નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલાં ટી-20 વર્લ્ડકપ 2024ની પહેલી હેટ્રિક ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર પેટ કમિન્સના નામે થઈ છે. પેટ કમિન્સે બાંગ્લાદેશ...
સુપ્રીમ કોર્ટે આજે ફરીથી NEET-UG 2024 કાઉન્સિલિંગની પ્રક્રિયાને રોકવાનો ઇનકાર કર્યો હતો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને બીજી નોટિસ પણ જારી કરી...
કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, ડેપ્યુટી મેયર, સ્થાઇ સમિતિના ચેરમેન તથા શહેર પોલીસ...
આજે પતિના દિર્ઘાયની કામના સાથે શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી.. દર વર્ષે જેઠ મહિનાના...
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections) એનડીએ (NDA) ગઠબંધનની સરકાર બન્યા બાદ હવે મોદી સરકાર ઘણા મહત્વના નિર્ણયો લઇ રહી છે....
અમદાવાદ: ગુજરાતીઓની ટ્રાફિક સેન્સ સુધારવા માટે રાજ્યની ટ્રાફિક પોલીસે કમર કસી છે. છેલ્લાં એકાદ મહિનાથી સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ નિયમન બાદ રોંગ...
નવી દિલ્હી: તમિલનાડુમાં (TamilNadu) ભેળસેળવાળો દારૂ પીવાથી 47 લોકોના મોત થયા હતા. તેમજ આ ઘટનાએ સમગ્ર દેશમાં હોબાળો મચાવી દીધો છે. આજે...
નવી દિલ્હી: શેરબજારની (Stock market) શરૂઆત આજે 21 જૂનના રોજ ઉછાળા સાથે થઈ હતી. ત્યારે બજાર ખુલતાની સાથે જ નિફ્ટી (Nifty) ઓલ...
સુરત: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બન્યા બાદ સમગ્ર રાજયમાં ફાયર સેફ્ટી મામલે તંત્ર સતત દોડી રહ્યું છે. કોમર્શિયલ કોમ્પલેક્સ, મોલ,...
ભરૂચ: ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિનની GNFC મંદિર ગ્રાઉન્ડમાં યોગ ટ્રેનરના સહયોગથી જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી...
ભરૂચ: ભરૂચ હાઇવે પર આવેલી નોવુસ હોટલમાં કઠિતપણે કાજુ મસાલા શાકમાંથી માખી અને પનીરના શાકમાંથી રેસા નીકળતા નબીપુર અને સાંસરોદના પરિવાર અને...
સુરત: ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ અહીં છૂટથી દારૂ મળે છે અને પીવાય પણ છે. હદ તો એ થઈ ગઈ છે...
પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં ખાખ મીની મેજર કોલ જાહેર કરાતા ચાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા : પાર્ક...
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી (Delhi Liquor Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) મોટો ઝટકો...
અક્ષર રેસીડેન્સીના સી ટાવરના પાંચમા માળે 510 નંબરના મકાનમાં એસઓજીની રેડપ્રતિનિધિ વડોદરા તા.21વડોદરા શહેરના રણોલી વિસ્તારમાં આવેલા અક્ષર રેસીડેન્સી ટાવરમાં પાંચમા માળે...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Capital Delhi) હાલ ગંભીર જળસંકટથી (Water crisis) ઝઝૂમી રહી છે. અહીંના લોકો ટીપું ટીપું પાણી માટે કસર...
યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી વહેલી તકે નિમણૂક કરવા યુ.જી.સી ની તાકીદ : એમ એસ યુ સહિતની ચાર સ્ટેટ યુનિવર્સિટી અને 6 યુનિવર્સિટી...
શું તમે જાણો છો કે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કઈ છે? તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકન સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની એન્વિડીયા...
આસામમાં છેક ૧૯૮૫ થી અંધશ્રદ્ધા વિરોધી ઝુંબેશ ચલાવનાર અને તે માટે ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ મેળવનાર આસામી મહિલા બિરૂબાલાનું ગત ૧૩...
‘ગુજરાતમિત્ર’ દૈનિકના તા.12/જૂનના પ્રથમ પાને જ સમાચાર હતા કે મોદી સરકારના 99/ટકા મંત્રીઓ કરોડપતિ છે અને તેમાં વળી પાંચ મંત્રીઓ તો અબજપતિ...
સુરતથી વાપી અને ભરૂચ સબર્બન ટ્રેન દોડવવાના સમાચાર વાંચી આનંદ થયો. સાથોસાથ પ્રશ્ન થયો કે સુરતથી નવાપુર સબર્બન ટ્રેન કેમ ભૂલાઈ ગઇ...
એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકલ નિખિલભાઈ ૭૫ વર્ષની વયે પણ કામ કરે પણ પોતાની શરતે અને સમયે તેમણે ૬૦ વર્ષ પછી નિવૃત્તિ અને...
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી (PM Modi) ગુરુવારે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર (Srinagar) પહોંચ્યા હતા. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ...
સ્કુલ રીક્ષા અને વાનની હડતાળ પડી અને આપણને સમાજાઈ ગયું કે આપણે કેટલા પરાવલંબી છીએ માત્ર ફાયર એનોસી ની તપાસ કરી અને...
નીટ પરીક્ષામાં થયેલી ગરબડોનો વિવાદ અટકી નથી રહ્યો. એક નહિ અનેક ગેરરીતિઓ થઈ છે અને અનેક સ્તરે થઈ છે! બિહારના કેન્દ્રમાં ત્રીસ...
ભારતીયોને જ નહીં પણ વિશ્વભરના ઘણા દેશોના લોકોને અમેરિકાનું ભારે આકર્ષણ છે અને પરિણામે વિશ્વભરમાંથી લોકો અમેરિકામાં ઠલવાય છે. ઘણા લોકો અમેરિકામાં...
વિશ્વ યોગ દિવસ નિમિતે કાર્યક્રમની અટલાદરા બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને બ્રહ્માકુમારી ભાઈઓ અને બહેનોદ્વારા વિશ્વ યોગ દિન નિમિતે યોગ...
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના સફા કોમ્પ્લેક્ષની દુકાનમાં આગનો બનાવ થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ અગ્નિ કાંડ બાદ વડોદરા મહાનગર પાલિકા...
મંગલ પાંડે રોડ, કારેલીબાગ ને માંજલપુરના બાંધકામોને નિયમો લાગુ પડતાં નથી? શહેરમાં કંપ્લિશન વિનાના અનેક કોમર્શિયલ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો ધમધમતી...
રાજકીય પક્ષના હસ્તક્ષેપ વગર શ્રીજી સંસ્કારી નગરીમાં પધારશે : પોલીસ કમિશનર સાથે બેઠક, નવ ફૂટ થી વધુ શ્રીજીની પ્રતિમાની ઊંચાઈ નહીં રાખવાનો...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.