નવસારી : વર્કતા તો જુઓ એક તરફ જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના અંગે સબસલામતનો પોકાર કરે છે, તો બીજી તરફ નવસારી(NAVSARI)-વિજલપોર પાલિકાના પ્રમુખે...
સુરત: કોરોનાએ સુરતમાં જાણે મોતનું તાંડવ શરૂ કર્યું છે. તંત્ર દ્વારા કોરોનામાં મોતના આંકડાઓ ડેથ ઓડિટ કમિટીના નામે છૂપાવવાના પ્રયાસો સામે કોરોનામાં...
ફરીદાબાદ( FARIDABAD ) આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં એક મૃત વ્યક્તિને સફળતાપૂર્વક ( VACCINE ) રસી આપવામાં આવી છે. તેનો અભિનંદન સંદેશ વ્યક્તિના...
સુરત. સુરત(surat)માં વધતી જતી કોવિડ-19 (covid-19)ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ચેમ્બર (chamber of commerce) અને સાર ઈન્ફ્રાકોન દ્વારા સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર SMCને...
ચૂંટણી પંચે ફરીથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી( MAMTA BENARJI)ને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે કેન્દ્રિય સુરક્ષા દળો (BSF) પર ખોટા નિવેદનો...
દેશમાં કોરોના વાયરસ ( corona virus) ના આંકડાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને દરરોજ બહાર પાડવામાં આવતા આંકડા હાલ ભયજનક...
આજે, સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે, શેર માર્કેટ ( STOCK MARKET ) લાલ નિશાન પર ખુલ્યું છે . બોમ્બે સ્ટોક...
GANDHINAGAR : અમદાવાદ ( AHEMDABAD ) , સુરત ( SURAT) સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોનાએ ( CORONA) રીતસર તાંડવ મચાવ્યું છે. દિવસે-દિવસે કેસોની...
GANDHINAGAR : રાજ્યમાં દિવસે દિવસે કોરોના ( CORONA) વધુને વધુ આક્રમક બની રહ્યો છે. રોજબરોજ કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. આજે...
ચેન્નાઇ, તા,08 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની શુક્રવારથી મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂઆત થઇ રહી...
ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં છેલ્લા 30 વર્ષમાં સૌથી લાંબા નખ રાખવાનો રેકોર્ડ રાખનાર આયના વિલિયમ્સે પોતાના નખ કાપી દીધા છે. આ મહિલા અમેરિકાના...
નવી દિલ્હી, તા. 08 (પીટીઆઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની સમીક્ષા કરતાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે,...
દિલ્હી હાઇકોર્ટમાં અરજી થઇ છે કે વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ચાલી રહેલ ચૂંટણીઓમાં ચૂંટણી પ્રચારમાં સંડોવાયેલાઓ તમામ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત...
ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત ભારતથી આવતા મુસાફરોના પ્રવેશ પર હંગામી પ્રતિબંધ મૂક્યો છે, જેમાં તેના પોતાના નાગરિકો, જે ભારતથી આવી રહ્યા હોય તેમના...
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના વિવાદાસ્પદ સ્થળે ખોદકામ કરીને સર્વેક્ષણ કરવા માટે ભારતીય પુરાતત્વ વિભાગને વારાણસીની એક અદાલત દ્વારા મંજૂરી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની પહેલી મેચ આવતીકાલે શુક્રવારે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે....
આવતીકાલે ચીન સાથે ઉચ્ચ સ્તરીય લશ્કરી મંત્રણા યોજાય તેના એક દિવસ પહેલા ભારતે આજે જણાવ્યું હતું કે પૂર્વ લડાખમાં સંઘર્ષના બાકીના સ્થળોએથી...
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરુવારે દેશના મુખ્યમંત્રીઓ (CM) સાથે વીડિયો કોન્ફરન્સથી (video conference) બેઠક કરી હતી. બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ...
સુરતઃ (Surat) શહેરમાં હાલ કર્ફ્યુ એક કલાક વધારી રાત્રે 8 થી સવારે 6 સુધીનો કરાયો છે. હાલ શહેરમાં લોકડાઉન તો નથી પણ...
સુરતઃ (Surat) જિલ્લા કલેક્ટરે (Collector) આજે શહેરમાં કોરોનાથી સતત કથળતી પરિસ્થિતિને પગલે લોકોને કામ વગર બહાન નહીં નીકળવા વિનંતી ભર્યા શબ્દોમાં અપીલ...
