કોરોનાથી એક પણ માણસનું મૃત્યુ થાય તો તે જે તે રાષ્ટ્ર કે જે તે સેવા ક્ષેત્રની નામો શી બજાવી જોઈએ. પણ કોરોનાનાં...
કોરોનાના કપરા કાળમાં પણ વર્લ્ડ ઓલ્મ્પીક રમતોત્સવનું સફળતા પૂર્વક આયોજન કરનાર જાપાન પોતાના નાગરિકોની પણ ચિંતા કરે છે તે જાપાન સરકારે કંપનીઓને...
આજકાલ આપણે સૌ જોઇએ છીએ કે અમુક રાજ્ય સરકારો વઘતી જતી વસ્તી અંગે ચિંતિત છે અને વસ્તી નિયંત્રણ અંગે કાયદો લાવવા વિચાર...
ભારતીય મહિલા હોકી ટીમ (Indian women hockey team)ની ખેલાડી વંદના કટારિયા (Vandna katariya)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઇતિહાસ (History) રચ્યો છે. સાઉથ આફ્રિકા...
શહેરોમાં હજુય કોરોનાની રસી ને લઈને લોકોમાં જનજાગૃત્તિ કેળવાઈ છે પણ ગામડાઓમાં આજેય ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. અંધશ્રધ્ધા ને કારણે લોકો રસી...
આપણે સ્વતંત્રતાના જયારે પંચોતેર વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે ત્યારે દરેક નાગરિકનું સ્વતંત્રતા સેનાની પ્રત્યેનું એક ઋણ છે જે અદા કરવું...
એક દિવસ કર્મ અને ધર્મ વચ્ચે કોની મહત્વતા વધારે તે બાબતે ઝઘડો થયો.બંને પોપોતાની મહત્વતા સિદ્ધ કરવા એક પછી એક અનેક ઉદાહરણો...
અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના પહેલા આદિવાસી મુખ્યમંત્રી હતા.અમર સિંહ ચૌધરી નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી...
૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષની સામે ટકકર લેવા વિપક્ષમાં ઓચિંતુ સમૂહગાન શરૂ થઇ ગયું છે કે...
જ્યારથી કોરોના ફેલાયો ત્યારથી સરકાર દ્વારા વિવિધ મુદ્દે કોરોનાને કાબુમાં કરવા માટે નિયંત્રણો મુક્યા હતાં. સરકારની એવી માન્યતા હતી કે તેનાથી કોરોનાના...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસી તાબે દેવનગરમાં રહેતાં એક પરિણીત યુવકે પોતાની પત્નિ અને પુત્રીને તરછોડી પ્રેમીકા સાથે લગ્ન કરી લેતાં મામલો પોલીસમથકે...
બીજિંગ: ચીન (china)માં રાજધાની બીજિંગ સહિત 15 શહેરોમાં ડેલ્ટા વેરિયન્ટ (delta variant)ના કોવિડ કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. પૉઝિટિવ કેસો (Positive case)ના...
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના છીંકારીયામાં બે વર્ષ અગાઉ નજીવી બાબતે થયેલાં વૃધ્ધ ભાભી ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી મોતને ઘાટ ઉતારનાર દિયરને કસુરવાર...
શહેરા: શહેરાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત જેનો વહિવટ પાછલા ચાર વર્ષથી ખોડીયાર માતાજી સમક્ષ થઈ રહયો છે.ગ્રામ પંચાયત ઘર પાછલા...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સામાન્ય સભા (General meeting)માં બે દિવસ પહેલા વિપક્ષી (Opposition) સભ્યને સસ્પેન્ડ (Suspend) કરાતાં ભારે ધમાલ થઇ હતી તેમાં...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of commerce) એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૧–રર માટેના વરાયેલા પ્રમુખ (President) આશિષ ગુજરાતી અને ઇલેકટ...
શહેરા: શહેરાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત જેનો વહિવટ પાછલા ચાર વર્ષથી ખોડીયાર માતાજી સમક્ષ થઈ રહયો છે.ગ્રામ પંચાયત ઘર પાછલા...
ગોધરા: પંચમહાલ જીલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દેશ અને રાજ્યના નાગરિકોને કેવાયસી અપડેટ કરવાના બહાને એટીએમ કાર્ડ નંબર તથા ઓટીપી મેળવીને ભોગ...
વડોદરા : શહેરના વધુ એક કંપનીના માલિક ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ભેજાબાજોએ ઈ-સીમની રિકવેસ્ટ મોકલીને એકાઉન્ટ હેક કરી 51 કલાકના સમયગાળામાં...
