માસૂમ હાથોમાં ભીખનો કટોરો નહીં, પણ કલમ શોભે, જ્યારે સમજાવટની ભાષા નિષ્ફળ ગઈ, ત્યારે બાળકના ભવિષ્ય માટે કાયદો હાથમાં લેવો પડ્યો એક...
ફતેપુરાથી પરત ફરતા કંકાસિયા વળાંક પાસે બલેનો કાર વૃક્ષ સાથે અથડાઈ(પ્રતિનિધિ) સુખસર, તા.14ફતેપુરા–સુખસર માર્ગ પર શુક્રવાર સાંજના સમયે એક ગંભીર માર્ગ અકસ્માતમાં...
૪.૭૫ લાખ રૂપિયાની તાત્કાલિક વસૂલાત, ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે હાલોલ: હાલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં વેરા વસૂલાતને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું...
આસામ રાજ્ય માટે ગૌરવનો ક્ષણ ત્યારે સર્જાયો જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડિબ્રુગઢ ખાતે મોરાન બાયપાસ પર બનાવવામાં આવેલી ઈમરજન્સી લેન્ડિંગ...
સુરતની હીરા ઇન્ડસ્ટ્રી માટે સારા દિવસોની શરૂઆત થતી નજરે પડી રહી છે. અમેરિકન સરકાર દ્વારા ડ્યૂટી સ્ટ્રક્ચરમાં કરાયેલા મહત્વપૂર્ણ ફેરફારોએ લાંબા સમયથી...
ગાંધીનગર: રાજ્ય સરકારે દેશના મહત્ત્વાકાંક્ષી નાણાકીય પ્રોજેક્ટ Gujarat International Finance Tec-City (GIFT City) માટે મોટો વહીવટી નિર્ણય લઈ પ્રખ્યાત બેન્કર ઉદય સરેશ...
ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. બેઠકમાં કાઉન્સિલના વાઈસ...
ગાંધીનગર,તા.13બજેટ સત્ર પૂર્વે ગુજરાત વિધાનસભા સંકુલ પર પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો અનોખો રંગ છવાઈ ગયો છે. પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી વિધાનસભા હવે રાજ્યના...
ગાંધીનગર,તા.13રાજ્યના આદિજાતિ અને છેવાડાના ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા જાળવવા સરકાર દ્વારા અમલમાં મુકાયેલી “મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના” અંતર્ગત ૧૧...
ગાંધીનગર: ગુજરાત જાહેર વિતરણ ક્ષેત્રે ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી...
સુરતના ઉન વિસ્તારની હંગામાખેજ ઘટના નો વિડિઓ સોસીયલ મીડિયામાં વાઈરલ થયો છે, બાળક ચોરીના આરોપસર સ્થાનિક લોકોએ બે અજાણી મહિલાઓને ઝડપી પાડી...
ગાંધીનગર : મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા મીની કુંભ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે રાજ્યના...
ગાંધીનગર: રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 32થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. સુરત...
અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પર હવાલા મારફત વિદેશમાં નાણાં મોકલવાની ષડયંત્ર બહાર આવ્યું છે. સ્પાઈસ જેટની ફ્લાઈટ દ્વારા...
બાંગ્લા દેશની સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લા દેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) પ્રચંડ બહુમતી સાથે વિજય તરફ આગળ વધી રહી છે. તારિક રહેમાને બાંગ્લા દેશ...
મહાનગરપાલિકા ચૂંટણી પર નજર ઉપપ્રમુખ-મંત્રી પદમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી કાર્યકરોનું વર્ચસ્વ દસ મહિનાના લાંબા વિચાર-વિમર્શ અને સેન્સ પ્રક્રિયા બાદ અંતે Bharatiya...
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ‘નો હોર્ન’ કેમ્પઇન શરૂ કરવામાં આવ્યું તે સરાહનીય છે, કારણ કે આપણે ત્યાં ‘હોર્ન સેન્સ’ કોઇને નથી. સિગ્નલ...
માનવજીવન એક પ્રવાસ છે. શૈશવકાળ બાદ જ્યારે વ્યક્તિ નવયુવાન બને ત્યારે સમજશક્તિ અને સહનશીલતા, સમાધાનવૃત્તિના સદ્દગુણો આવશ્યક સ્વીકારવા જ રહ્યા. અનેક સંબંધો...
સમૃદ્ધ ગુજરાતમાં ગરીબાઈ ચરમસીમાએ પહોંચી છે. તેના પરિણામે 3.65 કરોડ લોકો મફત અનાજ લેવા મજબૂર બન્યાં છે, જે ગુજરાતની જનતાની આર્થિક પરિસ્થિતિ...
પ્રથમદર્શીય જણાય છે કે, ભારતના અમલદારો, સલાહકારો, તજજ્ઞો, વિદેશી કચેરીઓના અધિકારીઓ ભારતના વડા પ્રધાન કે ભારતીય સૈન્ય દળના સુપ્રિમ કમાન્ડર રાષ્ટ્રપતિને ભારતીય...
