વડોદરા શહેરમાં હજી તો માત્ર સીઝનનો પેહલાજ વરસાદ પડયો, ત્યાતો વડોદરા મહાનગર પાલિકાએ કરેલા કામોથી લોકો ત્રસ્ત થઈ ગયા છે.ક્યાંક રસ્તા બેસી...
વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ હોવાના કારણે અનેક ઓવર બ્રિજ બંધ હોવાથી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. લોકોને પડતી...
વડોદરા શહેરના કાશીવિશ્વનાથ મંદિરથી માંજલપુર જવાના લાલબાગ બ્રિજ પર થોડા દિવસ અવરજવર બંધની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. ત્યારે લોકોએ એ...
નેતાઓ અંદરો અંદર ઝગડે છે તેમાં પ્રજાના કામો થતાં નથી દાહોદ : દાહોદ નગરપાલિકામાં સદસ્યોની નારાજગીને લઈને છેલ્લા કેટલાય સમયથી કોકડું ગુંચવાયેલું...
મહીસાગર એસીબીએ સીધા જ એલસીબી ઓફિસની ટ્રેપ ગોઠવી. આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચના ઇતિહાસમાં પ્રથમ વખત એસીબીએ સીધા જ ઓફિસમાં ઘુસી લાંચ લેતા...
બ્રહ્મા કુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે 7 દિવસીય મૌન અનુભૂતિ સપ્તાહનો પ્રારંભ તથા માતેશ્વરી જગદંબા ની 59 પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અટલાદરા બ્રહ્મા...
નવી દિલ્હી: હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું સાંસદ પદ ગુમાવે તેવો જોખમ ઉભો થયો છે. ગઇકાલે મંગળવારે તા. 25 જૂનના રોજ લોકસભાના સભ્ય...
ગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લામાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ...
વાપી: વાપી રેલવે સ્ટેશન નજીક મોટો ટ્રેન અકસ્માત ટળ્યો છે. વાપી રેલવે સ્ટેશનની નજીક કોઈ અસામાજિક તત્વોએ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ...
ગુ.વિધાનસભાના સભ્ય અને રાવપુરાના ધારાસભ્યનું નિવેદન : બાકી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે યુનિવર્સીટી અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે : બાળુભાઈ...
ગયાના: T20 વર્લ્ડ કપ 2024ની ચાર સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ત્યાર બાદ દક્ષિણ...
નવી દિલ્હી: બે દિવસના 18માં લોકસભા સત્ર (Lok Sabha Session) બાદ આજે બુધવારે લોકસભાના સ્પીકરની (Speaker) ચૂંટણી કરવામાં આવી હતી. પહેલા આ...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અવારનવાર કોઈને કોઈ વિવાદમાં સપડાયા કરે છે. આ વખતે કોન્ટ્રાક્ટના કર્મચારીઓના મામલે યુનિવર્સિટી વિવાદમાં આવી છે....
નવી દિલ્હી: ભારતીય સુરક્ષા દળોએ (Indian Security Forces) ડોડા જિલ્લામાં તેમની આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રાખતા આજે બુધવારે બે આતંકવાદીને (Terrorist) ઠાર...
સુરત: શહેરમાં હાલ ટ્રાફિક એક મોટી સમસ્યા છે. મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ પર ઉભા રહેવાની રામાયણના લીધે શહેરના મોટા ભાગના રસ્તાઓ...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાંથી સુપર 8માં પણ નહીં પહોંચી શકનાર પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ટીમ ઈન્ડિયા અંગે એક નિવેદન...
સુરત: રાજ્ય સરકારની ખોખલી નીતિઓના લીધે ભ્રષ્ટ્રાચાર વકર્યો છે ત્યારે હવે ખુદ ભાજપના જ ધારાસભ્ય સરકારની નીતિઓ સામે મેદાનમાં ઉતર્યા છે. સુરત...
નવી દિલ્હી: પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા ધરપકડ કરાયા બાદ 87 દિવસ તિહારમાં રહેવા છતા કેજરીવાલને રાહત મળી ન હતી. સીબીઆઈએ (CBI) આજે...
સુરત: નવી સિવિલની જૂની બિલ્ડિંગમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી તેમજ ખટોદરા...
