સુરત: (Surat) સુરત ડ્રિમ સિટી પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવેલી ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ખુડા) દ્વારા ડ્રાફ્ટ ડીપી પ્લાન- 2039 જાહેર કરી...
સુરત: (Surat) રાજયના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયાએ (Vinod Moradiya) બુધવારે રાજયની તમામ મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ (Meeting) કરી...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો (Lake) છે તેના ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઘણા...
સુરત: (Surat) માથાભારે સજ્જુ કોઠારીને (Sajju Kothari) જામીન મળ્યા બાદ રાંદેર પોલીસ સબજેલની (Sub Jail) બહારથી કલમ 151 હેઠળ અટકાયત કરવા માટે...
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પણ‘પુષ્પા:ધ રાઇઝ’થિયેટરોમાં મોટો ધંધો કરી રહી છે.આ ફિલ્મે અચાનક જ અલ્લુ અર્જૂનની હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિય...
અનન્યા પાંડે ‘ગહેરાઇયા’થી તેનું 2022નું વર્ષ શરૂ કરી ચૂકી હોત પણ ખરે, હવે ફેબ્રુઆરીથી કરશે. અનન્યા માટે હમણાં ખરાબ સમય પણ ગયો...
સુરત: (Surat) સુરત દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન બનશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન (Bullet Train) દોડશે. આ માટેના કોરિડોર પ્રોજેક્ટનું...
વિદ્યા બાલન હજુ પણ ઓન સ્ક્રિન એકટ્રેસ છે, ઓફ સ્ક્રિન નથી થઇ. તે જલ્દીથી ભૂતકાળ બને એવી નથી કારણ કે તે તેની...
રાગ સોહનીકુહૂ કુહૂ બોલે કોયલિયા (2) કુંજ કુંજમેં ભંવરે ડોલેગુન ગુન બોલે આઆઆ કુહૂ કુહૂ બોલે કોરલિયાસજ સિંગાર ઋતુ આઇ બસંતી (2)...
સુમન કલ્યાણપૂરની વાત આવે એટલે લતાજીએ તેમને આગળ ન વધવા દીધા એમ કહી કેટલાંક લોકો સુમન કલ્યાણપૂરની પ્રતિભા વિશે ભર્યાભર્યા શબ્દોમાં ગીતોના...
જો કોઇની ઉંમર વધતી અટકાવી શકાતી હોત, જો કોઇનું સૌંદર્ય જે હોય તે જાળવી શકાતું હોત તો તમે કોની ઉંમર, કોનું સૌંદર્ય...
પ્રતિક ગાંધી (Pratik Gandhi), રિચા ચઢ્ઢા, આશુતોષ રાણા અભિનીત ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ (The Great Indian Murder) વેબ સિરીઝ (Web series) ડિઝની+...
અત્યારે દક્ષિણની ફિલ્મો આક્રમક બની છે. દક્ષિણના જેમિની, પ્રસાદ જેવા નિર્માતાઓની ફિલ્મો ૧૯૬૦-’૭૦ના સમયથી હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો જોતાં જ આવ્યા છે. સામાન્યપણે...
રઘુવીર યાદવ આપણા સારા અભિનેતા પૈકીનો એક છે પણ તે અોમપુરી જેવો સામાન્ય ચહેરો ધરાવે છે. ઓમ પુરી તો જો કે પૂરી...
ધર્મેન્દ્ર હવે ફિલ્મોમાં નથી દેખાતા, અરે મુંબઇના ઘરમાં ય કયારેક જ દેખાય છે. તેઓ દેખાય છે તો લોનાવલાના તેમના વિશાળ ફાર્મહાઉસમાં. ધર્મેન્દ્ર...
સ્ટાર પર આપણું જેટલું ધ્યાન જાય તેટલું તેમની પત્નીઓ પર નથી જતું. જો એ પત્નીઓ ભૂતપૂર્વ યા વર્તમાન સમયની અભિનેત્રી ન હોય...
એવું લાગે છે કે અત્યારે સાઉથમાં છૂટાછેડાની મૌસમ ચાલે છે. નાગ ચૈતન્ય અને સમૅન્થાના છૂટાછેડા થયા પછી હવે ધનુષ-ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર આવ્યા...
આર્મી ઓફીસરની દિકરી હોવું શું ફિલ્મમાં અભિનયનો ગ્રીન કાર્ડ બની ગયો છે ? આજકાલ તમે એવી અનેક અભિનેત્રીઓ જોશો જે આર્મી બેકગ્રાઉન્ડમાંથી...
