હાલમાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંઘ ચૌહાણ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે કરાર થયો; અને તે કરારને વધાવવા માટે...
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ( priynka gandhi vadra) ના પતિ રોબર્ટ વાડ્રા ( robert vadra ) કોરોના પોઝિટિવ ( corona positive...
આપણે હાર્ટ એટેક શબ્દ ઘણી વાર સાંભળ્યો પણ બ્રેઈન એટેક એટલે કે મગજના હુમલા વિશે કેટલું જાણીએ છીએ કે પછી કેટલા જાગૃત...
સુમાં થયેલા અકસ્માતને છ દિવસનો સમય થયો છે. પરંતુ હજુ પણ અતુલ વેકરિયાને તમામ ફેસિલિટી ઉમરા પીઆઇ ઝાલા અને તેમના ઉચ્ચ અધિકારીઓ...
ગ્રાહકના ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોવા છતાં ગ્રાહકે ઇસ્યુ કરેલ ચેકનું પેમેન્ટ કરવાને બદલે બેંક ચેક નકારે તો ગ્રાહક મુશ્કેલીમાં મુકાય એ સ્વાભાવિક...
સુરત: મહારાષ્ટ્રમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિના પગલે દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ગુજરાતની હદને અડીને આવેલા મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ નંદુરબાર, જલગાંવ...
સંસ્થા મહાન છે, બૉસ નહીં, એવું દરેક કર્મચારીએ કામ કરતી વખતે સૌથી પહેલા જાણી લેવાની જરૂર છે. બૉસ સમક્ષ પોતાની જાતને પ્રૂવ...
ભારતના આઇટી પ્રોફેશનલ્સ ( IT PROFESSIONALS ) માટે એક સારા સમાચાર છે. યુ.એસ.માં વિદેશી પ્રોફેશનલ્સને અપાયેલા વિઝા ( VISA) પરનો પ્રતિબંધ સમાપ્ત...
MUMBAI : મુંબઈમાં વધી રહેલા કોરોના કેસને ( CORONA CASE ) ધ્યાનમાં રાખીને આજે નવા પ્રતિબંધો જાહેર કરી શકાય છે. બીએમસી (...
કોરોના મહામારીથી આજે આખો દેશ ઝ્જુમી રહ્યો છે, કોરોનાના કેસ દિવસેને દિવસે વધતાં જ જઈ રહ્યાં છે, અને ન્યૂઝ પેપર કે ટીવી...
વાત જ્યારે જ્વેલરીની હોય તો આપણું ધ્યાન હંમેશાં લેટેસ્ટ ટ્રેન્ડ પર જાય છે કે કયા પ્રકારની જ્વેલરી ફેશનમાં છે. હાલ ઉનાળાની શરૂઆત...
GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ ( LOVE JIHAD ) વિરોધી વિધેયક એટલે કે ગુજરાત ધર્મ...
દરેક વ્યક્તિ પાસે પોતાનો કહી શકાય એવો ‘મી ટાઈમ’ હોવો જોઈએ. આ‘મી ટાઈમ’ એટલે ‘મારો ટાઈમ’, ‘મારો સમય’ જે સંપૂર્ણપણે મારો હોય!...
સુરત મહાનગર પાલિકા સામે જુદી જુદી માંગ સાથે આપના વિપક્ષના નેત અને અન્ય બે કોર્પોરેટર ઉપવાસ પર ઉતર્યા છે. વિપક્ષ નેતાએ ચીમકી...
ભારતમાં આમ તો ઘણાય ફરવા લાયક સ્થળ છે. જેને જોઈ તમારું મન મંત્રમુગ્ધ થઈ જશે. ગાર્ડન એક એવી જ્ગ્યા હોય છે જ્યાં...
કોરોનાએ લોકોના વ્યાપાર ધંધા પર ઉંડી અસર પાડી છે. ત્યારે લોકો પણ કોરોનાનો ઉપયોગ કરીને ધંધા વ્યાપારમાં કંઇક નવું કરી રહ્યા છે....
સુરતના ગોડદારામાં એક શિક્ષકનો મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખીને તેને ગેસના ગોડાઉનમાં લઇ ગયા બાદ ત્યાં નાયલોનની દોરીથી ફાંસો આપી તિક્ષ્ણ...