દેશના કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતા નિર્ણય હેઠળ સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે....
એક સુંદર દેવાલય હતું. દેવાલયના હરિયાળા માર્ગે થઈને અનેક લોકો ભગવાનનાં દર્શને જતાં. ઘણા વખતથી એક માણસ આ માર્ગ પર બેઠો હતો...
એક શક્તિશાળી અને પ્રભુત્વશાળી નેતા તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે તેમના ત્રીજા કાર્યકાળના મધ્યમાં છે. ભારતીય જનતા પાર્ટી ભલે લોકસભામાં સ્પષ્ટ...
ઈશાન રાજ્યો મોટા ભાગે એમના અસંતોષ માટે જાણીતું છે. પણ હમણાં હમણાં એ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માના કારણે ચર્ચામાં છે. સતત...
અમેરિકામાં ખાલિસ્તાની અલગાવવાદી નેતા Gurpatwant Singh Pannunની હત્યાના કાવતરાને લઈને મોટો ખુલાસો થયો છે.ભારતીય નાગરિક Nikhil Guptaએ અમેરિકાની કોર્ટમાં ગંભીર આરોપો હેઠળ...
બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીના પરિણામો આવી ગયા છે. તારીક રહેમાન, જેમને એક સમયે બાંગ્લાદેશના રાજકારણના ‘ડાર્ક પ્રિન્સ’ અને દેશના સૌથી શક્તિશાળી રાજવંશોમાંના એકના...
સન ફાર્મા રોડ પર થારની જોરદાર ટકકરે એક્ટિવા ચાલકનું મોત,ગાડીમાં સવાર યુવતીઓની અટકાયત ( પ્રતિનિધિ )વડોદરા,તા.14 વડોદરાના સન ફાર્મા રોડ પર હીટ...
તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ, 3 હજારથી વધુ જવાનો તૈનાત વડોદરા તા. 13:વડોદરામાં મહાશિવરાત્રીનો તહેવાર દર...
નાગરવાડા વિસ્તારમાં કાયમી પોલીસ ચોકી શરૂ કરવાની માંગ ઉઠી વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ગત તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ પોલીસ ભવનના કોન્ફરન્સ...
લોકોએ બાંગ્લાદેશના બંધારણમાં મોટા ફેરફારોને મંજૂરી આપી છે. બાંગ્લાદેશ વડા પ્રધાનની સત્તા ઘટાડવા અને રાષ્ટ્રપતિની સત્તા વધારવા જઈ રહ્યું છે. વધુમાં દેશમાં...
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં પૂર્ણ થયું છે. બે તબક્કાની મતદાન પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 16 જિલ્લાઓની 152 બેઠકો પર 92.88 ટકાનું રેકોર્ડ મતદાન નોંધાયું હતું. બીજા તબક્કામાં 7 જિલ્લાઓની 142 બેઠકોને આવરી લેતા રેકોર્ડ મતદાન જોવા મળ્યું હતું. સાંજે 5 વાગ્યા સુધી અહીં 90 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પરિણામો 4 મેના રોજ જાહેર થવાના છે.
ચાણક્ય સ્ટ્રેટેજી દ્વારા હાથ ધરવામાં આવેલી બંગાળ વિધાનસભા ચૂંટણી અંગેના એક્ઝિટ પોલના પરિણામો હવે જાહેર કરવામાં આવ્યા છે. ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ભાજપ સરકાર બનાવવા માટે તૈયાર છે.
ટીએમસી+: 130-140
ભાજપ: 150-160
અન્ય: 6-10
પી-માર્ક એક્ઝિટ પોલ ૨૦૨૬
ટીએમસી+: 118-138
ભાજપ: 150-175
અન્ય: 00-00
મેટ્રિઝ એક્ઝિટ પોલ
ભાજપ: 125-140
ટીએમસી: 146-161
અન્ય: 6-10
પિપલ્સ પલ્સ એક્ઝિટ પોલ
ભાજપ: 95-110
ટીએમસી: 177-187
અન્ય: 1-4
નોંધનીય છે કે 2021 માં યોજાયેલી અગાઉની વિધાનસભા ચૂંટણીમાં TMC એ 215 બેઠકો જીતી હતી જ્યારે BJP એ 77 બેઠકો મેળવી હતી. ડાબેરી પક્ષો અને કોંગ્રેસ વચ્ચેનું જોડાણ શૂન્ય બેઠકો પર ઘટી ગયું હતું.
વાસ્તવિક પરિણામો 4 મેના રોજ મતગણતરી પછી જ સ્પષ્ટ થશે. જો કે આ સર્વેએ ચોક્કસપણે દેશભરમાં રાજકીય ગરમી વધારી દીધી છે. શું મમતાનું 15 વર્ષનું શાસન સમાપ્ત થશે કે પછી ટીએમસી ફરી એકવાર સત્તામાં આવશે? આ ક્ષણનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પ્રશ્ન છે.