વડોદરા : વારસીયા સંજયનગર આવાસ યોજના હજુ સુધી ચાલુ થઈ નથી પરંતુ ઇજારદારની ઈચ્છા મુજબ શરતોમાં ફેરફાર કરીને કામગીરી સોંપવાની પાલિકા તૈયારી...
વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો ઓછો થયો છે પરંતુ વહેલી સવારે શહેરમાં ઝાકળ સાથે ધુમ્મસ છવાઇ રહ્યું...
વડોદરા : શહેરનો મકરપુરા ગામવાળો વિસ્તાર ખુબ વસ્તી ધરાવતો વિસ્તાર છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં થયેલા અસંખ્ય મૃતકોને લઇને સ્મશાનનો ઉપયોગ...
વડોદરા : વડોદરાની બે બહેનોના આણંદ ખાતે બે પિતરાઈ ભાઈ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદથી જ બંને બહેનોને તેના સાસરીયાઓએ જાનથી...
વડોદરા : શહેરના આજવા રોડ એકતાનગરમાં પ્રાથમિક સુવિધાથી સ્થાનિકો વંચિત છે. ચૂંટણી વખતે માત્ર વાયદો આપવામાં આવે છે પરંતુ એ વાયદા પૂરા...
વડોદરા : વર્ષ 2020 ડિસેમ્બરથી વર્ષ 2021 દરમિયાન વડોદરા શહેરના ચાર પોલીસ મથકોમાં પ્રોહીબિશનના ગુના હેઠળ પોલીસે 1,07,14,270 રૂ.ની કિંમતનો ભારતીય બનાવટનો...
આણંદ : `વિશ્વમાં 2050ની સાલ સુધીમાં વસતી ત્રીજા ભાગ અથવા 2.3 બિલિયન લોકો વધવાની ધારણા છે, જેથી બજારમાં ખાદ્ય પદાર્થોની માંગ વધશે....
આણંદ : આણંદના બાકરોલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ સાથે ખટરાગ થતાં વાત છુટાછેડા સુધી પહોંચી હતી. જેમાં પતિએ અંગતપળો વાયરલ કરવાની...
આણંદ : વાસદ સ્થિત મહીસાગર નદી કાંઠે બુધવારના રોજ રબારી સમાજ દ્વારા દૂધાભિષેક કરવામાં આવ્યો હતો. મહા સુદ બીજને રબારી અને ગોપાલકો...
આણંદ : ખંભાતની ધી કેમ્બે એજયુકેશન સોસાયટી સંચાલિત માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને એક...
આણંદ : ખંભાતના ગોલાણા ગામે રહેતા ખેડૂતના જ કુટુંબીજનોએ બોગસ સહીઓ કરી બોગસ દસ્તાવેજો થકી અડધા કરોડની કિંમતની જમીન પચાવી પાડવાનો કિસ્સો...
નોર્થ કોરિઆના પ્રમુખ કિમ જોન્ગ ઉન થોડાક સણકી માનસ ધરાવતી વ્યકિત છે. તેથી જ ત્યાં તેમની આપખુદશાહી સામ્યવાદી સરકાર છે. ૨.૬૦ કરોડ...
નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા
હાલોલ:
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કુલ ચાર ઉમેદવારો વચ્ચે કડક જંગ જોવા મળ્યો હતો. જેમાં શ્રી મહાકાલી મંદિરના ટ્રસ્ટી તેમજ વરિષ્ઠ એડવોકેટ વિનોદભાઈ વરિયાએ જંગી બહુમતીથી વિજય મેળવતા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
ચૂંટણી પરિણામ મુજબ ઉપપ્રમુખપદે એડવોકેટ ડી. મલેક વિજેતા થયા છે. મંત્રી પદે એડવોકેટ ડી.એસ. રાઠોડ બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે સહમંત્રી પદે એડવોકેટ રાજેશભાઈ ચાવડા અને ખજાનચી પદે મહિલા એડવોકેટ શીતલબેન ચૌહાણે ભવ્ય વિજય નોંધાવ્યો છે.
સભ્ય પદે જેકી સોની, સલમાન મકરાણી, પરવેઝ શેખ અને સોનુભાઈ પ્રજાપતિ ચૂંટાયા છે, જ્યારે મહિલા અનામત સભ્ય તરીકે તરુણાબેન જૈન બિનહરીફ વિજેતા થયા છે.
ચૂંટણી પરિણામ જાહેર થતાં જ વકીલ મંડળમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. વિજેતા થયેલા તમામ હોદ્દેદારોને વકીલ મિત્રો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવા વકીલ મંડળ પાસેથી હાલોલના વકીલો માટે સુદ્રઢ નેતૃત્વ અને હિતકારી નિર્ણયોની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