કેરેક્ટર અને સેક્સ બંને સાવ જુદી બાબત છે. આપણે ત્યાં સેક્સ વિશે લખવું કે બોલવું એ ચિપ બાબત હજુ માનવામાં આવે છે...
કોરોના વાયરસ ( CORONA VIRUS) થી સંક્રમિત મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ( SACHIN TENDULKAR) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આ...
મદુરાઈ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (MP MODI) શુક્રવારે કેરળ (KERALA) માં એપ્રિલની વિધાનસભાની ચૂંટણી (ASSEMBLY ELECTION) માટે બે ચૂંટણી સભાઓને સંબોધન...
દાહોદ: દાહોદ રેલ્વે સ્ટેશને ખાતે ગુરૂવારે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપદાના સમયે કોઈ આતંક વાદી જાે રેલ્વે...
કાલોલ: કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં વર્ષો થી ગંદકી ના ઠેરઠેર ઢગલા જોવામા આવે છે વેજલપુર ગ્રામ પંચાયતમાં અને કાલોલ તાલુકા પંચાયતમાં...
મોડાસા : સમગ્ર દેશમાં કરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પછી ગુજરાતમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું...
“માસ્ક એ જ આપણું વેકસીન” સૂત્રને અપનાવી જાતે સુરક્ષિત રહી બીજાને પણ સુરક્ષિત રાખીએ લુણાવાડા :: સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવી રહેલા...
મહિસાગર: આખા વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના સંકટમાં સંકડાઈ ગયું છે ત્યારે લોકો વધુ સંક્રમિત ના થાય તેવા ઉદ્દેશથી મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના...
નડિયાદ: કપડવંજમાં રહેતી સગીરાને સોશિયલ મિડીયા ઉપર સંપર્ક થયા બાદ લગ્નની લાલચ આપીને ભગાડી જઇ તેની પર દુષ્કર્મ આચરનાર રાજકોટના શખ્સને...
વડોદરા: આજથી 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા શહેરની ભાગોળે આવેલા કેલનપુર પ્રાથમિક...
વડોદરા: વડોદરા શહેરના જય નારાયણ સુંદરકાંડ પરિવાર દ્વારા નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા પરિક્રમમાં 321 શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 3500 કિલો...
કોરોનાં પોઝિટિવના ગુરુવારે વધુ 391 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 28,780 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા...
વડોદરા: ક્રિકેટ હબ વડોદરાના પૂર્વ ક્રિકેટર સેસિલ વિલિયમ્સનું બુધવારની રાત્રે 9.30 કલાકે નિધન થયું છે. તેમણે ચાર દિવસ પહેલા કોરોનાની રસી...
આજે એમ જી રોડ સ્થિત શ્રી રણછોડરાયજી ના મંદિરેથી નિકળનારી વિજયયાત્રા તથા ઐતિહાસિક તોપની સલામીના કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો…
આજના કાર્યક્રમ માટે શહેરમાં લાગેલા બેનરો પર સફેદ પટ્ટા લગાવી દેવામાં આવ્યા છે નવી તારીખ બાદમાં જાહેર કરી શકે છે..
ઐતિહાસિક તોપ માટે જરૂરી ગન પાવડર તથા જરૂરી પરવાનગી સમયસર મળી ન હોવાને કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે..
આજરોજ સાંજે 6 કલાકે એમ.જી.રોડ સ્થિત શ્રી રણછોડરાયજી મંદિર ખાતેથી વિજય યાત્રા નું તેમજ ઐતિહાસિક તોપ થી ભગવાન શ્રી રણછોડરાયજી ને સલામી આપવાનો કાર્યક્રમ યોજાવવાનો હતો.આ કાર્યક્રમ ને લઇને વર્ષોથી મંદિરના પૂજારી જનાર્દન મહારાજ તથા શ્રધ્ધાળુઓ રાહ જોઇ રહ્યા હતાં અને ખૂબ જ ઉત્સાહિત હતા.શહેરમા ઠેરઠેર બેનરો, હોર્ડિગ્સ પણ લાગી ગયા હતા પરંતુ ઐતિહાસિક તોપ માટેના ગન પાવડર અને જરુરી અન્ય પરવાનગી સમયસર ન મળતાં આખરે કાર્યક્રમ મુલતવી રાખવાની નોબત આવી છે.શહેરમા આજના કાર્યક્રમ અંગે લાગેલા બેનરો પર સફેદ પટ્ટા લગાડી દેવાયા છે નવી તારીખ બાદમાં જાહેર કરાય તેવી શક્યતા છે.