સુરતઃ (Surat) શહેરના પુણા પોલીસની (Police) હદમાં આવેલા કેનાલ રોડ ઉપર ગઈકાલે પોલીસ કરફ્યુના સમયે બંધ કરાવવા માટે પહોંચી ત્યારે આમલેટની લારી...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા મળેલી બેઠકમાં જિલ્લા કલેકટર (District Collector) આર. આર. રાવલે જણાવ્યું કે કોરોનાગ્રસ્ત દર્દીઓ...
SURAT : ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના કારભારીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતું સબસિડરાઈઝ રાસાયણિક ખાતર બોગસ બીલો બનાવી બારોબાર વેચવાના...
SURAT : કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ( NITIN PATEL ) ને આવેદનપત્ર મોકલી વેપાર – ધંધા સાથે...
આખા દેશને એક જ ટેક્સ માળખા હેઠળ આવરી લેવા માટે કેન્દ્ર સરકારે કરેલી જીએસટીના નામે કરેલી કસરતમાં વેપારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી...
SURAT : કોવિડ હોસ્પિટલ ( COVID HOSPITAL ) માં કોવિડથી મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે હવે મૃતકોના દાગીના પણ ચોરી થવાની ઘટના...
સુરત: 3 કૃષિ કાયદાઓને લઈ મહિનાઓથી ખેડૂતો આંદોલન (FARMER PROTEST) કરી રહ્યાં છે ત્યાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર લિમિટેડ સહિતની ખાતર ઉત્પાદક (FERTILIZER...
સુરત : શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે અફરાતફરીનો માહોલ છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે સારવારની વધુમાં વધુ સવલતો ઉપલબ્ધ થાય...
સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ (CORONA IN SURAT) સતત વધી રહ્યું છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ ફુલ (BED FULL) થવા લાગ્યા છે....
SURAT : સુરતમાં કોરોના ( CORONA) ની ભયાનક સ્થિતિ થઈ જવા પામી છે. નવા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે અને સાથે સાથે...
થોડાક દિવસ પહેલાં નવસારી બજારમાં તાળું લેવા ગયો, વેપારી એક મુસ્લીમ ઉંમરલાયક 60-70ના હતા. તેમણે ભઆવ કહ્યો 220/ નેં મજાક ખાતરઓછું કરવા કહ્યું તો ભાવ થયો બસો. એટલે આપણે એક ભૂલ કરી કે 200 જ આપ્યા. પછી એક મિત્ર જોડે વાત થઇ કે મારાથી નવસારી બજારના અેક વેપારીને થોડો અન્યાય થયો છે, હું મારા સિદ્ધાંતને બાજુએ મૂકી 20 રૂ. માટે સિદ્ધાંત જોડે બાંધછોડ કરી. આ મેંઠી ક ન કર્યું એટલે દસેક દિવસ પછી નવસારી બજાર ગયો અને પેલા ગૃહસ્થને કહ્યું મેં આપની સાથે થોડો ગેરઇન્સાફ કર્યો અને મારી પોતાની સાથે છેતરામણ કરી તમે 220 કહ્યા ને મેં 220માં પતાવટ કરી આ મારા સિદ્ધાંતની વિરુદ્ધ હતું.
માટે આપના હકના આ વીસ રપૂિયા લો, એમ કહી મેં તેમને 20 આપવા હાથ લંબાવ્યો તો એ તો વલી મારાથી મોટા સિદ્ધાંત વાળા નીકળ્યા, કહે ‘એકવાર સોદો થઇ ગયો તે થઇ ગયો પૈસા અપાયા અને લેવાઈ ગયા. હવે તેમાં બાંધ છોડ કરવાનો મારો સિદ્ધાંત તેમણે ‘ઉસુલ (સિદ્ધાંત) ધાર્મિક લાગે છે. આવી વેપારી કોમ મળવી મુશ્કેલ વર્ષો પહેલાં શાહપોર વિસ્તારમાં એક મુસ્લીમ ઘાસતેલ વાળઆની દુકાન હતી. રેશનીંગ વખતે દુનિયા કાળા બજાર કરતી પરંતુઆ વેપારી કુટુંબ કાયદેસરનો જ ભઆવ લેતા પેલા કાળાબજારિયા ભૂલાઈ ગયા પરંતુ આ પ્રમાણિક મુસ્લીમ વેપારી જેનુંન ામ નૂરા ડોસા હતું તે હજી લોકોને યાદ આવે છે.
સુરત – ભરતભાઈ આર. પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.