ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ રવિવારે કહ્યું કે તેણે ત્રીજી વખત તેની ફરીથી વાપરી શકાય તેવી લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ...
ચૂંટણી પૂર્ણ થયા બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવાર એટલે કે 24 જૂનથી શરૂ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નવા ચૂંટાયેલા...
*શહેરના આજવારોડ એકતાનગર ખાતે આવેલા મરાઠી મહોલ્લામાં ડ્રેનેજના ચેમ્બર બનાવવાની કામગીરીમાં સ્વસ્તિક (સાથિયા) ના ચિહ્ન વાળી ઇંટો વાપરવામાં આવતાં હિન્દુ ધર્મની લાગણી...
*રાજકારણીઓ તથા પાલિકા તંત્ર મોટા ઉપાડે ખાતમુહૂર્ત કરી વાહવાહી લૂંટે છે પરંતુ ત્યારબાદ તે કામગીરી યાદ રહેતી નથી શું લોકોને ઉંધા ચશ્માં...
( પ્રતિનિધિ ) વડોદરા તા.23 વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી. મોડી રાત્રે 2 વાગ્યાના...
દેશમાં પેપર લીક વિરોધી કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ, 2024 અમલમાં આવ્યો છે. કેન્દ્રએ શુક્રવારે (21 જૂન) મધ્યરાત્રિએ તેનું જાહેરનામું બહાર...
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન પહેલા શત્રુઘ્ન સિંહાએ ‘રામાયણ’માં પૂજા કરી હતી. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં...
GST કાઉન્સિલે રેલવે દ્વારા સામાન્ય લોકોને આપવામાં આવતી સેવાઓ પર મોટો નિર્ણય લીધો છે. રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ લેવા ઉપરાંત, ડોરમેટરી,...
અમદાવાદ : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડીત પરિવારો સાથે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી સાંત્વના...
ગાંધીનગર: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોનો ભોગ લેનાર મલાઈ ખાઈ જનારા હરામખાયા તત્વોને ખુલ્લા પાડીને તેઓને સજા અપાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય...
ભરૂચ: MLA ચૈતરભાઈ વસાવાની ડેડિયાપાડા લીમડાચોક ખાતે આવેલા ઓફિસના શટર ઉપર પેશાબ કરનાર ડેડિયાપાડાના પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નશાની હાલતમાં બેફામ...
બારડોલી: બારડોલીથી બાબેન જતા કાકા-ભત્રીજાની મોપેડને પુષ્કર પાર્ક પાસે રોંગ સાઈડ આવી રહેલી એક કારના ચાલકે નશાની હાલતમાં ઉડાવી દેતાં કાકા-ભત્રીજાને ગંભીર...
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર અન્નુ કપૂરે તાજેતરમાં કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના અંગે નિવેદન આપ્યું હતું. પહેલા તો તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો...
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓના પારદર્શક, સરળ અને ન્યાયી સંચાલનને સુનિશ્ચિત કરવા માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ પગલું એવા...
બારામુલ્લા: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરીના ગોહલાન વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે બે...
લોકસભા ચૂંટણી પહેલા ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે અણબનાવના અહેવાલ હતા પરંતુ હવે લાગે છે કે મતભેદો દૂર થઈ ગયા છે. ચૂંટણી પૂર્વેના...
સુરત: શહેરના ભટાર વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીંના એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળની ગેલેરીમાંથી નીચે પડી જતા સોફ્ટવેર એન્જિનિયર મહિલાનું માથું ફાટી...
અમદાવાદ: અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકામાંથી આવેલા પાર્સલમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કંઈક એવી વસ્તુ મળી આવી છે કે તે જોઈને બધા ચોંકી...
નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ...
વાહન ચાલકોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરી ટ્રાફિક નિયમોનો પાલન કરવા અનુરોધપ્રતિનિધિ વડોદરા તા.22વડોદરા શહેરમાં રોંગ સાઈડ વાહન હંકારવાથી થતા અકસ્માતો અટકાવવા માટે...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ (Bhupendra Chaudhary) લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપના નિરાશાજનક...
NEET પેપર લીક કેસમાં પટના પોલીસની ટીમે દેવઘર જિલ્લાના દેવીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં AIIMSની સામે ભાડાના મકાનમાં દરોડા પાડીને છ આરોપીઓની અટકાયત...
સુરત: સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસના સંચાલનમાં છાશવારે વિવાદોમાં સપડાતી હોય છે. પગારથી માંડીને કર્મચારીઓના શોષણ સહિતના...
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની સ્નાનયાત્રા યોજાઈ હતી.જેમાં પવિત્ર નદીઓના જળથી જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજી પર અભિષેક કરવામાં આવ્યો...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને બાંગ્લાદેશના (Bangladesh) વડા પ્રધાન શેખ હસીનાએ (PM Sheikh Hasina) દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ...
સુવિધાથી પરિપૂર્ણ તેમજ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાની ગુલબાંગો પોકરતી શિક્ષણ વિભાગની બેદરકારી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવતી સરકારના અમૃતકાળમાં સ્માર્ટ સિટી દાહોદમાં શાળાની...
ઉત્તરાખંડ: કેદારનાથમાં (Kedarnath) સેવા આપતી છ હેલીકોપ્ટર કંપનીઓ (Helicopter companies) ચોમાસાને ધ્યાનમાં રાખીને પરત બોલાવવામાં આવી છે. આ કાર્ય આજે 22 જૂનના...
દાહોદના નકલી બિન ખેતીના હુકમોના આધારે ખેતીની જમીનો બારોબાર બીન ખેતીમાં ફેરવી દઈને સરકારના કરોડો રૂપિયાના ચોરી પ્રકરણમાં શૈષવ આણી મંડળી ભુ-માફીયાઓ...
મોહમ્મદ ઉમર શેખ અને જિલાની શેખને ક્રાઈમ બ્રાન્ચે દબોચી કુંભારવાડા પોલીસને સોંપ્યા પ્રતિનિધિ વડોદરા તારીખ 22 વડોદરાના ભાંડવાડા વિસ્તારમાં ગુરુવારે રાત્રિના બહેન...
દાહોદમાં NIA ની ટીમ આવી પણ સ્થાનીક પોલીસ તપાસથી અજાણ હથિયાર સપ્લાયમાં સંડોવણી, બેંક એકાઉન્ટમાં 90 હજારનું ટ્રાન્સફર અને આતંકી જશપ્રિતસિંહનો દૂરનો...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.