આગામી રવિવારે તા. 24મી ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) ભારત-પાકિસ્તાન (India-Pakistan Cricket Match) વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ માટે...
સુરત: (Surat) દિવાળીને (Diwali Festival) હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે જાહેર રજાના દિવસે સુરતીજનો ખરીદી (Shopping) માટે બજારોમાં (Market)...
સુરત: (Surat) કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી કાપડ ઉદ્યોગમાં રો મટીરીયલના ભાવ વધારા છતાં તેજી જોવા મળી રહી છે. તેને પગલે કાપડના...
સુરત: (Surat) આવતી તા.29 ઓકટોબરથી 4 નવેમ્બર સુધી તમે ઇચ્છો ત્યાં એસટીનુ (ST) બૂકીંગ કરાવી શકશો. તે માટે એક બસમાં 51 લોકોનું...
સરદાર પટેલ (Sardar VallabhBhai Patel) જિન્ના (Jinha)સાથે મળેલા હતા અને તેઓ કાશ્મીરને (Kashmir) હિન્દુસ્તાનથી (India)અલગ રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં, તેવા નિવેદન...
સુરત: સુરતમાં (Surat) કાપડ ઉદ્યોગનો (Textile Industries) જેમ જેમ વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ વેપારમાં પેમેન્ટ અને વેપારધારાને લઇ અનેક સમસ્યાઓ...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં વરસાદની સીઝન વિદાય લઈ ચુકી છે. જોકે ઉપરવાસના કેટલાક વિસ્તારોમાં પાછોતરો વરસાદ વરસી રહ્યો છે જેના...
વડોદરા: દેશભરમાં વટાવવૃત્તિ અને હવાલાકાંડના માસ્ટરમાઇન્ડ કટ્ટરવાદી સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમને 7 દિવસના રિમાન્ડનો હુકમ રાત્રે એક વાગે અદાલતમાં થયો...
મધ્યપ્રદેશના સતનાના રૈગાંવ વિધાનસભા (Madhyapradesh Satna) સીટના ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી એક જાહેરસભાનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં મધ્યપ્રદેશ...
વડોદરા: મહેંદી મર્ડ કેસનો ખૂની પ્રેમી સચીન દિવસના રિમાન્ડ દરમિયાન વધુને વધુ ખુલાસા સામે આવી રહ્યા છે. રિમાન્ડના ત્રીજા દિવસે કોલ ડિટેઇલ્સના...
વડોદરા : વડોદરા શહેરને રખડતા ઢોરોમાંથી મુક્તિ અપાવી તેમના મારફતે થતા અકસ્માતો નિવારવા માટે પાલિકા દ્વારા પશુપાલકો સામે પાસા સુધીની કાર્યવાહી કરવાનો...
વડોદરા : વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ તો શહેર નજીક ભણીયારા ગામે ભૂંડોના આતંકથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.ભણીયારા ગામે આધેડને...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા વરાછા ઝોન (Varacha Zone) વિસ્તારમાં હેડ વોટર વર્કસ (વરાછા)થી કરંજ સુધી 813 મી.મી. વ્યાસની એમ.એસ....
વડોદરા : વડોદરામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિવિધ લોકકાર્ય પ્રસંગે શહેરની મુલાકાતે આવ્યા હતા.ગૃહ અને ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા સ્થિત...
આણંદ : આણંદ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમય દરમિયાન વિવિધ 21 પેઢીને ત્યાં ચેકીંગ કરી ખાદ્ય પદાર્થીના નમુના...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ શનિવારની મોડી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન બોરસદના બોદાલ ગામે બસ સ્ટેન્ડ પાસે એક આયસર રોકી હતી....
ખંભાત : ખંભાત તાલુકામાં દિવાળીના તહેવારો દરમિયાન છૂટક દારૂખાનું વેચવા માટેનો હંગામી પરવાનો મેળવવા ઇચ્છતા વેપારીઓએ તૈયાર દારૂખાનું વેચવા માટેનો હંગામી પરવાનો...
નડિયાદ: કપડવંજમાં આવેલ પાનની દુકાનમાં કેફી માદક પીણાનું વેચાણ કરતાં શખ્શને પોલીસે બાતમીને આધારે પકડી પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી રૂ.૮૨૫૦ કિંમતનું કેફી...
આજકાલ મોટેભાગના કુટુંબો, ત્રણ પેઢીઓ એટલે કે બાળ યુવા, વડીલ વૃધ્ધ પેઢીઓની જીવનશૈલી જોઇ રહ્યા છીએ. આ ત્રણેય પેઢીઓના આચાર-વિચાર-આહાર અને વિહારમા...
