સુરત: (Surat) કાપડ માર્કેટ સાથે સંકળાયેલાં જુદાં-જુદાં વેપારી સંગઠનો દ્વારા બિલમાં 6 ટકા ડિસ્કાઉન્ટ કાપવાની જાહેરાત પછી આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ...
ભાજપે આજે બંગાળ ( Bengal) , આસામ ( asam) , તામિલનાડુ ( tamilnadu) , કેરળ ( keral) ની ચૂંટણી ( election) ના...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની (Election) જાહેરાત થતા જ વિવિધ પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. જેનું પરિણામ હવે તમામ...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક સમયે કાબુમાં આવી ચૂકેલા કોરોના સંક્રમણમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો...
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ વિવાદ વધુ ગાઢ બની રહ્યો છે. દરમિયાન, કર્ણાટક (KARNATAKA) માર્ગ પરિવહન નિગમ દ્વારા અસ્થાયીરૂપે કોલ્હાપુર થઈને જતી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) આ વખતે વિરોધ પક્ષ (Opposition) તરીકે આમ આદમી પાર્ટી બેસશે. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓની નિમણુંક...
ભારતીય રેલવે(Indian railway) તરફથી મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજો આવી શકે છે. રેલવે હવે રાત્રી ટ્રેનો (night train)માં મુસાફરી કરતા મુસાફરો પાસેથી...
સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (smc) ની આરોગ્ય ટીમોએ એન્ટ્રી પોઇન્ટ પર બહારથી શહેરમાં પ્રવેશતા લોકોની તપાસ તીવ્ર કરી હતી. રેલવે સ્ટેશન અને...
ટીવી અને બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર ( KIRANSINH GROVER) અને બિપાશા બાસુ (BIPASHA BASHU) તાજેતરમાં જ રજા બાદ માલદીવથી પરત ફર્યા...
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLની 14મી સીઝનની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ધોનીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ...
દેશમાં ફરી એકવાર ચિંતાજનક હાલત બન્યું છે કારણ કે, કોવિડ -19 ( COVID – 19 ) થી સંક્રમિત લોકોની સંખ્યા દરરોજ વધી...
એન્ટિલિયા કેસમાં, ઇનોવા કાર કેસને હલ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ટિલીયાની બહાર બે કાર...
સુરત : દાનહના નરોલી ખાતે માસૂમ બાળકીની હત્યા (child murder) બાદ પિતાએ પણ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી...
SURAT : ગુજરાત ( GUJARAT) માં કોરોના ઇન્ફેક્શન ( CORONA INFECTION) ની ગતિએ ફરી ચિંતા ઉભી કરી છે. કોરોનાના દૈનિક મામલામાં વધારો...
સ્ટીવ વોની કેપ્ટનશીપ હેઠળ 2001 માં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતની મુલાકાત લીધી હતી. તે દિવસોમાં વિરોધી ટીમોએ કોઈપણ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવા...
લખનૌ. 19 માર્ચે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ગાંધીવાદી અને સમાજવાદી કાર્યકરો દેશમાં ખાદી આશ્રમ ( KHADI ASHARAM) ની સ્થાપનાના શતાબ્દી વર્ષ નિમિત્તે...
NEW DELHI : પૂર્વ ચૂંટણી કમિશનર ( ELECTION COMMISSIONER) એસ.વાય.કુરેશીનું નવું પુસ્તક ‘ધ પોપ્યુલેશન મિથ’ ( The Population Myth) ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં...
GANDHINAGAR : ૨૦૨૦-૨૧માં સામાજિક ક્ષેત્રની સેવાઓ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રૂ.૭૨૮૩૮ કરોડની નાણાકીય જોગવાઇઓ સામે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૭૧૫૪૯ કરોડનો સંભવિત ખર્ચ...
થાણેના રહેવાસી ઉદ્યોગપતિ મનસુખ હિરન ( MANSUKH HIRAN) ની પત્નીએ ‘એન્કાઉન્ટર સ્પેસયાલિસ્ટ’ સચિન વાજે ( SACHIN VAJE) પર પતિના શંકાસ્પદ મૃત્યુના કેસમાં...