સુરત: વિશ્વભરમાં અજગરી ભરડો લેનાર કોરોના (Corona)નું સંક્રમણ હાલ શહેર (Surat)માં તો બિલકુલ ઓછું છે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ ફરીથી માથું...
વડોદરા: પી.આઈ. દેસાઈ કિરિટસિંહ જાડેજાના સીલસીલાબધ્ધ ગુનાની તમામ કડીઓ એકત્ર કરવા હાલ પણ વધુ સાક્ષીઓ અને સાહેદોના નિવેદનો ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ડી.બી....
વડોદરા: ગુજરાત બોર્ડ બાદ ધો. બારના સીબીએસસી બોર્ડ દ્વારા ધો.બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે સીબીએસસી બોર્ડ...
કોરોના (Corona)ની બીજી લહેર સમાપ્તિને આરે છે ત્યારે ગુજરાત બોર્ડ (Gujarat board)નું ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહનું પરિણામ (Result) જાહેર થયું છે....
વડોદરા: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિજયકાન્ત શ્રીવાસ્તવે સીટી ટીબી સેન્ટર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લીનાબેન જાગરણીના માનસિક ત્રાસથી જાન ગુમાવી હતી....
સુરત: સને 2015માં સુરત (SURAT)માં આંતરરાષ્ટ્રિય કક્ષાની ટેક્સટાઈલ યુનિ. (TEXTILE UNIT)બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી યુનિ. બની નથી...
વડોદરા: વડોદરા શહેરની ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાએ શહેર ફોરેસ્ટ વિભાગ અને પોલીસને સાથે રાખીને વડોદરા શહેર, ગ્રામ્ય તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી...
ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષની સિદ્ધિઓની ઉજવણીના કાર્યક્રમોની સામે પ્રદેશ કોંગ્રેસ આગામી 1થી 9 સપ્ટેમ્બર દરમિયાન સરકારની નિષ્ફળતાઓના મુદ્દાઓને લઇ જનસંપર્ક અભિયાન...
અમદાવાદના જશોદાનગરને એસ.પી. રિંગ રોડથી જોડતા 6 લેન હાઈવેનો એક વીડિયો શેર કરી પ્રદેશ કોગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,...
રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ – કર્મચારીઓ અને પેન્શનર્સને 1 સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૫ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની 4 મહાનગર અને 25 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી....
ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બીજી ઈનિંગમાં 487 રન બનાવતા પહેલા ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 104 રનમાં સમેટાઈ ગયો હતો. બીજી ઇનિંગમાં ભારતને 46 રનની લીડ મળી હતી. આ હિસાબે ભારતની કુલ લીડ 533 રન હતી અને ટાર્ગેટ 534 રનનો હતો. વિરાટ ઉપરાંત નીતીશ રેડ્ડી 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા બાદ અણનમ રહ્યા હતા. નીતિશ અને વિરાટે સાતમી વિકેટ માટે 54 બોલમાં 77 રનની અણનમ ભાગીદારી કરી હતી.
ભારતે તેની બીજી ઇનિંગમાં છ વિકેટે 487 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. બધા વિરાટ કોહલીની સદીની રાહ જોઈ રહ્યા હતા. તેણે તેની સદી ફટકારતાની સાથે જ ભારતીય ડ્રેસિંગ રૂમ દ્વારા ઇનિંગ્સ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિરાટે 143 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. વિરાટે લિયોનના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 30મી સદી અને ત્રણેય ફોર્મેટમાં એકંદરે 81મી સદી હતી.
વિરાટ ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી બ્રેડમેન અને સચિનથી આગળ નિકળ્યો
વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચની બીજી ઇનિંગમાં વિરાટે 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોહલીએ સૌથી વધુ ટેસ્ટ સદીના મામલે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેન (29 સદી)ને પાછળ છોડી દીધો છે. ઓસ્ટ્રેલિયામાં આ તેની સાતમી સદી હતી. તે સચિન તેંડુલકરને પાછળ છોડીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો. સચિને છ સદી ફટકારી હતી.
વિરાટ પહેલા યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી અને 161 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી હતી. જ્યારે કેએલ રાહુલે પાંચ ચોગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલે 25 રન અને વોશિંગ્ટન સુંદરે 29 રન બનાવ્યા હતા. ઋષભ પંત અને ધ્રુવ જુરેલ કંઈ ખાસ કરી શક્યા ન હતા અને 1-1 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને બે જ્યારે મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને મિશેલ માર્શે એક-એક વિકેટ લીધી હતી.