સુરત,અમદાવાદ: ગોલ્ડ સ્મગલિંગ કરતી મહિલા કેરિયર સિન્ડિકેટ સાથે સાંઠગાંઠ ધરાવનાર સુરત એરપોર્ટ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતી મહિલા સુપરિન્ટેડન્ટ પ્રિતી આર્યને...
રાજધાની દિલ્હીમાં પાણીની તંગીથી એક તરફ સામાન્ય લોકો પરેશાન છે તો બીજી તરફ રાજકીય પક્ષો પણ તેનાથી પરેશાન છે. ભારતીય જનતા પાર્ટી...
દ મહાસાગરના તળિયે એક સ્થળ છે. નામ છે અફનાસી નિકાતિન સી માઉન્ટ. તેનું કદ આશરે 3 હજાર ચોરસ કિલોમીટર છે. આ પર્વત...
નવી દિલ્હી: લોકસભાના (Lok Sabha) નવા સ્પીકરની (Speaker) ચૂંટણી સવારે 11 વાગ્યે થશે. હાલ શાસક પક્ષ અને વિપક્ષ આ અંગે રણનીતિ બનાવવામાં...
દેશમાં લોકસભા ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણી ટાણે ચૂંટણી પંચ તરફથી આદર્શ ચૂંટણી આચાર સંહિતા ઘડી કાઢી અને નાણાં મંત્રાલયના તાબા તળેના આવકવેરા...
ભલે મોદી સરકાર જોરશોરથી બણગાં ફૂંકે કે અમે આતંકવાદ ઉપર કાબૂ મેળવ્યો છે, પરંતુ આ બધા પોકળ દાવાઓ સાબિત થાય છે. આતંકવાદને...
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે તેમનાં લગ્ન રજીસ્ટર્ડ કરાવી એક સારું ઉદાહરણ પૂરું પાડયું છે. બાકી ધારણા એવી હતી કે સોનાક્ષીએ ઇસ્લામ...
એક યુવાન સાહિલ ભણવામાં હોંશિયાર અને ડીગ્રી લીધા બાદ નક્કી કર્યું કે મારે નોકરી નથી કરવી, પણ પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે....
નવી દિલ્હી: કેન્યામાં (Kenya) સરકારના ટેક્સ વધારાના (Tax increase) વિરોધમાં કેન્યાના હજારો લોકો હિંસક વિરોધ (Violent protest) કરી રહ્યા છે. ત્યારે નૈરોબીમાં...
વર્ષ ૨૦૨૧-૨૨ માં કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ૨૦ ખેડૂતોએ સંકર ૪ જાતના કપાસનું વાવેતર કર્યું. કપાસની માવજત લેવામાં આ ખેડૂતોએ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ...
આ વર્ષે, વિવિધ અભ્યાસક્રમો માટે મોટા પાયે પ્રવેશપરીક્ષાઓ યોજવામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની (એનટીએ) અસરકારકતા અને વિશ્વસનીયતાની ફરી એક વાર ટીકા કરવામાં આવી...
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે દર મંગળવારે મળતી રીવ્યુ બેઠક મળી હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર , ભાવનાબા ઝાલા તથા દરેક વિભાગના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાયી અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીની ગેરહાજરીથી અધિકારીઓ મોકળાશના વાતાવરણ વચ્ચે ચર્ચા કરી શક્યા હતા.
આજે યોજાયેલી બેઠક દિવાળી બાદની બીજી રિવ્યુ બેઠક હતી. આ બેઠકમાં અધિકારીઓને પીવાના પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન 11 રિવ્યુ બેઠકો મળી હતી. જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી હાજર રહેતા હતા. ત્યારે શીતલ મિસ્ત્રીના નાની નાની વાતમાં હસ્તક્ષેપને કારણે અધિકારીઓ મુકતમને ચર્ચા કરવામાં ખચકાટ અનુભવતા હતા. આ દરમિયાન અધિકારીઓ પ્રોજેક્ટ બાબતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરતા પણ ખચકાતા હતા અને કામો બાબતે સંકલન કરી શકતા ન હતા. જોકે આજની બેઠકમાં અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ગેરહાજર રહ્યા હતા. જેને લઈને અધિકારીઓએ ખુલ્લા મને કમિશનર સાથે વાતચીત કરીને કામો માટે ચર્ચા કરી હતી.