શહેરના એમ.જી.રોડ ખાતે પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર આવેલું છે.અહી પરંપરાગત રીતે દેવદિવાળી નિમિત્તે તુલસીવિવાહ સમયે આ ઐતિહાસિક તોપ ફોડી રણછોડરાયજી ને સલામી આપવામાં આવતી હતી જે પરંપરા વર્ષ 1995ના દેવદિવાળી પર્વે વરઘોડામાં છેલ્લી વાર ઐતિહાસિક તોપ ફોડવામાં આવી હતી આ પ્રસંગે તોપમાથી તણખાં ઉડતા બે વ્યક્તિઓ સામાન્ય દાઝ્યા હતા અને આ કેસમાં જે તે સમયે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તોપનો નેગેટિવ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જાહેર સુરક્ષા માટે આ તોપને જોખમી દર્શાવવામાં આવી હતી જેના પગલે કલેક્ટરે આ ઐતિહાસિક તોપને કબજે કરી હતી જેના કારણે દોઢસો વર્ષોથી ચાલતી આ પરંપરા બંધ કરી દેવાઇ હતી જેના કારણે ભક્તોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી અને જે તે સમયે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે ઉર્ફે જનાર્દન મહારાજ આ મામલે કોર્ટમાં ગયા હતા જેમાં ચાર વર્ષની લડતમાં કોર્ટે આ ઐતિહાસિક તોપ મંદિરના પૂજારીને એ શર્તે પરત આપવામાં આવી હતી કે જ્યાં સુધી છેલ્લો ચૂકાદો આ મામલે ન આવે ત્યાં સુધી તોપ ફોડવી નહીં.આ તોપ 179વર્ષ જૂની છે જેના પરની પિતળની ધાતુ સંપૂર્ણ સુરક્ષિત છે અગાઉ બે વાર એટલે કે વર્ષ -2000મા તથા વર્ષ -2010મા કોર્ટના હૂકમથી પરિક્ષણ કરવામાં આવ્યું હતું મંદિરના પૂજારીએ ચૂકાદો ન આવે ત્યાં સુધી પગરખાં પહેરવાની માનતા રાખી હતી આખરે કોર્ટે ચુકાદો આપતાં 29વર્ષે મંદિરના પૂજારી જનાર્દન મહારાજ પગરખાં ધારણ કરી ખુશી વ્યક્ત કરી હતી તથા આજરોજ એમ.જી.રોડ સ્થિત નિજ મંદિરથી શ્રી રણછોડરાયજી ની ભવ્ય વિજયયાત્રા સાંજે છ કલાકે નિકળનાર હતી અને ચાંપાનેર દરવાજા નજીક લક્ષ્મીજી મંદિર થી પરત નિજ મંદિરે ફરવાની હતી તથા અહીં ઐતિહાસિક તોપથી ભગવાન શ્રી રણછોડરાયજી ને સલામી અપવાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં અતિથિ તરીકે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ સહિતના રાજકીય આગેવાનો ઉપરાંત ધર્મયાત્રા મહાસંઘના સંયોજક શૈલેષ શુકલ સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેવાના હતા વર્ષોની રાહ પછી શ્રધ્ધાળુઓમાં ખુશીનો માહોલ હતો પરંતુ ઐતિહાસિક તોપ માટે ગન પાવડર અને જરુરી પરવાનગી સમયસર મળી નથી તથા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ બાદ પરવાનગી આપવાનું નક્કી કરાયું હોય નેતાઓ પણ આ બાબતે દોડતા થયા હતા પરંતુ હાલ આજે થનારી વિજયયાત્રા તથા ઐતિહાસિક તોપની સલામીનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.