ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે. તેને શરૂ થવામાં 8 દિવસથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે...
લોકસભાની સામાન્ય ચૂંટણી પોતાનું નામ જાહેર થતા ની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી પડી હતી જેને...
ગણત્રીના દિવસ પહેલા જ મુખ્ય અધિકારીએ પોતાની સર્વિસ રિવોલ્વર થી આત્મહત્યા કરી હતી હજી તેની તપાસનો દોર શરૂ થયો છે ત્યારે વધુ...
મુંબઈઃ શેરબજારે આજે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના (BSE) સેન્સેક્સે આજે તા. 18 જુલાઈના વેપારમાં ફરી નવો...
* (પ્રતિનિધિ) વડોદરા તા. 17 હાલ ચોમાસામાં ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા રોગચાળો વકર્યો છે. ચોમાસામાં 14 વર્ષ સુધીના બાળકોમાં આ રોગ ફેલાઇ રહ્યો...
પ્રતિનિધિ વડોદરા તા. 18શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને કલાલી વિસ્તારમાં રહેતા ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પાસેથી ઠગોએ રૂપિયા 37.85 લાખ પડાવી લઈને...
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં અનામતને લઈને હિંસક વિરોધને કારણે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસ પણ સતર્ક થઈ ગયું...
રાજકોટઃ મચ્છર અને માખીથી ફેલાતી ચાંદીપુરા નામની બિમારીએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યભરમાં ચાંદીપુરા નામની બિમારીથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ...
વડોદરાના બાજવા ગામ વિસ્તારમાં દસ વર્ષ પહેલા બનાવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. જૂની પાણીની ટાંકી કરતા નવી પાણીની...
*શહેરના નવાપુરામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો દૂષિત પપીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યા મુદ્દે સ્થાનિકોમાં રોષને પગલે આજે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ...
હેડકવોટર્સ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ ધરણા ચાલુ રાખ્યા : ધરણા માટેની પરવાનગી માંગવામાં આવી છતાં આપવામાં નહિ આવી : (...
સુરત: લિંબાયત વિસ્તારમાં ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોતાના પૌત્રની સાથે પડોશમાં રહેતી 7 વર્ષની બાળકીને પણ સ્કૂલમાં મૂકવા અને લેવાં જતા...
સુરત: ચોમાસાની શરૂઆત થતાં જ શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. કોલેરા, ગેસ્ટો, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગની બીમારી...
સુરતઃ ગૃહ રાજ્ય મંત્રીના શહેર સુરતમાં નશાનો વેપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે આખે...
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ઉત્તર પ્રદેશ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે, જેના કારણે લખનૌથી દિલ્હી સુધી બેઠકોનો દોર...
સુરતઃ તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમર નો ડ્રગ્સ ઈન સિટીનું અભિયાન ચલાવી રહ્યાં હતાં અને પોલીસના જ નાક નીચે સુરતના પલસાણામાં ડ્રગ્સનું...
સુરત : 2022માં બંધ થયેલી એમેન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ (એ – ટફ ) સ્કીમ ફરી શરૂ કરવા અને છેલ્લા ત્રણ વર્ષથી બંધ...
ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના કેન્દ્રીય નેતાઓની જે રીતે બેઠકો ચાલી રહી છે, તેનાથી યુપીના રાજકારણમાં હલચલ...
ગુડ ન્યૂઝ’ ફિલ્મ આવેલી ત્યારે તે કિયારા અડવાણી માટે ગુડ સ્ટાર્ટ બની ગયેલી અને હવે ‘બૅડ ન્યૂઝ’ રજૂ થઇ રહી છે તો...
ગમે તે કહો પણ એક સત્ય સ્વીકારવું પડે એમ છે કે અત્યારના જે અભિનેતા પોતાને જે કક્ષાનો સ્ટાર માનતા હોય તો તે...
એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, તમે શીખવાડો છો કે જન્મ પામનારનું મૃત્યુ નિશ્ચિત જ છે.એક દિવસ આપણને આ જીવન મળ્યું...
પ્રદૂષણ માટે માનવજાતે ભારે કિંમત ચૂકવવી પડશે એમ અવારનવાર કહેવાતું આવ્યું છે. આનો અર્થ આપણને થતા વિવિધ નુકસાનરૂપી કિંમતનો છે. પણ હવે...
હવે મોટી મોટી વાતો કરવાથી આપણે મહાન અને વિશ્વગુરુ એમ કહીને પ્રજાને પોરસાવવાથી, હિંદુઓને મુસલમાનોનો ડર બતાવવાથી, નિરર્થક વિદેશપ્રવાસો કરવાથી, જગતમાં ભારતનાં...
નવી દિલ્હી: NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ગુરુવારે થનારી સુનાવણી પહેલા CBIને મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના...
એક તરફ ભારતમાં મોટાપાયે ડોકટરોની અછત છે. સરકાર દ્વારા ડોકટરોની સંખ્યા વધારવા માટે પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ બીજી તરફ વિટંબણા એ...
આપણી સામાજિક પરંપરા-રીતરિવાજ મુજબ લગ્ન બાદ યુવતીએ સાસરે વિદાય થવાનું હોય છે. પુત્રવધૂ સમજુ અને ગુણિયલ હોય તો પારિવારિક શાંતિ અને સંપ...
હાલમાં હીરા, કાપડ કે જરી કે અન્ય ધંધાની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે જાણે બીજું લોકડાઉન ચાલતું હોય તેવી...
હવા ન મળે તો માણસ જીવી જ ન શકે. તે પ્રમાણે પાણી પણ જીવન સ્વાસ્થ્ય માટે આવશ્યક વસ્તુ છે. આપણા શરીરમાં લગભગ...
ભારત માતાના ખોળે જન્મ લઈ ઉચ્ચ શિક્ષણ કે ટેક્નોલોજી મેળવી પોતાના પિતાનો વારસો અથવા સ્વ પ્રયાસથી ઉદ્યોગ ક્ષેત્રે સારી નામના મેળવનાર ભારત...
વિદેશ જવાનું ચલણ સતત વધી રહ્યું છે. અમેરિકા, યુરોપ નહીં અન્ય દેશમાં જવા પણ તૈયાર છે. ખાસ કરીને નીઓરીચ ભારતીયો માઈગ્રેટ થાય...
આજરોજ દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)ના જન્મદિવસ નીમીત્તે તેમણે કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિરે કુબેર દાદાના આશિર્વાદ લીધા
આજે વિક્રમ સંવત 2081ને કારતક વદ એકાદશી છે આજના એકાદશીનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ રહેલું છે ઉત્પત્તિ એકાદશી એટલે એક હજાર એકાદશી કરવા સમાન આ એકાદશી નું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સાથે જ આજે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી એવા શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) નો જન્મદિવસ પણ છે ત્યારે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ પોતાના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે વહેલી સવારે કરનાળી સ્થિત કુબેરભંડારી મંદિર ખાતે પૂજા અર્ચના, આરતી કરી હતી અને કુબેરભંડારી દાદાના આશિર્વાદ લીધા હતા.આ પ્રસંગે તેમણે દર્ભાવતીના લોકોના સુખ શાંતિ સમૃદ્ધિ માટેની કામના વ્યક્ત કરી હતી.