સૂરતઃ સામાન્ય રીતે લોકો એવુ સમજતા હોય છે કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર નહીં. હવે ગુજરાતભરમાં ખેતી(farming)ની વ્યાખ્યા...
ભારતમાં જ્યારે આજે ૮૩ દિવસમાં સૌથી ઉંચા નવા દૈનિક કેસો નોંધાયા હતા ત્યારે દેશ કોરોનાવાયરસના રોગચાળાના નવા મોજા તરફ આગળ વધી શકે...
ભારતમાં રસીકરણ માટે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ વિરોધી રસી કોવિશિલ્ડની રસીકરણ પછીની આડઅસરોની સઘન સમીક્ષા હાથ ધરવાનો...
દેશમાં વાર્ષિક 56 દિવસીય અમરનાથ યાત્રા 28મી જૂનથી તમામ કોરોના પ્રોટોકોલ સાથે શરૂ થશે તેમજ પરંપરા મુજબ રક્ષાબંધનના તહેવારના દિવસે (28 ઓગસ્ટે)...
ભારતમાં શનિવારે કોરોનાના નવા 24,882 કેસ નોંધાયા હતા. જે આ વર્ષના સૌથી વધુ દૈનિક કેસ છે. આ સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા...
રાષ્ટ્રીય એન્ટિ ડોપિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ નવીન અગ્રવાલે શનિવારે જાહેર કર્યુ કે ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારા બે ખેલાડીઓ ગત મહિને પટિયાલામાં ઇન્ડિયન...
પહેલી ટી-20માં આઠ વિકેટથી હારનો સામનો કરનારી ભારતીય ટીમ આજે બેવડા જોર સાથે બીજી ટી-20માં વળતો પ્રહાર કરવાના ઇરાદે ઉતરશે. વિરાટ કોહલીની...
યુકેના શેફીલ્ડ ખાતે રહેતા એક વયોવૃદ્ધ પેન્શનરે માચીસની સળીઓનો ઉપયોગ કરીને વિશ્વની કેટલીક પ્રસિદ્ધ ઇમારતોની નાની પ્રતિકૃતિઓ બનાવી છે જેમાં નોટ્રા ડેમ...
બિડેન વહીવટીતંત્રે જણાવ્યું છે કે તે એચ-૧બી વિઝા જેવા વિઝાઓ પર આવેલા વિદેશી કામદારો અંગે ઉઠાવવામાં આવેલા વાંધાઓ કે વિપરીત નિર્ણયો અંગે...
સુરત : દાનહના (Dadra Nagar Haveli) નરોલી ખાતે માસૂમ બાળકીની હત્યા બાદ પિતાએ (Father) પણ એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત થયું...
સુરત: (Surat) સુરતથી શારજાહ ફલાઇટ (SURAT TO SHARJAH FLIGHT)નું બુકિંગ ફરી શરૂ થયું છે. ફલાઇટ અઠવાડિયાના 2 દિવસ હાલ ચાલુ થઈ રહી...
દાહોદ:
દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કર્મચારી તથા તેમની સાથેના સ્ટેમ્પ વેન્ડરના હાથે દ્વારા એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂર હોઈ રૂા. પાંચ હજારની લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર મહીસાગર એસીબી પોલીસના હાથે મામલતદાર કચેરી, સંજેલી ખાતેથી રંગહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લામાં લોભીયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
એક જાગૃત નાગરીકને દારપણાનો દાખલાની જરૂરીયાત હોઈ જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતાં ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારીઆ (રહે. ભામણ, પટેલ ફળિયું, વાસીયા, તા.સંજેલી, જિ.દાહોદ)ને મળતાં તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે મિલ્કત આવેલ હોઈ જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી, સંજેલી ખાતે તા.૭.૧૧.૨૦૨૪ના રોજ આપી હતી. ત્યાર બાદ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી તારીખ ૧૧.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતાં તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ હાજર ન હોઈ અને આવતીકાલે તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ આવશે, તેમ જણાવતાં જેથી જાગૃત નાગરિક તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં ત્યારે મહેુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યાે હતો. આ જાણકારી થતાંની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. તેજાેત અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયાં હતાં અને ત્યાર બાંદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યાર બાદ પકડાઈ ગયો હતો.
આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–