રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ભલે એક વર્ષની વાર હોય પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારથી ધમાસાણ જોવા મળી રહ્યું છે. વિસાવદર...
વલસાડ: (Valsad) વાપીની એક યુવતીને સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી વિધર્મી યુવકે ખોટી ઓળખાણ આપી લગ્ન કરવાની લાલચ આપી યુવતીનો નગ્ન વિડીયો...
નવી દિલ્હી : 23 જુલાઇથી ટોક્યોમાં શરૂ થઇ રહેલી ઓલિમ્પિક (Tokyo Olympics) ગેમ્સના ઉદ્દઘાટન સમારોહ (Opening ceremony)માં છ વારની વર્લ્ડ ચેમ્પિયન (World...
પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જી (Pranav mukharji)ના પુત્ર અભિજિત મુખર્જી (Abhijit mukhraji)એ સોમવારે કોંગ્રેસ (Congress)ને મોટો ઝટકો આપતા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાવાનો...
ગાંધીનગર: (Gandhinagar) પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં રાજય સરકારે (Gujarat Government) પગલું ભર્યું છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારના તમામ સાધારણ...
કેરી માત્ર ફળોનો રાજા (Mango king of fruits) જ નથી, પરંતુ કડવી વાસ્તવિકતાઓ અને ઉગ્ર વિવાદોનું સ્ટેજ રહેલું રાજકારણ (Politics) પણ તેનાથી...
સુરત: (Surat) ધ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(સીએજી) દ્વારા સુરત એરપોર્ટ પર ચાલી રહેલા વિકાસના પ્રોજેક્ટને લઇ ઘણા વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. એટલુજ...
વાર્સેસ્ટર : ત્રીજી અને અંતિમ વન ડે (One day match)માં ઇંગ્લેન્ડ (England) સામે ચાર વિકેટે મળેલી જીત (Victory)માં 89 બોલમાં 75 રનની...
અમદાવાદ-ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) સરસપુર ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની (Rathyatra) ભરપૂર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ આ વર્ષે રથયાત્રા...
સુરત: સુરત જિલ્લા નવનિયુકત કલેકટર (SURAT DISTRICT COLLECTOR) આયુષ ઓક (AYUSH OAK)એ સિટીના પાંચેય જનસેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) ઉપર આવક સહિતના...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ( DONALD TRUMP) ફ્લોરિડાના સારાસોટાથી તેમની બીજી ‘સેવ અમેરિકા’ ( SAVE AMERICA) રેલીની શરૂઆત કરી છે. રિપબ્લિકન...
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના વિધાનસભા (Assembly) ચોમાસુ (Monsoon) સત્રના પહેલા જ દિવસે ભાજપના નેતાઓએ હલ્લો (Protest) કરીને તણાવનો માહોલ સર્જ્યો હતો. પહેલા ભાજપ...
તાપી: (Tapi) રાજ્યના આદિવાસી જિલ્લા તાપીમાં હિંદુસ્તાન ઝીંક કંપની (Hindustan Zinc Company) મામલે સોમવારે ડોસાવાડામાં (Dosawada) ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા...
ભીમા કોરેગાંવ ( bhima koregaon) ના આરોપી સ્ટેન સ્વામીનું ( sten awami) સોમવારે મુંબઈના હોલી ફેમિલી હોસ્પિટલમાં ( holi family hospital )...
કોરોના ( CORONA) સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી મનુષ્યને વેક્સિન ( VACCINE) આપવામાં આવી રહી હતી પરંતુ હવે જાનવરોને પણ વેક્સિન આપવાનું...
લગે રહો મુન્નાભાઈ ! જો કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ ચીજ પાછળ સૂંઠ ખાઈને પડી જાય તો છેવટે બરફ ભાંગ્યા વિના રહેતો...
બ્રિટનમાં કોરોના વાયરસના ( corona virus) વધતા જતા કેસો વચ્ચે લોકડાઉન ( lockdown) સંબંધિત તમામ નિયંત્રણો ટૂંક સમયમાં હટાવવામાં આવશે. બ્રિટનના કેબિનેટ...
આજે એક બાજુ કોરોનાનો અંત દેખાતો નથી અને બીજી બાજુ રાજકારણમાં અકલ્પનીય ગરમાટો જોવા મળી રહ્યો છે. રાજનીતિમાં નવા ચહેરાઓનો પ્રવેશ તથા...
લવ જિહાદ સામેના કાયદાને તેનો અમલ શરૂ થતાંની સાથે વડોદરા અને વાપીએ બોણી કરાવી. સોશ્યલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા સાથે પરણી જવાની...
