વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય : તમે અમારી પાસે આવો, ના કામ થાય તો અમે તમારા માટે છે,ની શહેર ભાજપ અધ્યક્ષે...
યાત્રાધામ પાવાગઢ ખાતે મોટા સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ...
વડોદરા: ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સુત્રનો પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેનાથી વિપરીત ભાજપ શહેર...
નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા (BS Yeddyurappa) આજે CID સમક્ષ હાજર થયા હતા. વાસ્તવમાં તેમના...
ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના બારેજા ખાતેથી પતિ-પત્નીને દબોચી હરણી પોલીસને સોપ્યા પ્રતિનિધિ વડોદરા તા. 17વડોદરાના વીઆઈપી રોડ પર રહેતા મહિલા શિક્ષકના પુત્રને કેનેડાના...
ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ગુડ્સ ટ્રેન અને કંચનજંગા એક્સપ્રેસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 8થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે...
સુરત: શહેરમાંથી ડુપ્લીકેટ ચલણી નોટના વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે એક આરોપીને રૂપિયા 24 હજારની નકલી ચલણી નોટ સાથે...
મહીસાગર જિલ્લાના ખેડૂત ચેક બાઉન્સના કેસના સમાધાન માટે રૂપિયા લઈને સમા ખાતે આપવા જઈ રહ્યા હતા પ્રતિનિધિ વડોદરા તા.17મહીસાગર જિલ્લાના ખેડૂત સમા...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં પેપર લીકના (Paper leak) મામલાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે યુપીના (U.P) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi...
સુરત: પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જુની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાને ખસેડવાનો વિવાદ ઘેરો બન્યો છે. પાવાગઢ મહાકાળી...
ક્વિટોઃ ઇક્વાડોરના (Ecuador) બાનોસ ડી અગુઆ સાંતા વિસ્તારમાં સોમવારે 17 જૂનના રોજ ભૂસ્ખલન (Landslide) થયું હતું. ભૂસ્ખલનને કારણે આ વિસ્તારમાં 6 લોકોનાં...
શીના બોર મર્ડર કેસ સમગ્ર ભારતમાં ખૂબ જ ચકચારી બન્યો હતો. શીના બોરા હત્યા કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પોલીસે ઈન્દ્રાણી...
નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં આજે સોમવારે સવારે પોલીસ સાથે કેટલાક માઓવાદીઓની (Maoists) અથડામણ થઇ હતી. જેમાં એક મહિલા સહિત...
સુરત: આજે તા. 17 જૂનની સવાર શહેરના રમતપ્રેમીઓ માટે આઘાતજનક સમાચાર લઈને આવી હતી. શહેરના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના...
ગુજરાતે આર્થિક અને સામાજિક ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી છે, તેના કોઈ ચોક્કસ આંકડા મળતા નથી, પણ શરાબ પીવામાં અને પેપરો ફોડવામાં જબરદસ્ત...
ભરૂચ: ભરૂચ જીલ્લા પોલીસે આગામી દિવસમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડીયામાં વૈમન્સ્ય ફેલાય એવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલવી વિરૂધ્ધ ગુનો દાખલ...
ન્યુ જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. એક માલગાડીએ સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી....
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પરિણામો બાદ દેશમાં NDAની સરકાર બની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 71 સાંસદોએ મંત્રી...
ધારો કે પાંચસો પાંસડ રજવાડાનું ભારતમાં વિણીનીકરણ નહીં થયું હોત તો નાનકડા અનેશ દેશોના સમૂહ રૂપ એક અલગ જ વિશ્વ સ્થાપિત થયું...
હાલમાં શહેરમાં દરેક મોટા ચાર રસ્તા પર ટ્રાફિક સિંગ્નલ પાસે ઉભા રહેવું પડે છે. તેનાથી પેટ્રોલ તથા પ્રદૂષણમાં વધારો થાય છે. કોઇવાર...
નવી દિલ્હી: દેશભરમાં બકરીઇદનો (Bakri Eid) તહેવાર આજે તારીખ 17 જૂનના રોજ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તેમજ આ પર્વ નિમિત્તે મસ્જિદોમાં...
સુરતમાં હમણાં એક વિરલ દ્રશ્ય જોવા મળી રહ્યું છે, ટ્રાફિક સેન્સ બાબતે બદનામ સુરતીઓ ચાર રસ્તે સિગ્નલને ડાહ્યાંડમરા થઈને ફોલો કરતાં જોવાં...
વર્તમાન સરકારે પ્રજાને લૂંટવાનો કારસો રચી નાંખ્યો છે. દૂધમાં ભાવ વધારો ઝીંકાયો છે પરંતુ દૂધવાળા હોંશિયાર છે, એટલે તેઓ બે-બે રૂપિયા વધારીન...
સુરત એક એવું શહેર છે કે જેની તાસિર દેશના તમામ શહેર કરતાં અલગ છે. સુરતીઓ મોજીલા તો છે જ સાથે જીદ્દી પણ...
વલસાડ : વલસાડમાં હવે કેરીની મોસમ પૂર્ણતાના આરે આવી છે. કેરી માર્કેટ હવે ખાલી ખમ થઇ રહ્યું છે. બજારમાંથી રાજાપુરી કેરી સંપૂર્ણ...
સુરત: સચીન પોલીસે મોહિણી ગામમાં આવેલા એક મકાનના વાડામાં મુકેલા આઈસર ટેમ્પોમાંથી 10.39 લાખનો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે 9 આરોપીઓની ધરપકડ...
વડોદરા શહેરના સેવાસી ટીપી-૧માં આવેલા શાશ્વત ગ્રીનસ્કેપ અર્બન રેસીડેન્સી ની આસ પાસ ૪૦૦ વુડાના મકાનો આવેલા છે તે સહિતની કુલ ૬૦૦ મકાનો...
દિલ્હીમાં જળ સંકટ વિવાદ રવિવારે હિંસક બન્યો હતો. સેંકડો લોકોએ આવીને પથ્થરમારો કર્યો અને છતરપુર જલ બોર્ડની ઓફિસમાં તોડફોડ કરી હતી. ઓફિસ...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ઉદલ મહુડા તળાવમાં અંદરપુરા ગામના બે તરૂણના ડુબી જતા મૃત્યુ થયાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ...
હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમા 19 વર્ષીય યુવક અને સગીર યુવતીએ ઝંપલાવ્યું હતું. ફાયર ફાઈટરની ટીમે...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.