અથડાતા શોર્ટ-સર્કિટ જેવી અસામાન્ય ઘટના બની હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ઘટનાનું ચોક્કસ કારણ અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઘટનાને પગલે શરૂઆતમાં રેલવે વ્યવહાર પર આંશિક અસર પડી હતી, પરંતુ રેલવે વિભાગની ટેકનિકલ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરીને નમેલા થાંભલાને સાઈડમાં ખસેડી ટ્રેક પરથી અવરોધ દૂર કર્યો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં ટ્રેનોની અવરજવર ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં જ રેલવે સુરક્ષા દળ તથા ઉચ્ચ અધિકારીઓની ટીમો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

રિપોર્ટર: આશિષ બારીયા