છેલ્લાં 24 કલાકથી સોશિયલ મીડિયામાં સુનો કોહલી (#SunoKohli) ટ્વીટ (Tweeter Trend) ટ્રેન્ડ કરી રહી છે. લોકો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને (Virat Kohli)...
છોડના વૃદ્ધિ અને વિકાસ માટે પ્રકાશસંશ્લેષણની ક્રિયા અનિવાર્ય છે, જે માટે હવા, પાણી, પ્રકાશ અને પોષક તત્વો જરૂરી છે. પાકને તેનો જીવનક્રમ...
પરમકૃપાળુ પરમાત્માએ દરેક વ્યકિતને શ્વાસ ગણીને જ આપ્યો છે. જેમાં મીનમેખ ન થઈ શકે. દરેક વ્યકિત જીવે ત્યાં સુધી શારીરિક ત્થા માનસિક...
એક ખૂબ જ ધનિક શેઠ અને શેઠાણી હતાં.તેમની પાસે બધું જ હતું. ભરપૂર પૈસા, સુખ સાહ્યબી અને એશોઆરામ, કોઈ કમી ન હતી.તેમનો...
સુરત: શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલ પ્રોજેકટની (Surat Metro Rail Project) કામગીરીનો ધમધમાટ વધી રહ્યો છે. જુદા જુદા પ્રકારના સરવે અને...
નવરાત્રિમાં કેટલાંક ભાઇ-બહેનોમાં ધુણવાનો ઉમંગ આવે. તેની પાછળ ઘણાં કારણો હોય. પોતે ખૂબ પવિત્ર છે અને પ્રભુના સીધી લીટીના પ્રતિનિધિ છે તેવું...
સિત્તેર વર્ષો સુધી સરકારી પ્રબન્ધનના દુરાચાર બાદ એર ઈન્ડિયા ફરીથી તાતા સમૂહને વેચવામાં આવી છે. પણ એર ઈન્ડિયાને ફરીથી પટરી પર લાવવા...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શુક્રવારે દશેરાના દિવસે તેના ૯૬મા સ્થાપના દિનની ઊજવણી કરી હતી. આ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે દેશમાં વધતી વસતીથી...
સુરત: કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી કાપડ ઉદ્યોગમાં (Surat Textile Market) રો મટીરીયલના ભાવ વધારા છતાં તેજી જોવા મળી રહી છે. તેને...
સોમવારે સવારથી દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો દ્વારા રેલ રોકો (Farmers Rail Stop Movement)આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. લખમીપુર ખેરીની (Lakhmipur Kheri) ઘટનાના...
સુરત: દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગોવાના (Goa) પ્રવાસે જવા માંગતા સુરતીઓ માટે ખુશખબર છે. સુરતીઓ ગોવા સરળતાથી જઈ શકે તે માટે રેલવે...
ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ સતત છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યું છે. આજે 7 ડિસેમ્બર રવિવારના રોજ દેશના મોટા એરપોર્ટ્સ પર ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થઈ. જેનાથી હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી. મળતી માહિતી મુજબ એરપોર્ટના ફ્લાઇટ ઇન્ફોર્મેશન સ્ક્રીન પર ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ “રદ” બતાવવામાં આવી હતી. જેથી ઘણા મુસાફરો કલાકો સુધી કાઉન્ટર પર ઉભા રહીને મદદ માંગતા જોવા મળ્યા.
ચેન્નાઈ અને મુંબઈ એરપોર્ટ પર પણ મોટો પ્રભાવ
જ્યારે બીજી બાજુ ચેન્નાઈ એરપોર્ટ પર 30થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ હતી. તેમજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ઘણા મુસાફરોને ફ્લાઇટ રદ અને લાંબા વિલંબનો સામનો કરવો પડ્યો હતો.
પાછલા 5 દિવસમાં કુલ 2,000થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. તેમાં ખાસ કરીને દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા હબ સૌથી વધારે પ્રભાવિત રહ્યા છે.
શનિવારે 800 ફ્લાઇટ્સ રદ થઈ હતી
એરલાઇનના નિવેદન અનુસાર ગઈ કાલે શનિવારે 800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ જ્યારે શુક્રવારે આ આંકડો 1,000થી ઉપર હતો. ફ્લાઇટ ઓપરેશન્સમાં વધી રહેલી અવ્યવસ્થા મુસાફરો માટે ભારે મુશ્કેલીરૂપ બની છે.
સરકારનો હવાઈ ભાડા પર નવા નિયમો
કટોકટી વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ ભાડા પર નિયંત્રણ મૂક્યું છે. નવા નિયમો મુજબ:
આ નિયમો બિઝનેસ ક્લાસ અને સ્પેશિયલ ઉડાન યોજના હેઠળની ફ્લાઇટ્સ પર લાગુ નથી.