અયોધ્યા: રામજન્મભૂમિ સંકુલમાં એક SSF જવાનને (SSF jawan) શંકાસ્પદ સંજોગોમાં ગોળી (Bullet) વાગી હતી, જેના કારણે તેનું મોત (Died) થયું હતું. આ...
સુરત: આજે સુરતની મિલેનિયમ માર્કેટના કાપડના વેપારીઓ રસ્તા પર ધરણાં પર બેઠાં હતાં. કાળી પટ્ટી પહેરી આ વેપારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વેપારીઓને...
નવી દિલ્હી: સાઉદીના મક્કા શહેરમાં ગઈ તા. 14 જૂનથી હજ યાત્રા શરુ થઈ છે. વિશ્વભરમાંથી મુસ્લિમ હજ યાત્રીઓ મક્કા પહોંચ્યા છે. જોકે,...
ઉત્તર પ્રદેશ: યુપીની (UP) રાજધાની લખનૌના (Lucknow) અકબરનગરમાં બનેલા ગેરકાયદે બાંધકામો (Illegal constructions) પર યુપીની યોગી સરકારે એક્શન મોડ શરૂ કર્યુ હતું....
ગાંધીનગર: ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની આજે તા. 19 જૂનની સવારે અચાનક તબિયત બગડી હતી. 70 વર્ષીય ભીખુસિંહ તેમના...
ગાંધીનગર: આજે વહેલી સવારથી વલસાડ અને જુનાગઢ જિલ્લામાં ધીમો વરસાદ વરસી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે....
સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પ્રબળ માંગ : પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા : ( પ્રતિનિધિ ) વડોદરા તા.19 એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક...
પ્રતિનિધિ વડોદરા તા.19વડોદરા શહેરના રાજમહેલ રોડ પર બુધવારે વહેલી સવારે ફ્રૂટના વેપારી પર ઉપર હુમલો કરી રોકડ રકમની લૂંટ કરી લુંટારુ ફરાર...
સુરત: કોઈ ટીખળખોરોએ સુરત શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. હિન્દુ અને જૈનોની બહુલ વસ્તી ધરાવતા શહેરના પાલ વિસ્તારમાં ઠેરઠેર કોઈ કપાયેલી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે 19 જૂનના રોજ બિહારના (Bihar) રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન (Campus Inauguration)...
વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં સવારે 7:00 વાગે અચાનક જ શોર્ટ સર્કિટના કારણે ઈ એન ટી ડિપાર્ટમેન્ટમાં આગ લાગી...
બારાં: રાજસ્થાનમાં (Rajasthan) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેણે દેશભરના શિક્ષણ વિભાગમાં (Education Department) હોબાળો મચાવી દીધો છે. વાસ્તવમાં રાજસ્થાનની ભાજપ...
વડોદરા શહેરના કમાટીબાગ સામે બુધવારે સવારે એક તોતિંગ લીમડાનું ઝાડ તૂટી પડતા એક કાર અને રિક્ષા દબાઈ ગયા હતા. હજુ વરસાદ શરૂ...
આપણે ત્યાં દીકરા કે દીકરીનાં લગ્ન હોય ત્યારે આપણે આપણી હેસિયત પ્રમાણે ખર્ચો કરીએ છીએ. મોટા ઘરની મોટાઈ મધ્યમ કે ગરીબ વર્ગમાં...
આખરે શહેરમાં લાગેલાં ટ્રાફિક સિગ્નલોને સુરતીઓ ચુસ્તપણે અનુસરતાં થયાં છે. ચોક્કસપણે ચાલતાં રાહગીરોને તેનાથી લાભ થાય છે. વાહનચાલકોને ગંતવ્યસ્થળે પહોંચતાં 5 10...
મની શાળામાં 157 ઓ પી ડી કેસો જોવામાં આવ્યા.જેમાં 20 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યાગામમાં હવે રોગચાળો વધે નહી તે માટે સાફ...
અનિયમિત ઋતુચક્રને કારણે વરસાદ ખેંચવાની સંભાવનાને લઈને ચોમાસાનું ટાઈમ ટેબલ ખોરવાતું જાય છે (પ્રતિનિધિ) આણંદ તા 18 આણંદ શહેર અને સમગ્ર જીલ્લામાં...
વિદ્યાનગરમાં વધુ એક ઓવરસીસે વિદેશ વાંચ્છુ સાથે છેતરપિંડી કરી સોશ્યલ મિડિયા પરની જાહેરાત જોઇને ગયેલા મહિલાને નાણા ગુમાવવાનો વખત આવ્યો .. આણંદના...
આગામી 24મી જૂનથી ધો10 અને ધો 12ની પૂરક પરીક્ષા શરૂ થશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 24મી જૂનથી...
મહારાજ ફિલ્મના નિર્માતા સહિતના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ આપવા પહોંચ્યાં. પેટલાદના વૈષ્ણવો દ્વારા મહારાજના ફિલ્મનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. વૈષ્ણવો...
તમામ મુસાફરો અને વાહનોનું સઘન ચેકીંગ હાથધરાયું : ફાયરબ્રિગેડ ફાયટરોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા : વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા મંગળવારે ગૌતમ ગંભીર અને ડબલ્યુવી રમણનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. ગંભીરે તેના...
વારાણસીઃ (varanasi) પીએમ મોદી (PM Modi) મંગળવારે વારાણસી પહોંચ્યા હતા. ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત વારાણસી પહોંચ્યા હતા....
બિહારમાં ફરી એકવાર પુલ દુર્ઘટના સામે આવી છે. ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટીને નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અરરિયા જિલ્લાના...
મુંબઈ: મુંબઈના વસઈની એક હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં સુરતના ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. એક યુવકે તેની પૂર્વ પ્રેમિકાને...
સ્વાતિ માલીવાલનો (Swati Malival) ઇન્ડી ગઠબંધનના (Indi Alliance) મોટા નેતાઓને પત્ર લખ્યો છે. માલીવાલે રાહુલ ગાંધીને મળવા માટેનો પણ સમય માંગ્યો છે....
પટનાઃ બિહારના પટના એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મળી છે. જે બાદ હોબાળો મચી ગયો છે....
સુરત: સંસાર છોડી સંન્યાસના માર્ગે વળેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાંક લંપટ સાધુ સંતોની રાસલીલા સામે હરિભક્તોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આજે...
સુરત: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારનાં બેટ માં આશરે 1000 થી 1200 વિંઘા જમીન સરકારી અને આશરે...
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેજબાનીમાં ચાલી રહેલાં T20 વર્લ્ડ કપ 2024 પર મેચ ફિક્સિંગનો કાળો પડછાયો પડ્યો છે. વર્લ્ડ કપમાં રમી રહેલાં...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.