દેશની ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઇ ચુક્યું છે. સોમવારે ૧૮મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રથમ દિવસ હતો જેમાં નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ...
લંડન જવા માટે કુલ ખર્ચ ₹20 લાખ થશે તેમ જણાવતા શરુઆતમાં 1.50 લાખ તથા ત્યારબાદ તબક્કાવાર નાણાં આપવા છતાં વિઝા કે નાણાં...
સુરત: અડાજણ એલ. પી. સવાણી સર્કલ પાસે ચાલતી મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે, જેના પગલે ઢગલાબંધ સરસામાન બેરીકેડની અંદરના ભાગે મૂકલો...
છોટાઉદેપુર ખાતે પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના કેસમાં ફરાર બુટલેગરને વડોદરા ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો એક માસ અગાઉ છોટાઉદેપુર પોલીસે બે બાઇક પર વિદેશી...
** વડોદરા જિલ્લાનો સૌથી મોટો તાલુકો અને વિશાળ જીઆઇડીસી માં સેંકડો ઔદ્યોગિક એકમો ધરાવતા સાવલી તાલુકાના મુખ્ય મથક સાવલી ખાતે ગ્રામ્યજનો, તાલુકાની...
શહેરમાં રાત્રી દરમિયાન કેટલાક વાહનચાલકો દ્વારા બેફામ ગાડી હંકારી અન્ય લોકો માટે જોખમી બની રહ્યાં છતાં તંત્ર દ્વારા કોઇ તટસ્થ પગલાં લેવામાં...
નવસારી: (Navsari) અઢી મહિના પહેલા નવસારીમાંથી ઝડપાયેલા ગાંજાના (Ganja) મુખ્ય 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ડાર્ક વેબ પરથી ઓનલાઈન ગાંજો મંગાવી...
પાલિકાની ગંભીર બેદરકારીને કારણે શહેરભરમાં ઠેર ઠેર ગંદકી, કચરાના ઢગલા બોરસદ શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી ઝાડા -ઉલ્ટીના રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી ...
બીલીમોરા : ડુંગરી પોલીસની નાકાબંધી તોડી ભાગી નીકળેલી ટાટા સફારી કારનો સોમવાર રાત્રે પોલીસે 17 કીમી દૂર ગણદેવી તાલુકાનાં ધકવાડા ગામ સુધી...
ગોધરા દયાળ કસ્બા મેસરી નદીના પુલ પાસેથી ભારતીય બનાવટની રૂપિયા ૫૦૦ ના દરની નકલી નોટો નંગ-૮૦૦ સાથે બે ઇસમોને ઝડપી પાડતી પંચહાલ...
ભારત અને રશિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) આગામી મોસ્કો મુલાકાત માટે આયોજન કરી રહ્યા છે. રોયટર્સે મંગળવારે રશિયન સમાચાર એજન્સી RIAને...
લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી NDA અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી અને હવે સ્પીકર પદ માટે ચૂંટણી થશે. એનડીએ...
સેફલર ઇન્ડિયા લિમિટેડ સંસ્થા દ્વારા વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના 35 બાળકો ને લક્ષ્મી વિલાસ પેલેસ ની મુલાકાત કરાવવા માં આવી…...
અમેરિકામાં (America) વધુ એક ગુજરાતીની (Gujarati) હત્યા થઈ છે. બોક્સ ઉઠાવી લેવા જેવી નજીવી બાબતમાં એક શખ્સે મૂળ બીલીમોરા ના અમેરિકા સ્થાયી...
વડોદરા, તા.આજે અંગારીકા ચોથ હોવાથી સવારથી વિવિધ શ્રીજીના મંદિરે દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી. શહેરના ભાવકાલે ગલ્લીમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક...
વડોદરા, તા. શહેરના ટ્રાફિકના સુચારુ સંચાલન માટે 28 જંકશન પર નવા સિગ્નલ નાખવાની અને 42 સિગ્નલને અપડેટ કરવાની યોજના બનાવવામાં આવી છે....
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામની પાનમ નદીમાં એકાએક પુર આવતા ટ્રેક્ટર તણાયું હતું. ટ્રેક્ટરના ચાલક સહિત અન્ય એક યુવક...
સુરત: સુરત જિલ્લા વન વિભાગે લાકડા ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લાના માંડવી ઉપરાંત નવસારી, ડાંગ અને વલસાડના જંગલોમાંથી ખેરના...
વડોદરા:વડોદરા સુરત નેશનલ હાઇવે પર એલ એન્ડ ટી નોલેજ સીટી બહાર હાઇવે પર અકસ્માતમાં બેનાં ભાઈના મોત થયા છે.આજવાથી વાઘોડિયા ચોકડી તરફ...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની સુપર 8 મેચમાં કોઈ ખેલાડીએ ક્રિકેટના મેદાન પર ઈજાગ્રસ્ત હોવાનો ડોળ કર્યો હતો. જેન્ટલમેન ગેમ ક્રિકેટમાં...
AIMIM પાર્ટીના વડા અને હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ (Owaisi) ફરી એકવાર વિવાદ (Controversy) સર્જ્યો છે. મંગળવારે લોકસભામાં સાંસદ તરીકેના શપથ...
સવારથી વાદળછાયુ વાતાવરણ સાથે ભારે બફારો અનુભવાયો મોસમનો અત્યાર સુધી કરજણમાં સૌથી વધુ દોઢ ઇંચથી વધુ વરસાદ વડોદરા, વડોદરામાં આખો દિવસ બફારો...
નવી દિલ્હી: અઠવાડીયાના બીજા કારોબારી દિવસે શેરબજાર (Stock market) ફરી રેકોર્ડ ઉંચી સપાટીએ (Record High) પહોંચ્યું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ (Sensex)...
વડોદરામાં બસ હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે. ત્યારે કેટલાય વિસ્તારો હજુ પણ કોરાધાકોર છે અને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં...
હવે મધ્યપ્રદેશમાં (MP) મંત્રીઓ (Ministers) પોતાનો ઈન્કમ ટેક્સ જાતે જ ભરશે. રાજધાની ભોપાલમાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે આ...
સુરત: શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યાં હવે ટ્રાફિક સિગ્નલનું પાલન શરૂ કરાતા વાહનચાલકોની હેરાનગતિ બેવડાઈ છે. શહેરના...
અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે માંગતી અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો....
સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો ત્રાસ છે. ગરીબ નાના માણસોનું લોહી ચૂસતા વ્યાજખોરો વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરવામાં...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સરકારી કર્મચારીઓને યોગી સરકારે (Yogi Sarkar) આજે મંગળવારે મોટી ખુશખબરી આપી હતી. હાલ 18મી લોકસભાનું બીજુ...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.