હોદ્દો,પદ કે ઉચ્ચ સ્થાન કોને ન ગમે? ભૂતકાળમાં જે લોકો ઊંચા હોદ્દા કે પદ પર રહ્યા છે એમાં પ્રતિભા હતી,એવું વ્યક્તિત્વ હતું.મહેનતની...
ગત બે-ત્રણ દિવસો પહેલાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં શાસકો અને વિપક્ષો વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને સુરતીઓને મનોરંજન મળ્યું! ચૂંટણીમાં...
1 CC 2020 વર્લ્ડ કપ ભારતમાં યોજવો શક્ય નથી તેવું BCCIએ તારણ કાઢ્યું. રોગચાળાને કારણે સંજોગો વિપરીત છે. આખરે ભારતને બદલે આ...
મારા ધ્યાનમાં એક વાત આવી છે? એ વિનાયક દામોદર સાવરકર હોય કે સંઘપરિવારના હિન્દુત્વવાદીઓ હોય, તેઓ જેટલી વિવેચના ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ...
આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં બહાર આવેલા જૈન હવાલા કૌભાંડને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ...
આગામી 23 જુલાઇથી શરૂ થઇ રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના અંદાજે 100થી વધુ એથ્લેટ ભાગ લેવાના છે ત્યારે રમતોના આ મહાકુંભમાં ભારતનો કોઇ...
મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું મોન્સૂન સત્ર શરૂ થઈ રહ્યું છે. બે દિવસના આ વિશેષ સત્ર પહેલાં વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના ( devendra...
શું વિદ્યા બાલનની ‘શેરની’ ખરેખર નાની ફિલ્મ છે? ‘શેરની’ ને થિયેટરોને બદલે OTT પર રજૂ કરવામાં આવી હતી પરંતુ કમાલ આર. ખાન...
ભારતના જાણીતા પત્રકાર પલાગુમ્મી સાંઇનાથને હાલમાં જાપાનનો પ્રતિષ્ઠિત ફુકુઓકા સન્માન મળ્યો. પલગુમ્મી સાંઇનાથનું નામ પી.સાંઇનાથથી જાણીતું છે અને તેઓ પત્રકારત્વ સાથે જોડાયેલા...
ગુજરાત મંત્રીમંડળ વચ્ચે હવે એક બીજી મહત્ત્વની ચર્ચા શરૂ થઇ છે કે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે ન થાય, ગુજરાત ભાજપના નેતાઓને...
ગયે વખતે ફાધર્સ ડે પછી પુરુષોની સમસ્યાઓ વિશે આપણે વાત કરેલી. તે પછી એક વડીલ મળ્યા તે કહે કે આ બધા સોશ્યલ...
SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ
વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ 2025 ઝુંબેશની ડિજિટાઇઝેશન કામગીરીના આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ અનુસાર, ડાંગ જિલ્લો 92.39% કામગીરી સાથે રાજ્યમાં મોખરે છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં મહાનગરપાલિકા ધરાવતા વડોદરા જિલ્લાનું નામ ગાયબ છે, જે આ જિલ્લાની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ડિજિટાઇઝેશન કામગીરીની યાદીમાં ટોપ-10 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં વડોદરાનો સમાવેશ ન થતા, વડોદરા જિલ્લાની ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહેલી SIR ફોર્મ્સની ડિજિટાઇઝેશન કામગીરીની ઝડપ અને અસરકારકતા પર પ્રશ્નાર્થ મુકાયો છે.
ચૂંટણી પંચના ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં ડાંગ 92.39% સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગીર સોમનાથ 92.24% સાથે બીજા અને મોરબી 99.09% સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10માં સ્થાન ધરાવે છે, પરંતુ વડોદરાની ગેરહાજરી નોંધનીય છે.
આ SIR ઝુંબેશ હેઠળ મતદાર યાદીમાં ક્ષતિઓ દૂર કરવાની અને નવા મતદારો ઉમેરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 9મી ડિસેમ્બર સુધી સુધારા-વધારાના અરજીપત્રો સ્વીકારવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 92% કામગીરી પૂરી થઈ ગઈ છે. વડોદરા જિલ્લા ચૂંટણી કચેરીએ આ સમયમર્યાદામાં ઝડપી કામગીરી કરીને મતદાર યાદીને ભૂલરહિત બનાવવી પડશે, જેથી ડિજિટાઇઝેશન કામગીરીમાં તેનો ક્રમાંક સુધરી શકે.
– ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદી:
1 ડાંગ 92.39
2 ગીર સોમનાથ 92.24
3 મોરબી 99.09
4 સાબરકાંઠા 98.86
5 પંચમહાલ 98.86
6 અમરેલી 98.79
7 ખેડા-મહેમદાવાદ 98.61
8 અમદાવાદ 98.88
9 વલસાડ 98.60
10 સુરત 98.58